ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| વ | }} {{Poem2Open}} વખત(મુનિ) : આ નામે ૩ કડીનું ‘આત્માનુશાસનગીત’ (લે...")

No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
વખત(મુનિ) : આ નામે ૩ કડીનું ‘આત્માનુશાસનગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે તે કયા વખત-છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''વખત(મુનિ)''' : આ નામે ૩ કડીનું ‘આત્માનુશાસનગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે તે કયા વખત-છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ગી.મુ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ગી.મુ.]}}

વખતચંદ્ર-૧ [      ] : જૈન સાધુ. યુગપ્રધાન કનકચંદ્રસૂરીશ્વર સંતાનીય. ૫ ઢાળના ‘ત્રેસઠ-સલાકા પુરુષરત્ન-સ્તવન’(મુ.)ના કર્તા.
'''વખતચંદ્ર-૧''' [      ] : જૈન સાધુ. યુગપ્રધાન કનકચંદ્રસૂરીશ્વર સંતાનીય. ૫ ઢાળના ‘ત્રેસઠ-સલાકા પુરુષરત્ન-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ષટ્દ્રવ્યનવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯; ૨. સ્તવન સઝાય-સંગ્રહ, સં. શ્રી સાગરચંદ્રજી મહારાજ, ઈ.૧૯૩૭. [ગી.મુ.]
કૃતિ : ૧. ષટ્દ્રવ્યનવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯; ૨. સ્તવન સઝાય-સંગ્રહ, સં. શ્રી સાગરચંદ્રજી મહારાજ, ઈ.૧૯૩૭. {{Right|[ગી.મુ.]}}

વખતચંદ્ર-૨ [      ] : જૈન સાધુ. પદ્મચંદ્રસૂરિસંતાનીય. ૩ ઢાળની ‘વીશસ્થાનકતપની સઝાય’(મુ.)ના કર્તા.
'''વખતચંદ્ર-૨''' [      ] : જૈન સાધુ. પદ્મચંદ્રસૂરિસંતાનીય. ૩ ઢાળની ‘વીશસ્થાનકતપની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ષટ્દ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. [ગી.મુ.]
કૃતિ : ષટ્દ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. {{Right|[ગી.મુ.]}}

‘વચનામૃત’ [ર.ઈ.૧૮૨૦થી ઈ.૧૮૨૪] : સહજાનંદ સ્વામીએ ગઢડા અને અન્ય સ્થળોએ આપેલાં ૨૬૨ ઉપદેશવચનોનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગૌરવભર્યુ સ્થાન ધરાવતો ધર્મગ્રંથ(મુ.)સહજાનંદ સ્વામીએ આપેલાં ઉપદેશ-વચનોની નોંધ પરથી મુક્તાનંદ, ગોપાલાનંદ, નિત્યાનંદ અને શુકાનંદ એ શિષ્યોએ આ વચનામૃતોને સંચિત કર્યાં છે તેથી સહજાનંદની પોતાની વાણી આ વચનામૃતોમાં જોવા મળે છે. ધર્મના વિચારોને આચારમાં મૂકી શકાય એવો વ્યવહારુ બોધ આ વચનામૃતોની લાક્ષણિકતા છે. ધર્મશાસ્ત્ર, ભક્તિ, વૈરાગ્ય, નીતિ, વેદાંત, અધ્યાત્મસાધના વગેરે વિશેના વિચારોને લોકગમ્ય વાણીમાં સમજાવવાનો એમાં પ્રયાસ છે, એ રીતે ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મોપદેશ માટે વપરાતા ગદ્યને સમજવા માટે આ ગ્રંથ ઉપયોગી સાધન બની રહે છે. ગદ્યમાં અનુભવાતો સૌરાષ્ટ્રી બોલીનો પાસ, વાક્યરચનામાં ‘જે’ સંયોજકનો ઉપયોગ, ‘અને’ વડે જોડાતાં વાક્યોની હારમાળા, વિશેષણાત્મક પદસમૂહો અને સંબંધદર્શક ‘તે’નો પ્રચુર ઉપયોગ વગેરે આ ગદ્યની કેટલીક તરી આવતી લાક્ષણિકતાઓ છે. [ચ.મ. , શ્ર.ત્રિ.]
'''‘વચનામૃત’''' [ર.ઈ.૧૮૨૦થી ઈ.૧૮૨૪] : સહજાનંદ સ્વામીએ ગઢડા અને અન્ય સ્થળોએ આપેલાં ૨૬૨ ઉપદેશવચનોનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગૌરવભર્યુ સ્થાન ધરાવતો ધર્મગ્રંથ(મુ.)સહજાનંદ સ્વામીએ આપેલાં ઉપદેશ-વચનોની નોંધ પરથી મુક્તાનંદ, ગોપાલાનંદ, નિત્યાનંદ અને શુકાનંદ એ શિષ્યોએ આ વચનામૃતોને સંચિત કર્યાં છે તેથી સહજાનંદની પોતાની વાણી આ વચનામૃતોમાં જોવા મળે છે. ધર્મના વિચારોને આચારમાં મૂકી શકાય એવો વ્યવહારુ બોધ આ વચનામૃતોની લાક્ષણિકતા છે. ધર્મશાસ્ત્ર, ભક્તિ, વૈરાગ્ય, નીતિ, વેદાંત, અધ્યાત્મસાધના વગેરે વિશેના વિચારોને લોકગમ્ય વાણીમાં સમજાવવાનો એમાં પ્રયાસ છે, એ રીતે ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મોપદેશ માટે વપરાતા ગદ્યને સમજવા માટે આ ગ્રંથ ઉપયોગી સાધન બની રહે છે. ગદ્યમાં અનુભવાતો સૌરાષ્ટ્રી બોલીનો પાસ, વાક્યરચનામાં ‘જે’ સંયોજકનો ઉપયોગ, ‘અને’ વડે જોડાતાં વાક્યોની હારમાળા, વિશેષણાત્મક પદસમૂહો અને સંબંધદર્શક ‘તે’નો પ્રચુર ઉપયોગ વગેરે આ ગદ્યની કેટલીક તરી આવતી લાક્ષણિકતાઓ છે.{{Right|[ચ.મ. , શ્ર.ત્રિ.]}}

વચ્છ : આ નામે ‘આર્દ્રકુમાર વિવાહલો’ કૃતિ મળે છે તે કયા વચ્છની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''વચ્છ''' : આ નામે ‘આર્દ્રકુમાર વિવાહલો’ કૃતિ મળે છે તે કયા વચ્છની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [ભા.વૈ.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[ભા.વૈ.]}}

વચ્છ(ભંડારી)-૧ [ઈ.૧૪૧૫માં હયાત] : જૈન શ્રાવક. માંગરોળના પાર્શ્વનાથની સ્તુતિ કરતા ૧૮ કડીના ‘નવપલ્લવ પાર્શ્વનાથ-કલશ’ (દેપાલકૃત ‘સ્નાત્રપૂજા’માં અંતર્ગત મુ.), ૭ કડીના ‘નવકાર-ગીત/ સઝાય’(મુ.) તથા ૯૫ કડીના ‘આદિનાથ ધવલ’ (ર.ઈ.૧૪૧૫/સં.૧૪૭૧, કારતક-)ના કર્તા.
'''વચ્છ(ભંડારી)-૧''' [ઈ.૧૪૧૫માં હયાત] : જૈન શ્રાવક. માંગરોળના પાર્શ્વનાથની સ્તુતિ કરતા ૧૮ કડીના ‘નવપલ્લવ પાર્શ્વનાથ-કલશ’ (દેપાલકૃત ‘સ્નાત્રપૂજા’માં અંતર્ગત મુ.), ૭ કડીના ‘નવકાર-ગીત/ સઝાય’(મુ.) તથા ૯૫ કડીના ‘આદિનાથ ધવલ’ (ર.ઈ.૧૪૧૫/સં.૧૪૭૧, કારતક-)ના કર્તા.
કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. વિવિધ પૂજાસંગ્રહ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧ (ચોથી આ.); ૩. વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. જસવંતલાલ ગી. શાહ, ઈ.૧૯૫૩.
કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. વિવિધ પૂજાસંગ્રહ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧ (ચોથી આ.); ૩. વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. જસવંતલાલ ગી. શાહ, ઈ.૧૯૫૩.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ભા.વૈ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ભા.વૈ.]}}

વચ્છ-૨/વાછો [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જૈન શ્રાવક. વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના શિષ્ય. દુહા, રોળા, ચોપાઈની દેશીઓમાં રચાયેલા ૪૦૧ કડીના ‘મૃગાંકલેખા-રાસ’માં કવિએ મૃગાંકલેખાના ચરિત્ર દ્વારા ધર્મ અને શીલનો મહિમા ગાયો છે. ઈ.૧૫મી સદી આસપાસ રાસાઓ બોધાત્મક ને વધુ વિસ્તારી બન્યા એ રાસાના સ્વરૂપમાં આવેલા પરિવર્તનને આ રાસ સૂચવે છે. આ કવિએ વિવિધ રાગના નિર્દેશવાળી દેશીઓમાં જીવની ભવસ્થિતિનું વર્ણન કરતો આશરે ૨૦૦૦ કડીનો ‘જીવભવસ્થિતિ-રાસ/સિદ્ધાંત-રાસ/પ્રવચન-રાસ’ (ર.ઈ.૧૪૬૭/સં.૧૫૨૩, ફાગણ સુદ ૧૩, રવિવાર) રચ્યો છે. એમાં હરપતિ સંઘવીએ ઈ.૧૪૬૨માં કાઢેલા સંઘનું વર્ણન આવે છે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ આ કવિને નામે ‘વીર વિક્રમાદિત્ય પરકાયાપ્રવેશકથા-રાસ’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિ નોંધી છે, પણ ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કૃતિ કોઈ બ્રાહ્મણ કવિ વસ્તોને નામે નોંધાયેલી છે. કૃતિના અંતભાગમાં મળતા સંદર્ભ પરથી કૃતિનો રચયિતા કોઈ જૈનેતર છે. ‘ચિંહુગતિની વેલિ’માં અંતે આવતો ‘વાંછૂ’ શબ્દ ‘ઇચ્છું’ એ અર્થમાં વપરાયો છે, એટલે એ કૃતિ આ કવિની જ છે કે કેમ તે શંકાસ્પદ છે.
'''વચ્છ-૨/વાછો''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : જૈન શ્રાવક. વડતપગચ્છના જ્ઞાનસાગરસૂરિના શિષ્ય. દુહા, રોળા, ચોપાઈની દેશીઓમાં રચાયેલા ૪૦૧ કડીના ‘મૃગાંકલેખા-રાસ’માં કવિએ મૃગાંકલેખાના ચરિત્ર દ્વારા ધર્મ અને શીલનો મહિમા ગાયો છે. ઈ.૧૫મી સદી આસપાસ રાસાઓ બોધાત્મક ને વધુ વિસ્તારી બન્યા એ રાસાના સ્વરૂપમાં આવેલા પરિવર્તનને આ રાસ સૂચવે છે. આ કવિએ વિવિધ રાગના નિર્દેશવાળી દેશીઓમાં જીવની ભવસ્થિતિનું વર્ણન કરતો આશરે ૨૦૦૦ કડીનો ‘જીવભવસ્થિતિ-રાસ/સિદ્ધાંત-રાસ/પ્રવચન-રાસ’ (ર.ઈ.૧૪૬૭/સં.૧૫૨૩, ફાગણ સુદ ૧૩, રવિવાર) રચ્યો છે. એમાં હરપતિ સંઘવીએ ઈ.૧૪૬૨માં કાઢેલા સંઘનું વર્ણન આવે છે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ આ કવિને નામે ‘વીર વિક્રમાદિત્ય પરકાયાપ્રવેશકથા-રાસ’ (લે.સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિ નોંધી છે, પણ ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કૃતિ કોઈ બ્રાહ્મણ કવિ વસ્તોને નામે નોંધાયેલી છે. કૃતિના અંતભાગમાં મળતા સંદર્ભ પરથી કૃતિનો રચયિતા કોઈ જૈનેતર છે. ‘ચિંહુગતિની વેલિ’માં અંતે આવતો ‘વાંછૂ’ શબ્દ ‘ઇચ્છું’ એ અર્થમાં વપરાયો છે, એટલે એ કૃતિ આ કવિની જ છે કે કેમ તે શંકાસ્પદ છે.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુકવિઓ; ૪. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘જૈન સાહિત્ય’; ૫. મરાસસાહિત્ય;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગગુરા; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી. [ભા.વૈ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. નયુકવિઓ; ૪. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘જૈન સાહિત્ય’; ૫. મરાસસાહિત્ય;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. કૅટલૉગગુરા; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી. {{Right|[ભા.વૈ.]}}

