ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ: Difference between revisions

no edit summary
No edit summary
Line 3: Line 3:


{{Poem2Open}}  
{{Poem2Open}}  
ગજકુશલ [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિનયકુશલની પરંપરામાં દર્શનકુશલના શિષ્ય. ૨૯ ઢાળના ‘ગુણાવલીગુણકરંડ-રાસ’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, કારતક સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
<span style="color:#0000ff">'''ગજકુશલ'''</span> [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિનયકુશલની પરંપરામાં દર્શનકુશલના શિષ્ય. ૨૯ ઢાળના ‘ગુણાવલીગુણકરંડ-રાસ’ (ર.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, કારતક સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>
   
   
ગજરાજ(પંડિત) [ઈ.૧૫૪૦ પછી] : જૈન. હીરવિજયજીની દીક્ષા (ઈ.૧૫૪૦)ને અનુલક્ષીને રચાયેલા ‘હીરવિજયસૂરિના બારમાસ’ના કર્તા.
ગજરાજ(પંડિત) [ઈ.૧૫૪૦ પછી] : જૈન. હીરવિજયજીની દીક્ષા (ઈ.૧૫૪૦)ને અનુલક્ષીને રચાયેલા ‘હીરવિજયસૂરિના બારમાસ’ના કર્તા.
26,604

edits