ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
<span style="color:#0000ff">'''શતનાથ'''</span> [ઈ.૧૭૭૮ સુધીમાં] : જૈન. ૧૬૦ કડીના ‘અંજનાસુંદરીનો રાસ’ (લે.ઈ.૧૭૭૮)ના કર્તા.

સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

Line 657: Line 658:
શિષ્ટ સંસ્કૃત પદાવલિ ને દીર્ઘ સમાસો પણ ધરાવતી ગદ્યપ્રૌઢિ, વિષયપ્રસંગ અનુસાર લાંબાંટૂંકાં વાક્યોના વિનિયોગથી સધાતી પ્રવાહિતા ને પ્રાસાદિકતા તથા ક્યારેક સાહિત્યિક અભિવ્યક્તિનો આશ્રય લેવાથી નીપજતી રમણીયતા કવિને એક નોંધપાત્ર ગદ્યકાર તરીકે સ્થાપી આપે છે.  

કૃતિની કવિના સમયની (ઈ.૧૩૫૬ અને ઈ.૧૩૬૨) તેમ જ કવિએ સંશોધેલી હસ્તપ્રતો પ્રાપ્ય હોઈ એ સમયની ભાષાનો શ્રદ્ધેય નમૂનો એમાં સાંપડે છે ને કૃતિ ભાષા-અભ્યાસની દૃષ્ટિએ મહત્ત્વની ઠરે છે.{{Right|[ર.ર.દ.]}}

{{Poem2Close}}