વચ્છરાજ : આ નામે ૧૬૦ કડીની ‘મદનજૂઝ’ (ર.ઈ.૧૫૩૩) તથા ૧૫૭૩ ગ્રંથાગ્રનું ‘સંગ્રહણી પ્રકરણ-સ્તબક’ મળે છે. આ કયા વચ્છરાજ છે તે નક્કી થઈ શકતું નથી. ‘મુનિરજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ ‘સંગ્રહણીપ્રકરણ-સ્તબક’ વચ્છરાજ-૧ની હોવાની સંભાવના વ્યક્ત કરી છે.
'''વચ્છરાજ''' : આ નામે ૧૬૦ કડીની ‘મદનજૂઝ’ (ર.ઈ.૧૫૩૩) તથા ૧૫૭૩ ગ્રંથાગ્રનું ‘સંગ્રહણી પ્રકરણ-સ્તબક’ મળે છે. આ કયા વચ્છરાજ છે તે નક્કી થઈ શકતું નથી. ‘મુનિરજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહત ગુજરાતી હસ્તપ્રતસૂચી’એ ‘સંગ્રહણીપ્રકરણ-સ્તબક’ વચ્છરાજ-૧ની હોવાની સંભાવના વ્યક્ત કરી છે.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ગી.મુ.]}}

વચ્છરાજ-૧ [ઈ.૧૫૭૯માં હયાત] : સંભવત: જંબૂસરના વતની. પિતાનું નામ વિનાયક. દુહા-ચોપાઈ-છપ્પામાં રચાયેલી ૬૦૫ કડીની ‘રસમંજરી’(ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, અસાડ સુદ ૩, રવિવાર; મુ.) એ કવિની એકમાત્ર કૃતિ મળે છે. પ્રેમરાજ એ રસમંજરીના પ્રેમ-પરિણયની કથા નિમિત્તે રસમંજરીના સ્ત્રીચરિત્રને ઉપસાવતી આ પદ્યવાર્તા એના પ્રવાહી કથા નિરૂપણથી ધ્યાન ખેંચે છે.
'''વચ્છરાજ-૧''' [ઈ.૧૫૭૯માં હયાત] : સંભવત: જંબૂસરના વતની. પિતાનું નામ વિનાયક. દુહા-ચોપાઈ-છપ્પામાં રચાયેલી ૬૦૫ કડીની ‘રસમંજરી’(ર.ઈ.૧૫૭૯/સં.૧૬૩૫, અસાડ સુદ ૩, રવિવાર; મુ.) એ કવિની એકમાત્ર કૃતિ મળે છે. પ્રેમરાજ એ રસમંજરીના પ્રેમ-પરિણયની કથા નિમિત્તે રસમંજરીના સ્ત્રીચરિત્રને ઉપસાવતી આ પદ્યવાર્તા એના પ્રવાહી કથા નિરૂપણથી ધ્યાન ખેંચે છે.
કૃતિ : બૃકાદોહન : ૪.
કૃતિ : બૃકાદોહન : ૪.
સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ. [ગી.મુ.]
સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ. {{Right|[ગી.મુ.]}}

વચ્છરાજ-૨/વત્સરાજ(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છ/પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વાચક રત્નચંદ્ર/રત્નચરિત્રના શિષ્ય. દુહા, ચોપાઈ, વસ્તુ છંદ આદિમાં નિબદ્ધ ૧૪૮૪ કડીના ‘સમ્યકત્વકૌમુદી-ચતુષ્પદી/રાસ’ (ર.ઈ.૧૫૮૬/સં.૧૬૪૨, મહા સુદ ૫, ગુરુવાર), જૈન પંચતંત્રકથાની પરંપરા પર આધારિત ૩૪૯૬ કડીની ‘પંચાખ્યાન નીતિશાસ્ત્ર-કથા-કલ્લોલ-રાસ/પંચોપાખ્યાન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, આસો સુદ ૫, રવિવાર) તથા ‘પાર્શ્વચંદ્ર-સઝાય’ના કર્તા. તેમણે શ્લોકબદ્ધ ‘શ્રી શાંતિનાથ-ચરિત્ર’ રચ્યું હોવાનું નોંધાયું છે.
'''વચ્છરાજ-૨/વત્સરાજ(ગણિ)''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છ/પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વાચક રત્નચંદ્ર/રત્નચરિત્રના શિષ્ય. દુહા, ચોપાઈ, વસ્તુ છંદ આદિમાં નિબદ્ધ ૧૪૮૪ કડીના ‘સમ્યકત્વકૌમુદી-ચતુષ્પદી/રાસ’ (ર.ઈ.૧૫૮૬/સં.૧૬૪૨, મહા સુદ ૫, ગુરુવાર), જૈન પંચતંત્રકથાની પરંપરા પર આધારિત ૩૪૯૬ કડીની ‘પંચાખ્યાન નીતિશાસ્ત્ર-કથા-કલ્લોલ-રાસ/પંચોપાખ્યાન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, આસો સુદ ૫, રવિવાર) તથા ‘પાર્શ્વચંદ્ર-સઝાય’ના કર્તા. તેમણે શ્લોકબદ્ધ ‘શ્રી શાંતિનાથ-ચરિત્ર’ રચ્યું હોવાનું નોંધાયું છે.
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ગુસામધ્ય; ૩. જૈસાઇતિહાસ; ૪. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૯;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ગુસામધ્ય; ૩. જૈસાઇતિહાસ; ૪. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૯;  ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ગી.મુ.]}}

વચ્છરાજ-૩ [ઈ.૧૬૮૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘સુબાહુ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૮૩)ના કર્તા.
'''વચ્છરાજ-૩''' [ઈ.૧૬૮૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘સુબાહુ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૮૩)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ગી.મુ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ગી.મુ.]}}

‘વચ્છરાજ-રાસ’ [ર.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, શ્રાવણ સુદ ૬, મંગળવાર/શુક્રવાર] : રામવિજ્યશિષ્ય ઋષભવિજ્યકૃત દુહા અને દેશીબદ્ધ આ રાસ(મુ.) ૪ ખંડ અને ૫૬ ઢાળમાં રચાયેલો છે. ક્ષિતિપ્રતિષ્ઠ નગરનો રાજા મૃત્યુ પામતા ગાદીએ આવેલો મોટો પુત્ર દેવરાજ નાના ભાઈ વચ્છરાજ અને પોતાની માતાને કાઢી મૂકે છે. ઉજ્જૈન નગરીમાં પહેલાં શેઠને ઘરે અને પછી રાજાને ત્યાં આશ્રય પામેલો વચ્છરાજ વિદ્યાધરીઓ-વ્યંતરીઓ પાસેથી પરાક્રમપૂર્વક દૈવી કંચુકી, સાડી અને ત્રીજું વસ્ત્ર ક્રમશ: મેળવી રાણીની હઠ સંતોષે છે અને એ દરમ્યાન પરદેશપ્રવાસ ખેડતાં ત્રણ રાણીઓ પણ પ્રાપ્ત કરે છે. આ પછી રાજાને પોતાના ઘરે જમવા નિમંત્રતાં, રાજા તેની રૂપવતી સ્ત્રીઓ પર મોહિત થાય છે અને અશક્ય કામો સોંપી વચ્છરાજનો કાંટો કાઢી નાખવા પ્રયત્ન કરે છે. પરંતુ વચ્છરાજને દૈવી સહાય પ્રાપ્ત હોઈ એ બધાં કામો કરી આપે છે. છેવટે રાજા યમને મળી આવવાનું કહે છે ત્યારે પણ બનાવટી વચ્છરાજ અગ્નિચિતામાં પ્રવેશે છે અને પછી જ્યારે રાજા એની સ્ત્રીઓને મેળવવા એને ઘેર આવે છે ત્યારે પોતે યમરાજા પાસે જઈ આવ્યાનો હેવાલ આપે છે અને યમરાજાએ રાજાને અને મંત્રીઓને પોતાની પાસે બોલાવ્યા છે એવો સંદેશો આપે છે. જો કે, અગ્નિચિતા તૈયાર થયા પછી મંત્રીઓને બળી મરવા દઈ રાજાને સાચી વાત કહી એ બચાવી લે છે. રાજા વચ્છરાજને રાજ્ય સોંપી નિવૃત્ત થાય છે તે પછી વચ્છરાજ ક્ષિતિપ્રતિષ્ઠની પ્રજાને દેવરાજના ત્રાસમાંથી છોડાવે છે અને પોતે રાજ્ય પ્રાપ્ત કરે છે. છેવટે મુનિરાજના ઉપદેશથી વિરક્ત થઈ દીક્ષા લે છે.
'''‘વચ્છરાજ-રાસ’''' [ર.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, શ્રાવણ સુદ ૬, મંગળવાર/શુક્રવાર] : રામવિજ્યશિષ્ય ઋષભવિજ્યકૃત દુહા અને દેશીબદ્ધ આ રાસ(મુ.) ૪ ખંડ અને ૫૬ ઢાળમાં રચાયેલો છે. ક્ષિતિપ્રતિષ્ઠ નગરનો રાજા મૃત્યુ પામતા ગાદીએ આવેલો મોટો પુત્ર દેવરાજ નાના ભાઈ વચ્છરાજ અને પોતાની માતાને કાઢી મૂકે છે. ઉજ્જૈન નગરીમાં પહેલાં શેઠને ઘરે અને પછી રાજાને ત્યાં આશ્રય પામેલો વચ્છરાજ વિદ્યાધરીઓ-વ્યંતરીઓ પાસેથી પરાક્રમપૂર્વક દૈવી કંચુકી, સાડી અને ત્રીજું વસ્ત્ર ક્રમશ: મેળવી રાણીની હઠ સંતોષે છે અને એ દરમ્યાન પરદેશપ્રવાસ ખેડતાં ત્રણ રાણીઓ પણ પ્રાપ્ત કરે છે. આ પછી રાજાને પોતાના ઘરે જમવા નિમંત્રતાં, રાજા તેની રૂપવતી સ્ત્રીઓ પર મોહિત થાય છે અને અશક્ય કામો સોંપી વચ્છરાજનો કાંટો કાઢી નાખવા પ્રયત્ન કરે છે. પરંતુ વચ્છરાજને દૈવી સહાય પ્રાપ્ત હોઈ એ બધાં કામો કરી આપે છે. છેવટે રાજા યમને મળી આવવાનું કહે છે ત્યારે પણ બનાવટી વચ્છરાજ અગ્નિચિતામાં પ્રવેશે છે અને પછી જ્યારે રાજા એની સ્ત્રીઓને મેળવવા એને ઘેર આવે છે ત્યારે પોતે યમરાજા પાસે જઈ આવ્યાનો હેવાલ આપે છે અને યમરાજાએ રાજાને અને મંત્રીઓને પોતાની પાસે બોલાવ્યા છે એવો સંદેશો આપે છે. જો કે, અગ્નિચિતા તૈયાર થયા પછી મંત્રીઓને બળી મરવા દઈ રાજાને સાચી વાત કહી એ બચાવી લે છે. રાજા વચ્છરાજને રાજ્ય સોંપી નિવૃત્ત થાય છે તે પછી વચ્છરાજ ક્ષિતિપ્રતિષ્ઠની પ્રજાને દેવરાજના ત્રાસમાંથી છોડાવે છે અને પોતે રાજ્ય પ્રાપ્ત કરે છે. છેવટે મુનિરાજના ઉપદેશથી વિરક્ત થઈ દીક્ષા લે છે.
અદ્ભુતરસના પ્રસંગો, પ્રસંગોપાત્ત ગૂંથાયેલી દૃષ્ટાંતકથાઓ જેમાં જિનપાલિત-જિનરક્ષિતના જેવી લાંબી કથા પણ આવી જાય, ક્યાંક ક્યાંક લાડથી થયેલાં પ્રસંગનિરૂપણો અને વર્ણનો, ઓછી પણ સઘન અલંકારરચનાઓ, દેશીવૈવિધ્ય-એમાં પણ સુંદર ધ્રુવાઓવાળી ગીતશૈલીનો વિનિયોગ - એ આ કૃતિની કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ છે.
અદ્ભુતરસના પ્રસંગો, પ્રસંગોપાત્ત ગૂંથાયેલી દૃષ્ટાંતકથાઓ જેમાં જિનપાલિત-જિનરક્ષિતના જેવી લાંબી કથા પણ આવી જાય, ક્યાંક ક્યાંક લાડથી થયેલાં પ્રસંગનિરૂપણો અને વર્ણનો, ઓછી પણ સઘન અલંકારરચનાઓ, દેશીવૈવિધ્ય-એમાં પણ સુંદર ધ્રુવાઓવાળી ગીતશૈલીનો વિનિયોગ - એ આ કૃતિની કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ છે.

