ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 558: Line 558:
કૃતિ : ૧ અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦ - ‘ગેમલજી ગોહિલનાં પદો’ (+સં.); ૨. નકાદોહન; ૩. પરિચિત પદ સંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૪. પ્રાકાસુધા:૨; ૫. બૃકાદોહન:૮; ૬. ભજનસાગર:૧; ૭. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા; સં. ૧૯૪૪.
કૃતિ : ૧ અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦ - ‘ગેમલજી ગોહિલનાં પદો’ (+સં.); ૨. નકાદોહન; ૩. પરિચિત પદ સંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૪. પ્રાકાસુધા:૨; ૫. બૃકાદોહન:૮; ૬. ભજનસાગર:૧; ૭. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા; સં. ૧૯૪૪.
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

ગેમલમલ્લ [               ]: જ્ઞાનમાર્ગનાં પદના કર્તા.
'''ગેમલમલ્લ''' [               ]: જ્ઞાનમાર્ગનાં પદના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. {{Right|[કી.જો.]}}

ગોકુલ : ગોકુળદાસને નામે મુદ્રિત થયેલાં કૃષ્ણલીલાનાં ૩ પદોમાં નામછાપ માત્ર ‘ગોકુલ’ મળે છે, તે ઉપરાંત રાગ વસંતનાં ભક્તિવૈરાગ્યવિષયક ૩ પદો ‘ગોકુલ’ને નામે નોંધાયેલાં છે. આ કયા ગોકુલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''ગોકુલ''' : ગોકુળદાસને નામે મુદ્રિત થયેલાં કૃષ્ણલીલાનાં ૩ પદોમાં નામછાપ માત્ર ‘ગોકુલ’ મળે છે, તે ઉપરાંત રાગ વસંતનાં ભક્તિવૈરાગ્યવિષયક ૩ પદો ‘ગોકુલ’ને નામે નોંધાયેલાં છે. આ કયા ગોકુલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : બૃકાદોહન:૭.
કૃતિ : બૃકાદોહન:૭.
સંદર્ભ : ફૉહનામાવલિ:૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ફૉહનામાવલિ:૨. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગોકુલ-૧ [ઈ.૧૭૧૦માં હયાત] : ૧૩ કડીની ‘પ્રેમ-ગીતા’ (ર.ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા.
'''ગોકુલ-૧''' [ઈ.૧૭૧૦માં હયાત] : ૧૩ કડીની ‘પ્રેમ-ગીતા’ (ર.ઈ.૧૭૧૦/સં. ૧૭૬૬, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા.
સંદર્ભ : ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ફૉહનામાવલિ. {{Right|[કી.જો.]}}

