ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:

નથમલ [ઈ.૧૬૯૩માં હયાત] : ‘બાવની’ (ર.ઈ.૧૬૯૩)ના કર્તા.
'''નથમલ''' [ઈ.૧૬૯૩માં હયાત] : ‘બાવની’ (ર.ઈ.૧૬૯૩)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[શ્ર.ત્રિ.]}}

નથમલજી [ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. જશરાજજીના શિષ્ય. ૩૮ કડીની ‘ચંદનબાળાની સઝાય’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, વૈશાખ વદ ૧; મુ.)ના કર્તા.
'''નથમલજી''' [ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. જશરાજજીના શિષ્ય. ૩૮ કડીની ‘ચંદનબાળાની સઝાય’ (ર.ઈ.૧૮૨૩/સં. ૧૮૭૯, વૈશાખ વદ ૧; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિશ્રી શામજી ઈ.૧૯૬૨; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી ઈ.૧૯૮૨ (સાતમી આ.) [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિશ્રી શામજી ઈ.૧૯૬૨; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી ઈ.૧૯૮૨ (સાતમી આ.) {{Right|[શ્ર.ત્રિ.]}}

નથવો [                ] : મોતી અને પ્રીતિ વિશેનાં ૫ દોઢિયા દુહા (મુ.)ના કર્તા.
'''નથવો''' [                ] : મોતી અને પ્રીતિ વિશેનાં ૫ દોઢિયા દુહા (મુ.)ના કર્તા.
કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ. ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]
કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ. ઈ.૧૯૨૩. {{Right|[શ્ર.ત્રિ.]}}

નથુ : આ નામે કેટલાંક જૈનેતર પદો નોંધાયેલા છે. તેમ જ વ્રજહિંદીની અસરવાળી ગુજરાતીમાં નેમનાથવિષયક તથા અન્ય ત્રણથી ૪ કડીનાં સ્તવનો(મુ.) તથા હોરી(મુ.) એ જૈન કૃતિઓ પણ નોંધાયેલી છે. તેના કર્તા કયા નથુ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ નથુરામ.
'''નથુ''' : આ નામે કેટલાંક જૈનેતર પદો નોંધાયેલા છે. તેમ જ વ્રજહિંદીની અસરવાળી ગુજરાતીમાં નેમનાથવિષયક તથા અન્ય ત્રણથી ૪ કડીનાં સ્તવનો(મુ.) તથા હોરી(મુ.) એ જૈન કૃતિઓ પણ નોંધાયેલી છે. તેના કર્તા કયા નથુ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ નથુરામ.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈકાસંગ્રહ; ૫. મોતીશાનાં ઢાળિયા, પ્ર. હીરાચંદ હ. શાહ, ઈ.૧૯૧૪ (બીજી આ.).
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈકાસંગ્રહ; ૫. મોતીશાનાં ઢાળિયા, પ્ર. હીરાચંદ હ. શાહ, ઈ.૧૯૧૪ (બીજી આ.).
સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.; શ્ર.ત્રિ.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ર.સો.; શ્ર.ત્રિ.]}}

નથુ(ભક્ત)-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રવિ-ભાણ સંપ્રદાયના કવિ. પ્રેમસાહેબ (જ.ઈ.૧૭૯૨-અવ. ઈ.૧૮૬૩)ના શિષ્ય અને ભાયાત. રાજકોટના રહીશ. હિન્દી અસર ધરાવતાં, અધ્યાત્મયોગ અને ભક્તિબોધનાં ચારથી ૫ કડીનાં ૪ પદો(મુ.)ના કર્તા.
'''નથુ(ભક્ત)-૧''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રવિ-ભાણ સંપ્રદાયના કવિ. પ્રેમસાહેબ (જ.ઈ.૧૭૯૨-અવ. ઈ.૧૮૬૩)ના શિષ્ય અને ભાયાત. રાજકોટના રહીશ. હિન્દી અસર ધરાવતાં, અધ્યાત્મયોગ અને ભક્તિબોધનાં ચારથી ૫ કડીનાં ૪ પદો(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અભમાલા; ૨. યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુ. ઈ.૧૯૭૬ (ચોથી આ.). [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. અભમાલા; ૨. યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુ. ઈ.૧૯૭૬ (ચોથી આ.). {{Right|[શ્ર.ત્રિ.]}}

