ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,437: Line 1,437:

'''વેલુજીવીરામ''' [  ] : મેસવાણિયા સાધુ. ભજનાન્દ ઉર્ફે અમરદાસજીના શિષ્ય. તેમણે ‘વેલુજીવી ભજનાન્દની ચેલી’ એ નામછાપથી ઘણાં ભજન ને ધોળની રચના કરી છે.
'''વેલુજીવીરામ''' [  ] : મેસવાણિયા સાધુ. ભજનાન્દ ઉર્ફે અમરદાસજીના શિષ્ય. તેમણે ‘વેલુજીવી ભજનાન્દની ચેલી’ એ નામછાપથી ઘણાં ભજન ને ધોળની રચના કરી છે.
સંદર્ભ : ૧. સત્પુરુષચરિત્રપ્રકાશ, પંડિત મયારામ વેદાન્તતીર્થ, સં. ૧૯૮૯;  ૨. ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ૧. સત્પુરુષચરિત્રપ્રકાશ, પંડિત મયારામ વેદાન્તતીર્થ, સં. ૧૯૮૯;  ૨. ગૂહાયાદી.{{Right|[કી.જો.]}}

વૈકુંઠ [ઈ.૧૭મી સદી મધ્ય ભાગ] : આખ્યાનકવિ. મૂળ કચ્છ-ભૂજના પરંતુ સૌરાષ્ટ્રના કુતિયાણા (કુંતલપુર)માં આવીને વસ્યા હતા. જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. પિતા તુલસી.
'''વૈકુંઠ''' [ઈ.૧૭મી સદી મધ્ય ભાગ] : આખ્યાનકવિ. મૂળ કચ્છ-ભૂજના પરંતુ સૌરાષ્ટ્રના કુતિયાણા (કુંતલપુર)માં આવીને વસ્યા હતા. જ્ઞાતિએ સારસ્વત બ્રાહ્મણ. પિતા તુલસી.
વૈકુંઠે આખું મહાભારત ગુજરાતીમાં લખ્યું હોવાનું કહેવાય છે, પરંતુ અત્યારે ‘ઉદ્યોગપર્વ’ (ર.ઈ.૧૬૬૦), ‘ભીષ્મપર્વ (મુ.), ‘કર્ણપર્વ’ (ર.ઈ.૧૬૬૦) ને ‘શલ્યપર્વ’ (ર.ઈ.૧૬૫૧) મળે છે. મુદ્રિત રૂપે મળતું ચોપાઈ-પૂર્વછાયાની ૧૨૬૪ કડીનું ‘ભીષ્મપર્વ’ વાંચતાં લાગે છે કે ચિંતનાત્મક અંશો જાળવવા તરફ કે રસજમાવટ તરફ કવિનું વિશેષ લક્ષ નથી. એટલે વિચારતત્ત્વવાળો ભગવદ્ગીતાનો ભાગ કવિએ ટૂંકાવી નાખ્યો છે. મુખ્યત્વે કથાકથન તરફ લક્ષ્ય રાખતા કવિ કથનશૈલીમાં વેગનો અનુભવ કરાવે છે.

‘બૃહત્ કાવ્યદોહન-૨’માં તુલસીને નામે મુદ્રિત ‘ધ્રુવાખ્યાન’ વસ્તુત: વૈકુંઠની કૃતિ છે. ત્યાં મળતી કૃતિની રચનાસાલ વર્ષ, માસ, તિથિની દૃષ્ટિએ ખોટી છે અને અન્યત્ર પ્રાપ્ત થતી હસ્તપ્રતોમાં મળતી રચનાસાલથી જુદી છે. ચોપાઈ-પૂર્વછાયાની ૫૨૨ કડીમાં રચાયેલું આ આખ્યાન (ર.ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪, ચૈત્ર વદ ૧૩, શનિવાર; મુ.) મેગલના ‘ધ્રુવાખ્યાન’ને કથાતત્ત્વની દૃષ્ટિએ ઠીકઠીક મળતું આવે છે. રોચક રીતે કથા કહેવાની કવિની શક્તિ અહીં પણ દેખાય છે અને પ્રસંગોપાત્ત તેમણે ભાવનિરૂપણની તક લીધી છે. પરંતુ કવિનું સવિશેષ ધ્યાનપાત્ર આખ્યાન તો ૨૬૮૧ કડીનું ‘નલકથા’ છે. પ્રારંભમાં તૂટક રૂપે મળતું આ આખ્યાન મુખ્યત્વે હર્ષના સંસ્કૃત મહાકાવ્ય ‘નૈષધીયચરિત’ના કથાભાગને અનુસરે છે અને કેટલાક નવા પ્રસંગો પણ ઉમેરે છે. દમયંતી-વિયોગના પ્રસંગમાં કરુણનું નિરૂપણ કરવામાં પણ કવિએ સારી શક્તિ બતાવી છે. આ ઉપરાંત ‘નાસિકેતનું આખ્યાન’ (ર. ઈ.૧૬૬૮) અને ‘પ્રહ્લાદાખ્યાન’ પણ એમણે રચ્યાં છે.

