ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
'''Bold text'''{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ગ|}}
{{Heading|ગ|}}

Line 624: Line 624:
કૃતિ : બૃકાદોહન:૭.
કૃતિ : બૃકાદોહન:૭.
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફૉહનામાવલિ. {{Right|[ર.સો.]}}
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફૉહનામાવલિ. {{Right|[ર.સો.]}}

ગોપાળ-૧/ગોપાળદાસ [ઈ.૧૬૪૯માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. અવટંકે અડાલજા. પિતા ખીમજી નારણદાસ. જ્ઞાતિએ મોઢ વણિક. સોમરાજના શિષ્ય. સુરતના વતની હોવાનું કહેવાયું છે પણ તેનો આધાર સ્પષ્ટ થતો નથી. પાછળથી અમદાવાદ આવી વસેલા જણાય છે. ઘણા સંદર્ભોમાં ગોપાળદાસ તરીકે ઉલ્લેખાયેલા આ કવિની સઘળી કૃતિઓમાં ‘ગોપાળ’ ‘દાસ ગોપાળ’ એવી નામછાપ મળે છે.
'''ગોપાળ-૧/ગોપાળદાસ''' [ઈ.૧૬૪૯માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. અવટંકે અડાલજા. પિતા ખીમજી નારણદાસ. જ્ઞાતિએ મોઢ વણિક. સોમરાજના શિષ્ય. સુરતના વતની હોવાનું કહેવાયું છે પણ તેનો આધાર સ્પષ્ટ થતો નથી. પાછળથી અમદાવાદ આવી વસેલા જણાય છે. ઘણા સંદર્ભોમાં ગોપાળદાસ તરીકે ઉલ્લેખાયેલા આ કવિની સઘળી કૃતિઓમાં ‘ગોપાળ’ ‘દાસ ગોપાળ’ એવી નામછાપ મળે છે.
૨૩ કડવાંમાં ગુરુશિષ્યસંવાદ રૂપે રચાયેલી એમની ‘ગોપાળ-ગીતા/જ્ઞાનપ્રકાશ’ (૨.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, વૈશાખ-૮, મંગળવાર; મુ.) શાંકરવેદાંત અનુસાર જગતની ઉત્પત્તિ, એનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, બ્રહ્મ આદિને દૃષ્ટાંતોની મદદથી સરળ રીતે ને ક્યાંક વિસ્તારથી વર્ણવતી, આપણી જ્ઞાનગીતાઓની પરિપાટીની કૃતિ છે. એમની ૧૮ સાખીઓ (મુ.)માં પણ અજ્ઞાનીઓ પર હળવા ઉપાલંભો કરી સરળ ભાષામાં અને લોકગમ્ય દૃષ્ટાંતાદિથી જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો છે.

રૂપકોનો આશ્રય લેતી ‘બુદ્ધિવહુને શિખામણ’ (મુ.) તથા સત્સંગમહિમા, જ્ઞાનવૈરાગ્યબોધ, કૃષ્ણભક્તિ વગેરે વિશેનાં ઘણાં મુદ્રિત-અમુદ્રિત પદો ‘ગોપાળ’ નામછાપથી મળે છે તે આ કવિની જ રચનાઓ હોવાનું સમજાય છે. ‘માળાનો મરમ’ એવા શીર્ષકથી પણ નોંધાયેલા ૧ પદમાં તો ગુરુ સોમરાજનો ઉલ્લેખ પણ

મળે છે.
મળે છે.
કૃતિ : (ગોપાલદાસકૃત) જ્ઞાનપ્રકાશ, સં. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા, સં. ૧૯૮૯;  ૨. પ્રાકાવિનોદ:૧; ૩. પ્રાચીન તથા અર્વાચીન ગુજરાતી કવિઓની ભક્તિ, નીતિ તથા વૈરાગ્યબોધક કવિતા:૧, મુ. મુંબઈ સમાચાર છાપખાના, ઈ.૧૮૮૭; ૪. બૃકાદોહન:૩,૫ , ૭; ૫. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા. , ઈ.૧૮૮૭; ૬. ભસાસિંધુ.

સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. ગૂહાયાદી; ૪. ફૉહનામાવલિ. {{Right|[ર.સો.]}}

ગોપાળ-૨ [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના કવિ. એમના, સાંકળી પ્રકારની રચના ધરાવતા ૧૪૧ કડીના ‘સહજાનંદસ્વામીના સલોકા’(મુ.)માં ભગવાનના અવતારો તથા ચમત્કારોની પૂર્વભૂમિકા સાથે સહજાનંદસ્વામીનું, એમના અક્ષરવાસ સુધીનું ચરિત્રવર્ણન થયેલું છે. ૧૯ પદના ‘લક્ષ્મીવિવાહ’ (મુ.)માં લક્ષ્મી તથા પુરુષોત્તમ નારાયણનો લગ્નપ્રસંગ સરળ અને પ્રવાહી ભાષામાં આલેખાયેલ છે ને સહજાનંદસ્વામી પુરુષોત્તમ નારાયણનો જ અવતાર છે એવું દર્શાવાયું છે. આ ઉપરાંત આ કવિનાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યવિષયક ૧૫ પદો (મુ.) તેમ જ, ગોલોકવર્ણન, સહજાનંદભક્તિ અને સહજાનંદવિરહનાં ૧૬ પદો (મુ.)
'''ગોપાળ-૨''' [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ-સંપ્રદાયના કવિ. એમના, સાંકળી પ્રકારની રચના ધરાવતા ૧૪૧ કડીના ‘સહજાનંદસ્વામીના સલોકા’(મુ.)માં ભગવાનના અવતારો તથા ચમત્કારોની પૂર્વભૂમિકા સાથે સહજાનંદસ્વામીનું, એમના અક્ષરવાસ સુધીનું ચરિત્રવર્ણન થયેલું છે. ૧૯ પદના ‘લક્ષ્મીવિવાહ’ (મુ.)માં લક્ષ્મી તથા પુરુષોત્તમ નારાયણનો લગ્નપ્રસંગ સરળ અને પ્રવાહી ભાષામાં આલેખાયેલ છે ને સહજાનંદસ્વામી પુરુષોત્તમ નારાયણનો જ અવતાર છે એવું દર્શાવાયું છે. આ ઉપરાંત આ કવિનાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યવિષયક ૧૫ પદો (મુ.) તેમ જ, ગોલોકવર્ણન, સહજાનંદભક્તિ અને સહજાનંદવિરહનાં ૧૬ પદો (મુ.)
મળે છે.
મળે છે.
કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, પ્ર. કોઠારી વ્રજલાલ જી. , સં. ૧૯૯૮; ૨. (શ્રી) પ્રકટ પુરુષોત્તમ વિવાહ, તુલસીવિવાહ, રુક્ષ્મણીવિવાહ, લક્ષ્મીવિવાહ, શ્રીજી મહારાજના શલોકા અને વૃત્તિવિવાહ, પ્ર. મહંત પુરાણી હરિસ્વરૂપદાસજી, ઈ.૧૯૮૧. [હ.ત્રિ.]
કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, પ્ર. કોઠારી વ્રજલાલ જી. , સં. ૧૯૯૮; ૨. (શ્રી) પ્રકટ પુરુષોત્તમ વિવાહ, તુલસીવિવાહ, રુક્ષ્મણીવિવાહ, લક્ષ્મીવિવાહ, શ્રીજી મહારાજના શલોકા અને વૃત્તિવિવાહ, પ્ર. મહંત પુરાણી હરિસ્વરૂપદાસજી, ઈ.૧૯૮૧. {{Right|[હ.ત્રિ.]}}

ગોપાળ-૩ [               ]: કલ્યાણદાસના શિષ્ય. પ્રેમલક્ષણાભક્તિનાં ૧ પદ (મુ.)ના કર્તા. એમને નામે મુકાયેલ અન્ય પદ ખીમજીસુત ગોપાલનું છે.
'''ગોપાળ-૩''' [               ]: કલ્યાણદાસના શિષ્ય. પ્રેમલક્ષણાભક્તિનાં ૧ પદ (મુ.)ના કર્તા. એમને નામે મુકાયેલ અન્ય પદ ખીમજીસુત ગોપાલનું છે.
કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.). [ર.સો.]
કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.). {{Right|[ર.સો.]}}