નથુ(ભક્ત)-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી. શેખ મુસલમાન. દૌસ ગામના વતની. મુક્તાનંદસ્વામીકૃત ‘ઉદ્ધવ-ગીતા’ (ર.ઈ.૧૮૨૪)ને સુગેય પદ-કીર્તન રૂપે ઢાળનાર.
'''નથુ(ભક્ત)-૨''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી. શેખ મુસલમાન. દૌસ ગામના વતની. મુક્તાનંદસ્વામીકૃત ‘ઉદ્ધવ-ગીતા’ (ર.ઈ.૧૮૨૪)ને સુગેય પદ-કીર્તન રૂપે ઢાળનાર.
સંદર્ભ : મસાપ્રવાહ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મસાપ્રવાહ. {{Right|[શ્ર.ત્રિ.]}}

નથુકલ્યાણ [                ] : જૈન સાધુ. દીપવિજ્યના શિષ્ય. એમના એક પદમાં વડોદરાની હાથીપોળનો ઉલ્લેખ હોવાથી વડોદરાના તપગચ્છીય કવિ દીપવિજ્ય (ઈ.૧૮મી સદી અંત ભાગ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોવાની સંભાવના છે. તો આ કવિનો સમય ઈ.ની ૧૯મી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. તેમની પાસેથી ક્વચિત હિંદીની અસરવાળાં, ચારથી ૫ કડીનાં કેટલાંક સ્તવનો(મુ.) મળે છે.
'''નથુકલ્યાણ''' [                ] : જૈન સાધુ. દીપવિજ્યના શિષ્ય. એમના એક પદમાં વડોદરાની હાથીપોળનો ઉલ્લેખ હોવાથી વડોદરાના તપગચ્છીય કવિ દીપવિજ્ય (ઈ.૧૮મી સદી અંત ભાગ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોવાની સંભાવના છે. તો આ કવિનો સમય ઈ.ની ૧૯મી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. તેમની પાસેથી ક્વચિત હિંદીની અસરવાળાં, ચારથી ૫ કડીનાં કેટલાંક સ્તવનો(મુ.) મળે છે.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. [ર.સો.]
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. {{Right|[ર.સો.]}}

નથુરામ/નથુ [ઈ.૧૭૮૪ સુધીમાં] : તેમની, હિન્દીમિશ્ર ગુજરાતી ભાષામાં, રોળાવૃત્તનાં દૃષ્ટાંતો જેવા દોહરા-છપ્પામાં નિબદ્ધ ‘પાર્વતીલક્ષ્મી-સંવાદ’ (લે.ઈ.૧૭૮૪)માં લક્ષ્મી અને પાર્વતી વ્યાજોક્તિથી પરસ્પરના પતિની નિંદા કરે છે. આ તથા વિદુરનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ વર્ણવતું ‘વિદુરભાવ’ એ ૨ કૃતિઓમાં નામછાપ માત્ર ‘નથુ’ મળે છે. આ ઉપરાંત આ કવિએ ‘કક્કો’, ‘ચેતવણી’ અને કેટલાંક પદો રચ્યાં હોવાની માહિતી મળે છે.
'''નથુરામ/નથુ''' [ઈ.૧૭૮૪ સુધીમાં] : તેમની, હિન્દીમિશ્ર ગુજરાતી ભાષામાં, રોળાવૃત્તનાં દૃષ્ટાંતો જેવા દોહરા-છપ્પામાં નિબદ્ધ ‘પાર્વતીલક્ષ્મી-સંવાદ’ (લે.ઈ.૧૭૮૪)માં લક્ષ્મી અને પાર્વતી વ્યાજોક્તિથી પરસ્પરના પતિની નિંદા કરે છે. આ તથા વિદુરનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ વર્ણવતું ‘વિદુરભાવ’ એ ૨ કૃતિઓમાં નામછાપ માત્ર ‘નથુ’ મળે છે. આ ઉપરાંત આ કવિએ ‘કક્કો’, ‘ચેતવણી’ અને કેટલાંક પદો રચ્યાં હોવાની માહિતી મળે છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}}

