825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|આમ થાકી જવું… | કિરીટ દૂધાત}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સવારની બસ મોડી નથી હોતી. સવારની બસમાં કંડક્ટર પાસે છુટ્ટા પૈસા પણ નથી હોતા, પરંતુ આજે બસ થોડી મોડી હતી અને કંડક્ટરે છાશિયું કર્યા વગર સો રૂપિયાની નોટના છુટ્ટા પણ આપ્યા. ઘેરથી ઉતાવળમાં નીકળતાં છુટ્ટા લેવાનું રહી ગયેલું અને બસ સમયસર હોત તો એને બસસ્ટૅન્ડથી જ ઘેર પાછા ફરવું પડ્યું હોત. કંડક્ટર છુટ્ટા આપતી વખતે ખુલ્લા દિલે હસ્યો. આટલી વહેલી સવારે આમ નિખાલસતાથી હસવું એ કોઈ પણ સરકારી કર્મચારી માટે કેટલું કપરું હતું તે જાતઅનુભવ પરથી જાણતો હતો. આ બદલ એણે કંડક્ટરને મનોમન ‘ઇન્દ્રજિત’ની ઉપમા આપી! પોતાની જગા પર બેસીને એણે કાચ બંધ કરવાની કોશિશ કરી. પછી ખ્યાલ આવ્યો કે બારીને કાચ હતો જ નહીં. એની અને વિશ્વ વચ્ચે કોઈ પારદર્શક આવરણ પણ નહોતું! એણે બારીએ માથું ટેકવ્યું. સવારનો ભેજ લોખંડની ફ્રેમ પર ચોંટીને જુગુપ્સાપ્રેરક ગંધ પેદા કરતો હતો. | સવારની બસ મોડી નથી હોતી. સવારની બસમાં કંડક્ટર પાસે છુટ્ટા પૈસા પણ નથી હોતા, પરંતુ આજે બસ થોડી મોડી હતી અને કંડક્ટરે છાશિયું કર્યા વગર સો રૂપિયાની નોટના છુટ્ટા પણ આપ્યા. ઘેરથી ઉતાવળમાં નીકળતાં છુટ્ટા લેવાનું રહી ગયેલું અને બસ સમયસર હોત તો એને બસસ્ટૅન્ડથી જ ઘેર પાછા ફરવું પડ્યું હોત. કંડક્ટર છુટ્ટા આપતી વખતે ખુલ્લા દિલે હસ્યો. આટલી વહેલી સવારે આમ નિખાલસતાથી હસવું એ કોઈ પણ સરકારી કર્મચારી માટે કેટલું કપરું હતું તે જાતઅનુભવ પરથી જાણતો હતો. આ બદલ એણે કંડક્ટરને મનોમન ‘ઇન્દ્રજિત’ની ઉપમા આપી! પોતાની જગા પર બેસીને એણે કાચ બંધ કરવાની કોશિશ કરી. પછી ખ્યાલ આવ્યો કે બારીને કાચ હતો જ નહીં. એની અને વિશ્વ વચ્ચે કોઈ પારદર્શક આવરણ પણ નહોતું! એણે બારીએ માથું ટેકવ્યું. સવારનો ભેજ લોખંડની ફ્રેમ પર ચોંટીને જુગુપ્સાપ્રેરક ગંધ પેદા કરતો હતો. |