ગોપાળ-૪ [               ]: અવટંકે ભટ્ટ. પિતા રામ. બાલાપોરના વતની. સંભવત : સોમપૂજક સોમપુરા બ્રાહ્મણ.
'''ગોપાળ-૪''' [               ]: અવટંકે ભટ્ટ. પિતા રામ. બાલાપોરના વતની. સંભવત : સોમપૂજક સોમપુરા બ્રાહ્મણ.
એમની કૃતિ ‘ફૂલાં-ચરિત્ર/સ્ત્રીશિક્ષાપ્રકરણ’ (મુ.) માધવકૃત ‘રૂપસુંદરકથા’ જેવી અક્ષરમેળ વૃત્તોની રચના હોવાને લીધે ને એના ભાષાસ્વરૂપને આધારે અભ્યાસીઓ આ કવિને માધવ (ઈ.૧૬૫૦માં હયાત)નો સમકાલીન ગણે છે.
એમની કૃતિ ‘ફૂલાં-ચરિત્ર/સ્ત્રીશિક્ષાપ્રકરણ’ (મુ.) માધવકૃત ‘રૂપસુંદરકથા’ જેવી અક્ષરમેળ વૃત્તોની રચના હોવાને લીધે ને એના ભાષાસ્વરૂપને આધારે અભ્યાસીઓ આ કવિને માધવ (ઈ.૧૬૫૦માં હયાત)નો સમકાલીન ગણે છે.
૪૧ કડીનું આ ‘ફૂલાં-ચરિત્ર’ એના મોટા ભાગમાં સાસરે જતી ફૂલાંને એની માએ આપેલી શિખામણ વર્ણવે છે અને છેલ્લી કેટલીક કડીઓમાં ફૂલાંનાં સંયોગશૃંગારનું પ્રગલ્ભ નિરૂપણ કરે છે. “કીધોે ગ્રંથ ભાષાવિચિત્ર” એવી પંક્તિ મળે છે તેમ જ હસ્તપ્રતની પુષ્પિકામાં “ભાષાવૈચિત્ર્યે સ્ત્રીશિક્ષાપ્રકરણં સમાપ્તં” એવો ઉલ્લેખ મળે છે એથી આ કાવ્ય કવિના ‘ભાષાવિચિત્ર’ નામના ગ્રંથનું કોઈ પ્રકરણ હોવાનું અનુમાન થયું છે.

કૃતિ : ૧. રૂપસુંદરકથા, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૭૩ (બીજી આ.);  ૨. *સાહિત્ય, એપ્રિલ ૧૯૨૦ - ‘ફૂલાં ચરિત્ર’, સં. છોટાલાલ ન. ભટ્ટ.
કૃતિ : ૧. રૂપસુંદરકથા, સં. ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૭૩ (બીજી આ.);  ૨. *સાહિત્ય, એપ્રિલ ૧૯૨૦ - ‘ફૂલાં ચરિત્ર’, સં. છોટાલાલ ન. ભટ્ટ.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

ગોપાળ-૫ [               ]: જૈન. ૨૬ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સલોકો’ના કર્તા.
'''ગોપાળ-૫''' [               ]: જૈન. ૨૬ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સલોકો’ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૭ - ‘સલોકાસંચયમાં વધારો’, સં. લક્ષ્મીભદ્રવિજયજી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૭ - ‘સલોકાસંચયમાં વધારો’, સં. લક્ષ્મીભદ્રવિજયજી. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગોપાલજી : જુઓ ગોપાલદાસ.
'''ગોપાલજી''' : જુઓ ગોપાલદાસ.

ગોપાલજી-૧ [               ]: આવટંકે પાંડે. તેમણે ગુજરાતીમાં ‘રામાયણ’ રચ્યું છે.
'''ગોપાલજી-૧''' [               ]: આવટંકે પાંડે. તેમણે ગુજરાતીમાં ‘રામાયણ’ રચ્યું છે.
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ:૫; ૨. મસાપ્રવાહ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ:૫; ૨. મસાપ્રવાહ. {{Right|[કી.જો.]}}

ગોપાલદાસ/ગોપાલજી : ગોપાલદાસને નામે ‘કૃષ્ણચરિત્ર’ (લે.ઈ.૧૮૪૭ લગભગ), ‘રસસિંધુ’ તથા વ્રજ-ગુજરાતીમિશ્ર દુહાઓ (લે.ઈ.૧૮૧૪), ‘રણછોડજીના શ્લોક’ (લે.ઈ.૧૮૦૦), તથા ગોપાલદાસ/ગોપાલજીને નામે વ્રજગુજરાતીમિશ્ર ૧૫૨ ચોખરા (લે.ઈ.૧૬૩૦ લગભગ) નોંધાયેલ છે. આ કયા ગોપાલદાસ/ગોપાલજી છે તે નિશ્ચિત થતું નથી.
'''ગોપાલદાસ/ગોપાલજી''' : ગોપાલદાસને નામે ‘કૃષ્ણચરિત્ર’ (લે.ઈ.૧૮૪૭ લગભગ), ‘રસસિંધુ’ તથા વ્રજ-ગુજરાતીમિશ્ર દુહાઓ (લે.ઈ.૧૮૧૪), ‘રણછોડજીના શ્લોક’ (લે.ઈ.૧૮૦૦), તથા ગોપાલદાસ/ગોપાલજીને નામે વ્રજગુજરાતીમિશ્ર ૧૫૨ ચોખરા (લે.ઈ.૧૬૩૦ લગભગ) નોંધાયેલ છે. આ કયા ગોપાલદાસ/ગોપાલજી છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨;  ૨. ગૂહાયાદી;
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨;  ૨. ગૂહાયાદી;
૩. ડિકૅટલૉગભાવિ. [ર.સો.]
૩. ડિકૅટલૉગભાવિ. {{Right|[ર.સો.]}}

ગોપાલદાસ-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. નરોડાના વતની. ઈ.૧૫૨૯ની ગુજરાતયાત્રા વખતે વલ્લભાચાર્યે એમને વૈષ્ણવ બનાવ્યા. એમનું કૃષ્ણભક્તિનું ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે.
'''ગોપાલદાસ-૧''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. નરોડાના વતની. ઈ.૧૫૨૯ની ગુજરાતયાત્રા વખતે વલ્લભાચાર્યે એમને વૈષ્ણવ બનાવ્યા. એમનું કૃષ્ણભક્તિનું ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે.
કૃતિ : પુગુસાહિત્યકારો - ૧ પદ (+સં.). [કી.જો.]
કૃતિ : પુગુસાહિત્યકારો - ૧ પદ (+સં.). {{Right|[કી.જો.]}}

ગોપાલદાસ-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : રૂપાલ (ઉત્તર ગુજરાત)ના વણિક. પિતા રામદાસ, વૈષ્ણવઆચાર્ય વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ની કૃપાથી એમનું જન્મજાત મૂંગાપણું ગયેલું ને એમની ‘વલ્લભાખ્યાન’ નામની કૃતિ પણ આ કૃપાનું જ પરિણામ છે એવી જનશ્રુતિ છે.
'''ગોપાલદાસ-૨'''  [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : રૂપાલ (ઉત્તર ગુજરાત)ના વણિક. પિતા રામદાસ, વૈષ્ણવઆચાર્ય વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ની કૃપાથી એમનું જન્મજાત મૂંગાપણું ગયેલું ને એમની ‘વલ્લભાખ્યાન’ નામની કૃતિ પણ આ કૃપાનું જ પરિણામ છે એવી જનશ્રુતિ છે.
‘આખ્યાન’ નામક ૯ કડવાંમાં રચાયેલું ‘વલ્લભાખ્યાન/નવાખ્યાન’ (મુ.) મુખ્યત્વે પુરુષોત્તમના અવતારરૂપ વિઠ્ઠલનાથજીની લીલાઓનું વર્ણન કરે છે તથા વિઠ્ઠલનાથજીના પુત્ર ઘનશ્યામજીના પરિણીત જીવન (લગ્ન ઈ.૧૫૯૨)ના નિર્દેશને પણ સમાવી લે છે. સંપ્રદાયમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવતું આ આખ્યાન વર્ણનછટા અને ગેયતાની દૃષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે. કવિએ આ ઉપરાંત રાસલીલાનું વર્ણન કરતું ‘ભક્તિપીયૂષ’ તથા કીર્તનો તેમ જ ધોળ રચ્યાં હોવાનું નોંધાયું છે. કવિએ ધોળ, પદ નરસિંહ મહેતાને નામે પણ રચ્યાં છે એવી માન્યતા છે.

કૃતિ : ૧. વલ્લભાખ્યાન તથા મૂલપુરુષ, પ્ર. ધીરજલાલ દલપતરામ, ઈ.૧૮૬૩; ૨. વલ્લભાખ્યાન, પ્ર. પુષ્ટિમાર્ગીય યુવક પરિષદ, ઈ.૧૯૬૫;  ૩. બૃકાદોહન : ૮ (+સં.).
કૃતિ : ૧. વલ્લભાખ્યાન તથા મૂલપુરુષ, પ્ર. ધીરજલાલ દલપતરામ, ઈ.૧૮૬૩; ૨. વલ્લભાખ્યાન, પ્ર. પુષ્ટિમાર્ગીય યુવક પરિષદ, ઈ.૧૯૬૫;  ૩. બૃકાદોહન : ૮ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાસ્વરપો; ૩. ગોપ્રભકવિઓ;  ૪. અનુગ્રહ, જૂન ૧૯૬૦ - ‘શ્રી ગોપાલદાસ ‘વલ્લભાખ્યાન’ના કર્તા અને રૂપાપરી-રૂપાલનો પ્રાચીન ઇતિહાસ’, લલ્લુભાઈ છ. દેસાઈ. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાસ્વરપો; ૩. ગોપ્રભકવિઓ;  ૪. અનુગ્રહ, જૂન ૧૯૬૦ - ‘શ્રી ગોપાલદાસ ‘વલ્લભાખ્યાન’ના કર્તા અને રૂપાપરી-રૂપાલનો પ્રાચીન ઇતિહાસ’, લલ્લુભાઈ છ. દેસાઈ. {{Right|[ર.સો.]}}

