ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,312: Line 1,312:
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

વીરવિજય-૧ [ઈ.૧૫૯૭માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ‘સત્તરભેદીપૂજા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૭)ના કર્તા.
'''વીરવિજય-૧''' [ઈ.૧૫૯૭માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ‘સત્તરભેદીપૂજા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૭)ના કર્તા.
સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

વીરવિજ્ય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિની પરંપરામાં કનકવિજ્યના શિષ્ય. વિવિધ રાગ નિર્દેશવાળું ‘બંભનવાડીમંડનવીરજિન-સ્તવન/રાગમાલા-સ્તવન’ (ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, આસો વદ ૩૦), ૫૩ કડીની ‘વિજ્યસિંહસૂરિ નિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, ભાદરવા વદ ૬, સોમવાર; મુ.), ૪ કડીની ‘નેમિજિન-સ્તુતિ/પંચમી-સ્તુતિ’(મુ.) તથા ૮ કડીની ‘ગૌતમ-સઝાય’ના કર્તા.
'''વીરવિજ્ય-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિની પરંપરામાં કનકવિજ્યના શિષ્ય. વિવિધ રાગ નિર્દેશવાળું ‘બંભનવાડીમંડનવીરજિન-સ્તવન/રાગમાલા-સ્તવન’ (ર.ઈ.૧૬૫૨/સં.૧૭૦૮, આસો વદ ૩૦), ૫૩ કડીની ‘વિજ્યસિંહસૂરિ નિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૩/સં.૧૭૦૯, ભાદરવા વદ ૬, સોમવાર; મુ.), ૪ કડીની ‘નેમિજિન-સ્તુતિ/પંચમી-સ્તુતિ’(મુ.) તથા ૮ કડીની ‘ગૌતમ-સઝાય’ના કર્તા.
કૃતિ : ૧. જૈઐકાસંચય (+સં.); ૨. જૈકાપ્રકાશ : ૧.
કૃતિ : ૧. જૈઐકાસંચય (+સં.); ૨. જૈકાપ્રકાશ : ૧.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
વીરવિજ્ય(ગણિ)-૩ [ઈ.૧૭૭૦ સુધીમાં] : જૈન સાધુ. તેજસારના શિષ્ય. ૨૫૦ કડીની ‘દશદૃષ્ટાંત-ચોપાઈ’ (લે.ઈ.૧૭૭૦)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

વીરવિજ્ય-૪/‘શુભવીર’ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, ભાદરવા વદ ૩, ગુરુવાર] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજ્ય-કપૂરવિજ્ય-ક્ષમાવિજ્ય-જશવિજ્ય-શુભવિજ્યશિષ્ય. ઈ.૧૭૭૩/૭૪માં તેમનો જન્મ થયો હોવાનું નોંધાયું છે. પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ. પિતા અમદવાાદના જદ્રોસર નામના બ્રાહ્મણ. માતા વિજ્યા. પૂર્વાશ્રમનું નામ કેશવ. ઈ.૧૭૯૨માં પાનસરમાં શુભવિજ્ય પાસે દીક્ષા લીધી. દીક્ષાનામ વીરવિજ્ય. અમદાવાદમાં અવસાન.
'''વીરવિજ્ય(ગણિ)-૩''' [ઈ.૧૭૭૦ સુધીમાં] : જૈન સાધુ. તેજસારના શિષ્ય. ૨૫૦ કડીની ‘દશદૃષ્ટાંત-ચોપાઈ’ (લે.ઈ.૧૭૭૦)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

'''વીરવિજ્ય-૪/‘શુભવીર’''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮, ભાદરવા વદ ૩, ગુરુવાર] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજ્ય-કપૂરવિજ્ય-ક્ષમાવિજ્ય-જશવિજ્ય-શુભવિજ્યશિષ્ય. ઈ.૧૭૭૩/૭૪માં તેમનો જન્મ થયો હોવાનું નોંધાયું છે. પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ. પિતા અમદવાાદના જદ્રોસર નામના બ્રાહ્મણ. માતા વિજ્યા. પૂર્વાશ્રમનું નામ કેશવ. ઈ.૧૭૯૨માં પાનસરમાં શુભવિજ્ય પાસે દીક્ષા લીધી. દીક્ષાનામ વીરવિજ્ય. અમદાવાદમાં અવસાન.
‘શુભવીર’ નામછાપથી રાસ, બારમાસા, પૂજા, સ્તવન, સઝાય ઇત્યાદિ સ્વરૂપોમાં વિપુલ સર્જન કરનાર આ કવિની મોટાભાગની કૃતિઓ ગેયત્વપૂર્ણ અને સાંપ્રદાયિક વિધિઓમાં ઉપયોગી બને એવી છે, એટલે જૈન સંપ્રદાયમાં આ કવિનું નામ ઘણું જાણીતું છે.

ગુણસુંદરીના ચરિત્ર દ્વારા ધૈર્ય, સહનશીલતા, પુરુષાર્થ અને નવકાર ભક્તિ અંગેનો બોધ આપતો ૪ ખંડમાં વિભક્ત દુહા ને ૫૨ ઢાળનો ‘સુરસુંદરી-રાસ’ (ર.ઈ.૧૮૦૧/સં.૧૮૫૭, શ્રાવણ સુદ ૪, ગુરુવાર; મુ.), પ્રાકૃત ગ્રંથ ‘વસુદેવહિંડી’ પર આધારિત આશંસાસહિત ૬ માસનું આયંબિલતપ કરવાને પરિણામે સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરનાર ધમ્મિલકુમારના ચરિત્રને આલેખતો ૬ ખંડ, ૭૨ ઢાળ ને દુહામાં નિબદ્ધ ૩૬૦૦ કડીનો ‘ધમ્મિલકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૪૦/સં.૧૮૯૬, શ્રાવણ સુદ ૩; મુ.), આશંસારહિત ભાવે ભક્તિભાવપૂર્વક મુનિને દાન આપી બીજા ભવમાં સ્વર્ગસુખ ને મોક્ષ મેળવનાર ચંદ્રશેખરની કથા દ્વારા આશંસારહિત તપફળનો મહિમા કરતો ૪ ખંડ, ૫૭ ઢાળ ને દુહામાં નિબદ્ધ ૨૨૪૩ કડીનો ‘ચંદ્રશેખર-રાસ’ (ર.ઈ.૧૮૪૬/સં.૧૯૦૨, આસો સુદ ૧૦; મુ.) એ કવિની રાસકૃતિઓ છે.

