ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 116: Line 116:

દયાસિંહ(ગણિ) [ઈ.૧૪મી સદી અંતભાગ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : વૃદ્ધતપાગચ્છ-રત્નાકરગચ્છના જૈન સાધુ. જયતિલસૂરિના શિષ્ય. આચાર્યપદ ઈ.૧૩૯૬. ૧૭૫૭ ગ્રંથાગ્રના ‘સંગ્રહણી પ્રકરણ-બાલાવબોધ’ (ર. ઈ.૧૪૪૧/સં. ૧૪૯૭, બીજા શ્રાવણ સુદ ૧૪, શુક્રવાર) તથા ૪૮૬૭ ગ્રંથાગ્રના ‘લઘુક્ષેત્રસમાસ પ્રકરણ-બહાલાવબોધ’ (ર.ઈ.૧૪૭૩/સં. ૧૫૨૯, મહાવદ ૧૧, શનિવાર)ના કર્તા. એમણે સંસ્કૃતમાં ‘મલયાસુંદરી-ચરિત્ર’ આદિ કેટલાંક ચરિત્રગ્રંથો ને સ્તવનો રચ્યાં હોવાની માહિતી મળે છે.
'''દયાસિંહ(ગણિ)''' [ઈ.૧૪મી સદી અંતભાગ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : વૃદ્ધતપાગચ્છ-રત્નાકરગચ્છના જૈન સાધુ. જયતિલસૂરિના શિષ્ય. આચાર્યપદ ઈ.૧૩૯૬. ૧૭૫૭ ગ્રંથાગ્રના ‘સંગ્રહણી પ્રકરણ-બાલાવબોધ’ (ર. ઈ.૧૪૪૧/સં. ૧૪૯૭, બીજા શ્રાવણ સુદ ૧૪, શુક્રવાર) તથા ૪૮૬૭ ગ્રંથાગ્રના ‘લઘુક્ષેત્રસમાસ પ્રકરણ-બહાલાવબોધ’ (ર.ઈ.૧૪૭૩/સં. ૧૫૨૯, મહાવદ ૧૧, શનિવાર)ના કર્તા. એમણે સંસ્કૃતમાં ‘મલયાસુંદરી-ચરિત્ર’ આદિ કેટલાંક ચરિત્રગ્રંથો ને સ્તવનો રચ્યાં હોવાની માહિતી મળે છે.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
દયાસૂર [ઈ.૧૮૦૪ સુધીમાં] : કર્તાનામ દયાસૂરિ હોઈ શકે અથવા ગુરુશિષ્યનાં નામ જોડાયેલાં હોય તો દયાશિષ્ય સૂર પણ હોઈ શકે. એમને નામને ‘સરસ્વતી-છંદ’ તથા ૪ કડીની ‘ચોવીસ જિનની થોય’ (લે. ઈ.૧૮૦૪) મળે છે.
દયાસૂર [ઈ.૧૮૦૪ સુધીમાં] : કર્તાનામ દયાસૂરિ હોઈ શકે અથવા ગુરુશિષ્યનાં નામ જોડાયેલાં હોય તો દયાશિષ્ય સૂર પણ હોઈ શકે. એમને નામને ‘સરસ્વતી-છંદ’ તથા ૪ કડીની ‘ચોવીસ જિનની થોય’ (લે. ઈ.૧૮૦૪) મળે છે.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

