ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 619: Line 619:

લાવણ્યકીર્તિ-૧ [ઈ.૧૬૨૧માં હયાત] :ખરતરગચ્છના ક્ષેમશાખાના જૈન સાધુ. ગુણરંગ જ્ઞાનવિલાસના શિષ્ય. ૬ ખંડ, ૬૮ ઢાળ અને ૧૨૦૦ કડીની ‘રામકૃષ્ણચરિત-ચતુષ્પદી/રામકૃષ્ણ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, વૈશાખ સુદ ૫), ૯ ઢાળની ‘ગજસુકુમાલ-રાસ’ અને ‘છ ભાઈ-ચોપાઈ/દેવકી છ પુત્ર-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા. ‘ગજસુકુમાલ-રાસ’ અને ‘દેવકી છ પુત્ર-ચોપાઈ’ એક જ કૃતિ હોવાની સંભાવના છે.
'''લાવણ્યકીર્તિ-૧''' [ઈ.૧૬૨૧માં હયાત] :ખરતરગચ્છના ક્ષેમશાખાના જૈન સાધુ. ગુણરંગ જ્ઞાનવિલાસના શિષ્ય. ૬ ખંડ, ૬૮ ઢાળ અને ૧૨૦૦ કડીની ‘રામકૃષ્ણચરિત-ચતુષ્પદી/રામકૃષ્ણ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૨૧/સં. ૧૬૭૭, વૈશાખ સુદ ૫), ૯ ઢાળની ‘ગજસુકુમાલ-રાસ’ અને ‘છ ભાઈ-ચોપાઈ/દેવકી છ પુત્ર-ચોપાઈ’-એ કૃતિઓના કર્તા. ‘ગજસુકુમાલ-રાસ’ અને ‘દેવકી છ પુત્ર-ચોપાઈ’ એક જ કૃતિ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧; ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચિ; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧; ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચિ; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

લાવણ્યચંદ્ર [ઈ.૧૬૭૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરની પરંપરામાં ઉત્તમચંદ્રશિષ્ય-લક્ષ્મીચંદના શિષ્ય. ૮ ઢાળ અને ૧૦૯ કડીનો ‘કલ્યાણસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૬૨/સં. ૧૭૧૮, વૈશાખ સુદ ૩, ગુરુવાર; મુ.), ૪ ઢાળ અને ૪૧ કડીનું ‘શ્રી ગોડીપાર્શ્વનાથનું ચોઢાળિયું (મુ.), ૧૫ ઢાળની ‘સાધુવંદના’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, શ્રાવણ સુદ ૧૩) અને ૪ ઢાળની ‘સાધુગુણ-ભાસ’ના કર્તા.
'''લાવણ્યચંદ્ર''' [ઈ.૧૬૭૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરની પરંપરામાં ઉત્તમચંદ્રશિષ્ય-લક્ષ્મીચંદના શિષ્ય. ૮ ઢાળ અને ૧૦૯ કડીનો ‘કલ્યાણસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૬૬૨/સં. ૧૭૧૮, વૈશાખ સુદ ૩, ગુરુવાર; મુ.), ૪ ઢાળ અને ૪૧ કડીનું ‘શ્રી ગોડીપાર્શ્વનાથનું ચોઢાળિયું (મુ.), ૧૫ ઢાળની ‘સાધુવંદના’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, શ્રાવણ સુદ ૧૩) અને ૪ ઢાળની ‘સાધુગુણ-ભાસ’ના કર્તા.
કૃતિ : ૧. શ્રી આર્યકલ્યાણ ગૌતમસ્મૃતિ ગ્રંથ, સં. શ્રી કલ્યાણપ્રભસાગરજી, ઈ.૧૯૮૨; ૨. શ્રી ગોડીપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૩. જૈપ્રપુસ્તક.
કૃતિ : ૧. શ્રી આર્યકલ્યાણ ગૌતમસ્મૃતિ ગ્રંથ, સં. શ્રી કલ્યાણપ્રભસાગરજી, ઈ.૧૯૮૨; ૨. શ્રી ગોડીપાર્શ્વનાથ સાર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૩. જૈપ્રપુસ્તક.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કા.શા.]}}

લાવણ્યદેવ [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિ-સૌભાગ્યસાગરસૂરિ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ની પરંપરામાં જયદેવના શિષ્ય. ૭૫ કડીના, ચૌદ ગુણસ્થાનોનું સંક્ષેપમાં નિરૂપણ કરતા ‘કર્મવિવરણનો રાસ’ના કર્તા.
'''લાવણ્યદેવ''' [ઈ.૧૬મી સદી] : તપગચ્છના જૈન સાધુ. ધનરત્નસૂરિ-સૌભાગ્યસાગરસૂરિ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ની પરંપરામાં જયદેવના શિષ્ય. ૭૫ કડીના, ચૌદ ગુણસ્થાનોનું સંક્ષેપમાં નિરૂપણ કરતા ‘કર્મવિવરણનો રાસ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. લીંહસૂચી. [કા.શા.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. લીંહસૂચી. {{Right|[કા.શા.]}}