નથુરામ-૧ [ઈ.૧૮મી સદી-ઈ. ૧૯મી સદી દરમ્યાન] : રવિભાણ-સંપ્રદાયના હરિજન સંતકવિ. ત્રિકમસાહેબના ભાણેજ અને શિષ્ય. ત્રિકમસાહેબના સમયને લક્ષમાં લેતાં આ કવિ ઈ.૧૮મી-૧૯મી સદી દરમ્યાન થઈ ગયા હોવાનું કહી શકાય. તેમનાં જ્ઞાનવારૈગ્યનાં ૨ પદ મુદ્રિત રૂપે મળે છે. આ કવિ અને પ્રેમસાહેબના શિષ્ય નથુ(ભક્ત)-૧ જુદા છે તેમ જ ‘પાર્વતીલક્ષ્મી-સંવાદ’ને ‘વિદુરભાવ’ એ કૃતિઓના કર્તા નથુરામથી પણ તેઓ જુદા લાગે છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે.
'''નથુરામ-૧''' [ઈ.૧૮મી સદી-ઈ. ૧૯મી સદી દરમ્યાન] : રવિભાણ-સંપ્રદાયના હરિજન સંતકવિ. ત્રિકમસાહેબના ભાણેજ અને શિષ્ય. ત્રિકમસાહેબના સમયને લક્ષમાં લેતાં આ કવિ ઈ.૧૮મી-૧૯મી સદી દરમ્યાન થઈ ગયા હોવાનું કહી શકાય. તેમનાં જ્ઞાનવારૈગ્યનાં ૨ પદ મુદ્રિત રૂપે મળે છે. આ કવિ અને પ્રેમસાહેબના શિષ્ય નથુ(ભક્ત)-૧ જુદા છે તેમ જ ‘પાર્વતીલક્ષ્મી-સંવાદ’ને ‘વિદુરભાવ’ એ કૃતિઓના કર્તા નથુરામથી પણ તેઓ જુદા લાગે છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ: સૌરાષ્ટ્રના હરિજનભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ. ૧૯૮૭. [જ.ગા.]
સંદર્ભ: સૌરાષ્ટ્રના હરિજનભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ. ૧૯૮૭. {{Right|[જ.ગા.]}}

નન્ન(સૂરિ) : આ નામથી કોરંટગચ્છના નિર્દેશ સાથે કે એવા નિર્દેશ વિના કેટલીક લઘુ કૃતિઓ મળે છે. પરંતુ કેટલાંક કારણોથી એ કૃતિઓ નન્નસૂરિ-૧ની હોવાની વિશેષ સંભાવના છે. તેથી એ કૃતિઓ નન્નસૂરિ-૧માં જ સમાવિષ્ટ કરી છે.
'''નન્ન(સૂરિ)''' : આ નામથી કોરંટગચ્છના નિર્દેશ સાથે કે એવા નિર્દેશ વિના કેટલીક લઘુ કૃતિઓ મળે છે. પરંતુ કેટલાંક કારણોથી એ કૃતિઓ નન્નસૂરિ-૧ની હોવાની વિશેષ સંભાવના છે. તેથી એ કૃતિઓ નન્નસૂરિ-૧માં જ સમાવિષ્ટ કરી છે.