દયાળદાસ [જ. ઈ.૧૭૭૯/સં. ૧૮૩૫, શ્રાવણ સુદ ૭ - અવ. ઈ.૧૮૬૧/સં. ૧૯૧૭, જેઠ સુદ ૫] : જ્ઞાનમાર્ગી સંતકવિ. નિરાંત મહારાજના શિષ્ય અને વડોદરામાં વાડીની જ્ઞાનગાદીના આયાર્ય. જન્મ કરમડી (તા. કરજણ). જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. પિતા કુબેરભાઈ.જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ આ કવિની મુદ્રિત કૃતિઓ આ પ્રમાણે મળે છે : કાયાનગરના મન-સૂબાની પુત્રી સુરતાબાઈના આત્મરામ સાથેના વિવાહને વર્ણવતું, ૭ ‘કડવાં’ નામક પદનું રૂપકકાવ્ય ‘સુરતાનો વિવાહ’, જ્ઞાનબોધના ‘બારમાસ’ તથા વિશ્વંભરનાથને નીરખી લેવાનો ઉપદેશ આપતા અધ્યાત્મ-અનુભવરંગી ‘બારમાસ’, આત્મબોધની અને સુરતીની એણ ૨ ‘તિથિ’, ‘સાતવાર’ તથા પ્રકીર્ણ પદો. ગરબી, ધોળ, કાફી વગેરે પ્રકારોમાં ચાલતાં અને ક્યારેક હિન્દીભાષાનો આશ્રય લેતાં એમનાં પદો મુખ્યત્વે અધ્યાત્મજ્ઞાનવિષયક છે.
'''દયાળદાસ''' [જ. ઈ.૧૭૭૯/સં. ૧૮૩૫, શ્રાવણ સુદ ૭ - અવ. ઈ.૧૮૬૧/સં. ૧૯૧૭, જેઠ સુદ ૫] : જ્ઞાનમાર્ગી સંતકવિ. નિરાંત મહારાજના શિષ્ય અને વડોદરામાં વાડીની જ્ઞાનગાદીના આયાર્ય. જન્મ કરમડી (તા. કરજણ). જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. પિતા કુબેરભાઈ.જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ આ કવિની મુદ્રિત કૃતિઓ આ પ્રમાણે મળે છે : કાયાનગરના મન-સૂબાની પુત્રી સુરતાબાઈના આત્મરામ સાથેના વિવાહને વર્ણવતું, ૭ ‘કડવાં’ નામક પદનું રૂપકકાવ્ય ‘સુરતાનો વિવાહ’, જ્ઞાનબોધના ‘બારમાસ’ તથા વિશ્વંભરનાથને નીરખી લેવાનો ઉપદેશ આપતા અધ્યાત્મ-અનુભવરંગી ‘બારમાસ’, આત્મબોધની અને સુરતીની એણ ૨ ‘તિથિ’, ‘સાતવાર’ તથા પ્રકીર્ણ પદો. ગરબી, ધોળ, કાફી વગેરે પ્રકારોમાં ચાલતાં અને ક્યારેક હિન્દીભાષાનો આશ્રય લેતાં એમનાં પદો મુખ્યત્વે અધ્યાત્મજ્ઞાનવિષયક છે.
કૃતિ : ૧. ગુમુવાણી; ૨. જ્ઞાનોદયપદ સંગ્રહ, સં. કેવળરામ કાલુરામ ભગત, -; ૩. (શ્રી) દિવ્ય ગિરામૃત, દેવશંકર શર્મા, ઈ.૧૯૩૨; ૪. બૃકાદોહન : ૫.
કૃતિ : ૧. ગુમુવાણી; ૨. જ્ઞાનોદયપદ સંગ્રહ, સં. કેવળરામ કાલુરામ ભગત, -; ૩. (શ્રી) દિવ્ય ગિરામૃત, દેવશંકર શર્મા, ઈ.૧૯૩૨; ૪. બૃકાદોહન : ૫.
સંદર્ભ : નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ શર્મા, ઈ.૧૯૩૯.
સંદર્ભ : નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ શર્મા, ઈ.૧૯૩૯.{{Right|[દે.દ.]}}
[દે.દ.]

દયો : જુઓ દયા.
'''દયો''' : જુઓ દયા.