Line 1,328: Line 1,332:
આ ઉપરાંત ૧૭ ઢાળની ‘શ્રી ગોડીપાર્શ્વનાથજી/મેઘકાજળનાં ઢાળિયાં’(મુ.), ૬ ઢાળનું ‘મહાવીર જિનપંચકલ્યાણ-સ્તવન’ (ર.ઈ.૧૭૯૯; મુ.), ૧૧ ઢાળ ને ૨૧૨ કડીનું ‘કોણિકરાજા ભક્તિગર્ભિતવીર-સ્તવન/કોણિકનું સામૈયું’ (ર.ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, કારતક સુદ ૧૫), ૫ ઢાળ ને ૫૦ કડીનું ‘અક્ષયનિધિતપ-સ્તવન’ (ર.ઈ.૧૮૧૫), ૫ ઢાળ ને ૫૧ કડીનું ‘મહાવીર ૨૭ ભવ-સ્તવન’ (ર.ઈ.૧૮૪૫/સં.૧૯૦૧, શ્રાવણ સુદ ૧૫,-; મુ.), ૫ ઢાળ ને ૬૫ કડીની ‘દશાર્ણભદ્ર-સઝાય’ (ર.ઈ.૧૮૦૭/સં.૧૮૬૩, પોષ સુદ ૧૩, ગુરુવાર; મુ.), પોતાના ગુરુ શુભવિજ્યના ચરિત્રને આલેખતી ‘શુભવેલિ’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦, ચૈત્ર સુદ ૧૧), વિવિધ રાગના ૨૨ ઢાળ ને ૧૫૧ કડીનો ‘નેમિનાથ-વિવાહલો/ગરબો’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦, પોષ વદ ૮, -; મુ.), ૫ સ્તવન અને ૨૦ સ્તુતિઓનાં ‘ચોમાસીનાં દેવવંદન’ (ર.ઈ.૧૮૦૯/સં.૧૮૬૫, અસાડ સુદ ૧, -; મુ.), ૧૮ કડીની ‘નેમિનાથ-રાજિમતી-બારમાસા’(મુ.), ૨ ઢાળ ને ૧૮ કડીની ‘જિનજન્મરાસક્રીડા’, ‘હિતશિક્ષા-છત્રીસી’(મુ.), સિદ્ધચક્ર, મહાવીરસ્વામી, વયરસ્વામી, ભગવતીસૂત્ર, શુભવિજય, ગીતાર્થ મુનિ વગેરે પરની ગહૂંલીઓ(ઘણી મુ.), ઇરિયાવહી, કાયા, દશ શ્રાવક, પચાસપડીલેહણ/મુહપત્તીના ૫૦ બોલ, રહનેમી, સામાયક ૩૨ દોષ, સહજાનંદી, સોદાગર વગેરે પરની સઝાયો (ઘણી મુ.), ગોડીપાર્શ્વનાથ, દિવાળી, નેમિનાથ, મહાવીર સ્વામીની જન્મકુંડળી, શંખેશ્વર, સિદ્ધચક્ર, સીમન્ધર, વીરપ્રભુ, અઠ્ઠાણું બોલ વગેરે પરનાં સ્તવનો (ઘણાં મુ.), પાર્શ્વનાથની આરતી(મુ.), બાવનજિનાલયના ‘અધ્યાત્મસાર’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, ચૈત્ર સુદ ૧૫,-; મુ.) એમની અન્ય નાનીમોટી કૃતિઓ છે.

કૃતિ : ૧. (અંતરાય કર્મનિવારણ) અષ્ટપ્રકારી-પૂજા, સં.જયભિખ્ખુ, ઈ.૧૯૬૪; ૨. અંતરાયકર્મની પૂજા (અર્થ તથા કથાઓ સહિત), પ્ર. વિમલ ભક્તિ કંચન-ભાસ્કર સેવા સમિતિ, ઈ.૧૯૬૩; ૩. ચંદ્રશેખરનો રાસ, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ.૧૮૯૯; ૪. એજન, સં. જીવણલાલ માણેકચંદ, ઈ.૧૮૫૯; ૫. ચોસઠ પ્રકારી પૂજા (અનેક કથાઓસહિત), પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ.૧૯૨૫; ૬. ધમ્મિલચરિત્ર, પ્ર. મોહનલાલ દલસુખરામ તથા લલ્લુ સુરચંદ, ઈ.૧૮૫૫; ૭. સુરસુંદરીનો રાસ, પ્ર. ઉમેદરામ હરગોવનદાસ, ઈ.૧૯૬૧; ૮. સ્થૂલિભદ્રજીની શિયલ-વેલ, પ્ર. સરસ્વતી છાપખાનું, ઈ.૧૯૧૧;  ૯. કાદોહન : ૩; ૧૦. ગહૂંલીસંગ્રહનામા : ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૧૧. ચોવીસ્તસંગ્રહ; ૧૨. જિનગુણસ્તવનાદિ તથા ગહૂલીસંગ્રહ, સં. મુનિ માનવિજ્ય, ઈ.૧૯૨૪; ૧૩. જિભપ્રકાશ; ૧૪. જિસ્તકાસંદોહ : ૧; ૧૫. જૈન કાવ્યદોહન : ૧, સં. મનસુખલાલ ર. મહેતા, ઈ.૧૯૧૩; ૧૬. જૈકાપ્રકાશ : ૧; ૧૭. જૈકાસંગ્રહ; ૧૮. જૈકાસાસંગ્રહ; ૧૯. જૈગુસારત્નો : ૨; ૨૦. જૈપ્રપુસ્તક : ૧; ૨૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨૨. જૈરસંગ્રહ; ૨૩. જૈસસંગ્રહ(ન); ૨૪. દેસ્તસંગ્રહ; ૨૫. પ્રકરણરત્નાકર : ૧, સં. શા. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૩; ૨૬. પ્રામબાસંગ્રહ : ૧; ૨૭. પ્રાસપસંગ્રહ : ૧; ૨૮. પ્રાસ્તસંગ્રહ; ૨૯. બારવ્રતની પૂજા, પ્ર. જૈન ધર્મ પ્રચારક સભા, ભાવનગર, ઈ.૧૯૩૮; ૩૦. બૃકાદોહન : ૨; ૩૧. મોસસંગ્રહ; ૩૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૬૭; ૩૩. વિસ્નાપૂજાસંગ્રહ; ૩૪. વિવિધ પૂજાસંગ્રહ (વિધિસહિત), પ્ર. જસવંતલાલ ગી. શાહ, ઈ.૧૯૫૩; ૩૫. શત્રુંજ્ય તીર્થમાલા રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩; ૩૬. સઝાયમાલા(૫); ૩૭. સઝાયમાલા(જા) : ૧-૨; ૩૮. સસન્મિત્ર (ઝ); ૩૯. સિદ્ધાચલસ્તવનાવલી; ૪૦. સૂર્યપૂરરાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦; ૪૧. સ્નાસ્તસંગ્રહ.

સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપઅહેવાલ : ૭-‘ગુજરાતી મહાકવિ શ્રી વીરવિજ્યજી; ૪. એજન : ૧૨-‘પંડિત શ્રી વીરવિજ્યજી’, મોતીચંદ ગી. કાપડિયા; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. મરાસસાહિત્ય;  ૮. જૈનયુગ, કારતક માગશર ૧૯૮૫-‘પંડિત શ્રી વીરવિજ્યજીનો ટૂંકો પ્રબંધ’, શા. ગીરધરલાલ હીરાભાઈ;  ૯. જૈગૂકવિઓ : ૩(૧); ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસાપઅહેવાલ : ૭-‘ગુજરાતી મહાકવિ શ્રી વીરવિજ્યજી; ૪. એજન : ૧૨-‘પંડિત શ્રી વીરવિજ્યજી’, મોતીચંદ ગી. કાપડિયા; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. મરાસસાહિત્ય;  ૮. જૈનયુગ, કારતક માગશર ૧૯૮૫-‘પંડિત શ્રી વીરવિજ્યજીનો ટૂંકો પ્રબંધ’, શા. ગીરધરલાલ હીરાભાઈ;  ૯. જૈગૂકવિઓ : ૩(૧); ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

વીરવિજ્ય-૫ [      ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં લબ્ધિવિજ્યના શિષ્ય. ૨૩ કડીની ‘અમકાસતીની સઝાય’(મુ.) તથા ૯ કડીની ‘નેમિનાથની સઝાય’(મુ.)ના કર્તા.
'''વીરવિજ્ય-૫''' [      ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં લબ્ધિવિજ્યના શિષ્ય. ૨૩ કડીની ‘અમકાસતીની સઝાય’(મુ.) તથા ૯ કડીની ‘નેમિનાથની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. દેસ્તસંગ્રહ. [ર.ર.દ.]
કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. દેસ્તસંગ્રહ. {{Right|[ર.ર.દ.]}}

વીરવિજ્યશિષ્ય [ઈ.૧૮૫૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૧૧ ઢાળના ‘સમેતશિખર તીર્થનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮ ભાદરવા વદ ૪-; મુ.)ના કર્તા.
'''વીરવિજ્યશિષ્ય'''[ઈ.૧૮૫૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ૧૧ ઢાળના ‘સમેતશિખર તીર્થનાં ઢાળિયાં’ (ર.ઈ.૧૮૫૨/સં.૧૯૦૮ ભાદરવા વદ ૪-; મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૮-‘શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં’, સં. વિજ્યપદ્મસૂરિજી. [કી.જો.]
કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૮-‘શ્રી સમેતશિખર તીર્થનાં ઢાળિયાં’, સં. વિજ્યપદ્મસૂરિજી.{{Right|[કી.જો.]}}

વીરવિદ્યાધર : જુઓ વીરવિમલ-૨.
'''વીરવિદ્યાધર''' : જુઓ વીરવિમલ-૨.

વીરવિમલ-૧ [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં માનવિજ્યના શિષ્ય. ‘ભાવિનીકર્મરેખા-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, શ્રાવણ વદ ૫, રવિવાર), ૯ કડીની ‘ગૌતમસ્વામીની ગહૂંલી’(મુ.), ‘જંબૂસ્વામી-રાસ’ તથા ‘સચિત્તાચિત્તવિચારગર્ભિત-સઝાય’(મુ.) નામની રચનાઓના કર્તા. આ ઉપરાંત ‘વીરવિમલ’ નામછાપવાળી ૩૦ કડીની ‘ઇલાપુત્ર-સઝાય’, ૨૪ કડીની ‘કર્મબલ-સઝાય’ તથા ૭ કડીની ‘વીશસ્થાનક-સઝાય’ મળે છે, તે આ વીરવિમલની હોવાની સંભાવના છે.
'''વીરવિમલ-૧''' [ઈ.૧૬૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં માનવિજ્યના શિષ્ય. ‘ભાવિનીકર્મરેખા-રાસ’ (ર.ઈ.૧૬૬૬/સં.૧૭૨૨, શ્રાવણ વદ ૫, રવિવાર), ૯ કડીની ‘ગૌતમસ્વામીની ગહૂંલી’(મુ.), ‘જંબૂસ્વામી-રાસ’ તથા ‘સચિત્તાચિત્તવિચારગર્ભિત-સઝાય’(મુ.) નામની રચનાઓના કર્તા. આ ઉપરાંત ‘વીરવિમલ’ નામછાપવાળી ૩૦ કડીની ‘ઇલાપુત્ર-સઝાય’, ૨૪ કડીની ‘કર્મબલ-સઝાય’ તથા ૭ કડીની ‘વીશસ્થાનક-સઝાય’ મળે છે, તે આ વીરવિમલની હોવાની સંભાવના છે.
કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, ઈ.૧૮૧૬; ૨. ગહૂંલીસંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૩. મોસસંગ્રહ.
કૃતિ : ૧. ગહૂંલીસંગ્રહ, સં. શિવલાલ ઝ. સંઘવી, ઈ.૧૮૧૬; ૨. ગહૂંલીસંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૩. મોસસંગ્રહ.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૯;  ૩. જૈગૂકવિઓ : ૨; ૪. ડિકૅટલૉગભાવિ; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૯;  ૩. જૈગૂકવિઓ : ૨; ૪. ડિકૅટલૉગભાવિ; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

