18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 536: | Line 536: | ||

લાલચંદ્ર-૪ [ઈ.૧૭૪૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. તિલકસૂરિના શિષ્ય. ૨૧ ઢાળ અને ૪૧૯ કડીની ‘સાગરચંદ્ર-સુશીલા સુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, કારતક સુદ ૫)ના કર્તા. | '''લાલચંદ્ર-૪''' [ઈ.૧૭૪૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. તિલકસૂરિના શિષ્ય. ૨૧ ઢાળ અને ૪૧૯ કડીની ‘સાગરચંદ્ર-સુશીલા સુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૪૩/સં.૧૭૯૯, કારતક સુદ ૫)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

લાલચંદ(પાઠક)-૫ [ઈ.૧૭૪૭ સુધીમાં] : ખરતરગચ્ચના જૈન સાધુ. ૮ કડીના ‘જિનકુશલસૂરિ-ગીત’ (લે.ઈ.૧૭૪૭)ના કર્તા. | '''લાલચંદ(પાઠક)-૫''' [ઈ.૧૭૪૭ સુધીમાં] : ખરતરગચ્ચના જૈન સાધુ. ૮ કડીના ‘જિનકુશલસૂરિ-ગીત’ (લે.ઈ.૧૭૪૭)ના કર્તા. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

લાલચંદ-૬ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નકુશલના શિષ્ય. દીક્ષાનામ લવનકમલ. તેમની પાસેથી ‘દશદ્રિવ-સ્તવન’ (ર.ઈ.૧૭૭૭/સં.૧૮૩૩, માગશર વદ ૩), ૪૭ ઢાળની ‘શ્રીપાલ-ચતુષ્પદી/રાસ’ (ર.ઈ.૧૭૮૧/સં. ૧૮૩૭, અસાડ સુદ ૨, મંગળવાર), ૧૮૯ કડીની રાજસ્થાની-હિંદી મિશ્રમાં રચાયેલી ‘બીકાનેર-ગઝલ’ (ર.ઈ.૧૭૮૨/સં.૧૮૩૮, જેઠ સુદ ૭, રવિવાર; મુ.) તથા ‘ઋષભદેવ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, જેઠ સુદ-સોમવાર; મુ.)-એ કૃતિઓ મળે છે. | '''લાલચંદ-૬''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં રત્નકુશલના શિષ્ય. દીક્ષાનામ લવનકમલ. તેમની પાસેથી ‘દશદ્રિવ-સ્તવન’ (ર.ઈ.૧૭૭૭/સં.૧૮૩૩, માગશર વદ ૩), ૪૭ ઢાળની ‘શ્રીપાલ-ચતુષ્પદી/રાસ’ (ર.ઈ.૧૭૮૧/સં. ૧૮૩૭, અસાડ સુદ ૨, મંગળવાર), ૧૮૯ કડીની રાજસ્થાની-હિંદી મિશ્રમાં રચાયેલી ‘બીકાનેર-ગઝલ’ (ર.ઈ.૧૭૮૨/સં.૧૮૩૮, જેઠ સુદ ૭, રવિવાર; મુ.) તથા ‘ઋષભદેવ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, જેઠ સુદ-સોમવાર; મુ.)-એ કૃતિઓ મળે છે. | ||
કૃતિ : ૧. અરત્નસાર; ૨. રાજસ્થાન ભારતી, ઑક્ટોબર-ડિસે. ૧૯૭૭-‘કવિ લાલચંદ રચિત બીકાનેર ગઝલ’, સં. અગરચંદ નાહટા. (+સં.). | કૃતિ : ૧. અરત્નસાર; ૨. રાજસ્થાન ભારતી, ઑક્ટોબર-ડિસે. ૧૯૭૭-‘કવિ લાલચંદ રચિત બીકાનેર ગઝલ’, સં. અગરચંદ નાહટા. (+સં.). | ||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; | સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; | ||
૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] | ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