લાવણ્યભદ્ર(ગણિ)શિષ્ય [      ] : જૈન સાધુ. ‘સિત્તરીપ્રકરણ’ પરના બાલાવબોધ (સં. ૧૭મી સદી)ના કર્તા.
'''લાવણ્યભદ્ર(ગણિ)શિષ્ય''' [      ] : જૈન સાધુ. ‘સિત્તરીપ્રકરણ’ પરના બાલાવબોધ (સં. ૧૭મી સદી)ના કર્તા.
સંદર્ભ : કૅટલૉગગુરા. [કી.જો.]
સંદર્ભ : કૅટલૉગગુરા.{{Right|[કી.જો.]}}

લાવણ્યરત્ન [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદર-હેમવિમલસૂરિની પરંપરામાં સુરહંસના શિષ્ય. ૪૭૫ કડીના ‘વત્સરાજ-દેવરાજ-રાસ’ (ર.ઈ.૧૫૧૫/સં.૧૫૭૧, પોષ સુદ ૧), ૪૦૮ કડીના ‘મત્સ્યોદર-રાસ/મત્સ્યોદરનરેન્દ્રચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૧૭/૧૮), ૩૩૮ કડીની યશોધર રાજાના નવભવની કથા કહેતા ‘યશોધર-ચરિત્ર/સમકિતસુંદર-પ્રબંધ/સમકિત(સમ્યકત્વ)સુંદર-રાસ’ (ર.ઈ.૧૫૧૭/સં.૧૫૭૩, કારતક-)ના કર્તા.
'''લાવણ્યરત્ન''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદર-હેમવિમલસૂરિની પરંપરામાં સુરહંસના શિષ્ય. ૪૭૫ કડીના ‘વત્સરાજ-દેવરાજ-રાસ’ (ર.ઈ.૧૫૧૫/સં.૧૫૭૧, પોષ સુદ ૧), ૪૦૮ કડીના ‘મત્સ્યોદર-રાસ/મત્સ્યોદરનરેન્દ્રચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૧૭/૧૮), ૩૩૮ કડીની યશોધર રાજાના નવભવની કથા કહેતા ‘યશોધર-ચરિત્ર/સમકિતસુંદર-પ્રબંધ/સમકિત(સમ્યકત્વ)સુંદર-રાસ’ (ર.ઈ.૧૫૧૭/સં.૧૫૭૩, કારતક-)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો : ૩. મરાસસાહિત્ય;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો : ૩. મરાસસાહિત્ય;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}

લાવણ્યવિજય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ભાનુવિજ્યના શિષ્ય. કલ્પસૂત્ર પર બાલાવબોધ (ર.ઈ.૧૬૬૮) અને ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૫ આસપાસ; અંશત: મુ.)ના કર્તા.
'''લાવણ્યવિજય-૧''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ભાનુવિજ્યના શિષ્ય. કલ્પસૂત્ર પર બાલાવબોધ (ર.ઈ.૧૬૬૮) અને ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૫ આસપાસ; અંશત: મુ.)ના કર્તા.
કૃતિ : જૈગૂસારત્નો : ૧ (+સં.).
કૃતિ : જૈગૂસારત્નો : ૧ (+સં.).
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[કા.શા.]}}

લાવણ્યવિજ્ય-૨[      ] : તપગચ્છના જૈન સાધુ. ‘યોગશાસ્ત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૩૨ પહેલાં)ના કર્તા.
'''લાવણ્યવિજ્ય-૨'''[      ] : તપગચ્છના જૈન સાધુ. ‘યોગશાસ્ત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૩૨ પહેલાં)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કા.શા.]}}