નન્ન(સૂરિ)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી આરંભ] : કોરંટગચ્છના જૈન સાધુ. સર્વદેવસૂરિના શિષ્ય. ‘શ્રાવકધર્મવિચાર/હિતશિક્ષા-ચોસઠી’ (ર.ઈ.૧૪૮૮), ‘દશશ્રાવક બત્રીસી/સઝાય’ (ર.ઈ.૧૪૯૭), ૬ કડીની ‘અર્બુદચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૪૯૮; મુ.), ૪૬ કડીની ‘ગજસુકુમાર-રાજર્ષિ-સઝાય/સંબંધ/ચરિત્ર/ગીત-ચોઢાળિયાં’ (ર.ઈ.૧૫૦૨;મુ.), ૧૪ કડીની ‘જીવપ્રતિબોધ-ગીત’, ૨૫ કડીની પંચતીથી-સ્તવન/ઋષભાદિપંચજિન-સ્તવન’ (મુ.), ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૪૮૭), ‘મિચ્છાદુક્કડ-સઝાય’ (ર.ઈ.૧૫૦૩), ‘અભક્ષઅનંતકાય-સઝાય’, ‘મહાવીરસત્તાવીશભવ-સ્તવન’ (ર.ઈ.૧૫૦૪), ‘જીરાઉલા પાર્શ્વનાથ-છંદ’, ‘ઉત્તરષટ્ત્રિંશદધ્યયન વાચ્ય-ભાસ’, ‘ચોવીસ જિન-ગીત’ તથા અન્ય કેટલીક ભાસ, ગીત, નમસ્કાર વગેરે કૃતિઓ અને ધર્મદાસકૃત પ્રાકૃત ‘ઉપદેશમાલા’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૪૮૭; મુ.)ના કર્તા.
'''નન્ન(સૂરિ)-૧''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી આરંભ] : કોરંટગચ્છના જૈન સાધુ. સર્વદેવસૂરિના શિષ્ય. ‘શ્રાવકધર્મવિચાર/હિતશિક્ષા-ચોસઠી’ (ર.ઈ.૧૪૮૮), ‘દશશ્રાવક બત્રીસી/સઝાય’ (ર.ઈ.૧૪૯૭), ૬ કડીની ‘અર્બુદચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૪૯૮; મુ.), ૪૬ કડીની ‘ગજસુકુમાર-રાજર્ષિ-સઝાય/સંબંધ/ચરિત્ર/ગીત-ચોઢાળિયાં’ (ર.ઈ.૧૫૦૨;મુ.), ૧૪ કડીની ‘જીવપ્રતિબોધ-ગીત’, ૨૫ કડીની પંચતીથી-સ્તવન/ઋષભાદિપંચજિન-સ્તવન’ (મુ.), ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૪૮૭), ‘મિચ્છાદુક્કડ-સઝાય’ (ર.ઈ.૧૫૦૩), ‘અભક્ષઅનંતકાય-સઝાય’, ‘મહાવીરસત્તાવીશભવ-સ્તવન’ (ર.ઈ.૧૫૦૪), ‘જીરાઉલા પાર્શ્વનાથ-છંદ’, ‘ઉત્તરષટ્ત્રિંશદધ્યયન વાચ્ય-ભાસ’, ‘ચોવીસ જિન-ગીત’ તથા અન્ય કેટલીક ભાસ, ગીત, નમસ્કાર વગેરે કૃતિઓ અને ધર્મદાસકૃત પ્રાકૃત ‘ઉપદેશમાલા’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૪૮૭; મુ.)ના કર્તા.