વીરવિમલ-૨/વીરવિદ્યાધર [ઈ.૧૮૧૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિ આનંદવિમલસૂરિની પરંપરામાં દેવવિમલના શિષ્ય. ૮૧/૮૨ કડીની ‘હીરવિજ્યસૂરિનો શલોકો’ (લે.ઈ.૧૮૧૯; મુ.), ૧૧ કડીની ‘આત્મચિંતન-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.; મુ.)ના કર્તા. ઉપર્યુક્ત બન્ને કૃતિઓમાં અનુક્રમે ‘વીરવિદ્યાધર’ અને ‘વીર’ એવી નામછાપ મળે છે. ‘હીરવિજ્યસૂરિનો શલોકો’ના કર્તા તરીકે વિદ્યાધર વિદ્યાવિમલ કે વીરવિમલ ગણવામાં આવ્યા છે. બીજી કૃતિ સંપાદકે વીરવિમલની ગણી છે. બન્ને કૃતિઓના કર્તા એક જ કવિ હોવાની સંભાવના છે. ૩૩ કડીની ‘સુભદ્રાસતીની સઝાય’ (મુ.) પણ ગુરુપરંપરા લક્ષમાં લેતાં આ કવિની કૃતિ લાગે છે.
'''વીરવિમલ-૨/વીરવિદ્યાધર''' [ઈ.૧૮૧૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિ આનંદવિમલસૂરિની પરંપરામાં દેવવિમલના શિષ્ય. ૮૧/૮૨ કડીની ‘હીરવિજ્યસૂરિનો શલોકો’ (લે.ઈ.૧૮૧૯; મુ.), ૧૧ કડીની ‘આત્મચિંતન-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.; મુ.)ના કર્તા. ઉપર્યુક્ત બન્ને કૃતિઓમાં અનુક્રમે ‘વીરવિદ્યાધર’ અને ‘વીર’ એવી નામછાપ મળે છે. ‘હીરવિજ્યસૂરિનો શલોકો’ના કર્તા તરીકે વિદ્યાધર વિદ્યાવિમલ કે વીરવિમલ ગણવામાં આવ્યા છે. બીજી કૃતિ સંપાદકે વીરવિમલની ગણી છે. બન્ને કૃતિઓના કર્તા એક જ કવિ હોવાની સંભાવના છે. ૩૩ કડીની ‘સુભદ્રાસતીની સઝાય’ (મુ.) પણ ગુરુપરંપરા લક્ષમાં લેતાં આ કવિની કૃતિ લાગે છે.
કૃતિ : ૧. અયવંતી સુકુમારનો તેર ઢાલીયો તથા અઢાર નાત્રાંની સઝાય અને સુભદ્રાસઝાય, પ્ર. જગદીશ્વર છાપખાનું, સં. ૧૯૪૦; ૨. પસમુચ્ચય : ૨;  ૩. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૫-‘આત્મચિંતવનસ્વાધ્યાય’, સં. મુનિ મહારાજ ચંપકસાગર. [કી.જો.]
કૃતિ : ૧. અયવંતી સુકુમારનો તેર ઢાલીયો તથા અઢાર નાત્રાંની સઝાય અને સુભદ્રાસઝાય, પ્ર. જગદીશ્વર છાપખાનું, સં. ૧૯૪૦; ૨. પસમુચ્ચય : ૨;  ૩. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૫-‘આત્મચિંતવનસ્વાધ્યાય’, સં. મુનિ મહારાજ ચંપકસાગર.{{Right|[કી.જો.]}}

વીરવિમલશિષ્ય [      ] : જૈન સાધુ. ‘જિનપરિવાર સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''વીરવિમલશિષ્ય''' [      ] : જૈન સાધુ. ‘જિનપરિવાર સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

વીરસાગર : આ નામે ૪ કડીની ‘બીજતિથિની સ્તુતિ’(મુ.) મળે છે. એના કર્તા વીરસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.
'''વીરસાગર''' : આ નામે ૪ કડીની ‘બીજતિથિની સ્તુતિ’(મુ.) મળે છે. એના કર્તા વીરસાગર-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : જૈપ્રાસ્તસંગ્રહ. [ર.ર.દ.]
કૃતિ : જૈપ્રાસ્તસંગ્રહ. {{Right|[ર.ર.દ.]}}

વીરસાગર-૧[      ] : જૈન સાધુ. નયસાગરના શિષ્ય. ૩ ઢાળ અને ૩૧ કડીની ‘અઢારનાતરાંની સઝાય’(મુ.)ના કર્તા.
'''વીરસાગર-૧'''[      ] : જૈન સાધુ. નયસાગરના શિષ્ય. ૩ ઢાળ અને ૩૧ કડીની ‘અઢારનાતરાંની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.
કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