લાવણ્યસમય [જ.ઈ.૧૪૬૫/સં.૧૫૨૧, પોષ વદ ૩-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરની પરંપરામાં લક્ષ્મીસાગર-સમયરત્નના શિષ્ય. જન્મ અમદાવાદમાં. પિતાનામ શ્રીધર, માતા ઝમકલ. દીક્ષા પૂર્વેનું નામ લઘુરાજ. ઈ.૧૪૭૩માં પાટણમાં લક્ષ્મીસાગર પાસે દીક્ષા લીધી, પરંતુ એમના વિદ્યાગુરુ સમયરત્ન હતા. ઈ.૧૪૯૯માં પંડિતપદ. એમના ઉપદેશથી મેવાડના રાણા રત્નસિંહના મંત્રી કર્મશાહે શત્રુંજયતીર્થનો ઉદ્ધાર કરાવેલો. કવિની છેલ્લી કૃતિનો રચનાસમય ઈ.૧૫૩૩ મળે છે, એટલે ઈ.૧૬મી સદીના પૂર્વાર્ધમાં તેઓ હયાત હતા એમ કહી શકાય.
'''લાવણ્યસમય''' [જ.ઈ.૧૪૬૫/સં.૧૫૨૧, પોષ વદ ૩-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરની પરંપરામાં લક્ષ્મીસાગર-સમયરત્નના શિષ્ય. જન્મ અમદાવાદમાં. પિતાનામ શ્રીધર, માતા ઝમકલ. દીક્ષા પૂર્વેનું નામ લઘુરાજ. ઈ.૧૪૭૩માં પાટણમાં લક્ષ્મીસાગર પાસે દીક્ષા લીધી, પરંતુ એમના વિદ્યાગુરુ સમયરત્ન હતા. ઈ.૧૪૯૯માં પંડિતપદ. એમના ઉપદેશથી મેવાડના રાણા રત્નસિંહના મંત્રી કર્મશાહે શત્રુંજયતીર્થનો ઉદ્ધાર કરાવેલો. કવિની છેલ્લી કૃતિનો રચનાસમય ઈ.૧૫૩૩ મળે છે, એટલે ઈ.૧૬મી સદીના પૂર્વાર્ધમાં તેઓ હયાત હતા એમ કહી શકાય.
ધર્મબોધ અને ધર્મપ્રસારના હેતુથી મુખ્યત્વે રચાયું હોવા છતાં આ પંડિત કવિનું સર્જન સ્વરૂપ-વૈવિધ્ય ને ભાષા તથા છંદનું એવું પ્રભુત્વ બતાવે છે કે એમના સમયના ગણનાપાત્ર કવિ તેઓ બની રહે છે.
ધર્મબોધ અને ધર્મપ્રસારના હેતુથી મુખ્યત્વે રચાયું હોવા છતાં આ પંડિત કવિનું સર્જન સ્વરૂપ-વૈવિધ્ય ને ભાષા તથા છંદનું એવું પ્રભુત્વ બતાવે છે કે એમના સમયના ગણનાપાત્ર કવિ તેઓ બની રહે છે.
એમણે ઘણી નાનીમોટી કથામૂલ કૃતિઓ રચી છે, તેમાં ‘વિમલપ્રબંધરાસ’ (ર.ઈ.૧૫૧૨/સં.૧૫૬૮, આસો સુદ-રવિવાર; મુ.) મુખ્ય છે. પ્રબંધ, રાસ અને ચરિત્ર ત્રણેનાં લક્ષણો ધરાવતી, ૯ ખંડ ને ૧૩૫૬ કડીમાં વિસ્તરતી આ કૃતિમાં કવિએ ધર્મપ્રભાવનું ગાન કરવાના ઉદ્દેશથી વિમલમંત્રીના ધર્મવીર ચરિત્રને ઉપસાવ્યું છે. કેટલીક દંતકથાત્મક ઘટનાઓનો કવિએ આશ્રય લીધો હોવાને લીધે કૃતિની ઐતિહાસિક પ્રમાણભૂતતા ઓછી થાય છે, પરંતુ યુદ્ધવર્ણનોની ઓજસ્વી શૈલી, છંદોનું વૈવિધ્ય કે એમાંના સામાજિક-ધાર્મિક પ્રસંગોનાં નિરૂપણ ધ્યાનાર્હ છે. નેમિનાથ ધર્મવીર તરીકેના ચરિત્રને ઉપસાવતી ‘નેમિરંગરત્નાકર-છંદરંગરત્નાકર-નેમિનાથ-પ્રબંધ’ (ર.ઈ.૧૪૯૦/સં.૧૫૪૬, મહા સુદ ૧૦, રવિવાર; મુ.) એમાંની ભાવસભર અને ચિત્રાત્મક શૈલીને લીધે આકર્ષક બની છે. વિવિધ છંદો ને ઢાળમાં નિબદ્ધ ૬ ખંડ ને ૪૫૫ કડીના ‘વચ્છરાજ દેવરાજ-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૬; મુ.)માં આલેખાયેલી ચંદ્રાવતી નગરીના રાજકુમાર વચ્છરાજનાં પરાક્રમોની કથામાં શૃંગાર અને વીર વધારે પ્રભાવક છે, પરંતુ પૂર્વજન્મમાં કરેલી જીવદયાને લીધે વચ્છરાજને આ જન્મમાં સુખ પ્રાપ્ત થયું એવો કૃતિનો બોધ છે. ખિમઋષિ, બલિભદ્ર આ બંનેના ગુરુ યશોભદ્રના ચરિત્રને આલેખતી, ચમત્કારક અંશોવાળી, ૩ ખંડ ને ૫૧૨ કડીની ‘ખિમઋષિ(બાહા), બલિભદ્ર, યશોભદ્રાદિ-રાસ’ (ર.ઈ.૧૫૩૩/સં.૧૫૮૯, મહા-, રવિવાર; મુ.), ‘સુરપ્રિયકેવલીનો રાસ’ (ર.ઈ.૧૫૧૧/સં.૧૫૬૭, આસો સુદ-, રવિવાર) એ પણ ચરિત્રાત્મક કૃતિઓ છે.