ગોકુલદાસ : આ નામે ૬૨ કડીનો ‘કાળકાનો ગરબો’ (મુ.), દાણલીલાના સવૈયા તથા વસંતનાં પદ મળે છે તે કયા ગોકુલદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''ગોકુલદાસ ''' : આ નામે ૬૨ કડીનો ‘કાળકાનો ગરબો’ (મુ.), દાણલીલાના સવૈયા તથા વસંતનાં પદ મળે છે તે કયા ગોકુલદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ભગવતી કાવ્યસંગ્રહ:૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ, સં. ૧૯૩૩.
કૃતિ : ભગવતી કાવ્યસંગ્રહ:૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ, સં. ૧૯૩૩.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગોકુલદાસ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી (ઈ.૧૫૫૨-ઈ.૧૬૪૧૨)ના અનુયાયી ભક્ત. જ્ઞાતિએ નાગર. વતન વડોદરા. ‘નિત્યચરિત્ર’ના કર્તા. તેમના ‘પ્રાકટ્યરસઉત્સવ’માંથી ૧ માંગલ્ય મુદ્રિત હોવાની માહિતી નોંધાયેલી છે તે ઉપર્યુક્ત કૃતિનો જ અંશ છે કે અલગ કૃતિ છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે ધોળ તેમ જ સંસ્કૃત-ગુજરાતીમિશ્ર ભાષામાં ૧ અષ્ટક પણ રચેલ છે. ગોપાલદાસ વ્યારાવાળાના ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ના ગુજરાતપ્રસંગવિષયક બીજા તરંગ ‘રસિકરસ’ (ર.ઈ.૧૬૪૩; મુ.)માં આ કવિનું સહકર્તૃત્વ નિર્દેશાયેલું છે.
'''ગોકુલદાસ-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી (ઈ.૧૫૫૨-ઈ.૧૬૪૧૨)ના અનુયાયી ભક્ત. જ્ઞાતિએ નાગર. વતન વડોદરા. ‘નિત્યચરિત્ર’ના કર્તા. તેમના ‘પ્રાકટ્યરસઉત્સવ’માંથી ૧ માંગલ્ય મુદ્રિત હોવાની માહિતી નોંધાયેલી છે તે ઉપર્યુક્ત કૃતિનો જ અંશ છે કે અલગ કૃતિ છે તે સ્પષ્ટ થતું નથી. તેમણે ધોળ તેમ જ સંસ્કૃત-ગુજરાતીમિશ્ર ભાષામાં ૧ અષ્ટક પણ રચેલ છે. ગોપાલદાસ વ્યારાવાળાના ‘ગોકુલેશરસાબ્ધિક્રીડાકલ્લોલ’ના ગુજરાતપ્રસંગવિષયક બીજા તરંગ ‘રસિકરસ’ (ર.ઈ.૧૬૪૩; મુ.)માં આ કવિનું સહકર્તૃત્વ નિર્દેશાયેલું છે.
કૃતિ : અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૫૪ - ‘રસિકરસ ગ્રંથ’, સં. ચીમનલાલ મ. વૈદ્ય (+સં.).
કૃતિ : અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૫૪ - ‘રસિકરસ ગ્રંથ’, સં. ચીમનલાલ મ. વૈદ્ય (+સં.).
સંદર્ભ : ૧ ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : ૧ ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

ગોકુલદાસ-૨ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભક્તકવિ.
'''ગોકુલદાસ-૨''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભક્તકવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

ગોકળદાસ-૩ [ઈ.૧૮મી સદી] : રામાનંદી સાધુ. કણઝટના વતની અને નિરાંતના ગુરુ. નિરાંત ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯૫૨ દરમ્યાન થઈ ગયા, એટલે આ કવિ પણ ઈ.૧૮મી સદી દરમ્યાન થઈ ગયા હોવાનું માની શકાય. તેમનાં સદ્ગુરુનો મહિમા કરતાં ને જ્ઞાનબોધનાં હિંદીની છાંટવાળાં ૩ ભજન(મુ.) મળે છે.
'''ગોકળદાસ-૩''' [ઈ.૧૮મી સદી] : રામાનંદી સાધુ. કણઝટના વતની અને નિરાંતના ગુરુ. નિરાંત ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯૫૨ દરમ્યાન થઈ ગયા, એટલે આ કવિ પણ ઈ.૧૮મી સદી દરમ્યાન થઈ ગયા હોવાનું માની શકાય. તેમનાં સદ્ગુરુનો મહિમા કરતાં ને જ્ઞાનબોધનાં હિંદીની છાંટવાળાં ૩ ભજન(મુ.) મળે છે.
કૃતિ: શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળદાસ ગુરુ દેવશંકર શર્મા, ઈ. ૧૯૫૯ (+સં.). [શ્ર.ત્રિ.]
કૃતિ: શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળદાસ ગુરુ દેવશંકર શર્મા, ઈ. ૧૯૫૯ (+સં.). {{Right|[શ્ર.ત્રિ.]}}

ગોકુલનાથજી [સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ગોસ્વામી અને ભક્તકવિ.
'''ગોકુલનાથજી''' [સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ગોસ્વામી અને ભક્તકવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