ગોપાલદાસ-૩ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વ્યારા (દક્ષિણ ગુજરાત)ના વૈષ્ણવ વણિક. ગોકુલનાથજી (ઈ.૧૫૫૨-ઈ.૧૬૪૧)ના શિષ્ય. વૈષ્ણવોના ભરરુચીપંથનો આધાર તેમનું સાહિત્ય છે ને તેથી તેમને જ્ઞાનશક્તિનો અવતાર ગણાવાયા છે.
'''ગોપાલદાસ-૩''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વ્યારા (દક્ષિણ ગુજરાત)ના વૈષ્ણવ વણિક. ગોકુલનાથજી (ઈ.૧૫૫૨-ઈ.૧૬૪૧)ના શિષ્ય. વૈષ્ણવોના ભરરુચીપંથનો આધાર તેમનું સાહિત્ય છે ને તેથી તેમને જ્ઞાનશક્તિનો અવતાર ગણાવાયા છે.
પ્રાકટ્યસિદ્ધાંત (અંશત: મુ.), ગુજરાતપ્રસંગ/રસિકરસ (૨.ઈ.૧૬૪૩; મુ.), તૃતીય તરંગ, માલોદ્ધાર (અંશત: મુ.) અને પંચમ તરંગ - એ ૫ તરંગો તથા દરેક તરંગમાં કેટલાંક માંગલ્યોમાં વહેંચાયેલો એમનો ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ (અંશત: મુ.) એ ગ્રંથ વલ્લભાચાર્યજી અને વિઠ્ઠલજીનું ટૂંકું ચરિત્ર આપી ગોકુલનાથજીના ચરિત્રનું વિસ્તારપૂર્વક વર્ણન કરે છે તથા ઐતિહાસિક પ્રબંધ તરીકે ઘણું મહત્ત્વ ધરાવે છે. ‘રસિકરસ’ના પહેલા ૫ માંગલ્યની પુષ્પિકામાં જાની જમુનાદાસનું તથા છેલ્લા માંગલ્યને અંતે પુષ્પિકામાં વડોદરાના નાગર ગોકલદાસનું સહકર્તૃત્વ હોવાનો નિર્દેશ નોંધાયો નથી તેથી આ હકીકત ખાસ ધ્યાન ખેંચે છે.

એમના ‘સ્વરૂપરસાવલિ’માં શ્રીજી અને ભક્તોના આધિદૈવિક સ્વરૂપ તથા જીવનનું વર્ણન છે. કવિના અન્ય ગ્રંથો ‘તત્ત્વાર્થદોહન’, ‘ભક્તભાવાર્થ’, ‘મનપ્રબોધ’, ‘ગોકુલેશપુર’ વગેરે છે. કવિએ ગુજરાતી તેમ જ વ્રજ ભાષામાં ગોકુલનાથજીના જન્મ, વિવાહ આદિ પ્રસંગોને અનુલક્ષીને વર્ણનાત્મક અને લલિતમધુર ભાષાભિવ્યક્તિ ધરાવતાં ધોળ અને પદ (કેટલાંક મુ.) રચ્યાં છે. ૬૬ કડીનું ગોકુલનાથજીની દિનચર્યાને વર્ણવતું ‘નિત્યચરિત્રનું ધોળ’, ગોકુલનાથજીના આગમનની વધાઈ ગાતું ૩૧ કડીનું પદ તથા ૨૦ કડીનું ‘ગોકુલેશજીના અઠ્યોતેર ભગવદીયનું ધોળ’ એ એમની આ પ્રકારની દીર્ઘ રચનાઓ છે.

કૃતિ : ૧. (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. ગોકુલેશજીનું જીવનચરિત્ર, મગનલાલ લા. ગાંધી, સં. ૧૯૭૮ - ‘પ્રાકટ્યસિદ્ધાંત’માંથી ઉદ્ધરણો;  ૩. અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૫૪ - ‘રસિકગ્રંથ’, સં. ચીમનલાલ મ. વૈદ્ય (+સં.); ૪. એજન, જાન્યુ. તથા માર્ચ ૧૯૫૮ - ‘મલોદ્ધારચરિત્ર’; ૫. એજન, એપ્રિલ, જૂન તથા સપ્ટે. ૧૯૬૩ - ‘પ્રાકટ્યસિદ્ધાંત’.

સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગોપ્રભકવિઓ.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગોપ્રભકવિઓ.
[ર.સો.]
{{Right|[ર.સો.]}}

ગોપાલદાસ-૪ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન. ‘મલયસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩)ના કર્તા.
'''ગોપાલદાસ-૪'''  [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન. ‘મલયસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચી:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : રાહસૂચી:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગોપાલદાસ-૫ [ઈ.૧૬૪૯માં હયાત] : જુઓ ખીમજીસુત ગોપાળ.
'''ગોપાલદાસ-૫''' [ઈ.૧૬૪૯માં હયાત] : જુઓ ખીમજીસુત ગોપાળ.

ગોપાળદાસ-૬ [               ]: મેવાડના કવિ. એમનું રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ૧ ભજન મુદ્રિત મળે છે.
'''ગોપાળદાસ-૬''' [               ]: મેવાડના કવિ. એમનું રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ૧ ભજન મુદ્રિત મળે છે.
કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬ (+સં.). [કી.જો.]
કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬ (+સં.). {{Right|[કી.જો.]}}

ગોપાળાનંદ [જ.ઈ.૧૭૭૭/સં.૧૮૩૩, શ્રાવણ સુદ ૧૫ કે ઈ.૧૭૮૧/સં.૧૮૩૭, મહા સુદ ૮, સોમવાર-અવ.ઈ.૧૮૫૩/સં. ૧૯૦૮, વૈશાખ વદ ૪/૫, રવિવાર] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. જન્મ ટોરડા (તા. ભિલોડા, જિ. સાબરકાંઠા) ગામે ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં, મૂળ નામ ખુશાલ ભટ્ટ. પિતા મોતીરામ, માતા કુશળબા (જીવીબા). ઈ.૧૭૯૩ સુધી મુડેટીમાં ન્યાય, વ્યાકરણ, વેદવેદાંત, અષ્ટાંગયોગ અને મીમાંસાનો અભ્યાસ. સરસવણીમાં થોડો સમય શિક્ષક તરીકે કામ કરેલું. ઈ.૧૮૦૨માં લગ્ન. ઈ.૧૮૦૮માં સહજાનંદસ્વામી પાસે દીક્ષા, સહજાનંદસ્વામીના અવસાન બાદ ૨૨ વર્ષ સુધી સંપ્રદાયના સુકાની બની રહ્યા. દેહત્યાગ વડતાલમાં.
'''ગોપાળાનંદ''' [જ.ઈ.૧૭૭૭/સં.૧૮૩૩, શ્રાવણ સુદ ૧૫ કે ઈ.૧૭૮૧/સં.૧૮૩૭, મહા સુદ ૮, સોમવાર-અવ.ઈ.૧૮૫૩/સં. ૧૯૦૮, વૈશાખ વદ ૪/૫, રવિવાર] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. જન્મ ટોરડા (તા. ભિલોડા, જિ. સાબરકાંઠા) ગામે ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં, મૂળ નામ ખુશાલ ભટ્ટ. પિતા મોતીરામ, માતા કુશળબા (જીવીબા). ઈ.૧૭૯૩ સુધી મુડેટીમાં ન્યાય, વ્યાકરણ, વેદવેદાંત, અષ્ટાંગયોગ અને મીમાંસાનો અભ્યાસ. સરસવણીમાં થોડો સમય શિક્ષક તરીકે કામ કરેલું. ઈ.૧૮૦૨માં લગ્ન. ઈ.૧૮૦૮માં સહજાનંદસ્વામી પાસે દીક્ષા, સહજાનંદસ્વામીના અવસાન બાદ ૨૨ વર્ષ સુધી સંપ્રદાયના સુકાની બની રહ્યા. દેહત્યાગ વડતાલમાં.
સાદી સંસ્કારી ભાષામાં તથા દૃષ્ટાંતપૂર્વક વેદાંતરહસ્યની સમજૂતી આપતી તથા શ્રીજીની ભક્તિનો બોધ કરતી, સત્સંગીજનોના પ્રશ્નોના ઉત્તર રૂપે કહેવાયેલી એમની વાતો મુદ્રિત થયેલી છે. આ ઉપરાંત એમણે ‘અદ્વૈતખંડન’, ‘વાર્તાવિવેક’, ‘સંપ્રદાયનાં પાનાં’, ‘પૂજાપદ્ધતિ’ તથા કેટલાક છૂટક નિબંધોની રચના કરી છે ને પોતાના જ સંસ્કૃત ‘ભક્તિસિદ્ધિ’ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કર્યો છે. એમણે સહજાનંદનાં ‘વચનામૃતો’નું સંપાદન કર્યું છે અને ‘શિક્ષાપત્રી’નું મરાઠીમાં ભાષાંતર પણ કર્યું છે.