દર્શન(મુનિ) [               ]: જૈન સાધુ. ૫ કડીની ‘સમકિત સઝાય’ના કર્તા.
'''દર્શન(મુનિ)''' [               ]: જૈન સાધુ. ૫ કડીની ‘સમકિત સઝાય’ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલોગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકૅટલોગભાવિ.{{Right|[શ્ર.ત્રિ.]}}

દર્શનવિજય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયતિલકસૂરિની પરંપરામાં રાજવિમલશિષ્ય વાચક મુનિવિજયના શિષ્ય ચંદરાજાનું અદ્ભુતરસિક વૃત્તાંત વર્ણવતા એમના, ૯ અધિકાર, ૫૮ ઢાળ અને ૧૪૫૪ કડીના દુહાદેશીબદ્ધ ‘ચંદચરિત  ચંદ્રાયણ/ચંદમુનિ-પ્રેમલાલચ્છી-રાસ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, કારતક સુદ ૫/૧૦, ગુરુવાર; મુ.)માં કથારસનું પ્રાધન્ય છે તેમ છતાં વર્ણનો, દૃષ્ટાંત વિનિયોગ, સમસ્યા-વિનોદ, આંતરપ્રાસાદિ રચના-ચાતુર્યમાં કવિનું કાવ્યકૌશલ્ય પ્રગટ થાય છે. એમનો અનુક્રમે ૧૫૩૭ અને ૨૨૨ કડીના ૨ અધિકારમાં રચાયેલો ઢાળબદ્ધ ‘વિજ્યતિલકસૂરિ-રાસ’ (પ્રથમ અધિકાર ર.ઈ.૧૬૨૩/સં. ૧૬૭૯, માગશર વદ ૮, રવિવાર; બીજો અધિકાર ર.ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, પોષ સુદ-, રવિવાર; મુ.) છેક હીરવિજયસૂરિના સમયથી ધર્મ સાગરની વિવિધ પ્રરૂપણાને કારણે તપગચ્છમાં સાગરપક્ષ અને વિજયપક્ષ એવાં બે તડાં કેવી રીતે ઊભાં થતાં ગયાં એનો ઇતિહાસ વીગતે આલેખે છે. જેમાં બાદશાહ જહાંગીરે દરમ્યાનગીરી કરેલી એવા આ ઝઘડાનો ઇતિહાસ અહીં બહુધા વિજયપક્ષના દૃષ્ટિબિંદુથી વર્ણવાયો છે. આ ઉપરાંત કવિએ વિવિધ રાગોની ૫૯ કડીની ‘નેમિજિન-સ્તવન/નેમીરાગમાળા-સ્તવન’ (ર.ઈ.૧૬૦૮/સં. ૧૬૬૪, પોષ-૨), તથા ‘દંડક પ્રકરણ વિચાર-ષટ્ત્રિંશિકા-બાલાવબોધ’ એ કૃતિઓ રચેલી છે.
'''દર્શનવિજય-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયતિલકસૂરિની પરંપરામાં રાજવિમલશિષ્ય વાચક મુનિવિજયના શિષ્ય ચંદરાજાનું અદ્ભુતરસિક વૃત્તાંત વર્ણવતા એમના, ૯ અધિકાર, ૫૮ ઢાળ અને ૧૪૫૪ કડીના દુહાદેશીબદ્ધ ‘ચંદચરિત  ચંદ્રાયણ/ચંદમુનિ-પ્રેમલાલચ્છી-રાસ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, કારતક સુદ ૫/૧૦, ગુરુવાર; મુ.)માં કથારસનું પ્રાધન્ય છે તેમ છતાં વર્ણનો, દૃષ્ટાંત વિનિયોગ, સમસ્યા-વિનોદ, આંતરપ્રાસાદિ રચના-ચાતુર્યમાં કવિનું કાવ્યકૌશલ્ય પ્રગટ થાય છે. એમનો અનુક્રમે ૧૫૩૭ અને ૨૨૨ કડીના ૨ અધિકારમાં રચાયેલો ઢાળબદ્ધ ‘વિજ્યતિલકસૂરિ-રાસ’ (પ્રથમ અધિકાર ર.ઈ.૧૬૨૩/સં. ૧૬૭૯, માગશર વદ ૮, રવિવાર; બીજો અધિકાર ર.ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, પોષ સુદ-, રવિવાર; મુ.) છેક હીરવિજયસૂરિના સમયથી ધર્મ સાગરની વિવિધ પ્રરૂપણાને કારણે તપગચ્છમાં સાગરપક્ષ અને વિજયપક્ષ એવાં બે તડાં કેવી રીતે ઊભાં થતાં ગયાં એનો ઇતિહાસ વીગતે આલેખે છે. જેમાં બાદશાહ જહાંગીરે દરમ્યાનગીરી કરેલી એવા આ ઝઘડાનો ઇતિહાસ અહીં બહુધા વિજયપક્ષના દૃષ્ટિબિંદુથી વર્ણવાયો છે. આ ઉપરાંત કવિએ વિવિધ રાગોની ૫૯ કડીની ‘નેમિજિન-સ્તવન/નેમીરાગમાળા-સ્તવન’ (ર.ઈ.૧૬૦૮/સં. ૧૬૬૪, પોષ-૨), તથા ‘દંડક પ્રકરણ વિચાર-ષટ્ત્રિંશિકા-બાલાવબોધ’ એ કૃતિઓ રચેલી છે.
કૃતિ : ૧. આકામહોદધિ : ૧ (+સં.); ૨. ઐરાસંગ્રહ : ૪(+સં.).
કૃતિ : ૧. આકામહોદધિ : ૧ (+સં.); ૨. ઐરાસંગ્રહ : ૪(+સં.).
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧,૩ (૧); ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૧,૩ (૧); ૩. મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