આમાંની કેટલીક કૃતિઓમાં કર્તાના ગચ્છ કે ગુરુપરંપરા વિશે માહિતી મળતી નથી પણ પ્રાપ્ય સાધનો તેમને આ નન્નસૂરિની કૃતિઓ ગણે છે, જે કવિનું સમગ્ર સર્જન જોતાં સંભવિત
આમાંની કેટલીક કૃતિઓમાં કર્તાના ગચ્છ કે ગુરુપરંપરા વિશે માહિતી મળતી નથી પણ પ્રાપ્ય સાધનો તેમને આ નન્નસૂરિની કૃતિઓ ગણે છે, જે કવિનું સમગ્ર સર્જન જોતાં સંભવિત
જણાય છે.
જણાય છે.
‘ચોમાસી-દેવવંદન’ના ભાગ રૂપે કશી નામછાપ વિનાના ચોવીસ તીર્થંકરોનાં સ્તુતિ તથા ચૈત્યવંદન(મુ.) મળે છે, જેના કર્તા નંદસૂરિ હોવાનું જણાવવામાં આવે છે. આ ‘ચોમાસી-દેવવંદન’માં કોઈ વખતે ઉપર નિર્દિષ્ટ પંચતીર્થના સ્તવનો પણ સમાવિષ્ટ થયેલાં જોવા મળે છે, તેથી આ સ્તુતિઓ અને ચૈત્યવંદન આ નન્નસૂરિનાં હોવાનું સંભવિત જણાય છે.
‘ચોમાસી-દેવવંદન’ના ભાગ રૂપે કશી નામછાપ વિનાના ચોવીસ તીર્થંકરોનાં સ્તુતિ તથા ચૈત્યવંદન(મુ.) મળે છે, જેના કર્તા નંદસૂરિ હોવાનું જણાવવામાં આવે છે. આ ‘ચોમાસી-દેવવંદન’માં કોઈ વખતે ઉપર નિર્દિષ્ટ પંચતીર્થના સ્તવનો પણ સમાવિષ્ટ થયેલાં જોવા મળે છે, તેથી આ સ્તુતિઓ અને ચૈત્યવંદન આ નન્નસૂરિનાં હોવાનું સંભવિત જણાય છે.
કૃતિ : ૧. (ધ) સ્ટડી ઑવ ધી ગુજરાતી લૅંગ્વેજ ઈન ધ સિક્સટિન્થ સૅન્ચ્યુરી, ત્રિકમલાલ એન. દવે, ઈ.૧૯૩૫;  ૨. જૈગૂસારત્નો : ૧;  ૩. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘નન્નસૂરિકૃત અર્બુદ ચૈત્ય પ્રવાડી, સં. તંત્રી; ૪. સંબોધિ, ઑક્ટો. ૧૯૭૭થી જાન્યુ. ૧૯૭૮-‘કવિ નન્નસૂરિકૃત ગજસુકુમાલ ચઉઢાલિયા’, વસંતરાય બ. દવે.
કૃતિ : ૧. (ધ) સ્ટડી ઑવ ધી ગુજરાતી લૅંગ્વેજ ઈન ધ સિક્સટિન્થ સૅન્ચ્યુરી, ત્રિકમલાલ એન. દવે, ઈ.૧૯૩૫;  ૨. જૈગૂસારત્નો : ૧;  ૩. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘નન્નસૂરિકૃત અર્બુદ ચૈત્ય પ્રવાડી, સં. તંત્રી; ૪. સંબોધિ, ઑક્ટો. ૧૯૭૭થી જાન્યુ. ૧૯૭૮-‘કવિ નન્નસૂરિકૃત ગજસુકુમાલ ચઉઢાલિયા’, વસંતરાય બ. દવે.
સંદર્ભ : ૧. કેટલૉગગુરા; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. કેટલૉગગુરા; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