વજિયો [ઈ.૧૬૫૮ સુધીમાં] : આખ્યાનકાર. આ કવિની એક કૃતિ ‘સીતાવેલ’ની મળેલી હસ્તપ્રતોમાં જૂનામાં જૂની ઈ.૧૬૫૮ની છે. એને આધારે કવિ એ સમય સુધીમાં થયા હોવાનું કહી શકાય.
'''વજિયો''' [ઈ.૧૬૫૮ સુધીમાં] : આખ્યાનકાર. આ કવિની એક કૃતિ ‘સીતાવેલ’ની મળેલી હસ્તપ્રતોમાં જૂનામાં જૂની ઈ.૧૬૫૮ની છે. એને આધારે કવિ એ સમય સુધીમાં થયા હોવાનું કહી શકાય.
આ કવિની સર્વ કૃતિઓ રામાયણ આધારિત છે. એમનું ૧૭ કડવાંનું આખ્યાન ‘રણજંગ’(મુ.) રણ-યજ્ઞ એવી રૂપક્યોજનાની બાબતમાં તથા કેટલાક લાક્ષણિક ઢાળોના વિનિયોગની બાબતમાં પ્રેમાનંદના ‘રણયજ્ઞ’ને પ્રેરક બનેલું એમ કહેવાય છે. યુદ્ધવર્ણનોમાંની ઝડઝમકવાળી જુસ્સાદાર ભાષાની દૃષ્ટિએ અને એમાંના હિંદી ને અરબી-ફારસી શબ્દપ્રયોગોની દૃષ્ટિએ પણ એ લાક્ષણિક કૃતિ છે. ‘સીતાવેલ/સીવરામંડપ(મુ.) ઢાળ અને સાખી એવા પદબંધમાં રચાયેલાં ૫ કડવાંમાં સીતાસ્વયંવરની કથાને ચિત્રાત્મક રીતે નિરૂપે છે. સીતાએ હનુમાન દ્વારા લંકામાંથી પોતાને છોડવવા રામને મોકલેલા સંદેશના પ્રસંગને આલેખતું દુહાની ૪-૪ પંક્તિઓની ૧ એવી ૫૨ કડીનું ‘સીતાસંદેશ’ (૫૧ કડી મુ.) દરેક કડીની ચોથી પંક્તિ ધ્રુવપદની પંક્તિની જેમ ગવાય એ રીતે થયેલા એના પદબંધને લીધે વિશિષ્ટ છે. આ કવિએ કેટલાંક પદ પણ રચ્યાં હોવાનું નોંધાયું છે.
આ કવિની સર્વ કૃતિઓ રામાયણ આધારિત છે. એમનું ૧૭ કડવાંનું આખ્યાન ‘રણજંગ’(મુ.) રણ-યજ્ઞ એવી રૂપક્યોજનાની બાબતમાં તથા કેટલાક લાક્ષણિક ઢાળોના વિનિયોગની બાબતમાં પ્રેમાનંદના ‘રણયજ્ઞ’ને પ્રેરક બનેલું એમ કહેવાય છે. યુદ્ધવર્ણનોમાંની ઝડઝમકવાળી જુસ્સાદાર ભાષાની દૃષ્ટિએ અને એમાંના હિંદી ને અરબી-ફારસી શબ્દપ્રયોગોની દૃષ્ટિએ પણ એ લાક્ષણિક કૃતિ છે. ‘સીતાવેલ/સીવરામંડપ(મુ.) ઢાળ અને સાખી એવા પદબંધમાં રચાયેલાં ૫ કડવાંમાં સીતાસ્વયંવરની કથાને ચિત્રાત્મક રીતે નિરૂપે છે. સીતાએ હનુમાન દ્વારા લંકામાંથી પોતાને છોડવવા રામને મોકલેલા સંદેશના પ્રસંગને આલેખતું દુહાની ૪-૪ પંક્તિઓની ૧ એવી ૫૨ કડીનું ‘સીતાસંદેશ’ (૫૧ કડી મુ.) દરેક કડીની ચોથી પંક્તિ ધ્રુવપદની પંક્તિની જેમ ગવાય એ રીતે થયેલા એના પદબંધને લીધે વિશિષ્ટ છે. આ કવિએ કેટલાંક પદ પણ રચ્યાં હોવાનું નોંધાયું છે.
કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. બૃકાદોહન : ૪; ૩. ‘મહાકવિ પ્રેમાનંદકૃત ‘રણયજ્ઞ’ અને કવિ વજિયાકૃત ‘રણજંગ’, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૪ (+સં.).
કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. બૃકાદોહન : ૪; ૩. ‘મહાકવિ પ્રેમાનંદકૃત ‘રણયજ્ઞ’ અને કવિ વજિયાકૃત ‘રણજંગ’, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૪ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત્ર : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસામધ્ય; ૪. ગુસાસ્વરૂપો;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. ફાહનામાવલિ : ૨. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત્ર : ૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસામધ્ય; ૪. ગુસાસ્વરૂપો;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૭. ડિકૅટલૉગબીજે; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. ફાહનામાવલિ : ૨.{{Right|[ર.સો.]}}

વજેરામ [      ] : પદોના કર્તા.
'''વજેરામ''' [      ] : પદોના કર્તા.
સંદર્ભ : સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]
સંદર્ભ : સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. {{Right|[કી.જો.]}}

વજ્રસેન(સૂરિ) [ઈ.૧૨મી સદી ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. દેવસૂરિ(વાદિદેવસૂરિ)ના શિષ્ય. દેવસૂરિનો આયુષ્યકાળ ઈ.૧૦૮૫થી ઈ.૧૧૭૦ છે. તેથી કવિ ઈ.૧૨મી સદીમાં હયાત હશે એવું અનુમાન થયું છે. આ કવિએ ઋષભદેવના બંને પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચે થયેલા ઘોર સંગ્રામને વર્ણવતી ૪ ખંડ અને ૪૮ કડીની દુહા-સોરઠા આદિ ગેય ઢાળો ધરાવતી ‘ભરતેશ્વર બાહુબલિ-ઘોર’(મુ.) કૃતિની રચના કરી છે.
'''વજ્રસેન(સૂરિ)''' [ઈ.૧૨મી સદી ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. દેવસૂરિ(વાદિદેવસૂરિ)ના શિષ્ય. દેવસૂરિનો આયુષ્યકાળ ઈ.૧૦૮૫થી ઈ.૧૧૭૦ છે. તેથી કવિ ઈ.૧૨મી સદીમાં હયાત હશે એવું અનુમાન થયું છે. આ કવિએ ઋષભદેવના બંને પુત્રો ભરત અને બાહુબલિ વચ્ચે થયેલા ઘોર સંગ્રામને વર્ણવતી ૪ ખંડ અને ૪૮ કડીની દુહા-સોરઠા આદિ ગેય ઢાળો ધરાવતી ‘ભરતેશ્વર બાહુબલિ-ઘોર’(મુ.) કૃતિની રચના કરી છે.
કૃતિ : ૧. પ્રાગુકાસંચય; ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, સં. ૨૧૦૬ (+સં.).
કૃતિ : ૧. પ્રાગુકાસંચય; ૨. રાસ ઔર રાસાન્વયી કાવ્ય, સં. દશરથ ઓઝા અને દશરથ શર્મા, સં. ૨૧૦૬ (+સં.).
સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈમગૂકરચનાએં : ૧. [ભા.વૈ.]
સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૧; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈમગૂકરચનાએં : ૧. {{Right|[ભા.વૈ.]}}