દર્શનવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં સંઘવિજયના શિષ્ય. વિજ્યપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૩૧ કડીની ‘વિજ્યદેવસૂરિ-નિર્વાણ-સઝાય’ના કર્તા. કવિને ભૂલથી મુનિવિજ્યશિષ્ય ગણાવાયા છે.
'''દર્શનવિજય-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં સંઘવિજયના શિષ્ય. વિજ્યપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૩૧ કડીની ‘વિજ્યદેવસૂરિ-નિર્વાણ-સઝાય’ના કર્તા. કવિને ભૂલથી મુનિવિજ્યશિષ્ય ગણાવાયા છે.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

દર્શનવિજ્ય-૩ [      ] : જૈન સાધુ. કનક વિજ્યના શિષ્ય. ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ (મુ.)ના કર્તા. ‘મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી’માં કવિ ભૂલથી પ્રેમવિજ્યશિષ્ય તરીકે નોંધાયા છે.
'''દર્શનવિજ્ય-૩''' [      ] : જૈન સાધુ. કનક વિજ્યના શિષ્ય. ૪ કડીની ‘સિદ્ધચક્ર-સ્તુતિ’ (મુ.)ના કર્તા. ‘મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી’માં કવિ ભૂલથી પ્રેમવિજ્યશિષ્ય તરીકે નોંધાયા છે.
કૃતિ : જિભપ્રકાશ.
કૃતિ : જિભપ્રકાશ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

દર્શનસાગર : ‘દર્શન’ ‘દર્શનસાગર’ એવી નામછાપ ધરાવતી ૩ ગહૂંલી (મુ.) મળે છે તેના કર્તા દર્શનસાગર-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''દર્શનસાગર''' : ‘દર્શન’ ‘દર્શનસાગર’ એવી નામછાપ ધરાવતી ૩ ગહૂંલી (મુ.) મળે છે તેના કર્તા દર્શનસાગર-૧ છે કે કેમ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૧. [ર.ર.દ.]
કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૧.{{Right|[ર.ર.દ.]}}

