18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
હૉસ્પિટલમાં ત્રણ-ચાર દિવસ રહ્યા હશે. સુક્કા વૃક્ષની ચોફેર સુક્કી ડાળીઓ લટકતી હોય તેમ તે વાયર ને ટોટીઓથી ઘેરાયેલા હતા. એમણે મને દાઢી બતાવી હજામત કરવા સૂચવ્યું. મોંમાં નળી હોવાથી બોલી શકાતું ન હતું. હૉસ્પિટલમાં વાળંદની સગવડ હતી. તરત એક વાળંદ આવ્યો. તેને જોતાં જ બાપુજીએ ના પાડી. મને પાસે આવવા ઈશારો કર્યો. મારો હાથ માગ્યો. હાથ પકડી મારી હથેળીમાં તેમણે ધ્રુજતા હાથે મહાપ્રયત્ન લખ્યું, ‘જીવણ’. મેં પૂછ્યું, ‘જીવણ?’ એમણે હા પાડી દાઢી બતાવી. તાત્કાલિક જીવણલાલને બોલાવ્યા. દાઢી કરવાનું શરૂ કરે ત્યાં નર્સોએ બૂમાબૂમ કરી મૂકી, ‘ઊભા રહો, ઊભા રહો.’ તેમનો અસ્ત્રો ડિસઇન્વેક્શટન્ટથી સાફ કર્યો. હાથ ઉપર પ્લાસ્ટિકના ગ્લોઝ પહેરાવ્યા, ત્યારે તે બબડ્યા અને ગુસ્સામાં બોલ્યા, ‘આ અસ્ત્રો લોકોની સેવા કરવા છે, મારવા માટે નથી.’ જીવણલાલે દાઢી પૂરી કરી ત્યારે બાપુજીના ચહેરા ઉપર આનંદની એક સરસ લહેર ફરકી ગઈ. બાપુજીને પગે લાગી જીવણલાલ હજી આઈ.સી.યુ. છોડે તે પહેલાં બાપુજીને જોડેલાં અનેક મૉનિટરનાં ઐલાર્મ શરૂ થઈ ગયાં. નર્સો દોડાદોડ કરવા લાગી. ડૉક્ટરો ઝડપભેર કામે વળગ્યા. બાપુજીએ ઇશારાથી મને પાસે બોલાવ્યો. હું પાસે ગયો. એમણે ખૂબ મુશ્કેલીથી મારો હાથ એમના હાથમાં લીધો. ફિક્કા પડી ગયેલા અને સોજાથી ફૂલી ગયેલા હાથમાં એકેય રેખા દેખાતી ન હતી. જાણે કોઈ અજ્ઞાતનો હાથ! મારી હથેળી ઉપર ધ્રૂજતા હાથે કશુંક લખવાનો પ્રયત્ન કર્યો. હું કશું સમજું ન સમજું તે પહેલાં તે નિપ્રાણ બની એમનો હાથ મારા હાથમાં પડી રહ્યો. આ તે ક્ષણથી આ ક્ષણ સુધી એ શબ્દ કયો હતો તે ઉકેલવા મથી રહ્યો છું. અદ્દલ જીવણલાલનાં રત્નોની જેમ! | હૉસ્પિટલમાં ત્રણ-ચાર દિવસ રહ્યા હશે. સુક્કા વૃક્ષની ચોફેર સુક્કી ડાળીઓ લટકતી હોય તેમ તે વાયર ને ટોટીઓથી ઘેરાયેલા હતા. એમણે મને દાઢી બતાવી હજામત કરવા સૂચવ્યું. મોંમાં નળી હોવાથી બોલી શકાતું ન હતું. હૉસ્પિટલમાં વાળંદની સગવડ હતી. તરત એક વાળંદ આવ્યો. તેને જોતાં જ બાપુજીએ ના પાડી. મને પાસે આવવા ઈશારો કર્યો. મારો હાથ માગ્યો. હાથ પકડી મારી હથેળીમાં તેમણે ધ્રુજતા હાથે મહાપ્રયત્ન લખ્યું, ‘જીવણ’. મેં પૂછ્યું, ‘જીવણ?’ એમણે હા પાડી દાઢી બતાવી. તાત્કાલિક જીવણલાલને બોલાવ્યા. દાઢી કરવાનું શરૂ કરે ત્યાં નર્સોએ બૂમાબૂમ કરી મૂકી, ‘ઊભા રહો, ઊભા રહો.’ તેમનો અસ્ત્રો ડિસઇન્વેક્શટન્ટથી સાફ કર્યો. હાથ ઉપર પ્લાસ્ટિકના ગ્લોઝ પહેરાવ્યા, ત્યારે તે બબડ્યા અને ગુસ્સામાં બોલ્યા, ‘આ અસ્ત્રો લોકોની સેવા કરવા છે, મારવા માટે નથી.’ જીવણલાલે દાઢી પૂરી કરી ત્યારે બાપુજીના ચહેરા ઉપર આનંદની એક સરસ લહેર ફરકી ગઈ. બાપુજીને પગે લાગી જીવણલાલ હજી આઈ.સી.યુ. છોડે તે પહેલાં બાપુજીને જોડેલાં અનેક મૉનિટરનાં ઐલાર્મ શરૂ થઈ ગયાં. નર્સો દોડાદોડ કરવા લાગી. ડૉક્ટરો ઝડપભેર કામે વળગ્યા. બાપુજીએ ઇશારાથી મને પાસે બોલાવ્યો. હું પાસે ગયો. એમણે ખૂબ મુશ્કેલીથી મારો હાથ એમના હાથમાં લીધો. ફિક્કા પડી ગયેલા અને સોજાથી ફૂલી ગયેલા હાથમાં એકેય રેખા દેખાતી ન હતી. જાણે કોઈ અજ્ઞાતનો હાથ! મારી હથેળી ઉપર ધ્રૂજતા હાથે કશુંક લખવાનો પ્રયત્ન કર્યો. હું કશું સમજું ન સમજું તે પહેલાં તે નિપ્રાણ બની એમનો હાથ મારા હાથમાં પડી રહ્યો. આ તે ક્ષણથી આ ક્ષણ સુધી એ શબ્દ કયો હતો તે ઉકેલવા મથી રહ્યો છું. અદ્દલ જીવણલાલનાં રત્નોની જેમ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાજેન્દ્ર પટેલ/જૂઈની સુગંધ|જૂઈની સુગંધ]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ગિરીશ ભટ્ટ/રેખલીનું મન|રેખલીનું મન]] | |||
}} |
edits