ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 241: Line 241:

જ્ઞાનસાગરશિષ્ય-૨ [               ]: સંભવત: તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરના શિષ્ય જ્ઞાનસાગરના શિષ્ય. ૧૨૦૦ ગ્રંથાગ્રના ‘સમ્યકત્વ સ્તવ-બાલાવબોધ’ના કર્તા. ‘જ્ઞાનઉદ્યોત’ને નામે રચના કરતા જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોગસાગરની ‘સમ્યકત્વમૂલ બારવ્રતવિવરણ’ને મળતી જ એકબે પંક્તિ આ કૃતિમાં મળે છે તેથી આ કૃતિ પણ તેમની હોવાની શક્યતા છે.
'''જ્ઞાનસાગરશિષ્ય-૨''' [               ]: સંભવત: તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરના શિષ્ય જ્ઞાનસાગરના શિષ્ય. ૧૨૦૦ ગ્રંથાગ્રના ‘સમ્યકત્વ સ્તવ-બાલાવબોધ’ના કર્તા. ‘જ્ઞાનઉદ્યોત’ને નામે રચના કરતા જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોગસાગરની ‘સમ્યકત્વમૂલ બારવ્રતવિવરણ’ને મળતી જ એકબે પંક્તિ આ કૃતિમાં મળે છે તેથી આ કૃતિ પણ તેમની હોવાની શક્યતા છે.
કૃતિ : પ્રકરણરત્નાકર : ૨, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬.
કૃતિ : પ્રકરણરત્નાકર : ૨, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬.
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કા.શા.]
સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. {{Right|[કા.શા.]}}

જ્ઞાનસુંદર-૧ [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. અભયવર્ધનના શિષ્ય. ૪૧ કડીના ‘સૂયગડાંગસૂત્રઅધ્યયન સોળમાની સઝાય’ (ર.ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, જેઠ વદ ૨)ના કર્તા.
'''જ્ઞાનસુંદર-૧''' [ઈ.૧૬૩૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. અભયવર્ધનના શિષ્ય. ૪૧ કડીના ‘સૂયગડાંગસૂત્રઅધ્યયન સોળમાની સઝાય’ (ર.ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, જેઠ વદ ૨)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનસુંદર-૨ [ઈ.૧૬૬૦માં હયાત] : ખરતર ગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિની પરંપરામાં વિજયકીર્તિગણિ-ચારિત્રકુશલગણિના શિષ્ય. ‘મચ્છોદર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૦/સં. ૧૭૧૬ કારતક વદ ૧૩-ધનતેરસ)ના કર્તા. આ કવિ ભૂલથી અભયવર્ધનશિષ્ય ગણાવાયા છે.
'''જ્ઞાનસુંદર-૨''' [ઈ.૧૬૬૦માં હયાત] : ખરતર ગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિની પરંપરામાં વિજયકીર્તિગણિ-ચારિત્રકુશલગણિના શિષ્ય. ‘મચ્છોદર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૦/સં. ૧૭૧૬ કારતક વદ ૧૩-ધનતેરસ)ના કર્તા. આ કવિ ભૂલથી અભયવર્ધનશિષ્ય ગણાવાયા છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

જ્ઞાનસોમ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લઘુ તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં વિમલસોમ (આચાર્યકાળ ઈ.૧૬૧૧-ઈ.૧૬૪૨)ના શિષ્ય. હેમસોમની પાટે આવેલ વિશાલસોમને વિષય કરીને રચાયેલ ૩૭ કડીના ‘ગુરુ-બાર માસ’ તેમ જ ગુરુવિષયક તથા અન્ય ગીતોના કર્તા.
જ્ઞાનસોમ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લઘુ તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં વિમલસોમ (આચાર્યકાળ ઈ.૧૬૧૧-ઈ.૧૬૪૨)ના શિષ્ય. હેમસોમની પાટે આવેલ વિશાલસોમને વિષય કરીને રચાયેલ ૩૭ કડીના ‘ગુરુ-બાર માસ’ તેમ જ ગુરુવિષયક તથા અન્ય ગીતોના કર્તા.
26,604

edits

Navigation menu