દર્શનસાગર (ઉપાધ્યાય)-૧ [ઈ.૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિના શિષ્ય. મૂળ નામ દેવશંકર. નલિયા (કચ્છ)ના ઔદીચ્ય બ્રાહ્મણ અને વ્યવસાયે માણભટ્ટ. પત્નીનું અવસાન થતાં ઈ.૧૭૪૭માં દીક્ષા. ઈ.૧૭૫૨માં ઉપાધ્યાયપદ. પિંગળ વગેરેના જાણકાર આ કવિ ઈ.૧૭૭૦ સુધી હયાત હોવાની માહિતી મળે છે.
'''દર્શનસાગર (ઉપાધ્યાય)-૧''' [ઈ.૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિના શિષ્ય. મૂળ નામ દેવશંકર. નલિયા (કચ્છ)ના ઔદીચ્ય બ્રાહ્મણ અને વ્યવસાયે માણભટ્ટ. પત્નીનું અવસાન થતાં ઈ.૧૭૪૭માં દીક્ષા. ઈ.૧૭૫૨માં ઉપાધ્યાયપદ. પિંગળ વગેરેના જાણકાર આ કવિ ઈ.૧૭૭૦ સુધી હયાત હોવાની માહિતી મળે છે.
આ કવિનો ૫ ખંડ, ૧૬૭ ઢાળ અને ૬૦૮૮ કડીનો દુહા દેશીબદ્ધ ‘આદિનાથજીનો રાસ’  (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, મહ-સુદ ૧૩, રવિવાર; મુ.) પ્રથમ તીર્થંકર ઋષભદેવની સમગ્ર જીવનચર્યા ઉપરાંત એમના ૧૨ પૂર્વભવો ને સમગ્ર ભરત-બાહુબલિવૃત્તાંત આલેખે છે ને દૃષ્ટાંત રૂપે આવતી અન્ય કથાઓ પણ વીગતે કહે છે. કથાપ્રચુર આ કૃતિને રાજાનાં લક્ષણો જેવી અનેક માહિતીલક્ષી વીગતો, વનખંડ વગેરેનાં વર્ણનો ને સુભાષિતોથી કવિએ વિશેષ વિસ્તારી છે. આ ઉપરાંત, કવિએ ‘પંચકલ્યાણકની ચોવીસી’ (ર.ઈ.૧૭૬૩; મુ.) અને અન્ય સ્તવનો રચેલાં છે.

કૃતિ : ૧. આદિનાથજીનો રાસ, સં. શા. હીરાલાલ હંસરાજ, ઈ.૧૯૨૩;  ૨. અંચલગચ્છ સ્નાત્રપૂજાદિ તપસંગ્રહ, મુ. નિર્ણયસાગર પ્રેસ, ઈ.૧૮૯૭.
કૃતિ : ૧. આદિનાથજીનો રાસ, સં. શા. હીરાલાલ હંસરાજ, ઈ.૧૯૨૩;  ૨. અંચલગચ્છ સ્નાત્રપૂજાદિ તપસંગ્રહ, મુ. નિર્ણયસાગર પ્રેસ, ઈ.૧૮૯૭.
સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮; ૨. જૈન પંરપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજ્ય વગેરે ઈ.૧૯૬૦;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮; ૨. જૈન પંરપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજ્ય વગેરે ઈ.૧૯૬૦;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[ર.ર.દ.]}}

દલપત : જુઓ દોલતવિજ્ય (ગણિ).
'''દલપત''' : જુઓ દોલતવિજ્ય (ગણિ).

દલપત-૧/દલપતદાસ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પદકવિ. જ્ઞાતિએ વીસનગરો નાગર. અમદાવાદનો વતની.
'''દલપત-૧/દલપતદાસ''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : પદકવિ. જ્ઞાતિએ વીસનગરો નાગર. અમદાવાદનો વતની.
૧૨ કડીનો ‘અજાઈ માતાનો ગરબો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, ભાદરવા સુદ ૨, રવિવાર), ૧૪ કડીનો ‘ગણપતિનો ગરબો’ (ર.ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, આસો સુદ ૫), કાંકરિયા તળાવના ઇતિહાસની માહિતી આપતો ને કાંકરેશ્વરી દેવીનું મહાત્મ્ય વર્ણવતો ૩૧/૩૩ કડીનો ‘કાંકરેશ્વરીનો ગરબો’ (ર.ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, ચૈત્ર સુદ ૧૫), રાજા દ્વારા થતી પ્રજાની રંજાડને વર્ણવતો ૫૬ કડીનો ‘સંકટનો ગરબો’, સમગ્ર કૃષ્ણચરિત્રને વર્ણવતો ૪૫ કડીનો ‘શ્રીકૃષ્ણ જન્મનો ગરબો’ એ આ કવિની મુદ્રિત કૃતિઓ છે. સ્વભાવોક્તિવાળું ને પ્રાસાદિક નિરૂપણ આ કૃતિઓની વિશેષતાઓ છે.