ગોકુલભાઈ [જ. ૧૬૦૯/સં. ૧૬૬૫, વૈશાખ વદ ૧૧-અવ. ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ગોકુલનાથજીના અનુયાયી ભક્ત. નારાયણદાસના પુત્ર. ભરૂચના વતની. ૨૦-૨૨ની વયે તેઓ ગોકુલ અને આગ્રા જઈ વસેલા અને દેહનિર્વાહ અંગે ત્યાં વેપાર કર્યો હતો. અહીં તેમને ગોકુલેશપ્રભુનો મેળાપ થયો ત્યાર પછી લૌકિકમાં રહેવા છતાં તેઓ અલૌકિક જીવન જીવવા લાગ્યા.
'''ગોકુલભાઈ'''  [જ. ૧૬૦૯/સં. ૧૬૬૫, વૈશાખ વદ ૧૧-અવ. ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ગોકુલનાથજીના અનુયાયી ભક્ત. નારાયણદાસના પુત્ર. ભરૂચના વતની. ૨૦-૨૨ની વયે તેઓ ગોકુલ અને આગ્રા જઈ વસેલા અને દેહનિર્વાહ અંગે ત્યાં વેપાર કર્યો હતો. અહીં તેમને ગોકુલેશપ્રભુનો મેળાપ થયો ત્યાર પછી લૌકિકમાં રહેવા છતાં તેઓ અલૌકિક જીવન જીવવા લાગ્યા.
એમના ૧૧૩ માંગલ્ય અને ૯૫૦૦ કડીના ‘સ્વરૂપાનુભવોછવરસલીલા-ગ્રંથ’ (ર.ઈ.૧૬૫૨; અંશત: મુ.) સં. ૧૬૯૬ (ઈ.૧૬૩૦), માગશર સુદ ૭ના રોજ ઉજવાયેલા ગોકુલેશપ્રભુના પ્રાકટ્યદિનના મહોત્સવને ૫૦ ઉપરાંત માંગલ્યમાં અને તે પહેલાંના ૧ વર્ષના અન્ય સર્વસામાન્ય ઉત્સવોને ૩૦ માંગલ્યમાં વર્ણવે છે. કાવ્યમાં આવતી વસ્ત્ર-આભૂષણ આદિની માહિતીઓ તથા સંગીતકારો, ભગવદીઓની નામાવલિઓ ઐતિહાસિક-સામાજિક દૃષ્ટિએ નોંધપાત્ર બને છે.
એમના ૧૧૩ માંગલ્ય અને ૯૫૦૦ કડીના ‘સ્વરૂપાનુભવોછવરસલીલા-ગ્રંથ’ (ર.ઈ.૧૬૫૨; અંશત: મુ.) સં. ૧૬૯૬ (ઈ.૧૬૩૦), માગશર સુદ ૭ના રોજ ઉજવાયેલા ગોકુલેશપ્રભુના પ્રાકટ્યદિનના મહોત્સવને ૫૦ ઉપરાંત માંગલ્યમાં અને તે પહેલાંના ૧ વર્ષના અન્ય સર્વસામાન્ય ઉત્સવોને ૩૦ માંગલ્યમાં વર્ણવે છે. કાવ્યમાં આવતી વસ્ત્ર-આભૂષણ આદિની માહિતીઓ તથા સંગીતકારો, ભગવદીઓની નામાવલિઓ ઐતિહાસિક-સામાજિક દૃષ્ટિએ નોંધપાત્ર બને છે.
આ ઉપરાંત, આ ભક્તકવિએ ‘મંગળરસ’, ‘રસાનંદોત્સવ’, ‘નિત્યચરિત્ર’, ‘સ્વરૂપવર્ણન’, ‘સેવાપ્રકાર’, પ્રબોધનું પદ અને વિનંતીનું પદ જેવાં કેટલાંક પદો તથા ધોળ(મુ.) રચ્યાં છે.
આ ઉપરાંત, આ ભક્તકવિએ ‘મંગળરસ’, ‘રસાનંદોત્સવ’, ‘નિત્યચરિત્ર’, ‘સ્વરૂપવર્ણન’, ‘સેવાપ્રકાર’, પ્રબોધનું પદ અને વિનંતીનું પદ જેવાં કેટલાંક પદો તથા ધોળ(મુ.) રચ્યાં છે.
કૃતિ : ૧. (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬;  ૨. અનુગ્રહ, મે ૧૯૫૮ - ‘શ્રી સ્વરૂપાનુભવોછવરસલીલા-ગ્રંથ’ (+સં.)
કૃતિ : ૧. (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬;  ૨. અનુગ્રહ, મે ૧૯૫૮ - ‘શ્રી સ્વરૂપાનુભવોછવરસલીલા-ગ્રંથ’ (+સં.)
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો;  ૩. અનુગ્રહ, મે ૧૯૫૮ - ‘ભક્તરાજ ગોકુલભાઈ.’ [કી.જો.]
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો;  ૩. અનુગ્રહ, મે ૧૯૫૮ - ‘ભક્તરાજ ગોકુલભાઈ.’ {{Right|[કી.જો.]}}