વીરસિંહ/વરસિંહ [ઈ.૧૫૧૩ સુધીમાં] : વરસંગ નામછાપથી એમના ‘ઉષાહરણ’(લે.ઈ.૧૫૧૩; મુ.)ની એકમાત્ર પ્રત પાટણમાંથી મળી હોવાને લીધે તેઓ પાટણની આસપાસના વતની હોવાનું અનુમાન થયું છે.
'''વીરસિંહ/વરસિંહ''' [ઈ.૧૫૧૩ સુધીમાં] : વરસંગ નામછાપથી એમના ‘ઉષાહરણ’(લે.ઈ.૧૫૧૩; મુ.)ની એકમાત્ર પ્રત પાટણમાંથી મળી હોવાને લીધે તેઓ પાટણની આસપાસના વતની હોવાનું અનુમાન થયું છે.
ભાગવતની ઉષા(ઓખા) વિષયક કથામાં વધારાઘટાડા કરી મુખ્યત્વે-દુહા-ચોપાઈમાં રચાયેલું એમનું ૧૦૦૦ પંક્તિનું ‘ઉષાહરણ’ કાવ્ય આ વિષયનાં અત્યારે ઉપલબ્ધ ગુજરાતી કાવ્યોમાં પહેલું છે એ દૃષ્ટિએ તો નોંધપાત્ર છે, પરંતુ વિશિષ્ટ કાવ્યબંધ, એમાં થયેલી શૃંગાર-વીરની સારી જમાવટ, એમાંની સંસ્કૃતાઢ્ય પ્રૌઢ ભાષા વગેરે તત્ત્વોને લીધે કાવ્યત્વની દૃષ્ટિએ પણ ધ્યાનાર્હ છે.

કૃતિ : વીરસિંહકૃત ઉષાહરણ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૩૮ (+સં.).
કૃતિ : વીરસિંહકૃત ઉષાહરણ, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૩૮ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧; ૪. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૫. જૈગૂકવિઓ : ૩(૨); ૬. મુપુગૂહસૂચી. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧; ૪. મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪;  ૫. જૈગૂકવિઓ : ૩(૨); ૬. મુપુગૂહસૂચી.{{Right|[ચ.શે.]}}

વીરસિંહશિષ્ય [ઈ.૧૬૬૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હરરાજના પ્રશિષ્ય. ૩૭ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૬૨)ના કર્તા.
'''વીરસિંહશિષ્ય''' [ઈ.૧૬૬૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હરરાજના પ્રશિષ્ય. ૩૭ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૬૨)ના કર્તા.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

વીરસુંદર: આ નામે ‘અનન્તકીર્તિ-ચોપાઈ’ (લે.ઈ.૧૫૯૮) તથા ૨૫ કડીની ‘સામયિક-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. તે કયા વીરસુંદર છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી.
'''વીરસુંદર''': આ નામે ‘અનન્તકીર્તિ-ચોપાઈ’ (લે.ઈ.૧૫૯૮) તથા ૨૫ કડીની ‘સામયિક-સઝાય’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. તે કયા વીરસુંદર છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

વીરો [ઈ.૧૭૬૫માં હયાત] : ભક્ત અને આખ્યાનકવિ. વડોદરા જિલ્લાના ધીરા ભગતના વતન ગોઠડાની પાસે આવેલા વાંકાનેરના વતની. તેઓ જ્ઞાતિએ ભાટ હોવાની સંભાવના વ્યક્ત થઈ છે અને ધીરાની સાથે એમને મૈત્રીસંબંધ હતો એમ પણ કહેવાય છે. ચોપાઈ બંધની ૧૦૦૭ કડીમાં રચાયેલું ‘બભ્રુવાહન-આખ્યાન’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, ભાદરવા-૧૦,-) એમનું ખાસ ચમત્કૃતિ વગરનું આખ્યાન છે.
'''વીરો''' [ઈ.૧૭૬૫માં હયાત] : ભક્ત અને આખ્યાનકવિ. વડોદરા જિલ્લાના ધીરા ભગતના વતન ગોઠડાની પાસે આવેલા વાંકાનેરના વતની. તેઓ જ્ઞાતિએ ભાટ હોવાની સંભાવના વ્યક્ત થઈ છે અને ધીરાની સાથે એમને મૈત્રીસંબંધ હતો એમ પણ કહેવાય છે. ચોપાઈ બંધની ૧૦૦૭ કડીમાં રચાયેલું ‘બભ્રુવાહન-આખ્યાન’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, ભાદરવા-૧૦,-) એમનું ખાસ ચમત્કૃતિ વગરનું આખ્યાન છે.
સંતરામ મહારાજના શિષ્ય ગણાતા વીરોએ ‘ગુરુમહિમા’ તથા પદો (૧ મુ.)ની રચના કરી છે. મુદ્રિત પદમાં ‘ભક્તિ કરે વીરો વાંકાનેરમાં’ એવી પંક્તિ મળી છે. એટલે સંતરામ મહારાજના શિષ્ય વીરો અને આ કવિ એક હોવાની સંભાવના છે.

કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૩.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૩.
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. કવિચરિત : ૩; ૩. ગુજૂકહકીકત; ૪. પ્રાકકૃતિઓ; ૫. પ્રાકામાળા : ૨૩ (પ્રસ્તાવના);  ૬. ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. કવિચરિત : ૩; ૩. ગુજૂકહકીકત; ૪. પ્રાકકૃતિઓ; ૫. પ્રાકામાળા : ૨૩ (પ્રસ્તાવના);  ૬. ગૂહાયાદી.{{Right|[ચ.શે.]}}