આ કવિની અન્ય કૃતિઓ છે : ‘અંબાજીનો ગરબો, ‘દેવકીનો ગરબો’, ‘બહુચરાજીનો ગરબો’ અને ‘સાસુવહુનો ગરબો.’ સંસ્કૃત ‘કુવલયાનંદ’નું ‘દલપતવિલાસ’ નામે હિન્દી રૂપાન્તર આ કવિએ કર્યું હોવાનો ઉલ્લેખ મળે છે.
આ કવિની અન્ય કૃતિઓ છે : ‘અંબાજીનો ગરબો, ‘દેવકીનો ગરબો’, ‘બહુચરાજીનો ગરબો’ અને ‘સાસુવહુનો ગરબો.’ સંસ્કૃત ‘કુવલયાનંદ’નું ‘દલપતવિલાસ’ નામે હિન્દી રૂપાન્તર આ કવિએ કર્યું હોવાનો ઉલ્લેખ મળે છે.
દલપતને નામે નોંધાયેલ પદો આ કવિની ઉપર્યુક્ત રચનાઓ હોઈ શકે કે અન્ય રચનાઓ પણ હોય.
દલપતને નામે નોંધાયેલ પદો આ કવિની ઉપર્યુક્ત રચનાઓ હોઈ શકે કે અન્ય રચનાઓ પણ હોય.
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. કાદોહન : ૩; ૩. પ્રાકાસુધા : ૨.
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. કાદોહન : ૩; ૩. પ્રાકાસુધા : ૨.
સંદર્ભ : ૧. કવિચરતિ : ૩; ૨. કવિચરિત્ર; ૩. ગુહિફાળો;  ૪. ગૂહાયાદી; ૫. ફાહનામાવલિ : ૧; ૬. ફૉહનામાવલિ. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરતિ : ૩; ૨. કવિચરિત્ર; ૩. ગુહિફાળો;  ૪. ગૂહાયાદી; ૫. ફાહનામાવલિ : ૧; ૬. ફૉહનામાવલિ.{{Right|[ર.સો.]}}

દલભટ્ટ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન સાધુ લેખવામાં આવ્યા છે, પરંતુ પાર્શ્વચન્દ્ર ગચ્છના હીરરાજ-પુંજરાજ મુનિના કોઈ અનુયાયી ભક્ત હોવાનો સંભવ છે. એમણે પૂંજરાજઋષિએ કરેલા વિવિધ પ્રકારના દીર્ઘ તપનું વર્ણન કરતો ૩ ઢાળ અને ૨૧ કડીનો ‘મહાતપસ્વી શ્રી પૂંજામુનિનો રાસ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯ ફાગણ સુદ-; મુ.) રચ્યો છે.
'''દલભટ્ટ''' [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન સાધુ લેખવામાં આવ્યા છે, પરંતુ પાર્શ્વચન્દ્ર ગચ્છના હીરરાજ-પુંજરાજ મુનિના કોઈ અનુયાયી ભક્ત હોવાનો સંભવ છે. એમણે પૂંજરાજઋષિએ કરેલા વિવિધ પ્રકારના દીર્ઘ તપનું વર્ણન કરતો ૩ ઢાળ અને ૨૧ કડીનો ‘મહાતપસ્વી શ્રી પૂંજામુનિનો રાસ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯ ફાગણ સુદ-; મુ.) રચ્યો છે.
કૃતિ : જૈન રાસસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦ (+સં.).
કૃતિ : જૈન રાસસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, ઈ.૧૯૩૦ (+સં.).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[શ્ર.ત્રિ.]}}

દલસુખરામ[    ] : એમને નામે ‘કવિત’ નોંધાયેલ મળે છે.
દલસુખરામ[    ] : એમને નામે ‘કવિત’ નોંધાયેલ મળે છે.
26,604

edits