સંસ્કૃતના પંડિત આ સાધુએ ‘ભક્તિસિદ્ધિ’ ઉપરાંત ‘હરિસ્વરૂપનિર્ણય’, ‘વિવેકદ્વીપ’, ‘હરિભક્તનામાવલિ’, ‘વિષ્ણુયાગ’ એ ગ્રંથો તથા પ્રસ્થાનત્રયી, શ્રીમદ્ભગવદ્ ગીતા, ઉપનિષદો તેમ જ ભાગવતના કેટલાક સ્કંધની ટીકા કે ભાષ્ય સંસ્કૃતમાં રચ્યાં છે.

કૃતિ : ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજ તથા શુકાનંદ સ્વામીની વાતો, પ્ર. મિસ્ત્રી જેરામ રાવજી, ઈ.૧૯૩૯ (+સં.).
કૃતિ : ગોપાળાનંદ સ્વામી તથા રઘુવીરજી મહારાજ તથા શુકાનંદ સ્વામીની વાતો, પ્ર. મિસ્ત્રી જેરામ રાવજી, ઈ.૧૯૩૯ (+સં.).
સંદર્ભ : ૧. અનાદિ મહામુક્ત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, ઈ.૧૯૭૮; ૨. યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી, ગોરધનદાસ જી. સોરઠિયા, ઈ.૧૯૭૨;  ૩. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં.૨૦૩૦ (બીજી આ.). [હ.ત્રિ.]
સંદર્ભ : ૧. અનાદિ મહામુક્ત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, ઈ.૧૯૭૮; ૨. યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામી, ગોરધનદાસ જી. સોરઠિયા, ઈ.૧૯૭૨;  ૩. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ, સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસ, સં.૨૦૩૦ (બીજી આ.). {{Right|[હ.ત્રિ.]}}

ગોપીભાણ [               ]: ‘ભાણ’ કદાચ જાતિનામ હોય. ‘ઈશ્વરવિવાહ/મહાદેવજીનો વિવાહ’ એ કૃતિના કર્તા.
'''ગોપીભાણ'''  [               ]: ‘ભાણ’ કદાચ જાતિનામ હોય. ‘ઈશ્વરવિવાહ/મહાદેવજીનો વિવાહ’ એ કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[કી.જો.]}}

ગોમતીબહેન [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુળનાથનાં અનુયાયી ભક્ત. પિતા હરિદાસભાઈ.માતા રામાબાઈ.આ કવયિત્રીના સંબંધમાં ઈ.૧૬૩૪નો નિર્દેશ છે, તે શાની સાલ છે સ્પષ્ટ થતું નથી. ગોકુલનાથજીની નિજલીલાને વર્ણવતાં ૫૦ માંગલ્યના ‘કવનરસ’ (અપૂર્ણ)નાં કર્તા. તેઓ વિદેહ થયાં તેથી ઈ.૧૬૯૫માં શ્રી ગોકુલભાઈના પુત્ર નાગરદાસભાઈએ આ કૃતિ પૂરી કરી હતી.
'''ગોમતીબહેન''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુળનાથનાં અનુયાયી ભક્ત. પિતા હરિદાસભાઈ.માતા રામાબાઈ.આ કવયિત્રીના સંબંધમાં ઈ.૧૬૩૪નો નિર્દેશ છે, તે શાની સાલ છે સ્પષ્ટ થતું નથી. ગોકુલનાથજીની નિજલીલાને વર્ણવતાં ૫૦ માંગલ્યના ‘કવનરસ’ (અપૂર્ણ)નાં કર્તા. તેઓ વિદેહ થયાં તેથી ઈ.૧૬૯૫માં શ્રી ગોકુલભાઈના પુત્ર નાગરદાસભાઈએ આ કૃતિ પૂરી કરી હતી.
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

ગોવર્ધન-૧ [ઈ.૧૬૧૮માં હયાત] : જૈન. ૩૭ કડીની ‘સ્થૂલિભદ્રમદનયુદ્ધ’ (ર.ઈ.૧૬૧૮/સં.૧૬૭૪, માગશર સુદ ૧૨, મંગળવાર)ના કર્તા.
'''ગોવર્ધન-૧''' [ઈ.૧૬૧૮માં હયાત] : જૈન. ૩૭ કડીની ‘સ્થૂલિભદ્રમદનયુદ્ધ’ (ર.ઈ.૧૬૧૮/સં.૧૬૭૪, માગશર સુદ ૧૨, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}

ગોવર્ધન-૨ [ઈ.૧૭મી સદી] : અવટંકે પંડ્યા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુલનાથજીના અનુયાયી ભક્તકવિ.
'''ગોવર્ધન-૨''' [ઈ.૧૭મી સદી] : અવટંકે પંડ્યા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ આચાર્ય ગોકુલનાથજીના અનુયાયી ભક્તકવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

'''ગોવર્ધન-૩''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવસંપ્રદાયના કવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

ગોવર્ધન-[સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવસંપ્રદાયના કવિ.
'''ગોવર્ધન-૪''' [.૧૮૨૫માં હયાત] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ૧૦ કડવાંની ‘કપિલ-ગીતા’ (ર.ઈ.૧૮૨૫)ના કર્તા.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કા.શા.]}}

ગોવર્ધન-[ઈ.૧૮૨૫માં હયાત]: જ્ઞાતિએ બ્રાહ્મણ. ૧૦ કડવાંની ‘કપિલ-ગીતા’ (ર.ઈ.૧૮૨૫)ના કર્તા.
'''ગોવર્ધન-૫''' [               ]: ૧૭ અધ્યાયના ‘કૃષ્ણ-ગરુડ-સંવાદ’ના કર્તા. કૃતિમાં ર.સં.૧૩૨૪ (ઈ.૧૨૬૮) મળે છે પરંતુ કૃતિ એટલી વહેલી રચાઈ હોય એમ જણાતું નથી.
સંદર્ભ : ગૂહાયાદી. [કા.શા.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી. {{Right|[કા.શા.]}}

ગોવર્ધન-[               ]: ૧૭ અધ્યાયના ‘કૃષ્ણ-ગરુડ-સંવાદ’ના કર્તા. કૃતિમાં ર.સં.૧૩૨૪ (ઈ.૧૨૬૮) મળે છે પરંતુ કૃતિ એટલી વહેલી રચાઈ હોય એમ જણાતું નથી.
'''ગોવર્ધન(સૂરિ)-૬''' [               ]: જૈન સાધુ. ‘તીર્થમાલા-નમસ્કાર’ના કર્તા.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી. [કા.શા.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]}}

ગોવર્ધન(સૂરિ)-૬ [               ]: જૈન સાધુ. ‘તીર્થમાલા-નમસ્કાર’ના કર્તા.
'''ગોવર્ધન-૭''' [               ]  : જુઓ ગોધો.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
ગોવર્ધન-૭ [               ]  : જુઓ ગોધો.