વણારશી [ઈ.૧૭૯૫માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. ‘વણારસીબાપા’ના નામે જાણીતા તલોદ (તા.વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉવા પાટીદાર. નરેરદાસ મહારાજના ભાઈ.ઈ.૧૭૯૫માં નિરાંત મહારાજ પાસથી તેમણે ઉપદેશ લીધેલો. ગુરુમહિમા ગાતાં અને મનને સંબોધતાં પદો (૨ મુ.)ના કર્તા.
'''વણારશી''' [ઈ.૧૭૯૫માં હયાત] : જ્ઞાનમાર્ગી કવિ. ‘વણારસીબાપા’ના નામે જાણીતા તલોદ (તા.વાગરા)ના વતની અને જ્ઞાતિએ લેઉવા પાટીદાર. નરેરદાસ મહારાજના ભાઈ.ઈ.૧૭૯૫માં નિરાંત મહારાજ પાસથી તેમણે ઉપદેશ લીધેલો. ગુરુમહિમા ગાતાં અને મનને સંબોધતાં પદો (૨ મુ.)ના કર્તા.
કૃતિ : ગુમુવાણી.
કૃતિ : ગુમુવાણી.
સંદર્ભ : શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ દે. શર્મા, ઈ.૧૯૩૯. [દે.દ.]
સંદર્ભ : શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ દે. શર્મા, ઈ.૧૯૩૯.{{Right|[દે.દ.]}}

વણારશીદાસ [      ] : ૩૩ કડીના ‘અંબાજી માતાનો છંદ’(મુ.) એ કૃતિના કર્તા.
'''વણારશીદાસ''' [      ] : ૩૩ કડીના ‘અંબાજી માતાનો છંદ’(મુ.) એ કૃતિના કર્તા.
કૃતિ : (શ્રી) દેવી મહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ, પ્ર. વિશ્વનાથ દ્વિવેદી, ઈ.૧૮૯૭. [દે.દ.]
કૃતિ : (શ્રી) દેવી મહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ, પ્ર. વિશ્વનાથ દ્વિવેદી, ઈ.૧૮૯૭. {{Right|[દે.દ.]}}

વણારસીબાઈ [      ] : જ્ઞાનમાર્ગી કવયિત્રી. છાણી (તા. વડોદરા)નાં વતની અને જ્ઞાતિએ શ્રીગોડ બ્રાહ્મણ. નિરાંતના ૧૬ પ્રમુખ શિષ્યોમાંનાં એક. તેમની જ્ઞાનગાદી છાણીમાં હતી જે પાછળથી ચાલી ન હતી. તેમણે કેટલાંક ભક્તિવિષયક પદોની રચના કરી છે.
'''વણારસીબાઈ''' [      ] : જ્ઞાનમાર્ગી કવયિત્રી. છાણી (તા. વડોદરા)નાં વતની અને જ્ઞાતિએ શ્રીગોડ બ્રાહ્મણ. નિરાંતના ૧૬ પ્રમુખ શિષ્યોમાંનાં એક. તેમની જ્ઞાનગાદી છાણીમાં હતી જે પાછળથી ચાલી ન હતી. તેમણે કેટલાંક ભક્તિવિષયક પદોની રચના કરી છે.
સંદર્ભ : ૧. આપણાં સ્ત્રીકવિઓ, કુલીન ક. વોરા, ઈ.૧૯૬૦; ૨. ગુસાઇતિહાસ ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકામાલા : ૧૦-પ્રસ્તા. [દે.દ.]
સંદર્ભ : ૧. આપણાં સ્ત્રીકવિઓ, કુલીન ક. વોરા, ઈ.૧૯૬૦; ૨. ગુસાઇતિહાસ ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાકામાલા : ૧૦-પ્રસ્તા. {{Right|[દે.દ.]}}

વત્સરાજ(ગણિ)-૧ : જુઓ વચ્છરાજ-૨.
'''વત્સરાજ(ગણિ)-૧''' : જુઓ વચ્છરાજ-૨.

વત્સરાજ-૨ [ઈ.૧૬૦૯માં હયાત] : રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલા ૯૫૬ ગ્રંથાગ્રના ‘ક્ષેત્રસમાસકરણી-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા. કવિ કદાચ રત્નચંદશિષ્ય વચ્છરાજ હોવાની સંભાવના છે.
'''વત્સરાજ-૨''' [ઈ.૧૬૦૯માં હયાત] : રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલા ૯૫૬ ગ્રંથાગ્રના ‘ક્ષેત્રસમાસકરણી-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા. કવિ કદાચ રત્નચંદશિષ્ય વચ્છરાજ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. {{Right|[કી.જો.]}}

વધા/વધો [ઈ.૧૬૬૮માં હયાત] : શ્રાવક કવિ. અવટંકે શાહ. ૩૯ કડીના ‘કુમતિનો રાસ/મહાવીર-સ્તવન-કુમતિખંડન/પ્રતિમાસ્થાપન-ગીત’ (ર.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, શ્રાવણ સુદ ૬) એ કૃતિના કર્તા.
'''વધા/વધો''' [ઈ.૧૬૬૮માં હયાત] : શ્રાવક કવિ. અવટંકે શાહ. ૩૯ કડીના ‘કુમતિનો રાસ/મહાવીર-સ્તવન-કુમતિખંડન/પ્રતિમાસ્થાપન-ગીત’ (ર.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, શ્રાવણ સુદ ૬) એ કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ગી.મુ.]}}

વનમાળીદાસ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ઈ.૧૬૭૦ પછી ઓરંગઝેબનું વ્રજ પર આક્રમણ થવાથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ પ્રસંગને અનુરૂપ ઐતિહાસિક કાવ્ય રચનાઓમાં આ કવિ પણ હતા.
'''વનમાળીદાસ''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ઈ.૧૬૭૦ પછી ઓરંગઝેબનું વ્રજ પર આક્રમણ થવાથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ પ્રસંગને અનુરૂપ ઐતિહાસિક કાવ્ય રચનાઓમાં આ કવિ પણ હતા.
‘વનમાળી’ નામછાપ ધરાવતું કૃષ્ણલીલાનું ૧ પદ(મુ.) તથા ‘વનમાળી ગિરધર’ને નામે ’નરસિંહ મહેતાની હૂંડી’ નોંધાયેલી મળે છે. આ બન્ને કૃતિઓના કર્તા પ્રસ્તુત વનમાળીદાસ હોઈ શકે. પરંતુ નિશ્ચિતપણે કહેલું મુશ્કેલ છે.
‘વનમાળી’ નામછાપ ધરાવતું કૃષ્ણલીલાનું ૧ પદ(મુ.) તથા ‘વનમાળી ગિરધર’ને નામે ’નરસિંહ મહેતાની હૂંડી’ નોંધાયેલી મળે છે. આ બન્ને કૃતિઓના કર્તા પ્રસ્તુત વનમાળીદાસ હોઈ શકે. પરંતુ નિશ્ચિતપણે કહેલું મુશ્કેલ છે.
કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૨.
કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૨.
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ. {{Right|[કી.જો.]}}
વનો/ધનો : આ નામે ૭૧ કડીની ‘સ્થૂલભદ્ર-ગણધર-વેલિ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ વનો તે વાનો શ્રાવક છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]

વરજીવનદાસ [ઈ.૧૮મી સદી આસપાસ] : પારસીશાઈ ગુજરાતીમાં રૂપાંતર પામેલી, રાજકીય દૃષ્ટિએ મહત્ત્વની તેમજ તત્કાલીન સમાજસ્થિતિનો ખ્યાલ આપનાર કીમતી દસ્તાવેજ સમી ૭૨ કડીની ‘સુરતની હડતાળનો ગરબો’ (.૧૮મી સદી આસપાસ; મુ.) એ કૃતિના કર્તા.
'''વનો/ધનો''' : આ નામે ૭૧ કડીની ‘સ્થૂલભદ્ર-ગણધર-વેલિ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ વનો તે વાનો શ્રાવક છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ગુજરાતી લોકસાહિત્યમાળા, મણકો : ૩, પ્ર. ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, ઈ.૧૯૬૩ (+સં.). [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : . {{Right|[ગી.મુ.]}}

વરસિંઘ : જુઓ વીરસિંહ.
'''વરજીવનદાસ''' [ઈ.૧૮મી સદી આસપાસ] : પારસીશાઈ ગુજરાતીમાં રૂપાંતર પામેલી, રાજકીય દૃષ્ટિએ મહત્ત્વની તેમજ તત્કાલીન સમાજસ્થિતિનો ખ્યાલ આપનાર કીમતી દસ્તાવેજ સમી ૭૨ કડીની ‘સુરતની હડતાળનો ગરબો’ (ઈ.૧૮મી સદી આસપાસ; મુ.) એ કૃતિના કર્તા.
કૃતિ : ગુજરાતી લોકસાહિત્યમાળા, મણકો : ૩, પ્ર. ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, ઈ.૧૯૬૩ (+સં.).{{Right|[કી.જો.]}}

વરસિંહ(ઋષિ) [ઈ.૧૭૧૦માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. તેજસિંહની પરંપરામાં કાન્હજી આચાર્યના શાસનમાં દાસમુનિના શિષ્ય. ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦; મુ.) તથા ‘શ્રીપાલ-રાસચરિત્ર’ના કર્તા. પહેલી કૃતિ સિંઘજીને નામે મુદ્રિત થયેલ છે, પરંતુ ખરું નામ વરસિંઘ-વરસિંહ છે. વરસંગને નામે ‘ચતુર્વિંશતિ-ચોપાઈ’ મળે છે તે આ વરસિંહની હોવાની સંભાવના છે.
'''વરસિંઘ''' : જુઓ વીરસિંહ.