'''ગોડીદાસ''' [ઈ.૧૬૯૯માં હયાત] : જૈન. ૨૪ ઢાળ અને ૬૦૫/૭૦૫ કડીના ‘નવકાર-રાસ/રાજસિંહરત્નવતી-રાસ’ (૨.ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, આસો સુદ ૧૦, મંગળવાર)માં “પ્રભુ પાસ ગોડીદાસ પભણે” એવી પંક્તિ મળે છે, પરંતુ અન્યત્ર પણ ગોડીપાર્શ્વનાથની કૃપાનો ઉલ્લેખ થયેલો છે તેથી કોઈ અજ્ઞાતનામા કર્તાએ પોતાનો ગોડીના દાસ તરીકે નિર્દેશ કર્યો હોય એમ પણ બને. તપગચ્છના વિજયરત્નસૂરિના રાજ્યકાળમાં રચાયેલી આ કૃતિના કર્તા વિજયરત્નસૂરિના કોઈ શિષ્ય કે અનુયાયી શ્રાવક હોઈ શકે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગોડીદાસ [ઈ.૧૬૯૯માં હયાત] : જૈન. ૨૪ ઢાળ અને ૬૦૫/૭૦૫ કડીના ‘નવકાર-રાસ/રાજસિંહરત્નવતી-રાસ’ (૨.ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, આસો સુદ ૧૦, મંગળવાર)માં “પ્રભુ પાસ ગોડીદાસ પભણે” એવી પંક્તિ મળે છે, પરંતુ અન્યત્ર પણ ગોડીપાર્શ્વનાથની કૃપાનો ઉલ્લેખ થયેલો છે તેથી કોઈ અજ્ઞાતનામા કર્તાએ પોતાનો ગોડીના દાસ તરીકે નિર્દેશ કર્યો હોય એમ પણ બને. તપગચ્છના વિજયરત્નસૂરિના રાજ્યકાળમાં રચાયેલી આ કૃતિના કર્તા વિજયરત્નસૂરિના કોઈ શિષ્ય કે અનુયાયી શ્રાવક હોઈ શકે.
'''ગોદડ''' [ઈ.૧૮૫૦ સુધીમાં] : એમના પદો (લે.ઈ.૧૮૫૦)માંથી કેટલાંક મુદ્રિત મળે છે. જ્ઞાન અને ભક્તિનો બોધ કરતાં આ પદોમાંથી કેટલાંક હિંદી ને કચ્છીમાં છે, તો કોઈમાં હિંદીની છાયા પણ છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨,૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]
ગોદડ [ઈ.૧૮૫૦ સુધીમાં] : એમના પદો (લે.ઈ.૧૮૫૦)માંથી કેટલાંક મુદ્રિત મળે છે. જ્ઞાન અને ભક્તિનો બોધ કરતાં આ પદોમાંથી કેટલાંક હિંદી ને કચ્છીમાં છે, તો કોઈમાં હિંદીની છાયા પણ છે.
કૃતિ : ૧. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૨. સંતસમાજ ભજનાવળી:૨, પ્ર. શાહ નાનાલાલ ધ.-.
કૃતિ : ૧. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૨. સંતસમાજ ભજનાવળી:૨, પ્ર. શાહ નાનાલાલ ધ.-.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[કી.જો.]}}

ગોદડદાસ [ઈ.૧૭૪૬માં હયાત] : ‘સ્વાંતહર્ણ-ચોપાઈ’ (૨.ઈ.૧૭૪૬)ના કર્તા.
'''ગોદડદાસ''' [ઈ.૧૭૪૬માં હયાત] : ‘સ્વાંતહર્ણ-ચોપાઈ’ (૨.ઈ.૧૭૪૬)ના કર્તા.
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૧; ૨. રાહસૂચી : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૧; ૨. રાહસૂચી : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગોધો/ગોવર્ધન [ ] : લોંકાગચ્છના જૈન સાધુ. ૬૮ કડીની ‘રતનસીઋષિની ભાસ’ એ કૃતિના કર્તા.
'''ગોધો/ગોવર્ધન''' [ ] : લોંકાગચ્છના જૈન સાધુ. ૬૮ કડીની ‘રતનસીઋષિની ભાસ’ એ કૃતિના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}