વેણી/વેણીદાસ/વેણીભાઈ [      ] : વસોના લેઉવા પાટીદાર. એમનાં જ્ઞાનવૈરાગ્યબોધનાં ૩ પદ(મુ.) મળે છે.
'''વેણી/વેણીદાસ/વેણીભાઈ''' [      ] : વસોના લેઉવા પાટીદાર. એમનાં જ્ઞાનવૈરાગ્યબોધનાં ૩ પદ(મુ.) મળે છે.
છગનલાલ રાવળ ઈ.૧૭૬૧માં રચાયેલા ને ઐતિહાસિક ભૌગોલિક ને રાજકીય વીગતોની દૃષ્ટિએ મહત્ત્વના હિંદી કાવ્ય ‘સાહિત્યસિંધુ’ના કર્તા વેણીભાઈ અને આ પદોના કર્તાને એક માને છે. તો આ કવિ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયા હોવાનું કહી શકાય. ‘કવિચરિત : ૩’ અને ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ‘દિલ્હીસામ્રાજ્યવર્ણન’ નામના સં. ૧૭૬૧માં રચાયેલા હિન્દી કાવ્યના કર્તા પીજના લેઉવા પાટીદાર વેણીદાસ હોવાનું નોંધે છે, અને પદોના કર્તા ને આ કૃતિના કર્તાને જુદા ગણે છે. ‘સાહિત્યસિંધુ’ અને ‘દિલ્હીસામ્રાજ્યવર્ણન’ એક જ કૃતિઓ છે કે જુદી અને તેમના કર્તા એક જ છે કે જુદા તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે.

કૃતિ : પ્રાકાસુધા : ૩(+સં.).
કૃતિ : પ્રાકાસુધા : ૩(+સં.).
સંદર્ભ : ૧ કવિચરતિ : ૩;  ૨. ગુજરાત, ઓક્ટો. ૧૯૧૦-‘કવિ વેણીભાઈ અને ગુજરાતની ભૂગોળ વિદ્યા’, છગનલાવ વિ. રાવળ;  ૩. ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧ કવિચરતિ : ૩;  ૨. ગુજરાત, ઓક્ટો. ૧૯૧૦-‘કવિ વેણીભાઈ અને ગુજરાતની ભૂગોળ વિદ્યા’, છગનલાવ વિ. રાવળ;  ૩. ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}}

વેણીદાસ-૧[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજીના અનુયાયી. વડોદરાના નાગર અને ગોકુલદાસ નાગર (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના ભાઈ.એમણે ‘શ્રી ગોકુલ ગોવર્ધનગમનાગમનાગમન’ નામનો ગ્રંથ તથા ગોકુલનાથની ભક્તિનાં ધોળ (૧ મુ.) રચ્યાં છે. એમના મુદ્રિત ધોલની ભાષા વ્રજની અસરવાળી છે.
'''વેણીદાસ-૧'''[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજીના અનુયાયી. વડોદરાના નાગર અને ગોકુલદાસ નાગર (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ)ના ભાઈ.એમણે ‘શ્રી ગોકુલ ગોવર્ધનગમનાગમનાગમન’ નામનો ગ્રંથ તથા ગોકુલનાથની ભક્તિનાં ધોળ (૧ મુ.) રચ્યાં છે. એમના મુદ્રિત ધોલની ભાષા વ્રજની અસરવાળી છે.
વેણીદાસને નામે જ્ઞાનભક્તિબોધનું ૧ પદ(મુ.) મળે છે તે આ વેણીદાસનું રચેલું હોય એવી સંભાવના છે.
વેણીદાસને નામે જ્ઞાનભક્તિબોધનું ૧ પદ(મુ.) મળે છે તે આ વેણીદાસનું રચેલું હોય એવી સંભાવના છે.
કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. ભસાસિંધુ.
કૃતિ : ૧. ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. ભસાસિંધુ.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો. {{Right|[ચ.શે.]}}

વેણીદાસસુત[      ] : ‘રામચંદ્રજીનાં પદ’ના કર્તા.
'''વેણીદાસસુત'''[      ] : ‘રામચંદ્રજીનાં પદ’ના કર્તા.
સંદર્ભ : ગુજૂકહકીકત. [કી.જો.]
સંદર્ભ : ગુજૂકહકીકત.{{Right|[કી.જો.]}}

વેણીરામ [ઈ.૧૭૪૩માં હયાત] : ખરતરગચ્છના જૈન. દયારામના શિષ્ય. જોધપુરના જાગીરદાર માધોસિંહના આશ્રિત. ૧૯૧ કડીના ‘ગુણજિનરસ’ (ર.ઈ.૧૭૪૩)ના કર્તા.
'''વેણીરામ''' [ઈ.૧૭૪૩માં હયાત] : ખરતરગચ્છના જૈન. દયારામના શિષ્ય. જોધપુરના જાગીરદાર માધોસિંહના આશ્રિત. ૧૯૧ કડીના ‘ગુણજિનરસ’ (ર.ઈ.૧૭૪૩)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

‘વેતાલપચીશી’ જુઓ, ‘મડાપચીશી.’
‘વેતાલપચીશી’ જુઓ, ‘મડાપચીશી.’