ગોવિંદ : આ નામે મુખ્યત્વે જૈનેતર રચનાઓમાં ચોપાઈબંધમાં ૬ કડવાંમાં ભક્તગાથાની રીતે રચાયેલ ‘મામેરું’ (લે.ઈ.૧૬૭૨ લગભગ; મુ.), સંસ્કૃત પરંપરાનો પ્રભાવ બતાવતું, કૃષ્ણે કમાડ ઠોકતાં શણગાર સજી રહેલાં રાધાજીએ તેમની સાથે કરેલા શ્લેષયુક્ત પ્રશ્નોત્તર નિરૂપતું શૃંગારચાતુરીયુક્ત ‘રાધાના સોળ શણગાર’ (લે.ઈ.૧૭૬૩; *મુ.), મંડપ, સ્વયંવરસભા, વાદ્યો, સીતારૂપ, આભૂષણો, ભોજન, પહેરામણી ઇત્યાદિનાં અલંકારિકા વર્ણનો ને યાદીઓથી વિસ્તાર સાધતો પૂર્વછાયા-ચોપાઈબદ્ધ ૧૩ કડવાં અને ૧૯૨ કડીનો ‘રઘુનાથજીનો વિવાહ’ (લે.ઈ.૧૮૫૩), ‘એકાદશીમાહાત્મ્ય’ (ર.ઈ.૧૬૨૪ કે ર.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, ફાગણ વદ ૮, બુધવાર), ‘સૂરજદેવનો છંદ’ (લે.ઈ.૧૭૭૨ લગભગ), રામવનવાસની ૧૩ સાખીઓ, ૧ પુષ્ટિમાર્ગીય પદ (મુ.), કૃષ્ણકીર્તનનાં કેટલાંક પદો (મુ.) તથા અન્ય હિન્દી ગુજરાતી પદો મળે છે તે ક્યા ગોવિંદ છે તે નિશ્ચિત થઈ શકે એમ નથી. ગોવિંદજી, ગોવિંદરામ વગેરે નામ ધરાવતા કવિઓ પણ કવચિત્ પોતાને માટે ‘ગોવિંદ’, ગોવિંદો’ એવું ટૂંકું નામ કે ‘ગોવિંદદાસ’ નામ પણ વાપરતા દેખાય છે. એટલે ‘ગોવિંદ’ નામછાપવાળી આ કૃતિઓ વિશે નિર્ણય કરવો વધારે મુશ્કેલ બને છે.
'''ગોવિંદ''' : આ નામે મુખ્યત્વે જૈનેતર રચનાઓમાં ચોપાઈબંધમાં ૬ કડવાંમાં ભક્તગાથાની રીતે રચાયેલ ‘મામેરું’ (લે.ઈ.૧૬૭૨ લગભગ; મુ.), સંસ્કૃત પરંપરાનો પ્રભાવ બતાવતું, કૃષ્ણે કમાડ ઠોકતાં શણગાર સજી રહેલાં રાધાજીએ તેમની સાથે કરેલા શ્લેષયુક્ત પ્રશ્નોત્તર નિરૂપતું શૃંગારચાતુરીયુક્ત ‘રાધાના સોળ શણગાર’ (લે.ઈ.૧૭૬૩; *મુ.), મંડપ, સ્વયંવરસભા, વાદ્યો, સીતારૂપ, આભૂષણો, ભોજન, પહેરામણી ઇત્યાદિનાં અલંકારિકા વર્ણનો ને યાદીઓથી વિસ્તાર સાધતો પૂર્વછાયા-ચોપાઈબદ્ધ ૧૩ કડવાં અને ૧૯૨ કડીનો ‘રઘુનાથજીનો વિવાહ’ (લે.ઈ.૧૮૫૩), ‘એકાદશીમાહાત્મ્ય’ (ર.ઈ.૧૬૨૪ કે ર.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, ફાગણ વદ ૮, બુધવાર), ‘સૂરજદેવનો છંદ’ (લે.ઈ.૧૭૭૨ લગભગ), રામવનવાસની ૧૩ સાખીઓ, ૧ પુષ્ટિમાર્ગીય પદ (મુ.), કૃષ્ણકીર્તનનાં કેટલાંક પદો (મુ.) તથા અન્ય હિન્દી ગુજરાતી પદો મળે છે તે ક્યા ગોવિંદ છે તે નિશ્ચિત થઈ શકે એમ નથી. ગોવિંદજી, ગોવિંદરામ વગેરે નામ ધરાવતા કવિઓ પણ કવચિત્ પોતાને માટે ‘ગોવિંદ’, ગોવિંદો’ એવું ટૂંકું નામ કે ‘ગોવિંદદાસ’ નામ પણ વાપરતા દેખાય છે. એટલે ‘ગોવિંદ’ નામછાપવાળી આ કૃતિઓ વિશે નિર્ણય કરવો વધારે મુશ્કેલ બને છે.
આ ઉપરાંત ૧૮ કડીની ‘દ્વાદશમાસગૂઢાર્થોપદેશ-સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ.) અને ૨૫ કડીના ‘ચોવીસજિન-સવૈયા’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ જૈન રચનાઓ મળે છે પણ તેના કર્તા કયા ગોવિંદ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
આ ઉપરાંત ૧૮ કડીની ‘દ્વાદશમાસગૂઢાર્થોપદેશ-સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ.) અને ૨૫ કડીના ‘ચોવીસજિન-સવૈયા’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ જૈન રચનાઓ મળે છે પણ તેના કર્તા કયા ગોવિંદ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. નકાદોહન; ૩. સગુકાવ્ય;  ૪. *કવિતા, -, ‘રાધાના સોળ શણગાર’, સં. મંજુલાલ મજમુદાર.
કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. નકાદોહન; ૩. સગુકાવ્ય;  ૪. *કવિતા, -, ‘રાધાના સોળ શણગાર’, સં. મંજુલાલ મજમુદાર.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાસ્વરૂપો;  ૪. સ્વાધ્યાય પુ. ૧૫ અં. ૧ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૫. હિન્દુ મિલન મંદિર, નવે. ૧૯૮૨ - ‘ગોવિંદરચિત રઘુનાથજીનો વિવાહ’, દેવદત્ત જોશી;  ૬. ગૂહાયાદી; ૭. ફૉહનામાવલિ; ૮. મુપુગૂહસૂચી. [ચ.શે.; શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાસ્વરૂપો;  ૪. સ્વાધ્યાય પુ. ૧૫ અં. ૧ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી; ૫. હિન્દુ મિલન મંદિર, નવે. ૧૯૮૨ - ‘ગોવિંદરચિત રઘુનાથજીનો વિવાહ’, દેવદત્ત જોશી;  ૬. ગૂહાયાદી; ૭. ફૉહનામાવલિ; ૮. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.; શ્ર.ત્રિ.]}}

ગોવિંદ-૧ [ઈ.૧૬૪૯માં હયાત] : મોરાસુત. સુરતના વતની. કંસારા કુલ, ભાનુ જાતિ (ભણસાળી?). સંભવત: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. તેમનું ‘સુધન્વા-આખ્યાન’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, શ્રાવણ સુદ ૨, બુધવાર) કરુણ અને વીરરસનું આલેખન કરતું, વર્ણનપ્રધાન અને તેથી લાંબાં બનેલાં ૧૫ કડવાંમાં રચાયેલું
'''ગોવિંદ-૧''' [ઈ.૧૬૪૯માં હયાત] : મોરાસુત. સુરતના વતની. કંસારા કુલ, ભાનુ જાતિ (ભણસાળી?). સંભવત: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ. તેમનું ‘સુધન્વા-આખ્યાન’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, શ્રાવણ સુદ ૨, બુધવાર) કરુણ અને વીરરસનું આલેખન કરતું, વર્ણનપ્રધાન અને તેથી લાંબાં બનેલાં ૧૫ કડવાંમાં રચાયેલું
કાવ્ય છે.
કાવ્ય છે.
સંદર્ભ : કવિચરિત : ૧-૨. [ચ.શે.]
સંદર્ભ : કવિચરિત : ૧-૨. {{Right|[ચ.શે.]}}

ગોવિંદ-૨ [ઈ.૧૭૭૪/૧૭૮૪ સુધીમાં] : કેવળરામના પુત્ર. ‘ભાગવત’ (લે.ઈ.૧૭૭૪/૧૭૮૪) એ ગદ્યકૃતિના કર્તા.
'''ગોવિંદ-૨''' [ઈ.૧૭૭૪/૧૭૮૪ સુધીમાં] : કેવળરામના પુત્ર. ‘ભાગવત’ (લે.ઈ.૧૭૭૪/૧૭૮૪) એ ગદ્યકૃતિના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[ચ.શે.]}}

ગોવિંદ-૩ [ઈ.૧૭૯૩માં હયાત] : જૈન સાધુ. જેસિંઘજીના શિષ્ય. દુહા-ચોપાઈમાં રચાયેલી ૭ ઢાળની ‘સનતકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, ભાદરવા વદ ૫, ગુરુવાર; મુ.)ના કર્તા.
'''ગોવિંદ-૩''' [ઈ.૧૭૯૩માં હયાત] : જૈન સાધુ. જેસિંઘજીના શિષ્ય. દુહા-ચોપાઈમાં રચાયેલી ૭ ઢાળની ‘સનતકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, ભાદરવા વદ ૫, ગુરુવાર; મુ.)ના કર્તા.
કૃતિ : સંતકુમારરી ચોપી, પ્ર. શેઠ મુલતાનમલજી, -. [કી.જો.]
કૃતિ : સંતકુમારરી ચોપી, પ્ર. શેઠ મુલતાનમલજી, -. {{Right|[કી.જો.]}}

ગોવિંદ-૪ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ કે પછી ] : અવટંકે ગઢવી. ભાવનગરના ઠાકોરની ઉત્પત્તિ લોકકથામાં જાણીતા હંસરાજ અને વચ્છરાજમાંથી બતાવતા ૧ સંક્ષિપ્ત લખાણમાં આ કવિનું ૧૬ કડીનું ગીત મળે છે, જેમાં ભાવનગરના રાજા વખતસિંહે (ઈ.૧૭૭૨-ઈ.૧૮૧૬) બક્ષિસ માટે આવેલ ગઢવીથી મોઢું સંતાડ્યું એ પ્રસંગ વર્ણવાયો છે. કવિની ભાષા રાજસ્થાનીમિશ્ર છે. ગદ્યલખાણ આ જ કવિનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''ગોવિંદ-૪''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ કે પછી ] : અવટંકે ગઢવી. ભાવનગરના ઠાકોરની ઉત્પત્તિ લોકકથામાં જાણીતા હંસરાજ અને વચ્છરાજમાંથી બતાવતા ૧ સંક્ષિપ્ત લખાણમાં આ કવિનું ૧૬ કડીનું ગીત મળે છે, જેમાં ભાવનગરના રાજા વખતસિંહે (ઈ.૧૭૭૨-ઈ.૧૮૧૬) બક્ષિસ માટે આવેલ ગઢવીથી મોઢું સંતાડ્યું એ પ્રસંગ વર્ણવાયો છે. કવિની ભાષા રાજસ્થાનીમિશ્ર છે. ગદ્યલખાણ આ જ કવિનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ:૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ:૧. {{Right|[ચ.શે.]}}