Line 650: Line 657:
કવિએ ઘણાં સ્તવન-સઝાયોની પણ રચના કરી છે. એમાં વિવિધ તીર્થસ્થળોના પાર્શ્વનાથને વિષય બનાવી રચાયેલાં સ્થળવિષયક સ્તવનોમાં ૫૨/૫૪ કડીનું ‘અંતરીક્ષપાર્શ્વજિન-છંદ/પાર્શ્વનાથ-સ્તવન(અંતરીક્ષ)’ (મુ.), ૩૮ કડીનો ‘જીરાઉલાપાર્શ્વનાથ-છંદ/વિનતિ’(મુ.), ૧૫ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (લોડણ)/સેરીસા પાર્શ્વનાથ(જિન)-સ્તવન’ (ર.ઈ.૧૫૦૬/સં.૧૫૬૨; મુ.), ૩૫ કડીનું ‘નવપલ્લવ પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૦૨/સં.૧૫૫૮, ચૈત્ર વદ)નો સમાવેશ થાય છે. એ સિવાય ૨૪ તીર્થંકરોની પ્રત્યેક કડીમાં સ્તુતિ કરતું માલિની-હરિગીતછંદમાં રચાયેલું ને યમકપ્રાસની વિશિષ્ટ યોજનાને લીધે ધ્યાન ખેંચતું ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૩૧ આસપાસ; મુ.), અંત સમયે ભાવુક ધર્માત્માએ કઈ રીતે પાપદોષોની આલોચના કરવી એ સમજાવતું ‘આલોયણગર્ભિત શ્રી સીમંધરજિન-વિનતિ’(મુ.), ૫ ઢાળ ને ૪૭ કડીનું ‘આદિનાથ-વિનતિ/આદીશ્વર જિન-છંદ/વૈરાગ્ય-વિનતિ/શત્રુંજ્ય-સ્તવન/શત્રુંજ્ય મંડન આદીશ્વર-વિનતિ’ (ર.ઈ.૧૫૦૬/સં.૧૫૬૨, આસો વદ ૧૦; મુ.), ૪૬ કડીની ‘ચૌદ સુપનાની સઝાય’(મુ.), ૯ કડીની ‘આત્મપ્રબોધસઝાય/પુણ્યફલ-સઝાય’૨૨ કડીનો ‘આદિનાથ-ભાસ(મુ.), ૯ કડીનો ‘ગૌતમાષ્ટક-છંદ(મુ.), ૬ કડીનું ‘પંચતીર્થનું સ્તવન (મુ.), ‘આઠમદની સઝાય’, ૧૧ કડીની ‘કાંકસાની ભાસ’ (ર.ઈ.૧૪૯૪; મુ.), ૧૨ કડીની ‘શ્રી દૃઢપ્રહારમહામુનિ-સઝાય(મુ.), ૨૭ કડીની ‘નેમરાજુલની સઝાય’(મુ.), ૧૯ કડીનું રાજીમતીના બારમાસના વિરહને વર્ણવતું ‘નેમિનાથ-સ્તવન’(મુ.), ૭ કડીની ‘લોભની સઝાય’(મુ.), ૧૪ કડીની ‘રુક્મિણીની સઝાય’(મુ.) વગેરે અનેક કૃતિઓ એમણે રચી છે.

