ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 85: Line 85:

દયારુચિ(ગણિ) [ઈ.૧૭૭૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રૂપરુચિના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૨૧ ઢાળમાં સમેતશિખર અને તેની ટૂંકોનું વર્ણન તેમ જ એ ટૂંકો સાથે સંકળાયેલા તીર્થંકરોના ચરિત્ર અને મહિમાના આલેખન દ્વારા તીર્થમહિમા અને તદ્જન્ય ભક્તિનું પ્રાસાદિક શૈલીમાં નિરૂપણ કરતા ‘સમેતગિરિ ઉદ્ધાર-રાસ’ (ર. ઈ.૧૭૭૯/સં. ૧૮૩૫, મહા સુદ ૫ (?); મુ.)ના કર્તા.
'''દયારુચિ(ગણિ)''' [ઈ.૧૭૭૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રૂપરુચિના શિષ્ય. દુહા-દેશીબદ્ધ ૨૧ ઢાળમાં સમેતશિખર અને તેની ટૂંકોનું વર્ણન તેમ જ એ ટૂંકો સાથે સંકળાયેલા તીર્થંકરોના ચરિત્ર અને મહિમાના આલેખન દ્વારા તીર્થમહિમા અને તદ્જન્ય ભક્તિનું પ્રાસાદિક શૈલીમાં નિરૂપણ કરતા ‘સમેતગિરિ ઉદ્ધાર-રાસ’ (ર. ઈ.૧૭૭૯/સં. ૧૮૩૫, મહા સુદ ૫ (?); મુ.)ના કર્તા.
કૃતિ : સમેતશિખર મહાતીર્થ, સં. મુનિ અભયસાગર, સં. ૨૦૧૭ (+સં.). [ર.ર.દ.]
કૃતિ : સમેતશિખર મહાતીર્થ, સં. મુનિ અભયસાગર, સં. ૨૦૧૭ (+સં.).{{Right|[ર.ર.દ.]}}

દયાવિજયશિષ્ય [ઈ.૧૮૨૭માં હયાત] : જૈન સાધુ. ૪ કડીની ‘સિદ્ધાચલજીની હોરી’ (ર.ઈ.૧૮૨૭/સં. ૧૮૮૩, મહા વદ ૧૩; મુ.)ના કર્તા.
'''દયાવિજયશિષ્ય''' [ઈ.૧૮૨૭માં હયાત] : જૈન સાધુ. ૪ કડીની ‘સિદ્ધાચલજીની હોરી’ (ર.ઈ.૧૮૨૭/સં. ૧૮૮૩, મહા વદ ૧૩; મુ.)ના કર્તા.
કૃતિ : ચૈત્યસંગ્રહ : ૨. [કી.જો.]
કૃતિ : ચૈત્યસંગ્રહ : ૨.{{Right|[કી.જો.]}}

દયાશંકર-૧ [જ. ઈ.૧૭૭૭-અવ. ઈ.૧૮૫૩] : જુઓ દયારામ-૧.
'''દયાશંકર-૧''' [જ. ઈ.૧૭૭૭-અવ. ઈ.૧૮૫૩] : જુઓ દયારામ-૧.

દયાશંકર-૨ [ઈ.૧૮૭૫ સુધીમાં] : ૩૫૦ ગ્રંથાગ્રની ‘રુકિમણી સ્વયંવર’ તથા ‘સ્તવનમંજરી’ (લે. ઈ.૧૮૭૫ આસપાસ) એ કૃતિઓના કર્તા.
'''દયાશંકર-૨''' [ઈ.૧૮૭૫ સુધીમાં] : ૩૫૦ ગ્રંથાગ્રની ‘રુકિમણી સ્વયંવર’ તથા ‘સ્તવનમંજરી’ (લે. ઈ.૧૮૭૫ આસપાસ) એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩; ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩; ફૉહનામાવલિ.{{Right|[કી.જો.]}}

દયાશીલ(વાચક) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં વિજયશીલના શિષ્ય. ૧૩૨ કડીની ‘દામનકચોપાઈ’ (ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, જેઠ સુદ ૯), ૩૨ કુંડળિયોની ‘શીલબત્રીસી’ (ર. ઈ.૧૬૦૮), ‘ઈલાચીકેવલી-રાસ/ઈલાપુત્ર-રાસ’ (ર. ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, કારતક વદ ૫, સોમવાર), ૧૧૬ કડીનો ‘ચંદ્રસેન ચંદ્રદ્યોત-નાટકિયા-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૧), ૧૨ કડીનું ‘અંતરંગ કુટુંબ-ગીત’, ‘કાયા કુટુંબ સઝાય/ગીત’ અને અન્ય સાર્થ ગીતોના કર્તા.
'''દયાશીલ(વાચક)''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિની પરંપરામાં વિજયશીલના શિષ્ય. ૧૩૨ કડીની ‘દામનકચોપાઈ’ (ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, જેઠ સુદ ૯), ૩૨ કુંડળિયોની ‘શીલબત્રીસી’ (ર. ઈ.૧૬૦૮), ‘ઈલાચીકેવલી-રાસ/ઈલાપુત્ર-રાસ’ (ર. ઈ.૧૬૧૦/સં. ૧૬૬૬, કારતક વદ ૫, સોમવાર), ૧૧૬ કડીનો ‘ચંદ્રસેન ચંદ્રદ્યોત-નાટકિયા-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૧), ૧૨ કડીનું ‘અંતરંગ કુટુંબ-ગીત’, ‘કાયા કુટુંબ સઝાય/ગીત’ અને અન્ય સાર્થ ગીતોના કર્તા.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઈ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. રાહસૂચી : ૧; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઈ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. રાહસૂચી : ૧; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