ગોવિંદ(મુનિ)-૫ [               ]: વિજયગચ્છના જૈન સાધુ. પદ્મસાગરસૂરિના શિષ્ય. ‘સિન્દુરપ્રકારકાવ્ય-ચોપાઈ (પ્રબોધતરંગિણી)’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''ગોવિંદ(મુનિ)-૫'''  [               ]: વિજયગચ્છના જૈન સાધુ. પદ્મસાગરસૂરિના શિષ્ય. ‘સિન્દુરપ્રકારકાવ્ય-ચોપાઈ (પ્રબોધતરંગિણી)’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગોવિંદ-૬ [               ]: ૧૩૩ કડીના ‘માઈપુરાણ-ચોપાઈ/માઈશાસ્ત્ર’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
'''ગોવિંદ-૬''' [               ]: ૧૩૩ કડીના ‘માઈપુરાણ-ચોપાઈ/માઈશાસ્ત્ર’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગોવિંદજી/ગોવિંદદાસ : ગોવિંદજીને નામે ‘બારમાસ’ (લે.ઈ.૧૬૭૩) મળે છે તે ઉપરાંત, કોઈ ગોવિંદદાસને નામે કૃષ્ણે રાધાનો હાર ચોરી લીધો તે પ્રસંગે કૃષ્ણ-રાધાના સંવાદને આલેખતી ૫ પદની ‘રાધાહાર’ (મુ.), ‘દાણલીલા’ અને છૂટક પદો એ કૃતિઓ મળે છે. તેમાંથી પહેલી ૨ મુદ્રિત કૃતિમાં કવચિત્ ગોવિંદદાસ એવી નામછાપ મળે છે છતાં મોટા ભાગનાં પદ-કડવાં ‘ગોવિંદજી’ એવી નામછાપ દર્શાવે છે. આ ગોવિંદજી ઉપર્યુક્ત ‘બારમાસ’ના કર્તા હોઈ શકે. વળી જુઓ કુબેરજી.
'''ગોવિંદજી/ગોવિંદદાસ'''  : ગોવિંદજીને નામે ‘બારમાસ’ (લે.ઈ.૧૬૭૩) મળે છે તે ઉપરાંત, કોઈ ગોવિંદદાસને નામે કૃષ્ણે રાધાનો હાર ચોરી લીધો તે પ્રસંગે કૃષ્ણ-રાધાના સંવાદને આલેખતી ૫ પદની ‘રાધાહાર’ (મુ.), ‘દાણલીલા’ અને છૂટક પદો એ કૃતિઓ મળે છે. તેમાંથી પહેલી ૨ મુદ્રિત કૃતિમાં કવચિત્ ગોવિંદદાસ એવી નામછાપ મળે છે છતાં મોટા ભાગનાં પદ-કડવાં ‘ગોવિંદજી’ એવી નામછાપ દર્શાવે છે. આ ગોવિંદજી ઉપર્યુક્ત ‘બારમાસ’ના કર્તા હોઈ શકે. વળી જુઓ કુબેરજી.
ગોવિંદદાસના નામથી ‘દામોદરાખ્યાન’, ‘ભોજનવર્ણનથાળ’ (લે.ઈ.૧૭૪૬ લગભગ) તથા કેટલાંક પદ મળે છે. તેમાંથી ‘થાળ’ ભૂલથી ગોવિંદરામ-૨ ને નામે પણ નોંધાયેલ છે. ગોવિંદજી, ગોવિંદરામ નામ ધરાવતા કવિઓ પોતાને માટે ‘ગોવિંદ’ કે ‘ગોવિંદદાસ’ નામ વાપરતા હોવાનું જણાય છે, તેથી ગોવિંદદાસને નામે મળતી કૃતિઓનું કર્તૃત્વ નક્કી કરવું મુશ્કેલ છે. જુઓ ગોવિંદરામ.

ચધિદાસ/મતિસારને નામે નોંધાયેલ ‘કાલિનાગદમની સંવાદ’માં “સમવાદ કાલી તણુ મતિસારઈ, ચધિદાસ દાસાંન સાંઈ ચીતારઈ” એ છેલ્લી પંક્તિમાં મતિસાર કે ચધિદાસ એ શબ્દોને કર્તાનામના વાચક તરીકે જોવા મુશ્કેલ છે. પરંતુ તે પૂર્વેની “ગોયંદાસ રાઆસરા ગુણ ગાયા” એ પંક્તિમાંથી ગોવિંદદાસ કર્તા હોવાનું સમજાય છે. ‘રાઆસરા’ એ શબ્દ એમની વિશેષ ઓળખ બતાવે છે પણ એનો અર્થ સ્પષ્ટ નથી.

કૃતિ : ૧. બૃકાદોહન:૩ (+સં.); ૨. બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ ૧૮૬૩ - ‘સતભામાનું રૂસણું’.
કૃતિ : ૧. બૃકાદોહન:૩ (+સં.); ૨. બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ ૧૮૬૩ - ‘સતભામાનું રૂસણું’.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. {{Right|[ચ.શે.]}}

ગોવિંદદાસ-૧ [ઈ.૧૭૦૨ સુધીમાં] : ‘રામમંજરી’ (લે. ઈ.૧૭૦૨)ના કર્તા.
'''ગોવિંદદાસ-૧''' [ઈ.૧૭૦૨ સુધીમાં] : ‘રામમંજરી’ (લે. ઈ.૧૭૦૨)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચી:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : રાહસૂચી:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગોવિંદદાસ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : દ્વારકાદાસશિષ્ય. રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ.ઈ.૧૮૦૪)ના પ્રશ્નોના ઉત્તરરૂપે ‘જન ગોવિંદ’ એવી નામછાપથી રચાયેલા ૨ પદ્યપત્રો (મુ.)માં કવિનું અધ્યાત્મજ્ઞાન તથા એ જ્ઞાનને સરળ દૃષ્ટાંતોથી રજૂ કરવાની એમની હથોટી દેખાઈ આવે છે.
'''ગોવિંદદાસ-૨''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : દ્વારકાદાસશિષ્ય. રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ.ઈ.૧૮૦૪)ના પ્રશ્નોના ઉત્તરરૂપે ‘જન ગોવિંદ’ એવી નામછાપથી રચાયેલા ૨ પદ્યપત્રો (મુ.)માં કવિનું અધ્યાત્મજ્ઞાન તથા એ જ્ઞાનને સરળ દૃષ્ટાંતોથી રજૂ કરવાની એમની હથોટી દેખાઈ આવે છે.
કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. ૧૯૮૯. [ચ.શે.]
કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. ૧૯૮૯. {{Right|[ચ.શે.]}}

ગોવિંદરામ/ગોવિંદાસ : ગોવિંદરામ/ગોવિંદદાસને નામે ‘રુક્મિણી વિવાહ/રુક્મિણીહરણ’ (લે.ઈ.૧૭૩૪) તથા ગોવિંદરામને નામે ‘સુભદ્રાહરણ’ (લે.ઈ.૧૭૨૬) તેમ જ કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદો મળે છે. ઉપરાંત, સં. ૧૯મી સદીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ગોવિંદરામનો પણ ઉલ્લેખ થયેલો છે. આ ગોવિંદરામ કયા છે તે નિશ્ચિત થતું નથી.
'''ગોવિંદરામ/ગોવિંદાસ''' : ગોવિંદરામ/ગોવિંદદાસને નામે ‘રુક્મિણી વિવાહ/રુક્મિણીહરણ’ (લે.ઈ.૧૭૩૪) તથા ગોવિંદરામને નામે ‘સુભદ્રાહરણ’ (લે.ઈ.૧૭૨૬) તેમ જ કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદો મળે છે. ઉપરાંત, સં. ૧૯મી સદીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ગોવિંદરામનો પણ ઉલ્લેખ થયેલો છે. આ ગોવિંદરામ કયા છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા ઈ.૧૯૫૮; ૨. પ્રાકાસુધા:૧.
કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા ઈ.૧૯૫૮; ૨. પ્રાકાસુધા:૧.
સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨. પુગુસાહિત્યકારો;  ૩. આલિસ્ટઑઇ:૨; ૪. ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨. પુગુસાહિત્યકારો;  ૩. આલિસ્ટઑઇ:૨; ૪. ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}}