‘વેદરહસ્ય/વેદરસ’ [ઈ.૧૯મી સદી] : ‘વેદરસ’ને નામે વિશેષ જાણીતો પરંતુ મૂળ ‘વેદરહસ્ય’ નામ ધરાવતો આ ગદ્યગ્રંથ(મુ.) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીએ પોતાના સંપ્રદાયના પરમહંસો-વિશિષ્ટ અધિકારીઓને પત્ર રૂપે સંબોધીને રચેલો છે. આમ તો ગ્રંથમાં અક્ષરબ્રહ્મ-આત્મા સાથે એકાત્મભાવ અનુભવવા મુમુક્ષએ જે પાંચ વર્તમાન-વ્રતો જીવનમાં કેળવવાના હોય છે એની વાત કરવામાં આવી છે, પરંતુ એ વાત કરતાં કરતાં જીવ, અક્ષરબ્રહ્મ અને પરમાત્મા-પુરુષોત્તમના સ્વરૂપ અને તેમની વચ્ચેના પારસ્પરિક સંબંધની ચર્ચા પણ એમાં થઈ છે.
'''‘વેદરહસ્ય/વેદરસ’''' [ઈ.૧૯મી સદી] : ‘વેદરસ’ને નામે વિશેષ જાણીતો પરંતુ મૂળ ‘વેદરહસ્ય’ નામ ધરાવતો આ ગદ્યગ્રંથ(મુ.) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીએ પોતાના સંપ્રદાયના પરમહંસો-વિશિષ્ટ અધિકારીઓને પત્ર રૂપે સંબોધીને રચેલો છે. આમ તો ગ્રંથમાં અક્ષરબ્રહ્મ-આત્મા સાથે એકાત્મભાવ અનુભવવા મુમુક્ષએ જે પાંચ વર્તમાન-વ્રતો જીવનમાં કેળવવાના હોય છે એની વાત કરવામાં આવી છે, પરંતુ એ વાત કરતાં કરતાં જીવ, અક્ષરબ્રહ્મ અને પરમાત્મા-પુરુષોત્તમના સ્વરૂપ અને તેમની વચ્ચેના પારસ્પરિક સંબંધની ચર્ચા પણ એમાં થઈ છે.
૫ પ્રકરણમાં વહેંચાયેલા આ ગ્રંથમાં પહેલા પ્રકરણ ‘નિર્લોભી વર્તમાન’માં દ્રવ્યની પ્રાપ્તિ, હિંસા, દંભ, ચોરી, કામ, ક્રોધ વગેરે અનર્થોથી અને અન્ય આસક્તિઓથી મુક્ત થવા માટે મનને દરેક પ્રવૃત્તિનો દૃષ્ટા કેમ બનાવવો અને એ રીતે આત્માને દેહથી કેમ જુદો પાડવો એ સમજાવ્યું છે. ‘નિષ્કામી વર્તમાન’ પ્રકરણમાં સ્ત્રીસંગથી જન્મતા અનર્થોની વાત કરી ઘણા અનર્થોનું મૂળ એવી સ્ત્રીને ચંદન ઘો, માછલાં પકડવાની દોરીને બાંધેલો લોખંડનો કાંટો, ચમારનો કુંડ વગેરે સાથે રાખવાની સ્ત્રીસંગનો સર્વથા ત્યાગ કરવાનું કહ્યું છે. ‘નિસ્પૃહી વર્તમાન’ પ્રકરણમાં દેહના અભિમાનથી મુક્ત થવા માટે તૃષ્ણાને જીતવાનું કહ્યું છે અને તૃષ્ણાને રાત્રિ, નદી, કાજળ પ્રગટાવનારો દીવો, નટણી, વાસણ વગેરે સાથે સરખાવી એના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે. ‘નિર્સ્વાદી વર્તમાન’માં સાદ્ય સાત્ત્વિક ને નિર્સ્વાદ ભોજનનો મહિમા સમજાવી કેવા પ્રકારના અન્નનો ત્યાગ કરવો એની વાત છે. છેલ્લા ‘નિર્માની વર્તમાન’ પ્રકરણમાં દરેક પ્રકારના અભિમાનથી મુક્ત થયેલા મુમુક્ષુએ દૃષ્ટિસૂઝ કેળવી મધુકર વૃત્તિથી સૃષ્ટિનાં વિવિધ તત્ત્વોમાંથી ઉપદેશ ગ્રહણ કરી પોતાની વિવેકબુદ્ધિ કેમ ખીલવવી, એવી ખીલેલી બુદ્ધિવાળા નિર્માની ગુરુનો સંગ કરી જે અક્ષરબ્રહ્મ-આત્મતત્ત્વ છે તેની સાથે કેવી રીતે એકાત્મભાવ કેળવવો એની વાત છે. અક્ષરબ્રહ્મ સાથે જીવે એકાત્મભાવ અનુભવવાનો છે, પણ સેવકનો ભાવ કેળવવાનો નથી એમ સહજાનંદ માને છે. સેવકભાવ તો જીવે આ સૃષ્ટિના કારણપણે જે પુરુષોત્તમ છે તેની સાથે જ કેળવવાનો છે. એટલે અક્ષરબ્રહ્મ સાથે એકાત્મભાવ અનુભવતાં જીવે પરમ તત્ત્વ પુરુષોત્તમની ઉપાસના કરવી એ જ મોક્ષ છે.

ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મચિંતન અર્થે પ્રયોજાયેલા ગદ્યના સ્વરૂપને સમજવા માટે ‘વચનામૃત’ની જેમ આ ગ્રંથ પણ ઘણો ઉપયોગી છે. [જ.ગા.]
ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં ધર્મચિંતન અર્થે પ્રયોજાયેલા ગદ્યના સ્વરૂપને સમજવા માટે ‘વચનામૃત’ની જેમ આ ગ્રંથ પણ ઘણો ઉપયોગી છે.{{Right|[જ.ગા.]}}

વેલજી-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન. ૯ કડીના ‘જિનસુખસૂરિ-નિર્વાણ’ (ર.ઈ.૧૭૨૪ પછી; મુ.)ના કર્તા. જિનસુખસૂરિનું અવસાન ઈ.૧૭૨૪માં થયું. એટલે આ રચના ત્યારે કે ત્યાર પછી તરત રચાઈ હોય.
'''વેલજી-૧''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન. ૯ કડીના ‘જિનસુખસૂરિ-નિર્વાણ’ (ર.ઈ.૧૭૨૪ પછી; મુ.)ના કર્તા. જિનસુખસૂરિનું અવસાન ઈ.૧૭૨૪માં થયું. એટલે આ રચના ત્યારે કે ત્યાર પછી તરત રચાઈ હોય.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [ર.ર.દ.]
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).{{Right|[ર.ર.દ.]}}

વેલજી-૨ [ઈ.૧૮૪૦માં હયાત] : પિતાનામ વસરામ. ધોળ(મુ.) તથા ૫૫ કડીનો ‘જગત જોગમાયાની હારનો છંદ’ (ર.ઈ.૧૮૪૦/સં.૧૮૯૬, આસો-; મુ.) એ કૃતિઓના કર્તા.
'''વેલજી-૨''' [ઈ.૧૮૪૦માં હયાત] : પિતાનામ વસરામ. ધોળ(મુ.) તથા ૫૫ કડીનો ‘જગત જોગમાયાની હારનો છંદ’ (ર.ઈ.૧૮૪૦/સં.૧૮૯૬, આસો-; મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. પ્રાકાસુધા : ૨. [કી.જો.]
કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. પ્રાકાસુધા : ૨.{{Right|[કી.જો.]}}