કૃતિ : ૧. કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૬૯ (+સં.); ૨. કવિ લાવણ્યસમયરચિત નેમિરંગરત્નાકરછંદ, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૬૫ (+સં.); ૩. વિમલપ્રબંધ, પ્ર. મણિલાલ બ. વ્યાસ, સં. ૧૯૭૦; ૪. એજન, ધીરજલાલ ધ. શાહ, ઈ.૧૯૬૫(+સં.);  ૫. અરત્નસાર; ૬. અસસંગ્રહ; ૭. આકામહોદધિ : ૩; ૮. ઐરાસંગ્રહ : ૧, ૨(+સં.); ૯. કવિતાસારસંગ્રહ, પ્ર. શા. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૧૦. ચૈસ્તસંગ્રહ : ૩; ૧૧. જિસ્તકાસંદોહ : ૧; ૧૨. જૈકાપ્રકાશ : ૧; ૧૩. જૈગૂસારત્નો : ૧; ૧૪. જૈસમાલા(શા) : ૧; ૧૫. જૈસસંગ્રહ(જૈ); ૧૬. જૈસસંગ્રહ(ન); ૧૭. શ્રી પ્રતિક્રમણસૂત્ર તથા નવસ્મરણ અને દેવવંદનાદિ ભાષ્યત્રય અર્થસહિત, પ્ર. શ્રાવક ભીમસિંહ માણક, ઈ.૧૯૦૬; ૧૮. પ્રાછંદાસંગ્રહ; ૧૯ પ્રાતીસંગ્રહ : ૧; ૨૦. પ્રાસ્તસંગ્રહ; ૨૧. (શ્રી) માણિભદ્રદિકોના છંદોનો પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૨૨. મોસસંગ્રહ; ૨૩. શનિશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨; ૨૪. સઝાયમાલા : ૧(શ્રા);  ૨૫. જૈન ધર્મ પ્રકાશ, સં. ૧૯૯૯-‘જીરાઉલા પાર્શ્વનાથ છંદ’; ૨૬. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ − ‘લોંકાશાહ ક્યારે થયા?’, મોહનલાલ દ. દેશાઈ; ૨૭. એજન, અસાડ-શ્રાવણ ૧૯૮૬-‘લાવણ્યસમયકૃત પાક્ષિક ચાતુર્માસિક સાંવત્સરિક ગીત’, સં. મુનિ જશવિજ્ય; ૨૮. જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૩૮-‘લાવણ્યસમયકૃત સેરીસા તીર્થનું પ્રાચીન સ્તવન, સં. મુનિરાજશ્રી જયંતવિજ્યજી, ૨૯. એજન, સપ્ટે. ૧૯૪૭-‘ચંપક ચંદનવાદ’; ૩૧. એજન, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૮-‘આલોયણગર્ભિત શ્રી સીમંધરજિન વિનતિ’; ૩૨. બુદ્ધિપ્રકાશ, ઑક્ટો. ૧૯૩૩ ‘જીભલડીનું ગીત’.

સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. નયુકવિઓ; ૬. મરાસસાહિત્ય; ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. રાહસૂચી : ૧; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. નયુકવિઓ; ૬. મરાસસાહિત્ય; ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. રાહસૂચી : ૧; ૧૩. લીંહસૂચી; ૧૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

લાવણ્યસિંહ [ઈ.૧૫૦૨(?)માં હયાત] : ખરતરગચ્છના જૈન સધુ. ઉદયપદ્મના શિષ્ય. ૫૬ કડીના ‘ઢંઢણકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૦૨(?)ના કર્તા.
'''લાવણ્યસિંહ''' [ઈ.૧૫૦૨(?)માં હયાત] : ખરતરગચ્છના જૈન સધુ. ઉદયપદ્મના શિષ્ય. ૫૬ કડીના ‘ઢંઢણકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૦૨(?)ના કર્તા.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કા.શા.]}}
લાવણ્યસૌભાગ્ય/બુદ્ધિલાવણ્ય [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. દેવસૌભાગ્યગણિ-રત્નસૌભાગ્યગણિના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્રનો ટબો’ (ર.ઈ.૧૭૭૩/સં.૧૮૨૯, આસો સુદ ૧૧, રવિવાર) અને ૪ ઢાળના, અષ્ટમીનો મહિમા વર્ણવતા ‘અષ્ટમી-સ્તવન/આઠમનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, આસો સુદ ૫, ગુરુવાર; મુ.)ના કર્તા.

'''લાવણ્યસૌભાગ્ય/બુદ્ધિલાવણ્ય''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. દેવસૌભાગ્યગણિ-રત્નસૌભાગ્યગણિના શિષ્ય. ‘ભક્તામરસ્તોત્રનો ટબો’ (ર.ઈ.૧૭૭૩/સં.૧૮૨૯, આસો સુદ ૧૧, રવિવાર) અને ૪ ઢાળના, અષ્ટમીનો મહિમા વર્ણવતા ‘અષ્ટમી-સ્તવન/આઠમનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, આસો સુદ ૫, ગુરુવાર; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિભપ્રકાશ.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિભપ્રકાશ.
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩ (પ્રસ્તા);  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૩ (પ્રસ્તા);  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}

લાવણ્યહર્ષ [      ] : જૈન સાધુ. ૧૩ કડીની ‘હરિયાલી’ના કર્તા.
'''લાવણ્યહર્ષ''' [      ] : જૈન સાધુ. ૧૩ કડીની ‘હરિયાલી’ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [કી.જો.]
સંદર્ભ : ડિકૅટલૉગબીજે.{{Right|[કી.જો.]}}

લાસકુંઅર [ઈ.૧૭૧૨ સુધીમાં] : ૧૦૦ કડીમાં રચાયેલી ‘ભાગવતકથા’ (લે.ઈ.૧૭૧૨)ના કર્તા.
'''લાસકુંઅર''' [ઈ.૧૭૧૨ સુધીમાં] : ૧૦૦ કડીમાં રચાયેલી ‘ભાગવતકથા’ (લે.ઈ.૧૭૧૨)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

લિંબજી [      ] : અવટંકે ભટ્ટ. ૧૧૩ કડવે અધૂરી મળતી ‘રામાયણ’ નામક કૃતિ એમણે અને એમના પુત્ર જોગેશ્વરે સાથે મળીને રચી છે. જુઓ જાગેશ્વર-૧.
'''લિંબજી''' [      ] : અવટંકે ભટ્ટ. ૧૧૩ કડવે અધૂરી મળતી ‘રામાયણ’ નામક કૃતિ એમણે અને એમના પુત્ર જોગેશ્વરે સાથે મળીને રચી છે. જુઓ જાગેશ્વર-૧.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ. માર્ચ ૧૯૭૪-‘લિંબજી અને તત્સુત જાગેશ્વરનું રામાયણ’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ફાત્રૈમાસિક, જાન્યુ. માર્ચ ૧૯૭૪-‘લિંબજી અને તત્સુત જાગેશ્વરનું રામાયણ’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

લીરલ/લીલણબાઈ/લીલમબાઈ/લીલુબાઈ/લીળલબાઈ : લીરલબાઈને નામે ૭ ભજન(મુ.), લીરણબાઈને નામે ૧ ભજન(મુ.) લીલમબાઈને નામે સ્તવનરૂપે રજૂ થતાં ૪ ભજન (મુ.)અને બીજાં ૨ ભજન, લીલુબાઈને નામે ૧ ભજન તથા લીળલબાઈને નામે ૧ ભજન(મુ.) મળે છે. એમના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''લીરલ/લીલણબાઈ/લીલમબાઈ/લીલુબાઈ/લીળલબાઈ''' : લીરલબાઈને નામે ૭ ભજન(મુ.), લીરણબાઈને નામે ૧ ભજન(મુ.) લીલમબાઈને નામે સ્તવનરૂપે રજૂ થતાં ૪ ભજન (મુ.)અને બીજાં ૨ ભજન, લીલુબાઈને નામે ૧ ભજન તથા લીળલબાઈને નામે ૧ ભજન(મુ.) મળે છે. એમના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
એક લીરલબાઈ મજેવડીનાં લુહારભક્ત દેવતણખીનાં પુત્રી ને દેવાયત પંડિતનાં શિષ્યા હતાં એવું કહેવાય છે. આ લીરલબાઈને લોકસાહિત્યનાં ભજનોમાં મળતાં ને કુંભારાણાનાં પત્ની તરીકે ઓળખાવાયેલાં લીળલબાઈ એક છે કે જુદાં એ જાણવા માટે કોઈ આધાર નથી. ઉપર્યુક્ત પદો આમાંથી કોઈનાં હશે કે કેમ એ કહેવું પણ મુશ્કેલ છે.

કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, સં. જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૩. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. નકાસંગ્રહ; ૫. બૃહત્સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૬. સતવાણી (+સં.).

સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, માર્ચ ૧૯૮૬-‘મહાપંથ અને તેના સંતો’, નિરંજન રાજ્યગુરુ;  ૨. ડિકૅટલૉગબીજે. [કી.જો.]
સંદર્ભ : ૧. ઊર્મિનવરચના, માર્ચ ૧૯૮૬-‘મહાપંથ અને તેના સંતો’, નિરંજન રાજ્યગુરુ;  ૨. ડિકૅટલૉગબીજે. {{Right|[કી.જો.]}}

લીલાદાસ [      ] : નાવ/હોડી વિષયક પદ(મુ.)ના કર્તા.
'''લીલાદાસ''' [      ] : નાવ/હોડી વિષયક પદ(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાકાસુધા : ૨.
કૃતિ : પ્રાકાસુધા : ૨.
સંદર્ભ : સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. [કી.જો.]
સંદર્ભ : સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ. {{Right|[કી.જો.]}}

લીલો : જુઓ હેમસોમના શિષ્ય લાલ.
'''લીલો-''' : જુઓ હેમસોમના શિષ્ય લાલ.

લીંબ/લીંબો [ઈ.૧૬૯૦ સુધીમાં] : જૈન. સત્તરમી સદીમાં થયેલ પ્રસિદ્ધ શ્રાવકકવિ ઋષભદાસે તેમના પૂર્વકવિઓમાં લીંબા નામક કવિને સંભાર્યા છે તે આ જ લીંબ/લીંબો કવિ હોવા જોઈએ એમ ‘જૈન ગૂર્જર કવિઓ’ નોંધે છે. ૪૯ કડીની ‘પાર્શ્વનાથનામ્નાસંવેગ-રાસ-ચંદ્રાઉલા/સંવેગરસ-ચંદ્રાયણા’ (લે.ઈ.૧૬૯૦), ૨૫ કડીની ‘ચોવીસજિન-નમસ્કાર’, ૧૬ કડીની ‘દેવપૂજા-ગીત’, ૪૯ કડીની ‘મજ્જાપદ્રપુરમંડન પાર્શ્વનાથ-વિનતિ’, ૩૨૫ ગ્રંથાગ્ર ધરાવતું ‘વીસવિહરમાનજિન-ગીત’ (લે.સં.૧૭મી સદી), ૫ કડીનું ‘ઇલાચીકુમાર-ગીત’, ‘ઋષભદેવ-ધવલ’, ૮ કડીનું ‘ઋષભ-ગીત’, ‘શત્રુંજય-ગીત’, ૫ કડીની ‘સ્થૂલિભદ્રજીની સઝાય’(મુ.) વગેરે ગીતો, સઝાયો તથા કેટલીક અન્ય કૃતિઓના કર્તા.
'''લીંબ/લીંબો''' [ઈ.૧૬૯૦ સુધીમાં] : જૈન. સત્તરમી સદીમાં થયેલ પ્રસિદ્ધ શ્રાવકકવિ ઋષભદાસે તેમના પૂર્વકવિઓમાં લીંબા નામક કવિને સંભાર્યા છે તે આ જ લીંબ/લીંબો કવિ હોવા જોઈએ એમ ‘જૈન ગૂર્જર કવિઓ’ નોંધે છે. ૪૯ કડીની ‘પાર્શ્વનાથનામ્નાસંવેગ-રાસ-ચંદ્રાઉલા/સંવેગરસ-ચંદ્રાયણા’ (લે.ઈ.૧૬૯૦), ૨૫ કડીની ‘ચોવીસજિન-નમસ્કાર’, ૧૬ કડીની ‘દેવપૂજા-ગીત’, ૪૯ કડીની ‘મજ્જાપદ્રપુરમંડન પાર્શ્વનાથ-વિનતિ’, ૩૨૫ ગ્રંથાગ્ર ધરાવતું ‘વીસવિહરમાનજિન-ગીત’ (લે.સં.૧૭મી સદી), ૫ કડીનું ‘ઇલાચીકુમાર-ગીત’, ‘ઋષભદેવ-ધવલ’, ૮ કડીનું ‘ઋષભ-ગીત’, ‘શત્રુંજય-ગીત’, ૫ કડીની ‘સ્થૂલિભદ્રજીની સઝાય’(મુ.) વગેરે ગીતો, સઝાયો તથા કેટલીક અન્ય કૃતિઓના કર્તા.
કૃતિ : પ્રાસપસંગ્રહ : ૧.
કૃતિ : પ્રાસપસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]
સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ગી.મુ.]-}}

‘લોડણ-ખીમરોની લોકકથાના દુહા’ : ખંભાતની આહિરાણી લોડણ અને સૌરાષ્ટ્રના રાવલ ગામના આહિર ખીમરા વચ્ચેની પ્રણયકથાના ૪૦ જેટલા દુહા(મુ.) મળે છે. મુખ્યત્વે લોડણની ઉક્તિ રૂપે મળતા આ દુહાઓમાં યાત્રાએ નીકળેલી ને પુરુષો પ્રત્યે અણગમો ધરાવતી લોડણનો રાવલમાં ખીમરા સાથે વિશિષ્ટ રીતે થયેલો મેળાપ, બંનેના હૃદયમાં ફૂટેલાં પ્રેમનાં અંકુર, આઠ દિવસનો વાયદો કરી લોડણનું પોતાના સંઘ સાથે યાત્રાએ જવું, આઠ દિવસ પછી પાછા વળતાં ખીમરો પોતાાના વિરહમાં મૃત્યુ પામ્યો છે એ સમાચાર મળવાથી લોડણનું ખીમરાની ખાંભી પાસે મૃત્યુ પામવું એવો આછો કથાતંતુ વણાયેલો દેખાય છે. પરંતુ દુહાઓનું આસ્વાદ્ય તત્ત્વ એમાંથી પ્રગટ થતો લોડણ-ખીમરાનો પરસ્પર માટેનો સ્નેહ છે. “અણીઆળાં અમ ઉર, ભીંસુ તોય ભાંગે નહીં, બળ કરતી હું બીઉં, ખાંભી માથે ખીમરા” જેવી પંક્તિઓ બંને પ્રેમીઓના પ્રેમની માદકતાને ઉત્કટ રીતે વાચા આપે છે.
'''‘લોડણ-ખીમરોની લોકકથાના દુહા’''' : ખંભાતની આહિરાણી લોડણ અને સૌરાષ્ટ્રના રાવલ ગામના આહિર ખીમરા વચ્ચેની પ્રણયકથાના ૪૦ જેટલા દુહા(મુ.) મળે છે. મુખ્યત્વે લોડણની ઉક્તિ રૂપે મળતા આ દુહાઓમાં યાત્રાએ નીકળેલી ને પુરુષો પ્રત્યે અણગમો ધરાવતી લોડણનો રાવલમાં ખીમરા સાથે વિશિષ્ટ રીતે થયેલો મેળાપ, બંનેના હૃદયમાં ફૂટેલાં પ્રેમનાં અંકુર, આઠ દિવસનો વાયદો કરી લોડણનું પોતાના સંઘ સાથે યાત્રાએ જવું, આઠ દિવસ પછી પાછા વળતાં ખીમરો પોતાાના વિરહમાં મૃત્યુ પામ્યો છે એ સમાચાર મળવાથી લોડણનું ખીમરાની ખાંભી પાસે મૃત્યુ પામવું એવો આછો કથાતંતુ વણાયેલો દેખાય છે. પરંતુ દુહાઓનું આસ્વાદ્ય તત્ત્વ એમાંથી પ્રગટ થતો લોડણ-ખીમરાનો પરસ્પર માટેનો સ્નેહ છે. “અણીઆળાં અમ ઉર, ભીંસુ તોય ભાંગે નહીં, બળ કરતી હું બીઉં, ખાંભી માથે ખીમરા” જેવી પંક્તિઓ બંને પ્રેમીઓના પ્રેમની માદકતાને ઉત્કટ રીતે વાચા આપે છે.
કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૨, ક્હાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩ (+સં.); ૨. સોરઠી ગીતકથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (બીજી આ.) (+સં.).
કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૨, ક્હાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩ (+સં.); ૨. સોરઠી ગીતકથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (બીજી આ.) (+સં.).
સંદર્ભ : મધ્યકાલીન પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪. [જ.ગા.]
સંદર્ભ : મધ્યકાલીન પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪. {{Right|[જ.ગા.]}}