ગોવિંદરામ-૧ [ઈ.૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોસાંઈજી એટલે કે વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સેવક. કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા ત્યારે ગોપીઓ અને માતા જસોદાએ ભોગવેલી વિરહદશાને વર્ણવતી ૫૨ કડીની ‘ભ્રમર-ગીતા’ (લે. ઈ.૧૮૪૧; મુ.) આ કવિની ૧ લાંબી રચના છે. એમના ‘ગોવિંદ’ કે ‘જન ગોવિંદ’ નામછાપ ધરાવતાં ૩ ધોળ (મુ.) મળે છે જેમાંથી ૧ વિઠ્ઠલનાથજી વિશેનું છે.
'''ગોવિંદરામ-૧'''  [ઈ.૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોસાંઈજી એટલે કે વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સેવક. કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા ત્યારે ગોપીઓ અને માતા જસોદાએ ભોગવેલી વિરહદશાને વર્ણવતી ૫૨ કડીની ‘ભ્રમર-ગીતા’ (લે. ઈ.૧૮૪૧; મુ.) આ કવિની ૧ લાંબી રચના છે. એમના ‘ગોવિંદ’ કે ‘જન ગોવિંદ’ નામછાપ ધરાવતાં ૩ ધોળ (મુ.) મળે છે જેમાંથી ૧ વિઠ્ઠલનાથજી વિશેનું છે.
કૃતિ : ૧. ભ્રમરગીતા (+સં.);  ૨. અનુગ્રહ, ઑગસ્ટ ૧૯૫૮ - ‘ભ્રમરગીતા’, સં. ચીમનલાલ મ. વૈદ્ય.
કૃતિ : ૧. ભ્રમરગીતા (+સં.);  ૨. અનુગ્રહ, ઑગસ્ટ ૧૯૫૮ - ‘ભ્રમરગીતા’, સં. ચીમનલાલ મ. વૈદ્ય.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

ગોવિંદરામ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : રાજારામના પુત્ર. નગીનાબાદના વતની અને જ્ઞાતિએ બાજ ખેડાવાળ બ્રાહ્મણ. ધર્મે વૈષ્ણવ હોવાનું સમજાય છે પરંતુ પોતાના ગુરુ તરીકે કલ્યાણ અને પ્રીતમનો નિર્દેશ કરે છે. એમનાં ‘મધુરાં’ નામક ૨૪ કડવાં અને ૫૯૫ કડીનું ‘હરિશ્ચંદ્ર-આખ્યાન’ (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, આસો સુદ ૭, ગુરુવાર; મુ.) હરિશ્ચંદ્રની પ્રસિદ્ધ કથાને પ્રાસાદિક રીતે આલેખે છે. તેને નામે ‘અરજીનાં પદો’ (ર.ઈ.૧૭૮૭) તથા ‘આઠવાર’ પણ નોંધાયેલ છે.
'''ગોવિંદરામ-૨''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : રાજારામના પુત્ર. નગીનાબાદના વતની અને જ્ઞાતિએ બાજ ખેડાવાળ બ્રાહ્મણ. ધર્મે વૈષ્ણવ હોવાનું સમજાય છે પરંતુ પોતાના ગુરુ તરીકે કલ્યાણ અને પ્રીતમનો નિર્દેશ કરે છે. એમનાં ‘મધુરાં’ નામક ૨૪ કડવાં અને ૫૯૫ કડીનું ‘હરિશ્ચંદ્ર-આખ્યાન’ (ર.ઈ.૧૮૦૦/સં. ૧૮૫૬, આસો સુદ ૭, ગુરુવાર; મુ.) હરિશ્ચંદ્રની પ્રસિદ્ધ કથાને પ્રાસાદિક રીતે આલેખે છે. તેને નામે ‘અરજીનાં પદો’ (ર.ઈ.૧૭૮૭) તથા ‘આઠવાર’ પણ નોંધાયેલ છે.
કૃતિ : પ્રાકાસુધા:૪ (+સં.).
કૃતિ : પ્રાકાસુધા:૪ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત:૩;  ૨. ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત:૩;  ૨. ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}}

ગોવિંદરામ-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : આમોદ (જિ. ભરૂચ)ના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ. ‘અલીખાં પઠાણ’ કાવ્ય પરથી એ વૈષ્ણવ હોય એવું જણાય છે. એમના ભાઈ મયારામ ભટ્ટે સ્વામનારાયણ સંપ્રદાય સ્વીકારેલો. ‘બૃહત્ કાવ્યદોહન’ એમનો હયાતીકાળ ઈ.૧૭૮૧થી ઈ.૧૮૧૪ નોંધે છે પણ તેને માટેનો આધાર સ્પષ્ટ નથી.
'''ગોવિંદરામ-૩''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : આમોદ (જિ. ભરૂચ)ના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ. ‘અલીખાં પઠાણ’ કાવ્ય પરથી એ વૈષ્ણવ હોય એવું જણાય છે. એમના ભાઈ મયારામ ભટ્ટે સ્વામનારાયણ સંપ્રદાય સ્વીકારેલો. ‘બૃહત્ કાવ્યદોહન’ એમનો હયાતીકાળ ઈ.૧૭૮૧થી ઈ.૧૮૧૪ નોંધે છે પણ તેને માટેનો આધાર સ્પષ્ટ નથી.
આ કવિને નામે મૂકવામાં આવતી ૬૨ કડીની કળિયુગનાં લક્ષણો વર્ણવતી ‘કળિયુગનો ધર્મ’ (ર.ઈ.૧૭૮૧/૧૭૮૨; મુ.)માં કવિનામછાપ નથી તે ઉપરાંત કવિની અન્ય રચનાઓ કુંડળિયામાં છે ત્યારે આ રચના ગરબી રૂપે રચાયેલી જોવા મળે છે. એટલે આ કૃતિ ગોવિંદરામની રચના હોવાનું થોડું શંકાસ્પદ બની જાય છે. કવિની અન્ય રચનાઓ(મુ.)માં ‘ઉપદેશ વિશે’ નામક ૪૭ કડીની, કૃષ્ણના મહિમા વિશેની ૨૭ કડીની, ઋષિપત્નીઓની કૃષ્ણ પ્રત્યેની પ્રેમભક્તિ વર્ણવતી ૧૭ કડીની, ઉમિયા-શિવનો પ્રસંગ આલેખતી ૯ કડીની, નરસિંહ મહેતાના મામેરા વખતનો સમોવણનો પ્રસંગ આલેખતી ૧૧ કડીની, રાવણે કરેલા સીતાહરણને વર્ણવતી ૬ કડીની, અલીખાં પઠાણની વૈષ્ણવભક્તિની પ્રશસ્તિ કરતી ૩ કડીની અને હોકાના અનિષ્ટ વિશેની ૪ કડીની - એ રચનાઓનો સમાવેશ થાય છે. ઋષિપત્નીઓની પ્રેમભક્તિ વર્ણવતી કૃતિમાં થોડીક કડી છપ્પામાં અને તે પણ વ્રજભાષામાં મળે છે. ‘ઉપદેશ વિશે’માં અંતર્ગત અસંતલક્ષણના કેટલાક કુંડળિયા અલગ રચના તરીકે મુદ્રિત પણ મળે છે. ‘ભ્રમર-ગીતના ચંદ્રાવળા’ (લે.ઈ.૧૮૨૩) પણ આ કવિને નામે નોંધાયેલ છે.

કૃતિ : ૧. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧; ૨. બૃકાદોહન:૨.
કૃતિ : ૧. છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧; ૨. બૃકાદોહન:૨.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[ચ.શે.]}}

ગોવિંદરામ(મહારાજ)-૪ [ઈ.૧૯મી સદી] : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંત મહારાજના ૧૬ મુખ્ય શિષ્યોમાંના એક. જદાખાડી(જિ. સુરત)ની જ્ઞાનગાદીના આચાર્ય મૂળ પીપળિયા(જિ. ભરૂચ)ના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. દેહની નશ્વરતા, ગુરુમહિમા, નામમહિમા, બ્રહ્મમિલનનો આનંદ વગેરે વિષયો ધરાવતાં ને તિથિ, ધોળ, ફાગ આદિ પ્રકારોનો આશ્રય લેતાં એમનાં ૨૭ પદો મુદ્રિત મળે છે. એમનું ફાગનું પદ મુખ્યત્વે હિંદી ભાષામાં છે.
'''ગોવિંદરામ(મહારાજ)-૪''' [ઈ.૧૯મી સદી] : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંત મહારાજના ૧૬ મુખ્ય શિષ્યોમાંના એક. જદાખાડી(જિ. સુરત)ની જ્ઞાનગાદીના આચાર્ય મૂળ પીપળિયા(જિ. ભરૂચ)ના વતની અને જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. દેહની નશ્વરતા, ગુરુમહિમા, નામમહિમા, બ્રહ્મમિલનનો આનંદ વગેરે વિષયો ધરાવતાં ને તિથિ, ધોળ, ફાગ આદિ પ્રકારોનો આશ્રય લેતાં એમનાં ૨૭ પદો મુદ્રિત મળે છે. એમનું ફાગનું પદ મુખ્યત્વે હિંદી ભાષામાં છે.
કૃતિ : ગુમુવાણી (+સં.). [દે.દ.]
કૃતિ : ગુમુવાણી (+સં.). {{Right|[દે.દ.]}}

ગોવિંદાચાર્ય [  ] : જૈન સાધુ. ૪૦૦ ગ્રંથાગ્રની ‘અજિતશાંતિસ્તવન-વૃત્તિ’ એ ગદ્યકૃતિના કર્તા.
'''ગોવિંદાચાર્ય'''  [  ] : જૈન સાધુ. ૪૦૦ ગ્રંથાગ્રની ‘અજિતશાંતિસ્તવન-વૃત્તિ’ એ ગદ્યકૃતિના કર્તા.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગોવિંદો [               ]: ‘જ્ઞાનનો રેંટિયો’ અને રામજીનાં પદના કર્તા.
'''ગોવિંદો''' [               ]: ‘જ્ઞાનનો રેંટિયો’ અને રામજીનાં પદના કર્તા.
સંદર્ભ : ગુજૂકહકીત. [ચ.શે.]
સંદર્ભ : ગુજૂકહકીત. {{Right|[ચ.શે.]}}