વેલસખી [ઈ.૧૫૪૫ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવયિત્રી. શ્રીનાથજી પ્રત્યેનો સર્વાત્મભાવ, શ્રીનાથજીને વિનંતી તથા સંસારનાં તુચ્છ સુખોનો ત્યાગ કરવાથી પરમાત્માનાં દર્શનનો આનંદ પોતાને મળ્યો છે-આ વસ્તુઓને કેન્દ્રમાં રાખી તેમણે ત્રણ કાવ્યો (મુ.)ની રચના કરી છે.
'''વેલસખી''' [ઈ.૧૫૪૫ પછી] : પુષ્ટિસંપ્રદાયના વૈષ્ણવ કવયિત્રી. શ્રીનાથજી પ્રત્યેનો સર્વાત્મભાવ, શ્રીનાથજીને વિનંતી તથા સંસારનાં તુચ્છ સુખોનો ત્યાગ કરવાથી પરમાત્માનાં દર્શનનો આનંદ પોતાને મળ્યો છે-આ વસ્તુઓને કેન્દ્રમાં રાખી તેમણે ત્રણ કાવ્યો (મુ.)ની રચના કરી છે.
કૃતિ : અનુગ્રહ, જુલાઈ ૧૯૬૦-‘ભક્ત કવયિત્રી વેલસખી’, તંત્રી.
કૃતિ : અનુગ્રહ, જુલાઈ ૧૯૬૦-‘ભક્ત કવયિત્રી વેલસખી’, તંત્રી.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

વેલા(બાપા) [      ] : સંતકવિ. જ્ઞાતિએ કોળી. જૂનાગઢ બાજુના વતની હોવાની સંભાવના. તેઓ વાઘનાથના શિષ્ય હોવાનું સમજાય છે. એમના જીવનમાં બનેલા અનેક ચમત્કાર નોંધાયા છે. તેમનાં જૂનાગઢમાં સં. ૧૯૯૭માં ‘હિંદવાણું રાજ’ સ્થપાશે એવી ભવિષ્યવાણી ઉચ્ચારતું ૬ કડીનું ‘આગમ’(મુ.) તથા ૭ કડીનું વૈરાગ્યબોધનું પદ(મુ.) એમ ૨ પદ મળે છે.
'''વેલા(બાપા)''' [      ] : સંતકવિ. જ્ઞાતિએ કોળી. જૂનાગઢ બાજુના વતની હોવાની સંભાવના. તેઓ વાઘનાથના શિષ્ય હોવાનું સમજાય છે. એમના જીવનમાં બનેલા અનેક ચમત્કાર નોંધાયા છે. તેમનાં જૂનાગઢમાં સં. ૧૯૯૭માં ‘હિંદવાણું રાજ’ સ્થપાશે એવી ભવિષ્યવાણી ઉચ્ચારતું ૬ કડીનું ‘આગમ’(મુ.) તથા ૭ કડીનું વૈરાગ્યબોધનું પદ(મુ.) એમ ૨ પદ મળે છે.
કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૨. સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ની આ. (+સં.). [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૨. સોરઠી સંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ની આ. (+સં.).{{Right|[શ્ર.ત્રિ.]}}

વેલા(મુનિ) [ઈ.૧૫૬૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. ૧૫૦/૧૮૨ કડીની ‘નવતત્ત્વજોડિ-ચોપાઈચર્ચા/નવતત્ત્વ-રાસ’ના કર્તા. કૃતિમાંના વિજ્યદાનસૂરિ (અવ.ઈ.૧૫૬૬)ના ઉલ્લેખ અનુસાર કૃતિ ઈ.૧૫૬૬ સુધીમાં રચાઈ હોવાનું અનુમાન થાય છે. ‘મનસત્ય’ એ કર્તાનું અપરનામ જણાય છે.
'''વેલા(મુનિ)''' [ઈ.૧૫૬૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. ૧૫૦/૧૮૨ કડીની ‘નવતત્ત્વજોડિ-ચોપાઈચર્ચા/નવતત્ત્વ-રાસ’ના કર્તા. કૃતિમાંના વિજ્યદાનસૂરિ (અવ.ઈ.૧૫૬૬)ના ઉલ્લેખ અનુસાર કૃતિ ઈ.૧૫૬૬ સુધીમાં રચાઈ હોવાનું અનુમાન થાય છે. ‘મનસત્ય’ એ કર્તાનું અપરનામ જણાય છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

વેલુજીવીરામ [  ] : મેસવાણિયા સાધુ. ભજનાન્દ ઉર્ફે અમરદાસજીના શિષ્ય. તેમણે ‘વેલુજીવી ભજનાન્દની ચેલી’ એ નામછાપથી ઘણાં ભજન ને ધોળની રચના કરી છે.
'''વેલુજીવીરામ''' [  ] : મેસવાણિયા સાધુ. ભજનાન્દ ઉર્ફે અમરદાસજીના શિષ્ય. તેમણે ‘વેલુજીવી ભજનાન્દની ચેલી’ એ નામછાપથી ઘણાં ભજન ને ધોળની રચના કરી છે.
સંદર્ભ : ૧. સત્પુરુષચરિત્રપ્રકાશ, પંડિત મયારામ વેદાન્તતીર્થ, સં. ૧૯૮૯;  ૨. ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ૧. સત્પુરુષચરિત્રપ્રકાશ, પંડિત મયારામ વેદાન્તતીર્થ, સં. ૧૯૮૯;  ૨. ગૂહાયાદી. [કી.જો.]

18,450

edits

Navigation menu