'''વરસિંહ(ઋષિ)''' [ઈ.૧૭૧૦માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. તેજસિંહની પરંપરામાં કાન્હજી આચાર્યના શાસનમાં દાસમુનિના શિષ્ય. ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦; મુ.) તથા ‘શ્રીપાલ-રાસચરિત્ર’ના કર્તા. પહેલી કૃતિ સિંઘજીને નામે મુદ્રિત થયેલ છે, પરંતુ ખરું નામ વરસિંઘ-વરસિંહ છે. વરસંગને નામે ‘ચતુર્વિંશતિ-ચોપાઈ’ મળે છે તે આ વરસિંહની હોવાની સંભાવના છે.
કૃતિ : લોંપ્રપ્રકરણ.
કૃતિ : લોંપ્રપ્રકરણ.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૪. મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૪. મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

વર્ધમાન : આ નામે ૨૫ કડીની ‘ઋષભદેવ-હમચી/શિખામણ-હમચી/સઝાય’ તથા અપભ્રંશમાં ‘વીર જિણેસર-પારણું’ એ કૃતિઓ મળે છે તે કયા વર્ધમાન કવિની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''વર્ધમાન''' : આ નામે ૨૫ કડીની ‘ઋષભદેવ-હમચી/શિખામણ-હમચી/સઝાય’ તથા અપભ્રંશમાં ‘વીર જિણેસર-પારણું’ એ કૃતિઓ મળે છે તે કયા વર્ધમાન કવિની છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [ગી.મુ.]
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. {{Right|[ગી.મુ.]}}

વર્ધમાન(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ‘શિવજીગણિની સ્તુતિ’ (ર.ઈ.૧૬૧૫) તથા ‘હંસવછરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, આસો સુદ ૧)ના કર્તા.
'''વર્ધમાન(મુનિ)-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ‘શિવજીગણિની સ્તુતિ’ (ર.ઈ.૧૬૧૫) તથા ‘હંસવછરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, આસો સુદ ૧)ના કર્તા.
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

‘વર્ષાવર્ણન’ : ‘નેમિ-બારમાસ’સાથે જિનવિજ્યને નામે મુદ્રિત થયેલી ૭કડીની આ કૃતિ(મુ.) “પિયારા ઉત્તમ જિન મન માંહિ ધરી” એ પંક્તિને કારણે જિનવિજ્યશિષ્ય ઉત્તમવિજ્ય કે જિનવિજ્ય-ઉત્તમ વિજ્યશિષ્ય પદ્મવિજ્યની હોવાનું સંભવે છે. વર્ષાઋતુની ભૂમિકામાં વિરહભાવનું આલેખન કરતી આ કૃતિમાં વર્ષાનું નાદચિત્ર કવિએ કુશળતાથી ઉપસાવ્યું છે.
'''‘વર્ષાવર્ણન’''' : ‘નેમિ-બારમાસ’સાથે જિનવિજ્યને નામે મુદ્રિત થયેલી ૭કડીની આ કૃતિ(મુ.) “પિયારા ઉત્તમ જિન મન માંહિ ધરી” એ પંક્તિને કારણે જિનવિજ્યશિષ્ય ઉત્તમવિજ્ય કે જિનવિજ્ય-ઉત્તમ વિજ્યશિષ્ય પદ્મવિજ્યની હોવાનું સંભવે છે. વર્ષાઋતુની ભૂમિકામાં વિરહભાવનું આલેખન કરતી આ કૃતિમાં વર્ષાનું નાદચિત્ર કવિએ કુશળતાથી ઉપસાવ્યું છે.
કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧ (+સં.). [જ.કો.]
કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧ (+સં.). {{Right|[જ.કો.]}}

‘વલ્કલચીરી-ચોપાઈ/રાસ’ [ર.ઈ.૧૬૨૫] : સકલચન્દ્રશિષ્ય સમયસુન્દરની ચોપાઈની ૧૦ ઢાળોની વચ્ચે વચ્ચે દુહાની કડીઓ મૂકી રચાયેલી ૨૨૬ કડીની આ રાસકૃતિ(મુ.) હેમચંદ્રાચાર્યના ‘ત્રિશષ્ટિશલાકાપુરુષ-ચરિત્ર’ના ‘પરિશિષ્ટ-પર્વ’ની કથાને અનુસરે છે.
'''‘વલ્કલચીરી-ચોપાઈ/રાસ’''' [ર.ઈ.૧૬૨૫] : સકલચન્દ્રશિષ્ય સમયસુન્દરની ચોપાઈની ૧૦ ઢાળોની વચ્ચે વચ્ચે દુહાની કડીઓ મૂકી રચાયેલી ૨૨૬ કડીની આ રાસકૃતિ(મુ.) હેમચંદ્રાચાર્યના ‘ત્રિશષ્ટિશલાકાપુરુષ-ચરિત્ર’ના ‘પરિશિષ્ટ-પર્વ’ની કથાને અનુસરે છે.
જૈન કથાસાહિત્યમાં કંઈક ઓછી પ્રચલિત આ કથામાં પોતનપુરના રાજા સોમચંદ્રનો નાનો પુત્ર વલ્કલચીરી પિતાની સાથે જંગલમાં ઊછરી મોટો થયા પછી હવે પોતાનપુરના રાજા બનેલા પોતાના મોટાભાઈ પ્રસન્નચંદ્ર પાસે કેવા અનુભવોમાંથી પસાર થઈ પહોંચે છે એ કથા કૃતિનો મોટો ભાગ રોકે છે. સરળ રીતે કથા કહી જતી આ કૃતિમાં ક્યાંક કવિએ ભાવાલેખનની તક ઝડપી છે. વનમાં ઊછરીને મોટો થયેલો વલ્કલચીરી મનુષ્યજીવન અને મનુષ્યવ્યવહારથી સાવ અજાણ રહ્યો હોવાને લીધે કેવું અબુધ મનુષ્યના જેવું વર્તન કરે છે તેનું કવિએ કરેલું આલેખન અહીં ધ્યાન ખેંચે છે. [જ.ગા.]
જૈન કથાસાહિત્યમાં કંઈક ઓછી પ્રચલિત આ કથામાં પોતનપુરના રાજા સોમચંદ્રનો નાનો પુત્ર વલ્કલચીરી પિતાની સાથે જંગલમાં ઊછરી મોટો થયા પછી હવે પોતાનપુરના રાજા બનેલા પોતાના મોટાભાઈ પ્રસન્નચંદ્ર પાસે કેવા અનુભવોમાંથી પસાર થઈ પહોંચે છે એ કથા કૃતિનો મોટો ભાગ રોકે છે. સરળ રીતે કથા કહી જતી આ કૃતિમાં ક્યાંક કવિએ ભાવાલેખનની તક ઝડપી છે. વનમાં ઊછરીને મોટો થયેલો વલ્કલચીરી મનુષ્યજીવન અને મનુષ્યવ્યવહારથી સાવ અજાણ રહ્યો હોવાને લીધે કેવું અબુધ મનુષ્યના જેવું વર્તન કરે છે તેનું કવિએ કરેલું આલેખન અહીં ધ્યાન ખેંચે છે.{{Right|[જ.ગા.]}}

વલ્લભ/વલ્લભદાસ : વલ્લભને નામે ‘અષ્ટઉપાધિ’, ૬૬ કડીની ‘ગોકુળ લીલા’ તથા પુષ્ટિમાર્ગીય સાંપ્રદાયિક અસરવાળાં કૃષ્ણભક્તિનાં ઘણાં ધોળ-પદ(મુ.) મળે છે, જેમાંનાં કેટલાંક વ્રજમાં છે. વલ્લભદાસને નામે ૫૫ કડીનું ‘વ્રજપરિક્રમાનું ધોળ’(મુ.), ગુજરાતી-વ્રજમાં રુક્મિણીવિવાહનાં ને ગોકુલેશ પ્રભુની મહિમાનાં પદ (કેટલાંક મુ.) તથા ‘રામરાજિયો’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા વલ્લભ/વલ્લભદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''વલ્લભ/વલ્લભદાસ''' : વલ્લભને નામે ‘અષ્ટઉપાધિ’, ૬૬ કડીની ‘ગોકુળ લીલા’ તથા પુષ્ટિમાર્ગીય સાંપ્રદાયિક અસરવાળાં કૃષ્ણભક્તિનાં ઘણાં ધોળ-પદ(મુ.) મળે છે, જેમાંનાં કેટલાંક વ્રજમાં છે. વલ્લભદાસને નામે ૫૫ કડીનું ‘વ્રજપરિક્રમાનું ધોળ’(મુ.), ગુજરાતી-વ્રજમાં રુક્મિણીવિવાહનાં ને ગોકુલેશ પ્રભુની મહિમાનાં પદ (કેટલાંક મુ.) તથા ‘રામરાજિયો’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા વલ્લભ/વલ્લભદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
કૃતિ : શ્રી ગોકુલશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ, ઈ.૧૯૬૬ (બીજી આ.); ૩. પ્રાકાસુધા : ૨; ૪. રુક્મિણીવિવાહનાં પદ, પ્ર. પંડ્યા બ્રધર્સ, ઈ.-; ૫. વ્રજ્યાત્રાદર્શન, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૮૩ (બીજી આ.)
કૃતિ : શ્રી ગોકુલશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ, ઈ.૧૯૬૬ (બીજી આ.); ૩. પ્રાકાસુધા : ૨; ૪. રુક્મિણીવિવાહનાં પદ, પ્ર. પંડ્યા બ્રધર્સ, ઈ.-; ૫. વ્રજ્યાત્રાદર્શન, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૮૩ (બીજી આ.)
સંદર્ભ : ૧. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨. [ર.સો.]
સંદર્ભ : ૧. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨. {{Right|[ર.સો.]}}