કૃતિ : ૧. બૃકાદોહન : ૨; ૨. મહાભારત : ૪.
કૃતિ : ૧. બૃકાદોહન : ૨; ૨. મહાભારત : ૪.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નલકથા’  ૬. ગૂહાયાદી; ૭. ફાહનામાવલિ : ૨. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નલકથા’  ૬. ગૂહાયાદી; ૭. ફાહનામાવલિ : ૨.{{Right|[ચ.શે.]}}

વૈકુંઠદાસ [ઈ.૧૬૮૮ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથ સિવાય ગુસાંઇજી(વિઠ્ઠલનાથ)ના બીજા પુત્રોના અનુયાયી. એમણે ભાગવતના રાસપંચાધ્યાયી પ્રસંગ પર આધારિત ચાલ અને દોઢનાં ૩૯ પદોમાં ‘રાસલીલા’  (લે.ઈ.૧૬૮૮; મુ.) નામનું છટાદાર કાવ્ય રચ્યું છે. પ્રસંગકથન અને ભાવનિરૂપણ ઉભય દૃષ્ટિએ સમતુલન જાળવતું તથા શિષ્ટ ને મધુર શૈલીથી આ કાવ્ય રોચક બન્યું છે. કવિએ ’હિંડોલો’ નામની બીજી કૃતિ પણ રચી છે.
'''વૈકુંઠદાસ''' [ઈ.૧૬૮૮ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથ સિવાય ગુસાંઇજી(વિઠ્ઠલનાથ)ના બીજા પુત્રોના અનુયાયી. એમણે ભાગવતના રાસપંચાધ્યાયી પ્રસંગ પર આધારિત ચાલ અને દોઢનાં ૩૯ પદોમાં ‘રાસલીલા’  (લે.ઈ.૧૬૮૮; મુ.) નામનું છટાદાર કાવ્ય રચ્યું છે. પ્રસંગકથન અને ભાવનિરૂપણ ઉભય દૃષ્ટિએ સમતુલન જાળવતું તથા શિષ્ટ ને મધુર શૈલીથી આ કાવ્ય રોચક બન્યું છે. કવિએ ’હિંડોલો’ નામની બીજી કૃતિ પણ રચી છે.
કૃતિ : સગુકાવ્ય (સં.)
કૃતિ : સગુકાવ્ય (સં.)
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ફાહનામાવલિ : ૨. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે; ૬. ફાહનામાવલિ : ૨. {{Right|[ચ.શે.]}}

વૈષ્ણવાનંદ(સ્વામી) [  ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. તેમણે ૨૪ પદોમાં વિભાજિત, વરવર્ણન, લગ્નવિધિવર્ણન એમ સમગ્રપણે વર્ણનાત્મક અને જીવનું જો પુરુષોત્તમ સાથે લગ્ન થાય તો બ્રહ્મરૂપ પ્રાપ્ત થાય એવા તત્ત્વજ્ઞાનને સાંકળી લેતી ‘પુરુષોત્તમવિવાહ(મુ.) તથા સહજાનંદના રૂપને વર્ણવતાં પદ (૪મુ.)ની રચના કરી છે. હિંદી કૃતિ ‘શ્રીહરિલીલામૃતસિંધુ’માંનાં ૭ રત્નો તેમણે રચ્યાં છે.
'''વૈષ્ણવાનંદ(સ્વામી)''' [  ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કવિ. તેમણે ૨૪ પદોમાં વિભાજિત, વરવર્ણન, લગ્નવિધિવર્ણન એમ સમગ્રપણે વર્ણનાત્મક અને જીવનું જો પુરુષોત્તમ સાથે લગ્ન થાય તો બ્રહ્મરૂપ પ્રાપ્ત થાય એવા તત્ત્વજ્ઞાનને સાંકળી લેતી ‘પુરુષોત્તમવિવાહ(મુ.) તથા સહજાનંદના રૂપને વર્ણવતાં પદ (૪મુ.)ની રચના કરી છે. હિંદી કૃતિ ‘શ્રીહરિલીલામૃતસિંધુ’માંનાં ૭ રત્નો તેમણે રચ્યાં છે.
કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદકૃત, ઈ.૧૯૪૨; ૨. પુરુષોત્તમવિવાહ, તુલસીવિવાહ, રૂક્ષ્મણીવિવાહ, લક્ષ્મીવિવાહ, શ્રીજીમહારાજના શલોકા અને વૃત્તિવિલાહ, પ્ર. મહંત પુરાણી હરીસ્વરૂપદાસજી, ઈ.૧૯૮૧.
કૃતિ : ૧. કચ્છની લીલાનાં પદો, અવિનાશાનંદકૃત, ઈ.૧૯૪૨; ૨. પુરુષોત્તમવિવાહ, તુલસીવિવાહ, રૂક્ષ્મણીવિવાહ, લક્ષ્મીવિવાહ, શ્રીજીમહારાજના શલોકા અને વૃત્તિવિલાહ, પ્ર. મહંત પુરાણી હરીસ્વરૂપદાસજી, ઈ.૧૯૮૧.
સંદર્ભ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૩ -. [કી.જો.]
સંદર્ભ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૩ -.{{Right|[કી.જો.]}}