દયાસાગર(બ્રહ્મ)-૧ [ઈ.૧૬૬૫ સુધીમાં] : દિગંબર બ્રહ્મચારી સાધુ. ‘આરાધનાપ્રતિબોધ’ (લે. ઈ.૧૬૬૫)ના કર્તા.
'''દયાસાગર(બ્રહ્મ)-૧''' [ઈ.૧૬૬૫ સુધીમાં] : દિગંબર બ્રહ્મચારી સાધુ. ‘આરાધનાપ્રતિબોધ’ (લે. ઈ.૧૬૬૫)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો.{{Right|[શ્ર.ત્રિ.]}}

દયાસાગર-૨/દામોદર(મુનિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ઉધયસાગરના શિષ્ય. ૩૬૫ કડીની ‘સુરપતિકુમાર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, બીજા ભાદરવા સુદ ૬, સોમવાર), દુહાબદ્ધ ‘મદનશતક’ (ર.ઈ.૧૬૧૩) તથા ૫૬૮ કડીના ‘મદનકુમાર-રાસ/મદન નરેશ્વર ચંદ્ર શ્રેષ્ઠિ ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
'''દયાસાગર-૨/દામોદર(મુનિ)''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ઉધયસાગરના શિષ્ય. ૩૬૫ કડીની ‘સુરપતિકુમાર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૦૯/સં. ૧૬૬૫, બીજા ભાદરવા સુદ ૬, સોમવાર), દુહાબદ્ધ ‘મદનશતક’ (ર.ઈ.૧૬૧૩) તથા ૫૬૮ કડીના ‘મદનકુમાર-રાસ/મદન નરેશ્વર ચંદ્ર શ્રેષ્ઠિ ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

દયાસાર [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મકીર્તિના શિષ્ય. ‘અમરસેન-વયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, આસો સુદ ૧૦) અને ૧૧ ઢાળની ‘ઈલાપુત્ર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૫૪/સં. ૧૭૧૦, ભાદરવા સુદ ૯)ના કર્તા. આરંભે જિનકુશલસૂરિને વંદના ધરાવતી ૨૭ ઢાળ અને ૬૨૯ કડીની ‘આરામનંદન પદ્માવતી-ચોપાઈ’ (ર. ઈ.૧૬૪૮)ના કર્તા પણ આ જ દયાસાર હોવાનું સમજાય છે. આ કૃતિ ભૂલથી ‘આરામશોભા-ચોપાઈ’ તરીકે ઉલ્લેખાયેલી છે.
'''દયાસાર''' [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ધર્મકીર્તિના શિષ્ય. ‘અમરસેન-વયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, આસો સુદ ૧૦) અને ૧૧ ઢાળની ‘ઈલાપુત્ર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૫૪/સં. ૧૭૧૦, ભાદરવા સુદ ૯)ના કર્તા. આરંભે જિનકુશલસૂરિને વંદના ધરાવતી ૨૭ ઢાળ અને ૬૨૯ કડીની ‘આરામનંદન પદ્માવતી-ચોપાઈ’ (ર. ઈ.૧૬૪૮)ના કર્તા પણ આ જ દયાસાર હોવાનું સમજાય છે. આ કૃતિ ભૂલથી ‘આરામશોભા-ચોપાઈ’ તરીકે ઉલ્લેખાયેલી છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. રાહસૂચી : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

દયાસિંહ(ગણિ) [ઈ.૧૪મી સદી અંતભાગ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : વૃદ્ધતપાગચ્છ-રત્નાકરગચ્છના જૈન સાધુ. જયતિલસૂરિના શિષ્ય. આચાર્યપદ ઈ.૧૩૯૬. ૧૭૫૭ ગ્રંથાગ્રના ‘સંગ્રહણી પ્રકરણ-બાલાવબોધ’ (ર. ઈ.૧૪૪૧/સં. ૧૪૯૭, બીજા શ્રાવણ સુદ ૧૪, શુક્રવાર) તથા ૪૮૬૭ ગ્રંથાગ્રના ‘લઘુક્ષેત્રસમાસ પ્રકરણ-બહાલાવબોધ’ (ર.ઈ.૧૪૭૩/સં. ૧૫૨૯, મહાવદ ૧૧, શનિવાર)ના કર્તા. એમણે સંસ્કૃતમાં ‘મલયાસુંદરી-ચરિત્ર’ આદિ કેટલાંક ચરિત્રગ્રંથો ને સ્તવનો રચ્યાં હોવાની માહિતી મળે છે.
દયાસિંહ(ગણિ) [ઈ.૧૪મી સદી અંતભાગ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : વૃદ્ધતપાગચ્છ-રત્નાકરગચ્છના જૈન સાધુ. જયતિલસૂરિના શિષ્ય. આચાર્યપદ ઈ.૧૩૯૬. ૧૭૫૭ ગ્રંથાગ્રના ‘સંગ્રહણી પ્રકરણ-બાલાવબોધ’ (ર. ઈ.૧૪૪૧/સં. ૧૪૯૭, બીજા શ્રાવણ સુદ ૧૪, શુક્રવાર) તથા ૪૮૬૭ ગ્રંથાગ્રના ‘લઘુક્ષેત્રસમાસ પ્રકરણ-બહાલાવબોધ’ (ર.ઈ.૧૪૭૩/સં. ૧૫૨૯, મહાવદ ૧૧, શનિવાર)ના કર્તા. એમણે સંસ્કૃતમાં ‘મલયાસુંદરી-ચરિત્ર’ આદિ કેટલાંક ચરિત્રગ્રંથો ને સ્તવનો રચ્યાં હોવાની માહિતી મળે છે.
26,604

edits

Navigation menu