ગોનુ [ઈ.૧૫૦૩ આસપાસ સુધીમાં] : જૈન. ચાંદાસુત. વીતરાગધર્મનું માહાત્મ્ય વર્ણવતા ૫ કડીના ૧ ગીત (લે.ઈ.૧૫૦૩ આસપાસ; મુ.)ના કર્તા.
'''ગોનુ'''  [ઈ.૧૫૦૩ આસપાસ સુધીમાં] : જૈન. ચાંદાસુત. વીતરાગધર્મનું માહાત્મ્ય વર્ણવતા ૫ કડીના ૧ ગીત (લે.ઈ.૧૫૦૩ આસપાસ; મુ.)ના કર્તા.
કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦ - ‘શ્રવાક કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [નિ.વો.]
કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦ - ‘શ્રવાક કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. {{Right|[નિ.વો.]}}

ગોપાળ : આ નામે જ્ઞાન, ભક્તિ વગેરે વિષયનાં ઘણાં પદો (કેટલાંક મુ.) મળે છે તે ગોપાળ-૧નાં જ હોઈ તેમને નામે જ નિર્દેશ્યાં છે. પરંતુ ૧૬૨ કડીનો સીધાસાદા કથનથી ચાલતો ‘બોડાણો’(મુ.) એમની કૃતિ હોવાનો સંભવ જણાતો નથી. ‘શ્રીકૃષ્ણજીવણજીનો મહિમા’ (લે.ઈ.૧૮૫૭)ના કર્તા ગોપાળ પણ ક્યા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''ગોપાળ''' : આ નામે જ્ઞાન, ભક્તિ વગેરે વિષયનાં ઘણાં પદો (કેટલાંક મુ.) મળે છે તે ગોપાળ-૧નાં જ હોઈ તેમને નામે જ નિર્દેશ્યાં છે. પરંતુ ૧૬૨ કડીનો સીધાસાદા કથનથી ચાલતો ‘બોડાણો’(મુ.) એમની કૃતિ હોવાનો સંભવ જણાતો નથી. ‘શ્રીકૃષ્ણજીવણજીનો મહિમા’ (લે.ઈ.૧૮૫૭)ના કર્તા ગોપાળ પણ ક્યા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : બૃકાદોહન:૭.
કૃતિ : બૃકાદોહન:૭.
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફૉહનામાવલિ. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફૉહનામાવલિ. {{Right|[ર.સો.]}}

ગોપાળ-૧/ગોપાળદાસ [ઈ.૧૬૪૯માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. અવટંકે અડાલજા. પિતા ખીમજી નારણદાસ. જ્ઞાતિએ મોઢ વણિક. સોમરાજના શિષ્ય. સુરતના વતની હોવાનું કહેવાયું છે પણ તેનો આધાર સ્પષ્ટ થતો નથી. પાછળથી અમદાવાદ આવી વસેલા જણાય છે. ઘણા સંદર્ભોમાં ગોપાળદાસ તરીકે ઉલ્લેખાયેલા આ કવિની સઘળી કૃતિઓમાં ‘ગોપાળ’ ‘દાસ ગોપાળ’ એવી નામછાપ મળે છે.
ગોપાળ-૧/ગોપાળદાસ [ઈ.૧૬૪૯માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. અવટંકે અડાલજા. પિતા ખીમજી નારણદાસ. જ્ઞાતિએ મોઢ વણિક. સોમરાજના શિષ્ય. સુરતના વતની હોવાનું કહેવાયું છે પણ તેનો આધાર સ્પષ્ટ થતો નથી. પાછળથી અમદાવાદ આવી વસેલા જણાય છે. ઘણા સંદર્ભોમાં ગોપાળદાસ તરીકે ઉલ્લેખાયેલા આ કવિની સઘળી કૃતિઓમાં ‘ગોપાળ’ ‘દાસ ગોપાળ’ એવી નામછાપ મળે છે.
26,604

edits

Navigation menu