વલ્લભ-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. સુરતના બેગમપુરના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. પિતા નાના ભટ્ટ. એમણે વ્યાવસાય અર્થે ગણદેવી, કાખેર, ખેરગામ, ચીખલી આદિ સ્થળોએ ભાગવતકથા કરેલી.
'''વલ્લભ-૧''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. સુરતના બેગમપુરના વતની. જ્ઞાતિએ ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. પિતા નાના ભટ્ટ. એમણે વ્યાવસાય અર્થે ગણદેવી, કાખેર, ખેરગામ, ચીખલી આદિ સ્થળોએ ભાગવતકથા કરેલી.
પૂર્વછાયો અને ચોપાઈ બંધની ૨૧૫ કડીઓનું ‘અનાવિલપુરાણ’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, પોષ વદ ૩૦, મંગળવાર; મુ.) રચનાર આ કવિની ભાગવતના અનુવાદ રૂપે મળતી ૧૧ સ્કંધની ‘પદબંધ ભાગવત’ (મુ.) કૃતિ વધુ મહત્ત્વની છે. એનો સ્કંધ-૧ ઈ.૧૬૯૮નું તથા સ્કંધ બેથી ૯ ઈ.૧૭૦૭ અને ઈ.૧૭૦૯ વચ્ચેનાં રચનાવર્ષ દેખાડે છે. એ પછીનો ભાગ કવિએ ઈ.૧૭૧૦ સુધીમાં પૂરો કર્યો હોવાનું અનુમાન થયું છે. વલ્લભના આ ભાગવતની કોઈપણ હસ્તપ્રતમાં ‘દશમસ્કંધ’ મળતો નથી. એ એમણે રચવા ધાર્યો હોય ને ન રચી શકાયો હોય એવું અનુમાન થયું છે. તો, કેટલીક હસ્તપ્રતોમાં પ્રેમાનંદવાળો ‘દશમસ્કંધ’ મળતો હોવાથી એમણે પોતાની કથામાં પ્રેમાનંદના ‘દશમસ્કંધ’થી જ ચલાવી લઈ પોતે એ સ્કંધ રચ્યો જ ન હોય એવો તર્ક પણ થયો છે.
પૂર્વછાયો અને ચોપાઈ બંધની ૨૧૫ કડીઓનું ‘અનાવિલપુરાણ’ (ર.ઈ.૧૬૯૦/સં.૧૭૪૬, પોષ વદ ૩૦, મંગળવાર; મુ.) રચનાર આ કવિની ભાગવતના અનુવાદ રૂપે મળતી ૧૧ સ્કંધની ‘પદબંધ ભાગવત’ (મુ.) કૃતિ વધુ મહત્ત્વની છે. એનો સ્કંધ-૧ ઈ.૧૬૯૮નું તથા સ્કંધ બેથી ૯ ઈ.૧૭૦૭ અને ઈ.૧૭૦૯ વચ્ચેનાં રચનાવર્ષ દેખાડે છે. એ પછીનો ભાગ કવિએ ઈ.૧૭૧૦ સુધીમાં પૂરો કર્યો હોવાનું અનુમાન થયું છે. વલ્લભના આ ભાગવતની કોઈપણ હસ્તપ્રતમાં ‘દશમસ્કંધ’ મળતો નથી. એ એમણે રચવા ધાર્યો હોય ને ન રચી શકાયો હોય એવું અનુમાન થયું છે. તો, કેટલીક હસ્તપ્રતોમાં પ્રેમાનંદવાળો ‘દશમસ્કંધ’ મળતો હોવાથી એમણે પોતાની કથામાં પ્રેમાનંદના ‘દશમસ્કંધ’થી જ ચલાવી લઈ પોતે એ સ્કંધ રચ્યો જ ન હોય એવો તર્ક પણ થયો છે.
આ ઉપરાંત, ‘તાપીસ્તોત્ર’ (ર.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, અસાડ વદ ૮, સોમવાર), ‘રેવામાહાત્મ્ય’ (ર.ઈ.૧૭૦૧/સં.૧૭૫૭, આસો સુદ ૨, ગુરુવાર; મુ.), ‘રામવિવાહ’ તથા પ્રેમાનંદનું ગણાતું ૩૧ કડવાંનું ‘સુભદ્રાહરણ’ પણ આ કવિની કૃતિઓ હોવાની સંભાવના છે. ‘લંકાનો સલોકો’ (ર.ઈ.૧૭૧૪) નામની આ નામે મળતી કૃતિ આ કવિની હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ એને વલ્લભ-૨ની ગણે છે. આ જ શીર્ષકવાળી એક જ પાઠ ધરાવતી કૃતિ અંબાઈદાસને નામે પણ મળે છે. જુઓ અંબાઈદાસ.
આ ઉપરાંત, ‘તાપીસ્તોત્ર’ (ર.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, અસાડ વદ ૮, સોમવાર), ‘રેવામાહાત્મ્ય’ (ર.ઈ.૧૭૦૧/સં.૧૭૫૭, આસો સુદ ૨, ગુરુવાર; મુ.), ‘રામવિવાહ’ તથા પ્રેમાનંદનું ગણાતું ૩૧ કડવાંનું ‘સુભદ્રાહરણ’ પણ આ કવિની કૃતિઓ હોવાની સંભાવના છે. ‘લંકાનો સલોકો’ (ર.ઈ.૧૭૧૪) નામની આ નામે મળતી કૃતિ આ કવિની હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ એને વલ્લભ-૨ની ગણે છે. આ જ શીર્ષકવાળી એક જ પાઠ ધરાવતી કૃતિ અંબાઈદાસને નામે પણ મળે છે. જુઓ અંબાઈદાસ.
કૃતિ : ૧. પદબંધ ભાગવત ભાગ : ૧, ૨, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ.૧૯૬૦ (પાંચમી આ.) (+સં.);  ૨. રેવાને તીરે તીરે, મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૫૮;  ૩. બુદ્ધિપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૨૪-‘અનાવિલ-પુરાણ’, સં. હીરાલાલ ત્રિ. પારેખ (+સં.).
કૃતિ : ૧. પદબંધ ભાગવત ભાગ : ૧, ૨, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ.૧૯૬૦ (પાંચમી આ.) (+સં.);  ૨. રેવાને તીરે તીરે, મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૫૮;  ૩. બુદ્ધિપ્રકાશ, જાન્યુ.-ફેબ્રુ. ૧૯૨૪-‘અનાવિલ-પુરાણ’, સં. હીરાલાલ ત્રિ. પારેખ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. પાંગુહસ્તલેખો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. સ્વાધ્યાય નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, ‘દેવદત્ત જોશી;  ૬. કદહસૂચિ; ૭. ગૂહાયાદી; ૮. ફૉહનામાવલિ [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય; ૩. પાંગુહસ્તલેખો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. સ્વાધ્યાય નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, ‘દેવદત્ત જોશી;  ૬. કદહસૂચિ; ૭. ગૂહાયાદી; ૮. ફૉહનામાવલિ{{Right|[ર.સો.]}}

વલ્લભ-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ગરબાકવિ. અમદાવાદ પાસેના નવાપુરાના ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. હરિ ભટ્ટ એમના પિતાનું નામ હતું કે ભાઈનું નામ તે સ્પષ્ટ નથી. માતા ફૂલકોર. એમણે સલખનપુરીની અનેકવાર યાત્રા કરેલી. માતાનાં મંદિરોમાં વલ્લભની સાથે જ જેનું નામ બોલાય છે એ ધોળા એમના ભાઈ અને કવિ હતા. વલ્લભ પહેલાં વૈષ્ણવ હતા અને પછીથી માતાના ભક્ત થયેલા એમ પણ કહેવાયું છે. એમનાં જન્મવર્ષ ઈ.૧૬૪૦ (સં.૧૬૯૬, આસો સુદ ૮)કે ઈ.૧૭૦૦ અને અવસાનવર્ષ ઈ.૧૭૫૧ બતાવવામાં આવે છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. કવિની ૧ કૃતિની ર.ઈ.૧૭૩૬ છે, એટલે તેઓ ઈ.૧૮મી સદી પૂર્વાર્ધમાં હયાત હતા એ નિશ્ચિત છે.
'''વલ્લભ-૨''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ગરબાકવિ. અમદાવાદ પાસેના નવાપુરાના ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. હરિ ભટ્ટ એમના પિતાનું નામ હતું કે ભાઈનું નામ તે સ્પષ્ટ નથી. માતા ફૂલકોર. એમણે સલખનપુરીની અનેકવાર યાત્રા કરેલી. માતાનાં મંદિરોમાં વલ્લભની સાથે જ જેનું નામ બોલાય છે એ ધોળા એમના ભાઈ અને કવિ હતા. વલ્લભ પહેલાં વૈષ્ણવ હતા અને પછીથી માતાના ભક્ત થયેલા એમ પણ કહેવાયું છે. એમનાં જન્મવર્ષ ઈ.૧૬૪૦ (સં.૧૬૯૬, આસો સુદ ૮)કે ઈ.૧૭૦૦ અને અવસાનવર્ષ ઈ.૧૭૫૧ બતાવવામાં આવે છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. કવિની ૧ કૃતિની ર.ઈ.૧૭૩૬ છે, એટલે તેઓ ઈ.૧૮મી સદી પૂર્વાર્ધમાં હયાત હતા એ નિશ્ચિત છે.
આ કવિનું મુખ્ય અર્પણ એમણે રચેલા લાંબા વર્ણનાત્મક ગરબા(મુ.) છે. વિવિધ રાગઢાલમાં ને સહજ પ્રાસાદિક વાણીમાં જુદા જુદા વિષયના અનેક ગરબાઓ એમણે રચ્યા છે. એમાં ૬૧ કડીનો ‘અંબાજીના શણગારનો ગરબો’(મુ.), ૧૧૮ કડીનો ‘આનંદનો ગરબો’(મુ.), ૧૫૭ કડીનો ‘ધનુષધારીનો ગરબો’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૨, અસાડ વદ ૧૧, મંગળવાર; મુ.), ૭૩/૭૫ કડીનો ‘મહાકાળીનો ગરબો’, ૪૦ કડીનો ‘ગાગરનો ગરબો’(મુ.) જેવા અંબા, બહુચરા અને મહાકાળીનું મહિમાગાન કરતા શક્તિઉપાસનાના જનસમાજમાં લોકપ્રિય ગરબાઓ એમાંના અલંકારવૈભવ, સ્વભાવોક્તિયુક્ત ચિત્રણ, પ્રાસઅનુપ્રાસની ગૂંથણી, નાટ્યાત્મક પ્રસંગ-નિરૂપણ, એમાં ગૂંથાયેલી-શાક્તસિદ્ધાંત, શક્તિની ઉત્પત્તિ, શક્તિના અવતારો, દેવીનાં પૂજનઅર્ચનની વીગતો ઇત્યાદિ તત્ત્વોને લીધે વિશેષ ધ્યાનાર્હ છે. ૮૪ કડીનો ‘આંખમીંચામણાનો ગરબો/રાધિકાજીનો ગરબો’(મુ.), ૫૫ કડીનો ‘વ્રજવિયોગનો ગરબો/ઓધવજીને અરજ’(મુ.), ૪૩ કડીનો ‘સત્યભામાનો ગરબો’(મુ.) વગેરે એમના કૃષ્ણભક્તિના ગરબા છે. એ સિવાય ૨૯ કડીનો ‘કજોડાનો ગરબો/ગોરમાનો ગરબો’(મુ.), ૫૮ કડીનો ‘કળિકાળનો ગરબો’(મુ.) જેવા ઐતિહાસિક-સામાજિક વિષયના ગરબાઓ પણ એમણે રચ્યા છે.
આ કવિનું મુખ્ય અર્પણ એમણે રચેલા લાંબા વર્ણનાત્મક ગરબા(મુ.) છે. વિવિધ રાગઢાલમાં ને સહજ પ્રાસાદિક વાણીમાં જુદા જુદા વિષયના અનેક ગરબાઓ એમણે રચ્યા છે. એમાં ૬૧ કડીનો ‘અંબાજીના શણગારનો ગરબો’(મુ.), ૧૧૮ કડીનો ‘આનંદનો ગરબો’(મુ.), ૧૫૭ કડીનો ‘ધનુષધારીનો ગરબો’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૨, અસાડ વદ ૧૧, મંગળવાર; મુ.), ૭૩/૭૫ કડીનો ‘મહાકાળીનો ગરબો’, ૪૦ કડીનો ‘ગાગરનો ગરબો’(મુ.) જેવા અંબા, બહુચરા અને મહાકાળીનું મહિમાગાન કરતા શક્તિઉપાસનાના જનસમાજમાં લોકપ્રિય ગરબાઓ એમાંના અલંકારવૈભવ, સ્વભાવોક્તિયુક્ત ચિત્રણ, પ્રાસઅનુપ્રાસની ગૂંથણી, નાટ્યાત્મક પ્રસંગ-નિરૂપણ, એમાં ગૂંથાયેલી-શાક્તસિદ્ધાંત, શક્તિની ઉત્પત્તિ, શક્તિના અવતારો, દેવીનાં પૂજનઅર્ચનની વીગતો ઇત્યાદિ તત્ત્વોને લીધે વિશેષ ધ્યાનાર્હ છે. ૮૪ કડીનો ‘આંખમીંચામણાનો ગરબો/રાધિકાજીનો ગરબો’(મુ.), ૫૫ કડીનો ‘વ્રજવિયોગનો ગરબો/ઓધવજીને અરજ’(મુ.), ૪૩ કડીનો ‘સત્યભામાનો ગરબો’(મુ.) વગેરે એમના કૃષ્ણભક્તિના ગરબા છે. એ સિવાય ૨૯ કડીનો ‘કજોડાનો ગરબો/ગોરમાનો ગરબો’(મુ.), ૫૮ કડીનો ‘કળિકાળનો ગરબો’(મુ.) જેવા ઐતિહાસિક-સામાજિક વિષયના ગરબાઓ પણ એમણે રચ્યા છે.
ગરબાઓ ઉપરાંત ‘રંગમાં રંગતાળી’, ‘રંગે રમે, આનંદે રમે’, ‘ચાલોને ચાચર જઈએ’ જેવી લોકપ્રિય ગરબીઓ; અંબાજી, કમળા-કંથ, ગોપી આદિને વિષય બનાવી મહિના, વાર, હોરી, આરતી સ્વરૂપની કૃતિઓ(મુ.) તથા વિવિધ રાગનિર્દેશવાળાં શક્તિ ને કૃષ્ણ ભક્તિનાં ઘણાં પદો(મુ.) પણ એમણે રચ્યાં છે.
ગરબાઓ ઉપરાંત ‘રંગમાં રંગતાળી’, ‘રંગે રમે, આનંદે રમે’, ‘ચાલોને ચાચર જઈએ’ જેવી લોકપ્રિય ગરબીઓ; અંબાજી, કમળા-કંથ, ગોપી આદિને વિષય બનાવી મહિના, વાર, હોરી, આરતી સ્વરૂપની કૃતિઓ(મુ.) તથા વિવિધ રાગનિર્દેશવાળાં શક્તિ ને કૃષ્ણ ભક્તિનાં ઘણાં પદો(મુ.) પણ એમણે રચ્યાં છે.
‘પ્રેમગીતા’ (ર.ઈ.૧૭૨૩) અને ‘લંકાનો સલોકો’ (ર.ઈ.૧૭૧૪)ને ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિની રચના ગણે છે, પરંતુ ‘લંકાનો સલોકો’ વલ્લભ-૧ની કૃતિ હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે.
‘પ્રેમગીતા’ (ર.ઈ.૧૭૨૩) અને ‘લંકાનો સલોકો’ (ર.ઈ.૧૭૧૪)ને ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિની રચના ગણે છે, પરંતુ ‘લંકાનો સલોકો’ વલ્લભ-૧ની કૃતિ હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે.
કૃતિ : ૧. વલ્લભભટ્ટની વાણી, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૬૨ (+સં.);  ૨. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૩. કાદોહન : ૧ (+સં.); ૪. પ્રાકામંજરી (+સં.); ૫. બૃકાદોહન : ૧, ૨ (+સં.), ૪, ૫, ૮; ૬. શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
કૃતિ : ૧. વલ્લભભટ્ટની વાણી, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૬૨ (+સં.);  ૨. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૩. કાદોહન : ૧ (+સં.); ૪. પ્રાકામંજરી (+સં.); ૫. બૃકાદોહન : ૧, ૨ (+સં.), ૪, ૫, ૮; ૬. શ્રીમદ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ૧. વલ્લભ મેવાડો : એક અધ્યયન, જયવંતી ઘ. શાહ, ઈ.૧૫૫૯;  ૨. અક્ષરરેખા, સુરેશ દીક્ષિત, ઈ.૧૯૭૪; ૩. કવિ ચરિત્ર; ૪. ગુમાસ્તંભો; ૫. ગુલિટરેચર; ૬. ગુસાઇતિહાસ : ૨; ૭. ગુસામધ્ય; ૮. ગુસારૂપરેખા : ૧; ૯. ગુસારસ્વતો; ૧૦ નભોવિહાર, રામાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘વલ્લભ મેવાડો અને ગરબી પ્રવાહ’; ૧૧. નર્મગદ્ય, ઈ.૧૯૭૫ની આવૃત્તિ; ૧૨. પ્રાકકૃતિઓ;  ૧૩. ગૂહાયાદી; ૧૪. ડિકૅટલૉગબીજે; ૧૫. ફાહનામાવલિ : ૨; ૧૬. ફૉહનામાવલિ; ૧૭. મુપુગૂહસૂચી. [ર.સો.]
સંદર્ભ : ૧. વલ્લભ મેવાડો : એક અધ્યયન, જયવંતી ઘ. શાહ, ઈ.૧૫૫૯;  ૨. અક્ષરરેખા, સુરેશ દીક્ષિત, ઈ.૧૯૭૪; ૩. કવિ ચરિત્ર; ૪. ગુમાસ્તંભો; ૫. ગુલિટરેચર; ૬. ગુસાઇતિહાસ : ૨; ૭. ગુસામધ્ય; ૮. ગુસારૂપરેખા : ૧; ૯. ગુસારસ્વતો; ૧૦ નભોવિહાર, રામાયણ વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘વલ્લભ મેવાડો અને ગરબી પ્રવાહ’; ૧૧. નર્મગદ્ય, ઈ.૧૯૭૫ની આવૃત્તિ; ૧૨. પ્રાકકૃતિઓ;  ૧૩. ગૂહાયાદી; ૧૪. ડિકૅટલૉગબીજે; ૧૫. ફાહનામાવલિ : ૨; ૧૬. ફૉહનામાવલિ; ૧૭. મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

