8,009
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તણખલું| યોગેશ જોષી}} <poem> ત્રણેક કાળાં વાદળો એકમેકને છેદતાં...") |
No edit summary |

Line 13: | Line 13: | ||
સુક્કું સોનેરી તણખલું લઈને! | સુક્કું સોનેરી તણખલું લઈને! | ||
</poem> | </poem> | ||

આસ્વાદ: તણખલું વિશે – રાધેશ્યામ શર્મા

{{Poem2Open}} | |||
વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાનું સમ્પાદન ‘આપણી કવિતાસમૃદ્ધિ’ (ઉત્તરાર્ધ) શ્રી બ. ક. ઠાકોરના પૂર્વાર્ધ સમ્પાદન જેટલું પ્રતિષ્ઠા પામ્યું, પરંતુ એમાં કવિ યોગેશ જોષીની કેવળ એક જ ‘તણખલું’ કૃતિનો સમાવેશ છે. | |||
આ ‘તણખલું’ માત્ર અષ્ટપદ પંક્તિમાં પૂરી થતી લઘુ રચના છે. | |||
આવી લઘુક કૃતિ, મારા પ્રિય કાવ્ય–આસ્વાદ–ગ્રંથ સ્ટૅન્લી બર્નશો સમ્પાદિત ‘ધ પોએમ ઇટસેલ્ફ’માં ઉંગોરેત્તીની ‘મૅટ્ટીના’ છે. જેની અંગ્રેજીમાં અનુવાદિત ફક્ત બે કડીઓ છે: ‘આઇ ફ્લડ માયસેલ્ફ વીથ લાઇટ / ઑફ ધ ઇમેન્સ..’ | |||
યોગેશની રચનામાં અજવાળું છે પણ એની બખોલ રૂપે! રોકડી આઠ કડીઓની કૃતિનું મથાળું છે: | |||
‘તણખલું’ | |||
પ્રથમ સ્તબકની ત્રણ પંક્તિઓમાં કોઈકની દૃષ્ટિમાં પ્રસરેલ આકાશી દૃશ્યનું વર્ણન છે. | |||
પહેલી પંક્તિ: ‘ત્રણેક કાળાં વાદળો’ | |||
(કાળાં વાદળો કેટલાં? ‘ત્રણેક’) | |||
બીજી પંક્તિ: ‘એકમેકને છેદતાં હતાં ત્યાં | |||
(‘ત્યાં’ અક્ષર દ્વારા લોકેશન સંકેલું) | |||
ત્રીજી પંક્તિ: ‘દેખાતું હતું અજવાળાંની બખોલ જેવું | |||
વાદળો કાળાં છે, એકમેકને છેદે છે પણ ત્યાં વિસ્મયની ચમત્કૃતિ એક અજબ કૉન્ટ્રાક્ટ સાથે ઝળકી છે: | |||
‘અજવાળાંની બખોલ જેવું’ | |||
વિજ્ઞાને ‘બ્લૅક હોલ’ શોધી આપ્યું – | |||
કવિએ ‘હૉલો ઑફ લાઇટ’ સર્જ્યું – ‘અજવાળાંની બખોલ’ | |||
રચનાનો બીજો સ્તબક એક પ્રકારનો ‘કૉઝમિક લીપ’ – ગગનવ્યાપી કૂદકો કલ્પનાંકિત કરે છે; ત્યાં માનુષિક મર્યાદાની સ્વીકૃતિ પણ સુપેરે થઈ છે: | |||
‘આકાશમાં માળો ન બંધાય | |||
એ જાણવા છતાંય હું’ | |||
અહીંયાં ‘હું’ કોણ? | |||
મનુષ્ય રૂપે કર્તા નથી, | |||
તે હું પક્ષી રૂપે છે! | |||
‘ઊડવા લાગ્યો એ બખોલ તરફ’ | |||
– પછી શું કર્યું? | |||
ચાંચમાં | |||
સુક્કું સોનેરી તણખલું લઈને’ | |||
શીર્ષકમાં જે કોરું તણખલું હતું, વિશેષણવિહોણું તે અહીં બબ્બે વિશેષણથી સમૃદ્ધ થયું: | |||
‘સુક્કું સોનેરી’ | |||
‘અજવાળાંની બખોલ’, ‘આકાશમાં માળો’ બાંધવાનું અશક્ય એમ જોયા-જાણ્યા પછી સર્જનાત્મક ચેતનાનું ઉડ્ડયન, કદાચ બખોલ અજવાળાંની ના હોય તોય – સૂર્યકિરણના પ્રતીક સમું સોનેરી તણખલું લઈને આશ્વસ્ત થાય છે. તણખલું તો સુક્કું છે, હોઈ શકે, પણ તે સોનેરી છે! | |||
કવિશ્રી યોગેશ જોષીની કાવ્યકળાનો જાદુ કાવ્યનાયકનો પક્ષીરૂપમાં સફળ પરકાયાપ્રવેશ રીતે સિદ્ધ થયો છે: | |||
કૃતિ નિમિત્તે વૉલ્ટ વ્હીટમૅનને સ્મરીએ, તેમણે પણ તણખલા–પર્ણનો મહિમા કર્યો છે: | |||
‘I believe a leaf of grass is no less than the Journey–work of the stars…’ | |||
(Song of Myself, 31. 663) | |||
{{Right|(રચનાને રસ્તે)}} | |||
{{Poem2Close}} | |||