લાલચંદ(ઋષિ)-૭ [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. ચંદ્રભાણના શિષ્ય. ૧૭ કડીના ‘ચોવીસ જિનવરના કુંવરકુંવરીની સંખ્યાનું સ્તવન’ (ર.ઈ.૧૭૭૮/સં.૧૮૩૪, વૈશાખ સુદ ૯; મુ.)ના કર્તા. | '''લાલચંદ(ઋષિ)-૭''' [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. ચંદ્રભાણના શિષ્ય. ૧૭ કડીના ‘ચોવીસ જિનવરના કુંવરકુંવરીની સંખ્યાનું સ્તવન’ (ર.ઈ.૧૭૭૮/સં.૧૮૩૪, વૈશાખ સુદ ૯; મુ.)ના કર્તા. | ||
કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૨; સં. મુનિ શામજી, ઈ.૧૯૬૨. [શ્ર.ત્રિ.] | કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૨; સં. મુનિ શામજી, ઈ.૧૯૬૨. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

લાલચંદ-૮ [ઈ.૧૭૮૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંભવત: વિવેકચંદ્રના શિષ્ય. ૮ કડીની ‘ગહૂંલી’ (ર.ઈ.૧૭૮૧/સં. ૧૮૩૭, શ્રાવણ વદ ૧૧; મુ.)ના કર્તા. | '''લાલચંદ-૮''' [ઈ.૧૭૮૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંભવત: વિવેકચંદ્રના શિષ્ય. ૮ કડીની ‘ગહૂંલી’ (ર.ઈ.૧૭૮૧/સં. ૧૮૩૭, શ્રાવણ વદ ૧૧; મુ.)ના કર્તા. | ||
કૃતિ : પ્રાત: સ્મરણીય પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૪. [શ્ર.ત્રિ.] | કૃતિ : પ્રાત: સ્મરણીય પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, ઈ.૧૯૧૪. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

લાલચંદ(ઋષિ)-૯ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. દોલતરામ-જીવાજીના શિષ્ય. ગુજરાતી-હિન્દીની ૧૫ કડીની ‘ચંદ્રપ્રભુ સ્વામીની લાવણી’ (ર.ઈ.૧૭૯૮/સં.૧૮૫૪-, શુક્રવાર; મુ.) અને ૧૭ કડીની ‘શ્રીવિજ્યકુમાર અને વિજ્યાકુંવરીની લાવણી/સઝાય’ (ર.ઈ.૧૮૧૨; મુ.)ના કર્તા. | '''લાલચંદ(ઋષિ)-૯''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. દોલતરામ-જીવાજીના શિષ્ય. ગુજરાતી-હિન્દીની ૧૫ કડીની ‘ચંદ્રપ્રભુ સ્વામીની લાવણી’ (ર.ઈ.૧૭૯૮/સં.૧૮૫૪-, શુક્રવાર; મુ.) અને ૧૭ કડીની ‘શ્રીવિજ્યકુમાર અને વિજ્યાકુંવરીની લાવણી/સઝાય’ (ર.ઈ.૧૮૧૨; મુ.)ના કર્તા. | ||
કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૨; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૩. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨. | કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૨; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૩. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

લાલજી-૧ [જ.ઈ.૧૭૧૦] : પ્રશ્નોરા નાગર. ધોલેરા બંદર પાસેના નાનીબારુ ગામમાં જન્મ. પિતા કુંવરજી. અવટંકે શુકલ. અત્યારે ઉપલબ્ધ થતી કવિની એકમાત્ર કૃતિ ૪૭ કડીનો ગરબો(મુ.) પ્રશ્નોરા નાગરોની પ્રાચીનતમ પદ્યચના ગણાય છે. કૃષ્ણભક્તિ અને માતાની ભક્તિનો સમન્વય કરતી રચના તરીકે પણ એ ધ્યાનાર્હ છે. નવરાત્રિમાં ગરબા ગાવા નીકળેલી ગોપીઓ સાથે રહેલા બાળકૃષ્ણ પોતાનું પુરુષરૂપ છોડી શક્તિનું રૂપ ધારણ કરી કેવી રીતે ગોકુળ વાસીઓ અને જસોદાના મન હરી લે છે એનું આલેખન કવિએ એમાં કર્યું છે. | '''લાલજી-૧''' [જ.ઈ.૧૭૧૦] : પ્રશ્નોરા નાગર. ધોલેરા બંદર પાસેના નાનીબારુ ગામમાં જન્મ. પિતા કુંવરજી. અવટંકે શુકલ. અત્યારે ઉપલબ્ધ થતી કવિની એકમાત્ર કૃતિ ૪૭ કડીનો ગરબો(મુ.) પ્રશ્નોરા નાગરોની પ્રાચીનતમ પદ્યચના ગણાય છે. કૃષ્ણભક્તિ અને માતાની ભક્તિનો સમન્વય કરતી રચના તરીકે પણ એ ધ્યાનાર્હ છે. નવરાત્રિમાં ગરબા ગાવા નીકળેલી ગોપીઓ સાથે રહેલા બાળકૃષ્ણ પોતાનું પુરુષરૂપ છોડી શક્તિનું રૂપ ધારણ કરી કેવી રીતે ગોકુળ વાસીઓ અને જસોદાના મન હરી લે છે એનું આલેખન કવિએ એમાં કર્યું છે. | ||
કૃતિ : અહિચ્છત્ર કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુક્લ, ઈ.૧૯૧૪ (+સં.). | કૃતિ : અહિચ્છત્ર કાવ્યકલાપ, સં. દયાશંકર ભા. શુક્લ, ઈ.૧૯૧૪ (+સં.). | ||
સંદર્ભ : મારા અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : મારા અક્ષરજીવનનાં સ્મરણો, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, ઈ.૧૯૪૪. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