ગૌતમ-૧ [               ]: ભાદરવાસુત. સોલંકીઓની જુદીજુદી શાખાઓનાં નામવર્ણન આપતી કૃતિ ‘સોલંકીઓની સાત શાખ’ના કર્તા.
'''ગૌતમ-૧''' [               ]: ભાદરવાસુત. સોલંકીઓની જુદીજુદી શાખાઓનાં નામવર્ણન આપતી કૃતિ ‘સોલંકીઓની સાત શાખ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨; ફૉહનામાવલિ:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨; ફૉહનામાવલિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગૌતમ-૨ [               ]: જૈન. કેટલાંક હિંદી-ગુજરાતી સ્તવનો(મુ.)ના કર્તા.
'''ગૌતમ-૨''' [               ]: જૈન. કેટલાંક હિંદી-ગુજરાતી સ્તવનો(મુ.)ના કર્તા.
કૃતિ : જૈકાપ્રકાશ:૧. [કી.જો.]
કૃતિ : જૈકાપ્રકાશ:૧. {{Right|[કી.જો.]}}

ગૌતમવિજય : આ નામે ૧૦ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૦ કડીની ‘રેવતીશ્રાવિકાકથા-સઝાય’ એ કૃતિઓ મળે છે તે ગૌતમવિજય-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''ગૌતમવિજય''' : આ નામે ૧૦ કડીની ‘(શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૦ કડીની ‘રેવતીશ્રાવિકાકથા-સઝાય’ એ કૃતિઓ મળે છે તે ગૌતમવિજય-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગૌતમવિજય-૧ [               ]: જૈન સાધુ. ધનવિજયના શિષ્ય. ૫ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી. અનુ.) અને ૮ કડીના ‘(લીંબડીમંડન)શાંતિજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''ગૌતમવિજય-૧''' [               ]: જૈન સાધુ. ધનવિજયના શિષ્ય. ૫ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી. અનુ.) અને ૮ કડીના ‘(લીંબડીમંડન)શાંતિજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

‘ગૌતમસ્વામી-રાસ’ [ર.ઈ.૧૩૫૬/સં. ૧૪૧૨, કારતક સુદ ૧] : જિનકુશલસૂરિશિષ્ય વિનયપ્રભ-ઉપાધ્યાયરચિત, ૬ ભાસમાં વિભાજિત રોળા, ચરણાકુળ, દોહરા, સોરઠા અને વસ્તુ છંદોબદ્ધ ૬૩ કડીનો આ રાસ (મુ.) મહાવીરસ્વામીના ગણધર ગૌતમનું જીવનવૃત્તાંત વર્ણવે છે, જે પૂર્વાશ્રમમાં વૈદિક બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ હતા અને મહાવીરસ્વામીના શાસ્ત્રાર્થથી પ્રભાવિત થઈ એમના શિષ્ય બન્યા હતા. કાવ્યમાં વિશેષે ગૌતમસ્વામીની તપસ્વિતાનો મહિમા થયો છે અને એમને કેવળજ્ઞાની બનતાં વિલંબ થયો તેની કથા વીગતે રજૂ થઈ છે.પૂર્વાશ્રમમાં ઇન્દ્રભૂતિ અને કેવળજ્ઞાની ગૌતમસ્વામીનાં આલંકારિક વર્ણનોમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે. એમાં પણ ગૌતમસ્વામીના સૌભાગ્ય, ગુણ, લબ્ધિ અને જિનશાસનમાંના સ્થાનને ‘પૂનમને દિવસે ચંદ્ર જેમ શોભે છે, તેમ જિનશાસનમાં આ મુનિવર શોભે છે’ જેવી રમણીય ઉપમાવલિઓથી રજૂ કરવાનો પ્રયાસ ધ્યાન ખેંચે છે.
'''‘ગૌતમસ્વામી-રાસ’''' [ર.ઈ.૧૩૫૬/સં. ૧૪૧૨, કારતક સુદ ૧] : જિનકુશલસૂરિશિષ્ય વિનયપ્રભ-ઉપાધ્યાયરચિત, ૬ ભાસમાં વિભાજિત રોળા, ચરણાકુળ, દોહરા, સોરઠા અને વસ્તુ છંદોબદ્ધ ૬૩ કડીનો આ રાસ (મુ.) મહાવીરસ્વામીના ગણધર ગૌતમનું જીવનવૃત્તાંત વર્ણવે છે, જે પૂર્વાશ્રમમાં વૈદિક બ્રાહ્મણ ઇન્દ્રભૂતિ હતા અને મહાવીરસ્વામીના શાસ્ત્રાર્થથી પ્રભાવિત થઈ એમના શિષ્ય બન્યા હતા. કાવ્યમાં વિશેષે ગૌતમસ્વામીની તપસ્વિતાનો મહિમા થયો છે અને એમને કેવળજ્ઞાની બનતાં વિલંબ થયો તેની કથા વીગતે રજૂ થઈ છે.પૂર્વાશ્રમમાં ઇન્દ્રભૂતિ અને કેવળજ્ઞાની ગૌતમસ્વામીનાં આલંકારિક વર્ણનોમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે. એમાં પણ ગૌતમસ્વામીના સૌભાગ્ય, ગુણ, લબ્ધિ અને જિનશાસનમાંના સ્થાનને ‘પૂનમને દિવસે ચંદ્ર જેમ શોભે છે, તેમ જિનશાસનમાં આ મુનિવર શોભે છે’ જેવી રમણીય ઉપમાવલિઓથી રજૂ કરવાનો પ્રયાસ ધ્યાન ખેંચે છે.
કૃતિની પ્રત્યેક ભાસના અંતે એ ભાસમાં નિરૂપિત કથાનકનો ટૂંક સાર આપતી, વસ્તુ છંદની ૧-૧ કડીની યોજના આ કાવ્યની રચનાગત વિશિષ્ટતા છે. માત્રામેળ છંદોને ‘તો’ અને ‘એ’ જેવા ઘટકોના ઉપયોગથી સુગેય બનાવ્યા છે. કૃતિ સંપ્રદાયમાં ખૂબ લોકપ્રિય બની છે તેનું કારણ તેની સામગ્રી હશે તેમ આ ગેયતા પણ હશે.

આ કૃતિની ઘણીબધી હસ્તપ્રતો મળે છે અને એમાં પાછળથી પ્રક્ષેપ થયેલો પણ જણાય છે. કૃતિ ઉદયવંત/મંગલપ્રભ/વિજયપ્રભ/વિજયભદ્ર/વિનયવંત વગેરે ઘણાં કર્તાનામોથી મળે છે, પણ એમાંનાં થોડાંક નામો વાચનદોષને કારણે આવેલાં છે, જ્યારે અન્ય નામો પાછળથી ઉમેરાયેલી કડીઓમાંથી વાંચવામાં આવ્યાં છે. પરંતુ કાવ્યના રચનાસમયની નજીકની જ ઈ.૧૩૭૪ની પ્રત વિનયપ્રભનું નામ કર્તા તરીકે સ્પષ્ટ રીતે આપે છે. એ જ પ્રત, ઉમેરણ તથા કડી-વિભાજનના ફરકને કારણે ૪૫થી ૮૧ સુધીની કડીસંખ્યા દર્શાવતી આ કૃતિની કડીસંખ્યા ૬૩ નિશ્ચિત કરી આપે છે. [ર.ર.દ.]
આ કૃતિની ઘણીબધી હસ્તપ્રતો મળે છે અને એમાં પાછળથી પ્રક્ષેપ થયેલો પણ જણાય છે. કૃતિ ઉદયવંત/મંગલપ્રભ/વિજયપ્રભ/વિજયભદ્ર/વિનયવંત વગેરે ઘણાં કર્તાનામોથી મળે છે, પણ એમાંનાં થોડાંક નામો વાચનદોષને કારણે આવેલાં છે, જ્યારે અન્ય નામો પાછળથી ઉમેરાયેલી કડીઓમાંથી વાંચવામાં આવ્યાં છે. પરંતુ કાવ્યના રચનાસમયની નજીકની જ ઈ.૧૩૭૪ની પ્રત વિનયપ્રભનું નામ કર્તા તરીકે સ્પષ્ટ રીતે આપે છે. એ જ પ્રત, ઉમેરણ તથા કડી-વિભાજનના ફરકને કારણે ૪૫થી ૮૧ સુધીની કડીસંખ્યા દર્શાવતી આ કૃતિની કડીસંખ્યા ૬૩ નિશ્ચિત કરી આપે છે. {{Right|[ર.ર.દ.]}}

ગૌરીબાઈ : જુઓ ગવરીબાઈ.
'''ગૌરીબાઈ''' : જુઓ ગવરીબાઈ.

{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits