18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 92: | Line 92: | ||
એ પણ થોડી વાર એમ જ લેટી રહ્યો. પછી એને થોડી વાર પહેલાંનું જયાનું નિર્દોષ હાસ્ય યાદ આવ્યું. અને પોતાની નહોતી એવી દુનિયામાં વારંવાર અનિચ્છાએ પ્રવેશતી નેહાની કાયા યાદ આવી. ચાળીસ-બેતાળીસ વરસે પોતાની હાંફમાંથી સંભળાવાની હતી તે સીટી યાદ આવી. ઠેર ઠેર લોકોએ વસવાટ છોડી દીધા હતા તેવાં અવાવરું મકાનો યાદ આવ્યાં અને આખા દિવસમાં નેહાએ સારવાનાં બાકી રહી ગયેલાં આંસુઓ એની આંખમાં ધસી આવ્યાં અને ગાલ પરથી સરકી ઓશીકા પર પડી ગયાં. ગઈ કાલે સવારે ઘરેથી નીકળ્યો હતો એવી જ એક સવાર આજે પણ પડી રહી હતી. એ થાકી જઈને આંખો મીંચી પડખું ફરી ગયો. | એ પણ થોડી વાર એમ જ લેટી રહ્યો. પછી એને થોડી વાર પહેલાંનું જયાનું નિર્દોષ હાસ્ય યાદ આવ્યું. અને પોતાની નહોતી એવી દુનિયામાં વારંવાર અનિચ્છાએ પ્રવેશતી નેહાની કાયા યાદ આવી. ચાળીસ-બેતાળીસ વરસે પોતાની હાંફમાંથી સંભળાવાની હતી તે સીટી યાદ આવી. ઠેર ઠેર લોકોએ વસવાટ છોડી દીધા હતા તેવાં અવાવરું મકાનો યાદ આવ્યાં અને આખા દિવસમાં નેહાએ સારવાનાં બાકી રહી ગયેલાં આંસુઓ એની આંખમાં ધસી આવ્યાં અને ગાલ પરથી સરકી ઓશીકા પર પડી ગયાં. ગઈ કાલે સવારે ઘરેથી નીકળ્યો હતો એવી જ એક સવાર આજે પણ પડી રહી હતી. એ થાકી જઈને આંખો મીંચી પડખું ફરી ગયો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પવનકુમાર જૈન/ઈપાણનું યૌવન|ઈપાણનું યૌવન]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો…|આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો…]] | |||
}} |
edits