લાલજી-૨ [ ] : પિતા કરસનજી. અવટંકે વ્યાસ. ૫૮ કડીની ‘રામનાથનો ગરબો’ (મુ.) કૃતિના કર્તા. | '''લાલજી-૨''' [ ] : પિતા કરસનજી. અવટંકે વ્યાસ. ૫૮ કડીની ‘રામનાથનો ગરબો’ (મુ.) કૃતિના કર્તા. | ||
કૃતિ : નવરાત્રીમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવને, ઈ.૧૮૭૬. [શ્ર.ત્રિ.] | કૃતિ : નવરાત્રીમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવને, ઈ.૧૮૭૬. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

'''લાલદાસ''' : આ નામે ૧૦ કડીનું જ્ઞાનબોધનું પદ(મુ.) મળે છે તેમાં “એવા ખેમ રવિ ને ભાણ”ને “ત્રિકમજીએ તાર્યા રે” એવી પંક્તિઓ કવિ રવિભાણ સંપ્રદાયના હોવાનું સૂચવે છે. આ લાલદાસ રવિસાહેબના શિષ્ય લાલદાસ (લાલસાહેબ) છે કે ગંગાદાસના શિષ્ય લાલદાસ છે તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. એ ઉપરાંત ૪-૪ કડીનાં કૃષ્ણભક્તિ ને ભક્તિબોધનાં ૩ પદ(મુ.) તથા અન્ય પદો મળે છે. તેમના કર્તા કયા લાલદાસ છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. | |||
કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧ અને ૨; ૨. કાદોહન : ૨. | કૃતિ : ૧. આજ્ઞાભજન : ૧ અને ૨; ૨. કાદોહન : ૨. | ||
સંદર્ભ : ૧. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨; ૨. ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

