26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 254: | Line 254: | ||

જ્ઞાનસોમ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લઘુ તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં વિમલસોમ (આચાર્યકાળ ઈ.૧૬૧૧-ઈ.૧૬૪૨)ના શિષ્ય. હેમસોમની પાટે આવેલ વિશાલસોમને વિષય કરીને રચાયેલ ૩૭ કડીના ‘ગુરુ-બાર માસ’ તેમ જ ગુરુવિષયક તથા અન્ય ગીતોના કર્તા. | '''જ્ઞાનસોમ''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લઘુ તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં વિમલસોમ (આચાર્યકાળ ઈ.૧૬૧૧-ઈ.૧૬૪૨)ના શિષ્ય. હેમસોમની પાટે આવેલ વિશાલસોમને વિષય કરીને રચાયેલ ૩૭ કડીના ‘ગુરુ-બાર માસ’ તેમ જ ગુરુવિષયક તથા અન્ય ગીતોના કર્તા. | ||
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિ દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. | સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિ દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.] | '''જ્ઞાનહર્ષ''' : આ નામે ‘દામન્નક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૪) મળે છે તે જ્ઞાનહર્ષ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}} | |||

જ્ઞાનહર્ષ-૧[ઈ.૧૬૪૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિશેખરના શિષ્ય. ઈ.૧૬૪૯માં હયાત હોવાની માહિતી મળે છે. ૧૩ કડીનું ‘પાર્શ્વ-સ્તવન’ તેમણે રચ્યું છે. | '''જ્ઞાનહર્ષ-૧''' [ઈ.૧૬૪૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં સુમતિશેખરના શિષ્ય. ઈ.૧૬૪૯માં હયાત હોવાની માહિતી મળે છે. ૧૩ કડીનું ‘પાર્શ્વ-સ્તવન’ તેમણે રચ્યું છે. | ||
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [કી.જો.] | સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.{{Right|[કી.જો.]}} | ||

જ્ઞાનહર્ષ-૨ [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન ધર્મસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૫-ઈ.૧૬૯૦)ના શિષ્ય. ૨ ઢાળના ‘જિનધર્મસૂરિ-ગીત’(મુ.) તથા હિંદીમાં ૩૪ કડીની ‘જિનદત્તસૂરિ અવદાત-છપ્પય’ (અંશત: મુ.)ના કર્તા. | '''જ્ઞાનહર્ષ-૨''' [ઈ.૧૭મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિન ધર્મસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૫-ઈ.૧૬૯૦)ના શિષ્ય. ૨ ઢાળના ‘જિનધર્મસૂરિ-ગીત’(મુ.) તથા હિંદીમાં ૩૪ કડીની ‘જિનદત્તસૂરિ અવદાત-છપ્પય’ (અંશત: મુ.)ના કર્તા. | ||
કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). | કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨ - જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ | સંદર્ભ : જૈગૂકવિઓ : ૨ - જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ.’ {{Right|[કી.જો.]}} | ||

જ્ઞાનહર્ષ-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષ (અવ. ઈ.૧૮૩૬)ના શિષ્ય. ‘સુગુરુ-પચીસી’(મુ.)ના કર્તા. | |||
'''જ્ઞાનહર્ષ-૩''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષ (અવ. ઈ.૧૮૩૬)ના શિષ્ય. ‘સુગુરુ-પચીસી’(મુ.)ના કર્તા. | |||
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા(શા) : ૧. | કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા(શા) : ૧. | ||
સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિ દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦. [કી.જો.] | સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, મુનિ દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦.{{Right|[કી.જો.]}} | ||

જ્ઞાનાચાર્ય [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : સંસ્કૃતજ્ઞ કવિ. જૈન કે જૈનેતર તે કૃતિમાંથી નિશ્ચિત થતું નથી. પરંતુ એ જૈન હોવાના મતને વધુ વિદ્વાનોનો ટેકો છે. આ કવિની, દુહા, ચોપાઈની ૧૫૨ કડીની ‘બિલ્હણ-પંચાશિકા’ (લે. ઈ.૧૫૭૦; મુ.) કાશ્મીરી કવિ બિલ્હણના શશિકલા સાથેના વિલાસોના સ્મરણોદ્ગારો રૂપે પ્રાપ્ત થતી ને બિલ્હણની જ રચના મનાતી સંસ્કૃત ‘બિલ્હણ-પંચાશિકા’નું અને એમાં કથાભાગ ઉમેરીને થયેલા સંસ્કૃત ‘બિલ્હણકાવ્ય’નું ગુજરાતી રૂપાંતર છે ને શૃંગારના પ્રગલ્ભ ઉન્મત્ત આલેખનથી ધ્યાન ખેંચે છે. ૪૦ દુહા-ચોપાઈની ગુજરાતી કડી અને ૨૦ ભ્રષ્ટ સંસ્કૃતની કડી રૂપે મળતી ‘શશિકલા-પંચાશિકા’ (મુ.) ઉપર્યુક્ત કાવ્યની પૂર્તિ રૂપે કવિ ભૂવેરે રચેલી ‘શશિકલા-પંચાશિકા’ (ર.ઈ.૧૫૪૫)નો મુક્ત અનુવાદ છે ને તેમાં શશિકલાનો ઉદ્ગારો રૂપે નાયક સાથેના શૃંગારવિહારનું સુરુચિપૂર્ણ આલેખન છે. | જ્ઞાનાચાર્ય [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : સંસ્કૃતજ્ઞ કવિ. જૈન કે જૈનેતર તે કૃતિમાંથી નિશ્ચિત થતું નથી. પરંતુ એ જૈન હોવાના મતને વધુ વિદ્વાનોનો ટેકો છે. આ કવિની, દુહા, ચોપાઈની ૧૫૨ કડીની ‘બિલ્હણ-પંચાશિકા’ (લે. ઈ.૧૫૭૦; મુ.) કાશ્મીરી કવિ બિલ્હણના શશિકલા સાથેના વિલાસોના સ્મરણોદ્ગારો રૂપે પ્રાપ્ત થતી ને બિલ્હણની જ રચના મનાતી સંસ્કૃત ‘બિલ્હણ-પંચાશિકા’નું અને એમાં કથાભાગ ઉમેરીને થયેલા સંસ્કૃત ‘બિલ્હણકાવ્ય’નું ગુજરાતી રૂપાંતર છે ને શૃંગારના પ્રગલ્ભ ઉન્મત્ત આલેખનથી ધ્યાન ખેંચે છે. ૪૦ દુહા-ચોપાઈની ગુજરાતી કડી અને ૨૦ ભ્રષ્ટ સંસ્કૃતની કડી રૂપે મળતી ‘શશિકલા-પંચાશિકા’ (મુ.) ઉપર્યુક્ત કાવ્યની પૂર્તિ રૂપે કવિ ભૂવેરે રચેલી ‘શશિકલા-પંચાશિકા’ (ર.ઈ.૧૫૪૫)નો મુક્ત અનુવાદ છે ને તેમાં શશિકલાનો ઉદ્ગારો રૂપે નાયક સાથેના શૃંગારવિહારનું સુરુચિપૂર્ણ આલેખન છે. |
edits