નન્ન(સૂરિ)-૨ [ઈ.૧૫૬૧માં હયાત] : કોરંટગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. ૧૨૪ કડીની ‘ક્ષેત્રવિચારતરંગિણી’ (ર.ઈ.૧૫૬૧)ના કર્તા.
'''નન્ન(સૂરિ)-૨''' [ઈ.૧૫૬૧માં હયાત] : કોરંટગચ્છના જૈન સાધુ. કક્કસૂરિના શિષ્ય. ૧૨૪ કડીની ‘ક્ષેત્રવિચારતરંગિણી’ (ર.ઈ.૧૫૬૧)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

નનુ [ ] : ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
'''નનુ''' [ ] : ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
કૃતિ : અભમાલા. [કી.જો.]
કૃતિ : અભમાલા. {{Right|[કી.જો.]}}

નબીમિયાં [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ કવિ. પીર કાયમુદ્દીન (અવ.ઈ.૧૭૭૩)ની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. ભરૂચના કાજી ખાનદાનના સૈયદ. એમણે ભક્તિ, યોગ અને વેદાંતનાં તત્ત્વોનો આશ્રય લેતાં, સરળ દૃષ્ટાંતો યોજતાં અને લોકભોગ્ય અભિવ્યક્તિ ધરાવતાં કેટલાંક ભજનો(મુ.) અને હિન્દીમાં કલામો(મુ.) રચેલ છે.
'''નબીમિયાં'''  [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : મુસ્લિમ કવિ. પીર કાયમુદ્દીન (અવ.ઈ.૧૭૭૩)ની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. ભરૂચના કાજી ખાનદાનના સૈયદ. એમણે ભક્તિ, યોગ અને વેદાંતનાં તત્ત્વોનો આશ્રય લેતાં, સરળ દૃષ્ટાંતો યોજતાં અને લોકભોગ્ય અભિવ્યક્તિ ધરાવતાં કેટલાંક ભજનો(મુ.) અને હિન્દીમાં કલામો(મુ.) રચેલ છે.
કૃતિ : ૧. અભમાલા; ૨. ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકિશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [ર.ર.દ.]
કૃતિ : ૧. અભમાલા; ૨. ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકિશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). {{Right|[ર.ર.દ.]}}

નયકલશ [ ] : જૈન સાધુ. ‘મેઘવાહન-રાસ’ના કર્તા.
'''નયકલશ''' [ ] : જૈન સાધુ. ‘મેઘવાહન-રાસ’ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [કા.શા.]
સંદર્ભ : દેસુરાસમાળા. {{Right|[કા.શા.]}}

નયકુશલ [     ] : જૈન સાધુ. ૩૭ કડીના ‘સરસ્વતી-છંદ’ (લે.સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા.
'''નયકુશલ''' [     ] : જૈન સાધુ. ૩૭ કડીના ‘સરસ્વતી-છંદ’ (લે.સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

નયચંદ્ર(સૂરિ) : આ નામે ૧૦ કડીનું ‘શત્રુંજ્ય-ગીત’ મળે છે. તેના કર્તા કયા નયચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
'''નયચંદ્ર(સૂરિ)''' : આ નામે ૧૦ કડીનું ‘શત્રુંજ્ય-ગીત’ મળે છે. તેના કર્તા કયા નયચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

નયચંદ્ર(સૂરિ)-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : કૃષ્ણર્ષિગચ્છના જૈન સાધુ. જયસિંહસૂરિશષ્ય પ્રસન્નચંદ્રસૂરિના શિષ્ય. પરંતુ કાવ્યકલામાં કવિ પોતાને જયસિંહસૂરિના પુત્ર એટલે કે સીધા વારસ તરીકે ઓળખાવે છે. કવિ ગૃહસ્થજીવનથી જ ૬ ભાષાઓના જાણકાર, કવિ અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન હતા. કવિ ગ્વાલિયરના તોમર(તંવર)વંશી રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હોવાનું નોંધાયું છે. કવિએ પોતાને “રાજરંજક” તરીકે ઓળખાવ્યા છે. અને એમણે રાજવીઓની વીરગાથા ગાયેલી છે. એમણે ઈ.૧૪૫૦માં પ્રતિમાપ્રતિષ્ઠા કરી હોવાની માહિતી મળે છે.
નયચંદ્ર(સૂરિ)-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : કૃષ્ણર્ષિગચ્છના જૈન સાધુ. જયસિંહસૂરિશષ્ય પ્રસન્નચંદ્રસૂરિના શિષ્ય. પરંતુ કાવ્યકલામાં કવિ પોતાને જયસિંહસૂરિના પુત્ર એટલે કે સીધા વારસ તરીકે ઓળખાવે છે. કવિ ગૃહસ્થજીવનથી જ ૬ ભાષાઓના જાણકાર, કવિ અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન હતા. કવિ ગ્વાલિયરના તોમર(તંવર)વંશી રાજા વીરમના દરબારના પ્રસિદ્ધ કવિ હોવાનું નોંધાયું છે. કવિએ પોતાને “રાજરંજક” તરીકે ઓળખાવ્યા છે. અને એમણે રાજવીઓની વીરગાથા ગાયેલી છે. એમણે ઈ.૧૪૫૦માં પ્રતિમાપ્રતિષ્ઠા કરી હોવાની માહિતી મળે છે.
26,604

edits