લાલદાસ-૧ [ ] : જ્ઞાની કવિ. ખેડા જિલ્લાના વાડાસિનોર પાસે આવેલા વીરપુરના છીપા ભાવસાર. તેઓ અખાજીના પહેલા શિષ્ય ગણાય છે. તેઓ સં. ૧૭૦૦ની આસપાસ થયા હોવાનું નોંધાયું છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. અખાજી ઈ.૧૬૪૫ (‘અખેગીતા’નું રચનાવર્ષ)માં હયાત હતા. એટલે લાલદાસ ઈ.૧૭મી સદી મધ્યભાગથી ઈ.૧૮મી સદી મધ્યભાગ સુધીના કોઈક સમયમાં થઈ ગયા હોવાનું કહી શકાય. | '''લાલદાસ-૧''' [ ] : જ્ઞાની કવિ. ખેડા જિલ્લાના વાડાસિનોર પાસે આવેલા વીરપુરના છીપા ભાવસાર. તેઓ અખાજીના પહેલા શિષ્ય ગણાય છે. તેઓ સં. ૧૭૦૦ની આસપાસ થયા હોવાનું નોંધાયું છે, પરંતુ એ માટે કોઈ ચોક્કસ આધાર નથી. અખાજી ઈ.૧૬૪૫ (‘અખેગીતા’નું રચનાવર્ષ)માં હયાત હતા. એટલે લાલદાસ ઈ.૧૭મી સદી મધ્યભાગથી ઈ.૧૮મી સદી મધ્યભાગ સુધીના કોઈક સમયમાં થઈ ગયા હોવાનું કહી શકાય. | ||
લાલદાસની કવિતામાં ઘણા સંતકવિઓની કવિતાની જેમ પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગનો સમન્વય અનુભાવય છે. એટલે એમાં આત્મજ્ઞાનનો બોધ આપતાં ૧૦ અને ૧૪ કડીનાં ‘જ્ઞાનરવેણી’નાં ૨ પદો(મુ.) કે સંતસમાગમનો મહિમા કરતાં ને બ્રહ્મભાવની સ્થિતિને વર્ણવતાં જ્ઞાનમૂલક ૩૬ પદો(મુ.) છે, તો કૃષ્ણગોપીનાં પ્રેમ ને કૃષ્ણ-ગોપી રાસના આલેખન દ્વારા પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા કરતાં ૧૭, ૧૫ ને ૨૦ કડીનાં ‘વનરમણી’નાં ૩ પદ(મુ.) પણ મળે છે. પદો સિવાય કવિએ જ્ઞાનમૂલક ૪૧ સાખીઓ(મુ.) પણ રચી છે. આ પદો અને સાખીઓમાં કેટલાક સાધુશાઈ હિંદીમાં છે. આ ઉપરાંત કવિએ બીજાં હિંદી-ગુજરાતી ૮૪ પદો પણ રચ્યાં છે. | લાલદાસની કવિતામાં ઘણા સંતકવિઓની કવિતાની જેમ પ્રેમલક્ષણા ભક્તિ અને જ્ઞાનમાર્ગનો સમન્વય અનુભાવય છે. એટલે એમાં આત્મજ્ઞાનનો બોધ આપતાં ૧૦ અને ૧૪ કડીનાં ‘જ્ઞાનરવેણી’નાં ૨ પદો(મુ.) કે સંતસમાગમનો મહિમા કરતાં ને બ્રહ્મભાવની સ્થિતિને વર્ણવતાં જ્ઞાનમૂલક ૩૬ પદો(મુ.) છે, તો કૃષ્ણગોપીનાં પ્રેમ ને કૃષ્ણ-ગોપી રાસના આલેખન દ્વારા પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા કરતાં ૧૭, ૧૫ ને ૨૦ કડીનાં ‘વનરમણી’નાં ૩ પદ(મુ.) પણ મળે છે. પદો સિવાય કવિએ જ્ઞાનમૂલક ૪૧ સાખીઓ(મુ.) પણ રચી છે. આ પદો અને સાખીઓમાં કેટલાક સાધુશાઈ હિંદીમાં છે. આ ઉપરાંત કવિએ બીજાં હિંદી-ગુજરાતી ૮૪ પદો પણ રચ્યાં છે. | ||
કૃતિ : ૧. ગુહિવાણી (+સં.); ૨. સન્તોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦ (+સં.). | કૃતિ : ૧. ગુહિવાણી (+સં.); ૨. સન્તોની વાણી, સં. ભગવાનજી મહારાજ, ઈ.૧૯૨૦ (+સં.). | ||
સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ડિકૅટલૉગભાવિ. [ર.સો.] | સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. અખો એક સ્વાધ્યાય, રમણલાલ પાઠક, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ડિકૅટલૉગભાવિ.{{Right|[ર.સો.]}} | ||

લાલરત્ન [ઈ.૧૭૧૭માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં રાજરત્નના શિષ્ય. ૨૨ ઢાળની ‘રત્નસારકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૭૩, ભાદરવા વદ ૩, ગુરુવાર)ના કર્તા. | '''લાલરત્ન''' [ઈ.૧૭૧૭માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં રાજરત્નના શિષ્ય. ૨૨ ઢાળની ‘રત્નસારકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૭/સં.૧૭૭૩, ભાદરવા વદ ૩, ગુરુવાર)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨). | સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[શ્ર.ત્રિ.]}} | ||