વલ્લભ-૩[      ] : બીલ પરગણાના મહિસાના વતની. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. આ કવિને નામે ‘ભક્તમાળ(નાની)’ નામની કૃતિ મળે છે. ‘ગુજરાતના સારસ્વતો’ આ કવિને ઈ.૧૯મી સદીના ગણે છે.
'''વલ્લભ-૩'''[      ] : બીલ પરગણાના મહિસાના વતની. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ. આ કવિને નામે ‘ભક્તમાળ(નાની)’ નામની કૃતિ મળે છે. ‘ગુજરાતના સારસ્વતો’ આ કવિને ઈ.૧૯મી સદીના ગણે છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી.{{Right|[ર.સો.]}}

વલ્લભ-૪ [      ] : અમદાવાદના વતની, જ્ઞાતિએ વડનગરા બ્રાહ્મણ. આ કવિએ ‘નાગરોની ઉત્પત્તિનો ગરબો’ અને અન્ય કેટલાંક ગરબા-ગરબી (*મુ.), ‘મહાદેવજીનો વિવાહ’(મુ.), ‘શામળશાહનો વિવાહ/નરસિંહ મહેતાના પુત્રનો વિવાહ’ તથા વિવાહખેલનાં પદોની રચના કરી છે.
'''વલ્લભ-૪''' [      ] : અમદાવાદના વતની, જ્ઞાતિએ વડનગરા બ્રાહ્મણ. આ કવિએ ‘નાગરોની ઉત્પત્તિનો ગરબો’ અને અન્ય કેટલાંક ગરબા-ગરબી (*મુ.), ‘મહાદેવજીનો વિવાહ’(મુ.), ‘શામળશાહનો વિવાહ/નરસિંહ મહેતાના પુત્રનો વિવાહ’ તથા વિવાહખેલનાં પદોની રચના કરી છે.
કૃતિ : *અંબિકેન્દુશેખર,-.
કૃતિ : *અંબિકેન્દુશેખર,-.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

વલ્લભ-૫ [      ] : સુરતના સલાબતપુરાના વતની. અવટંકે રાણા. પિતા ખુશાલચંદ. આ કવિએ લગભગ ૭૦૦ જેટલી ગરબીઓ તથા ઘણાં પદો રચ્યાં હોવાની નોંધ મળે છે.
'''વલ્લભ-૫''' [      ] : સુરતના સલાબતપુરાના વતની. અવટંકે રાણા. પિતા ખુશાલચંદ. આ કવિએ લગભગ ૭૦૦ જેટલી ગરબીઓ તથા ઘણાં પદો રચ્યાં હોવાની નોંધ મળે છે.
સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા. [ર.સો.]
સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા. {{Right|[ર.સો.]}}

વલ્લભ(મુનિ)-૬ [      ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘રેવતી પ્રમુખ દૃષ્ટાંત-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ લોંકાગચ્છ સંપ્રદાયના પુસ્તકમાં મુદ્રિત છે માટે કર્તા લોંકાગચ્છના હોઈ શકે.
'''વલ્લભ(મુનિ)-૬''' [      ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘રેવતી પ્રમુખ દૃષ્ટાંત-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ લોંકાગચ્છ સંપ્રદાયના પુસ્તકમાં મુદ્રિત છે માટે કર્તા લોંકાગચ્છના હોઈ શકે.
૯ કડીની ‘રહનેમિરાજિમતી-ગીત’ વલ્લભઋષિને નામે મળે છે જે પ્રસ્તુત વલ્લભમુનિની પણ હોય, પણ તે નિશ્ચિત નથી.
૯ કડીની ‘રહનેમિરાજિમતી-ગીત’ વલ્લભઋષિને નામે મળે છે જે પ્રસ્તુત વલ્લભમુનિની પણ હોય, પણ તે નિશ્ચિત નથી.
કૃતિ : લોંપ્રપ્રકરણ.
કૃતિ : લોંપ્રપ્રકરણ.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. {{Right|[કી.જો.]}}

વલ્લભકુશલ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધીરકુશલની પરંપરામાં સુંદરકુશલના શિષ્ય. ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૭૧૮/સં.૧૭૭૫, કારતક વદ ૧૩, રવિવાર), ૧૦ ઢાળની દુહા-ચોપાઈ બંધમાં રચાયેલી વર્ણનાત્મક ઐતિહાસિક ‘હેમચન્દ્રગણિ-રાસ’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૩, માગશર સુદ ૨, મંગળવાર; મુ.) કૃતિના કર્તા.
'''વલ્લભકુશલ''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ધીરકુશલની પરંપરામાં સુંદરકુશલના શિષ્ય. ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૭૧૮/સં.૧૭૭૫, કારતક વદ ૧૩, રવિવાર), ૧૦ ઢાળની દુહા-ચોપાઈ બંધમાં રચાયેલી વર્ણનાત્મક ઐતિહાસિક ‘હેમચન્દ્રગણિ-રાસ’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૩, માગશર સુદ ૨, મંગળવાર; મુ.) કૃતિના કર્તા.
કૃતિ : જૈઐકાસંચય.
કૃતિ : જૈઐકાસંચય.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

વલ્લભજી-૧ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. તેઓ ‘કાકા વલ્લભજી’ને નામે જાણીતા હતા. સં. ૧૭૨૬ પછી ઔરંગઝેબના વ્રજ પર થયેલા આક્રમણને કારણે શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગને વિષય બનાવી રચાયેલા કાવ્ય તથા ‘ભગવદીયનામમણિમાલા’ કૃતિના કર્તા.
'''વલ્લભજી-૧''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. તેઓ ‘કાકા વલ્લભજી’ને નામે જાણીતા હતા. સં. ૧૭૨૬ પછી ઔરંગઝેબના વ્રજ પર થયેલા આક્રમણને કારણે શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગને વિષય બનાવી રચાયેલા કાવ્ય તથા ‘ભગવદીયનામમણિમાલા’ કૃતિના કર્તા.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}