વ્યાઘ્રમલ્લ [ઈ.૧૭૪૪ સુધીમાં] : લોંકાગચ્છના જૈન સાધુ. ગજસારકૃત ૪૪ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘વિચારષટ્ત્રિંશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા.
'''વ્યાઘ્રમલ્લ''' [ઈ.૧૭૪૪ સુધીમાં] : લોંકાગચ્છના જૈન સાધુ. ગજસારકૃત ૪૪ કડીના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘વિચારષટ્ત્રિંશિકા-પ્રકરણ’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

વ્રજદાસ [ઈ.૧૬૩૩માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ભરૂચના મહદવર્ય ગોકુલભાઈજીના બીજા પુત્ર. પદોના કર્તા.
'''વ્રજદાસ''' [ઈ.૧૬૩૩માં હયાત] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ભરૂચના મહદવર્ય ગોકુલભાઈજીના બીજા પુત્ર. પદોના કર્તા.
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

વ્રજભૂષણ [ઈ.૧૮૬૯ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. વલ્લભાચાર્યના વંશજ. ‘સર્વોત્તમ-સ્તોત્રનું ધોળ’ (લે.ઈ.૧૮૬૯) એ કૃતિના કર્તા.
'''વ્રજભૂષણ''' [ઈ.૧૮૬૯ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવકવિ. વલ્લભાચાર્યના વંશજ. ‘સર્વોત્તમ-સ્તોત્રનું ધોળ’ (લે.ઈ.૧૮૬૯) એ કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [કી.જો.]
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. {{Right|[કી.જો.]}}

વ્રજવલ્લભ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના બીજા પુત્રોના અનુયાયી.
'''વ્રજવલ્લભ''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના બીજા પુત્રોના અનુયાયી.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

વ્રજસખી [સં. ૧૭મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્ત કવયિત્રી. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથનાં શિષ્યા. તેઓ સંસ્કૃત, ગુજરાતી અને વ્રજ ત્રણે ભાષા જાણતાં હતાં. તેમણે આ ત્રણે ભાષામાં પદો અને કીર્તનોની રચના કરી છે. ગુજરાતીમાં તેમની ૧૩ કડીની ‘ગોપી કૃષ્ણનો વાદવિવાદ’ (મુ.), ૧૩ કડીની ‘દશવિધભક્તિ’(મુ.), ૭ કડીની ‘કૃષ્ણમિલન’(મુ.) તથા ૫ કડીનું ૧ કીર્તન(મુ.) એ કૃતિઓ મળે છે.
'''વ્રજસખી'' [સં. ૧૭મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્ત કવયિત્રી. વલ્લભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથનાં શિષ્યા. તેઓ સંસ્કૃત, ગુજરાતી અને વ્રજ ત્રણે ભાષા જાણતાં હતાં. તેમણે આ ત્રણે ભાષામાં પદો અને કીર્તનોની રચના કરી છે. ગુજરાતીમાં તેમની ૧૩ કડીની ‘ગોપી કૃષ્ણનો વાદવિવાદ’ (મુ.), ૧૩ કડીની ‘દશવિધભક્તિ’(મુ.), ૭ કડીની ‘કૃષ્ણમિલન’(મુ.) તથા ૫ કડીનું ૧ કીર્તન(મુ.) એ કૃતિઓ મળે છે.
કૃતિ : અનુગ્રહ, સપ્ટે. ૧૯૫૮-‘વ્રજસખી અને તેનું પદ સાહિત્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય (+સં).
કૃતિ : અનુગ્રહ, સપ્ટે. ૧૯૫૮-‘વ્રજસખી અને તેનું પદ સાહિત્ય’, સં. ચિમનલાલ મ. વૈદ્ય (+સં).
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

વ્રજસેવક [જ.ઈ.૧૬૪૪ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના અન્ય પુત્રોના અનુયાયી. વ્રજોત્સવજી મહારાજશ્રીના સેવક. યમુનાજીના દર્શનના અનુભવને વર્ણવતા ધોળ (૯મું) તથા પદોના કર્તા.
'''વ્રજસેવક''' [જ.ઈ.૧૬૪૪ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજીના ગોકુલનાથ સિવાયના અન્ય પુત્રોના અનુયાયી. વ્રજોત્સવજી મહારાજશ્રીના સેવક. યમુનાજીના દર્શનના અનુભવને વર્ણવતા ધોળ (૯મું) તથા પદોના કર્તા.
કૃતિ : અનુગ્રહ, માર્ચ ૧૯૬૦-‘વ્રજસેવક વૈષ્ણવ’, તંત્રી(+સં.)
કૃતિ : અનુગ્રહ, માર્ચ ૧૯૬૦-‘વ્રજસેવક વૈષ્ણવ’, તંત્રી(+સં.)
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

વ્રજાધીશજી [સં. ૧૯મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ગોસ્વામી બાળક.
'''વ્રજાધીશજી''' [સં. ૧૯મી સદી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવિ. ગોસ્વામી બાળક.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

વ્રહદેવ : જુઓ બ્રેહેદેવ.
'''વ્રહદેવ''' : જુઓ બ્રેહેદેવ.

વૃદ્ધાત્માનંદસ્વામી [  ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ.તેમણે મહારાજની લીલાઓ નજરે જોયા પછી ‘શ્રીહરિની લીલાની વાર્તા’(મુ.) એ કૃતિની રચના કરી હતી.
'''વૃદ્ધાત્માનંદસ્વામી''' [  ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ.તેમણે મહારાજની લીલાઓ નજરે જોયા પછી ‘શ્રીહરિની લીલાની વાર્તા’(મુ.) એ કૃતિની રચના કરી હતી.
કૃતિ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૪-. [કી.જો.]
કૃતિ : સદવિદ્યા, જાન્યુ. ૧૯૫૪-. {{Right|[કી.જો.]}}

વૃદ્ધિ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયક્ષમાસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજયના શઇષ્ય. ૧૧ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજયક્ષમાસૂરિ (જ.ઈ.૧૬૭૬-અવ. ઈ.૧૭૨૯)ની હયાતીમાં રચાઈ હોઈ, કર્તાનો સમય ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. ‘વિજયપ્રભસૂરિનિસાણી-છંદ’ (લે. સં. ૧૯મી સદી) પણ આ કવિની રચના હોવાની સંભાવના છે.
'''વૃદ્ધિ '''[ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજયક્ષમાસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજયના શઇષ્ય. ૧૧ કડીની ‘વિજયક્ષમાસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ વિજયક્ષમાસૂરિ (જ.ઈ.૧૬૭૬-અવ. ઈ.૧૭૨૯)ની હયાતીમાં રચાઈ હોઈ, કર્તાનો સમય ઈ.૧૮મી સદીનો પૂર્વાર્ધ ગણાય. ‘વિજયપ્રભસૂરિનિસાણી-છંદ’ (લે. સં. ૧૯મી સદી) પણ આ કવિની રચના હોવાની સંભાવના છે.
કૃતિ : ઐસમાલા : ૧.
કૃતિ : ઐસમાલા : ૧.
સંદર્ભ : રાહસૂચી : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : રાહસૂચી : ૧.{{Right|[ર.ર.દ.]}}

વૃદ્ધિકુશલ [ઈ.૧૬૯૫ સુધીમાં] : જૈન સાધુ. સિદ્ધસેન આચાર્યકૃત સંસ્કૃત રચના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ ઉપરનો બાલાવબોધ (લે. ઈ.૧૬૯૫)ના કર્તા.
'''વૃદ્ધિકુશલ''' [ઈ.૧૬૯૫ સુધીમાં] : જૈન સાધુ. સિદ્ધસેન આચાર્યકૃત સંસ્કૃત રચના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ ઉપરનો બાલાવબોધ (લે. ઈ.૧૬૯૫)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

વૃદ્ધિવિજય(ગણી) : આ નામે ૭૯ કડીનું ‘ચિંતામણિ-પાર્શ્વનાથ સ્તવન’ (ર. ઈ.૧૬૫૬), માનતુંસૂરિકૃત સંસ્કૃત રચના ‘ભક્તામરસ્તોત્ર’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૬૮૦, સ્વહસ્તલિખિત પ્રત), ‘ધુલેવામંડન-ઋષભદેવ-છંદ’ (લે.ઈ.૧૬૬૬), ૪૩ કડીની ‘રોહિણીતપ-સઝાય’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ‘આહારગ્રહણ-સઝાય’ મળે છે. આ પૈકી ‘ચિંતામણિ પાર્શ્વનાથ-સ્તવન’ તથા ‘ભક્તામર-સ્તોત્ર’ પરનો બાલાવબોધ તેમના રચના-સમયને લક્ષમાં લેતાં વૃદ્ધિવિજય-૧ની રચના હોવાનું અનુમાન થાય છે.

18,450

edits