લાલવિજ્ય: આ નામે મળતો ૩૯૬ કડીનો ‘આલોયણપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૦૭) અને ૪૫ કડીની ‘દશ શ્રાવક-સઝાય’ (ર.ઈ.૧૬૨૦) સમયદૃષ્ટિએ વિચારતાં શુભવિજ્યશિષ્ય લાલવિજ્યનાં હોવા સંભવ છે. ૬૪ કડીની ‘આર્દ્રકુમાર-સઝાય’ (લે.ઈ.૧૬૫૦), ૧૪ કડીની ‘મેઘકુમાર-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૩૩ કડીની ‘રોહિણી સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૫ કડીની ‘સચિતભૂમિ-સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૯ કડીની ‘ગુરુવિનતિ-સઝાય’(મુ.), ૪ કડીની નંદીશ્વર-શાશ્વતજિન-સ્તુતિ’ (લે.ઈ.૧૭૯૩), ૪ કડીની ‘મહાવીરજિન-સ્તુતિ’(લે.સં.૧૯મી સદી અનુ.), ૪ કડીની ‘મૌન એકાદશીની સ્તુતિ’(મુ.) અને ૯ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ એ કૃતિઓ આ નામે મળે છે. તેમના કર્તા કયા લાલવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | '''લાલવિજ્ય-''': આ નામે મળતો ૩૯૬ કડીનો ‘આલોયણપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૦૭) અને ૪૫ કડીની ‘દશ શ્રાવક-સઝાય’ (ર.ઈ.૧૬૨૦) સમયદૃષ્ટિએ વિચારતાં શુભવિજ્યશિષ્ય લાલવિજ્યનાં હોવા સંભવ છે. ૬૪ કડીની ‘આર્દ્રકુમાર-સઝાય’ (લે.ઈ.૧૬૫૦), ૧૪ કડીની ‘મેઘકુમાર-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૩૩ કડીની ‘રોહિણી સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૫ કડીની ‘સચિતભૂમિ-સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ.), ૯ કડીની ‘ગુરુવિનતિ-સઝાય’(મુ.), ૪ કડીની નંદીશ્વર-શાશ્વતજિન-સ્તુતિ’ (લે.ઈ.૧૭૯૩), ૪ કડીની ‘મહાવીરજિન-સ્તુતિ’(લે.સં.૧૯મી સદી અનુ.), ૪ કડીની ‘મૌન એકાદશીની સ્તુતિ’(મુ.) અને ૯ કડીનું ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ એ કૃતિઓ આ નામે મળે છે. તેમના કર્તા કયા લાલવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | ||
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. સૂર્યપૂર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦. | કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. સૂર્યપૂર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦. | ||
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. | સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. | ||
હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] | હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

લાલવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલની પરંપરામાં શુભવિજ્યના શિષ્ય. ૬ ઢાળના ‘મહાવીરસ્વામીનું સત્તાવીશભવનું સ્તવન’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, આસો સુદ ૧૦; મુ.), ૪૦/૪૫ કડીની ‘સુદર્શનશ્રેષ્ઠિ-સઝાય’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬, માગશર-), ૩૪ કડીની ‘જ્ઞાતાધર્મ ઓગણીસ અધ્યયન-સઝાય/જ્ઞાતાધર્મ કથાંગસૂત્ર-ભાસ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, અસાડ વદ ૪, રવિવાર), ૧૪ કડીનો ‘કયવન્નાઋષિ-રાસ’, ‘નંદન-મણિયાર-રાસ’ (*મુ.), ૨૫/૨૭ કડીની ‘કુંડલી-સઝાય/કુંડલીરૂપ-સંસારશીલ-સઝાય’, ૧૯ કડીની ‘ઘીની સઝાય’(મુ.), ૧૮ કડીની ‘દશાર્ણભદ્રની સઝાય’ (મુ.), ૨૭ કડીની ‘મેઘકુમાર-સઝાય’(મુ.), ૩૦/૩૩ કડીની ‘બાહુબલિ-સઝાય/ભરતબાહુબલિ-સઝાય’, ૧૩ કડીની ‘રતનશી-સઝાય/રેંટિયાની સઝાય’(મુ.), ૫ કડીની ‘વિચાર-સઝાય’ અને ૧૪ કડીનું ‘સિમંધરજિન-સ્તવન/સીમંધર-વિનતિ’(મુ.)-એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી હિન્દીમાં, ૨૬ કડીનો ‘નેમિનાથ-દ્વાદશમાસ/નેમિ-રાજિમતિ-બારમાસ’ (ર.ઈ.૧૬૨૪ આસપાસ) પણ મળે છે. | '''લાલવિજ્ય-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલની પરંપરામાં શુભવિજ્યના શિષ્ય. ૬ ઢાળના ‘મહાવીરસ્વામીનું સત્તાવીશભવનું સ્તવન’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, આસો સુદ ૧૦; મુ.), ૪૦/૪૫ કડીની ‘સુદર્શનશ્રેષ્ઠિ-સઝાય’ (ર.ઈ.૧૬૨૦/સં.૧૬૭૬, માગશર-), ૩૪ કડીની ‘જ્ઞાતાધર્મ ઓગણીસ અધ્યયન-સઝાય/જ્ઞાતાધર્મ કથાંગસૂત્ર-ભાસ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, અસાડ વદ ૪, રવિવાર), ૧૪ કડીનો ‘કયવન્નાઋષિ-રાસ’, ‘નંદન-મણિયાર-રાસ’ (*મુ.), ૨૫/૨૭ કડીની ‘કુંડલી-સઝાય/કુંડલીરૂપ-સંસારશીલ-સઝાય’, ૧૯ કડીની ‘ઘીની સઝાય’(મુ.), ૧૮ કડીની ‘દશાર્ણભદ્રની સઝાય’ (મુ.), ૨૭ કડીની ‘મેઘકુમાર-સઝાય’(મુ.), ૩૦/૩૩ કડીની ‘બાહુબલિ-સઝાય/ભરતબાહુબલિ-સઝાય’, ૧૩ કડીની ‘રતનશી-સઝાય/રેંટિયાની સઝાય’(મુ.), ૫ કડીની ‘વિચાર-સઝાય’ અને ૧૪ કડીનું ‘સિમંધરજિન-સ્તવન/સીમંધર-વિનતિ’(મુ.)-એ કૃતિઓના કર્તા. તેમની પાસેથી હિન્દીમાં, ૨૬ કડીનો ‘નેમિનાથ-દ્વાદશમાસ/નેમિ-રાજિમતિ-બારમાસ’ (ર.ઈ.૧૬૨૪ આસપાસ) પણ મળે છે. | ||
કૃતિ : *૧. નંદનમણિયારનો રાસ, પ્ર. ભીમસી માણેક,-; ૨. જિભપ્રકાશ; ૩. જિસ્તકાસંદોહ : ૧, ૨; ૪. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૫. જૈસમાલા(શા) : ૩; ૬. રત્નસાર : ૨ પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૭. સસન્મિત્ર(ઝ.). | કૃતિ : *૧. નંદનમણિયારનો રાસ, પ્ર. ભીમસી માણેક,-; ૨. જિભપ્રકાશ; ૩. જિસ્તકાસંદોહ : ૧, ૨; ૪. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૫. જૈસમાલા(શા) : ૩; ૬. રત્નસાર : ૨ પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૭. સસન્મિત્ર(ઝ.). | ||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય; ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય; ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

લાલવિજ્ય-૨ [ઈ.૧૮૨૫માં હયાત] : જૈન સાધુ. દર્શનવિજ્યની પરંપરામાં માનવિજ્યના શિષ્ય. ૩૨૩ કડીના ‘ઇલાકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, આસો સુદ ૧૫)ના કર્તા. | '''લાલવિજ્ય-૨''' [ઈ.૧૮૨૫માં હયાત] : જૈન સાધુ. દર્શનવિજ્યની પરંપરામાં માનવિજ્યના શિષ્ય. ૩૨૩ કડીના ‘ઇલાકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૨૫/સં.૧૮૮૧, આસો સુદ ૧૫)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

લાલા(મુનિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ૧૩ કડીની ‘બ્રહ્મચાર્યની નવવાડની સઝાય’(મુ.)ના કર્તા. | '''લાલા(મુનિ)શિષ્ય''' [ ] : જૈન સાધુ. ૧૩ કડીની ‘બ્રહ્મચાર્યની નવવાડની સઝાય’(મુ.)ના કર્તા. | ||
કૃતિ : જૈસસંગ્રહ(ન). [કી.જો.] | કૃતિ : જૈસસંગ્રહ(ન).{{Right|[કી.જો.]}} | ||