વલ્લભજી-૨[સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પંચમ પીઠના ગોસ્વામી બાળક.
'''વલ્લભજી-૨'''[સં. ૧૯મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. પંચમ પીઠના ગોસ્વામી બાળક.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}

વલ્લભદાસ-૧ [સં.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઇજી(વિઠ્ઠલનાથજી)ના ભક્ત. પદો (૧ મુ.)ના કર્તા.
'''વલ્લભદાસ-૧''' [સં.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઇજી(વિઠ્ઠલનાથજી)ના ભક્ત. પદો (૧ મુ.)ના કર્તા.
કૃતિ : પુગુસાહિત્યકારો (+સં.). [ર.સો.]
કૃતિ : પુગુસાહિત્યકારો (+સં.). {{Right|[ર.સો.]}}

વલ્ભદાસ-૨/વલ્લભભાઈ [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ભરૂચના વતની. પિતા ત્રિકમભાઈ.માતા ફૂલાંભાભી. ગોકુલનાથજી (ઈ.૧૫૫૨-ઈ.૧૬૪૧)ના ભક્ત. ઈ.૧૬૦૪ પછી તેમનો જન્મ થયો હોવાનું અનુમાન થયું છે.
'''વલ્ભદાસ-૨/વલ્લભભાઈ''' [ઈ.૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ભરૂચના વતની. પિતા ત્રિકમભાઈ.માતા ફૂલાંભાભી. ગોકુલનાથજી (ઈ.૧૫૫૨-ઈ.૧૬૪૧)ના ભક્ત. ઈ.૧૬૦૪ પછી તેમનો જન્મ થયો હોવાનું અનુમાન થયું છે.
ઈ.૧૬૧૬માં કોઈ ચિદ્રુપ નામના સંન્યાસીના પ્રભાવમાં આવી મોગલ બાદશાહ જહાંગીરે પુષ્ટીમાર્ગીય વૈષ્ણવોને ઊર્ધ્વપુંડ્રતિલક અને તુલસીમાળા ધારણ ન કરવાનું ફરમાન કાઢ્યું તે વખતે ગોકુલનાથજીએ કાશ્મીરનો પ્રવાસ કરી જહાંગીર બાદશાહને મળી સમજાવ્યો અને આ ફરમાન પાછું ખેંચાવ્યું એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં જાણીતા પ્રસંગને આલેખતું વ્રજભાષાની અસરવાળું ૧૧૧ કડીનું ‘માલાઉદ્ધાર’(મુ.) કાવ્ય આ કવિએ રચ્યું છે. કાવ્યની જૂની પ્રત ઈ.૧૬૯૪ પૂર્વેની મળે છે. એટલે આ કવિ ઈ.૧૭મી સદીમાં થઈ ગયા હોવાનું કહી શકાય.
ઈ.૧૬૧૬માં કોઈ ચિદ્રુપ નામના સંન્યાસીના પ્રભાવમાં આવી મોગલ બાદશાહ જહાંગીરે પુષ્ટીમાર્ગીય વૈષ્ણવોને ઊર્ધ્વપુંડ્રતિલક અને તુલસીમાળા ધારણ ન કરવાનું ફરમાન કાઢ્યું તે વખતે ગોકુલનાથજીએ કાશ્મીરનો પ્રવાસ કરી જહાંગીર બાદશાહને મળી સમજાવ્યો અને આ ફરમાન પાછું ખેંચાવ્યું એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોમાં જાણીતા પ્રસંગને આલેખતું વ્રજભાષાની અસરવાળું ૧૧૧ કડીનું ‘માલાઉદ્ધાર’(મુ.) કાવ્ય આ કવિએ રચ્યું છે. કાવ્યની જૂની પ્રત ઈ.૧૬૯૪ પૂર્વેની મળે છે. એટલે આ કવિ ઈ.૧૭મી સદીમાં થઈ ગયા હોવાનું કહી શકાય.
એ ઉપરાંત, ‘વલ્લભરસાલય (નાનો મહોત્સવ)’, ‘શ્રી વલ્લભરસ’, ‘શ્રી વલ્લભવેલ’, ‘વિવાહખેલ’, ‘માલાનો કરખો વાર્ષિક મહોત્સવ’, ‘શ્રી ભાગ્યરાસચરિત્ર’, ‘નવરસ’ તથા અનેક ધોળ-પદ (કેટલાંક મુ.)ની રચના એમણે કરી છે. ગોકુલનાથજી-ગોકુલેશ પ્રભુનો મહિમા કરતાં વ્રજભાષામાં જે પદ મુદ્રિત સ્વરૂપે મળે છે તે આ કવિનાં હોવાની સંભાવના છે.
એ ઉપરાંત, ‘વલ્લભરસાલય (નાનો મહોત્સવ)’, ‘શ્રી વલ્લભરસ’, ‘શ્રી વલ્લભવેલ’, ‘વિવાહખેલ’, ‘માલાનો કરખો વાર્ષિક મહોત્સવ’, ‘શ્રી ભાગ્યરાસચરિત્ર’, ‘નવરસ’ તથા અનેક ધોળ-પદ (કેટલાંક મુ.)ની રચના એમણે કરી છે. ગોકુલનાથજી-ગોકુલેશ પ્રભુનો મહિમા કરતાં વ્રજભાષામાં જે પદ મુદ્રિત સ્વરૂપે મળે છે તે આ કવિનાં હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ.ઈ.૧૯૧૬;  ૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૫૭-‘માલાઉદ્ધાર કાવ્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય.
કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ.ઈ.૧૯૧૬;  ૨. અનુગ્રહ, ફેબ્રુ. ૧૯૫૭-‘માલાઉદ્ધાર કાવ્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય.
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [ર.સો.]
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}
વલ્લભદાસ-૩ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સં. ૧૭૨૬ પછી મોગલ બાદશાહ ઔરંગઝેબનું વ્રજ પર આક્રમણ થયું ત્યારે શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગને વિષય બનાવી એમણે કાવ્ય રચ્યું છે.

સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]

'''વલ્લભદાસ-૩''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. સં. ૧૭૨૬ પછી મોગલ બાદશાહ ઔરંગઝેબનું વ્રજ પર આક્રમણ થયું ત્યારે શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગને વિષય બનાવી એમણે કાવ્ય રચ્યું છે.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}

વલ્લભદાસ-૪ [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વ્રજ ભૂષણના સેવક.
'''વલ્લભદાસ-૪''' [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વ્રજ ભૂષણના સેવક.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[ર.સો.]}}

વલ્લભવિજ્ય [ઈ.૧૮૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શાંતિ વિજ્યની પરંપરામાં હિતવિજ્યના શિષ્ય. જયાનંદસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, જેઠ સુદ ૬)ના કર્તા.
'''વલ્લભવિજ્ય''' [ઈ.૧૮૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શાંતિ વિજ્યની પરંપરામાં હિતવિજ્યના શિષ્ય. જયાનંદસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, જેઠ સુદ ૬)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

વલ્લભસાગર [ઈ.૧૭૮૪માં હયાત] : જૈન સાધુ. આગમસાગરના શિષ્ય. ૭ કડીના ‘આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૮૪)ના કર્તા.
'''વલ્લભસાગર''' [ઈ.૧૭૮૪માં હયાત] : જૈન સાધુ. આગમસાગરના શિષ્ય. ૭ કડીના ‘આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૮૪)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

‘વલ્લભાખ્યાન’ : રામદાસપુત્ર ગોપાળદાસની ‘આખ્યાન’ નામક ૯ કડવાંની ‘નવાખ્યાન’ને નામે પણ ઓળખાયેલી આ કૃતિ(મુ.) પહેલા કડવામાં શુદ્ધાદ્વૈતસિદ્ધાંત અનુસાર પ્રભુના નિત્યસ્થાન અને જગતની ઉત્પત્તિનું વર્ણન કરે છે, બીજા કડવામાં શ્રી વલ્લભાચાર્યની પ્રશસ્તિપૂર્વક શ્રી વિઠ્ઠલનાથજીના જન્મનો હેતુ નિર્દેશે છે અને ત્રીજા કડવાથી વિઠ્ઠલનાથજીનું ચરિત્ર આલેખે છે. છેલ્લા કડવામાં શ્રી વલ્લભાચાર્યજીના પરિવારોનો નિર્દેશાત્મક પરિચય અપાયેલો છે. આ રીતે, આ આખ્યાન વસ્તુત: ‘વલ્લભાખ્યાન’ નહીં પણ ‘વિઠ્ઠલનાથાખ્યાન’ છે. વિઠ્ઠલનાથજીને પુરુષોત્તમના અવતારરૂપ ગણાવી કવિએ, એમના જીવનનું હકીકતનિષ્ઠ વર્ણન કરવાને બદલે એમની લીલાઓ ગાઈ છે અને એમનો ગુણાનુવાદ કર્યો છે. આ રીતે આ મુખ્યત્વે વર્ણનાત્મક અને ભાવાનુપ્રાણિત રચના છે. શબ્દાલંકાર તથા અર્થાલંકારનું સૌંદર્ય ધરાવતાં વર્ણનોમાં તેમ જ કાવ્યની શિષ્ટ પ્રૌઢ બાનીમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે.
‘વલ્લભાખ્યાન’ : રામદાસપુત્ર ગોપાળદાસની ‘આખ્યાન’ નામક ૯ કડવાંની ‘નવાખ્યાન’ને નામે પણ ઓળખાયેલી આ કૃતિ(મુ.) પહેલા કડવામાં શુદ્ધાદ્વૈતસિદ્ધાંત અનુસાર પ્રભુના નિત્યસ્થાન અને જગતની ઉત્પત્તિનું વર્ણન કરે છે, બીજા કડવામાં શ્રી વલ્લભાચાર્યની પ્રશસ્તિપૂર્વક શ્રી વિઠ્ઠલનાથજીના જન્મનો હેતુ નિર્દેશે છે અને ત્રીજા કડવાથી વિઠ્ઠલનાથજીનું ચરિત્ર આલેખે છે. છેલ્લા કડવામાં શ્રી વલ્લભાચાર્યજીના પરિવારોનો નિર્દેશાત્મક પરિચય અપાયેલો છે. આ રીતે, આ આખ્યાન વસ્તુત: ‘વલ્લભાખ્યાન’ નહીં પણ ‘વિઠ્ઠલનાથાખ્યાન’ છે. વિઠ્ઠલનાથજીને પુરુષોત્તમના અવતારરૂપ ગણાવી કવિએ, એમના જીવનનું હકીકતનિષ્ઠ વર્ણન કરવાને બદલે એમની લીલાઓ ગાઈ છે અને એમનો ગુણાનુવાદ કર્યો છે. આ રીતે આ મુખ્યત્વે વર્ણનાત્મક અને ભાવાનુપ્રાણિત રચના છે. શબ્દાલંકાર તથા અર્થાલંકારનું સૌંદર્ય ધરાવતાં વર્ણનોમાં તેમ જ કાવ્યની શિષ્ટ પ્રૌઢ બાનીમાં કવિનું કવિત્વ પ્રગટ થાય છે.
18,450

edits