8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 143: | Line 143: | ||
કોઈ ઘડીએ રંજન આ ઓરડામાં આવી જાય તેમ હતું. ભાસ્વતી જલદી જલદી ઊભી થઈ ગઈ. પ્રસેનજિતે તે ક્ષણે ઢીંચણ પાસેથી ભાસ્વતીના બંને પગ પકડી લીધાં. ભાસ્વતીએ ઝટકો મારીને પગ છોડાવી દીધો અને તે દર્પ સાથે પાસેના ઓરડામાં જતી રહી. | કોઈ ઘડીએ રંજન આ ઓરડામાં આવી જાય તેમ હતું. ભાસ્વતી જલદી જલદી ઊભી થઈ ગઈ. પ્રસેનજિતે તે ક્ષણે ઢીંચણ પાસેથી ભાસ્વતીના બંને પગ પકડી લીધાં. ભાસ્વતીએ ઝટકો મારીને પગ છોડાવી દીધો અને તે દર્પ સાથે પાસેના ઓરડામાં જતી રહી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = ૫ | |||
|next = ૭ | |||
}} |