લાલો(ભક્ત) [ ] : સૌરાષ્ટ્રના ભક્તકવિ. કીર્તનના કર્તા. વેદાંતવિષયક પદો તેમણે રચ્યાંનો ઉલ્લેખ છે. | '''લાલો(ભક્ત)''' [ ] : સૌરાષ્ટ્રના ભક્તકવિ. કીર્તનના કર્તા. વેદાંતવિષયક પદો તેમણે રચ્યાંનો ઉલ્લેખ છે. | ||
સંદર્ભ : ૧. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, ઈ.૧૯૬૧; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, ઈ.૧૯૬૧; ૨. ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

લાવણ્ય [ ] : જૈન. ૫ કડીની ‘ગોડીજિન-સ્તવન’(મુ.) અને ૫ કડીના ‘શાંતિજિન-સ્તવન’(મુ.)ના કર્તા. | '''લાવણ્ય''' [ ] : જૈન. ૫ કડીની ‘ગોડીજિન-સ્તવન’(મુ.) અને ૫ કડીના ‘શાંતિજિન-સ્તવન’(મુ.)ના કર્તા. | ||
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક : ૧. [કા.શા.] | કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક : ૧.{{Right|[કા.શા.]}} | ||

'''લાવણ્યકીર્તિ''' : આ નામે હિંદી ભાષાની છાંટવાળી ૨૭ કડીની ‘આત્મગીત/આત્મશિક્ષા-સઝાય/કષાયનિવારણ-ગીત/મોહકર્મ-સઝાય’(મુ.), ૧૭ કડીની ‘સમેતશિખર ૨૦ જિન-સ્તુતિ’ (લે.સં.૧૮મી સદી) અને ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૫) એ કૃતિઓ મળે છે. ‘હરિબલ-ચોપાઈ’ એ જ્ઞાનવિલાસશિષ્ય લાવણ્યકીર્તિની ‘રામકૃષ્ણ-ચોપાઈ’ હોય એ સંભવિત છે. જો કે, રચનાસમય થોડો જુદો પડે છે પણ તેમાં ભૂલ હોવા સંભવ છે. બાકીની કૃતિઓના કર્તા કયા લાવણ્યકીર્તિ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. | |||
કૃતિ : જૈસમાલા (શા) : ૧. | કૃતિ : જૈસમાલા (શા) : ૧. | ||
સંદર્ભ : ૧. રાપુહસૂચી :૪૨; ૨. રાહસૂચી : ૧; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.] | સંદર્ભ : ૧. રાપુહસૂચી :૪૨; ૨. રાહસૂચી : ૧; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}} | ||

લાવણ્યકીર્તિ-૧ [ઈ.૧૬૨૧માં હયાત] :ખરતરગચ્છના ક્ષેમશાખાના જૈન સાધુ. ગુણરંગ જ્ઞાનવિલાસના શિષ્ય. ૬ ખંડ, ૬૮ ઢાળ અને ૧૨૦૦ કડીની ‘રામકૃષ્ણચરિત-ચતુષ્પદી/રામકૃષ્ણ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, વૈશાખ સુદ ૫), ૯ ઢાળની ‘ગજસુકુમાલ-રાસ’ અને ‘છ ભાઈ-ચોપાઈ/દેવકી છ પુત્ર-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા. ‘ગજસુકુમાલ-રાસ’ અને ‘દેવકી છ પુત્ર-ચોપાઈ’ એક જ કૃતિ હોવાની સંભાવના છે. | લાવણ્યકીર્તિ-૧ [ઈ.૧૬૨૧માં હયાત] :ખરતરગચ્છના ક્ષેમશાખાના જૈન સાધુ. ગુણરંગ જ્ઞાનવિલાસના શિષ્ય. ૬ ખંડ, ૬૮ ઢાળ અને ૧૨૦૦ કડીની ‘રામકૃષ્ણચરિત-ચતુષ્પદી/રામકૃષ્ણ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, વૈશાખ સુદ ૫), ૯ ઢાળની ‘ગજસુકુમાલ-રાસ’ અને ‘છ ભાઈ-ચોપાઈ/દેવકી છ પુત્ર-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા. ‘ગજસુકુમાલ-રાસ’ અને ‘દેવકી છ પુત્ર-ચોપાઈ’ એક જ કૃતિ હોવાની સંભાવના છે. |
edits