લોયણ [      ] : સંત કવયિત્રી. પરંપરાથી મળતી માહિતી અનુસાર તેઓ આટકોટનાં વતની અને જ્ઞાતિએ લુહાર હતાં. શેલર્ષિ સાથે સમાગમ થવાથી તેઓએ એમને ગુરુપદે સ્થાપ્યા હતા. એમનાં રૂપ પાછળ ગાંડો બનેલો કાઠી દરબાર લાખો કામાંધ બની એક વખત એમને બળાત્કારે સ્પર્શ કરવા જતાં કોઢનો ભોગ બની ગયો હતો. પછી પશ્ચાત્તાપમાં પ્રજ્જવળતા લાખાને જ્ઞાનનો બોધ આપી એમણે કોઢમાંથી મુક્ત કર્યો હતો એવી જનશ્રુતિ પ્રચલિત છે.
'''લોયણ''' [      ] : સંત કવયિત્રી. પરંપરાથી મળતી માહિતી અનુસાર તેઓ આટકોટનાં વતની અને જ્ઞાતિએ લુહાર હતાં. શેલર્ષિ સાથે સમાગમ થવાથી તેઓએ એમને ગુરુપદે સ્થાપ્યા હતા. એમનાં રૂપ પાછળ ગાંડો બનેલો કાઠી દરબાર લાખો કામાંધ બની એક વખત એમને બળાત્કારે સ્પર્શ કરવા જતાં કોઢનો ભોગ બની ગયો હતો. પછી પશ્ચાત્તાપમાં પ્રજ્જવળતા લાખાને જ્ઞાનનો બોધ આપી એમણે કોઢમાંથી મુક્ત કર્યો હતો એવી જનશ્રુતિ પ્રચલિત છે.
લોયણ લાખાને સંબોધતાં હોય અને લાખો લોયણને સંબોધતો હોય એ રીતે રચાયેલાં એમનાં ભજનો (લગભગ ૫૦ જેટલાં મુ.) જનસમાજમાં સારી રીતે લોકપ્રિય છે. આ ભજનોમાં જ્ઞાન અને યોગની પરિભાષામાં નિર્ગુણભક્તિનો મહિમા થયો છે. કોઈક પદોમાં લાખા-લોયણના સંબંધના ઉલ્લેખ આવે છે, તો કેટલાંક પદોમાં સદ્ગુરુનો મહિમા પણ થયો છે. લોયણના ભક્તિ-આર્દ્ર હૃદયનું મર્મીપણું એમની ભજનવાણીમાં સચોટ રીતે અનુભવાય છે.

કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તુ સાહિત્ય મુદ્રણાલય (ત્રીજી આ.); ૩. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ (છઠ્ઠી આ.); ૪. યોગ વેદાન્ત ભજન ભંડાર, ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૫. સતવાણી; ૬ સંતસમાજ ભજનાવળી, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧; ૭. સોસંવાણી (+સં.).

સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. સોરઠી સ્ત્રી સંતો, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૧૪. [દે.જો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. સોરઠી સ્ત્રી સંતો, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૧૪.{{Right|[દે.જો.]}}

લોહટ(સાહ) [ઈ.૧૬૭૪માં હયાત] : ‘ષડલેસ્યા વેલિ’ (ર.ઈ.૧૬૭૪)ના કર્તા.
'''લોહટ(સાહ)''' [ઈ.૧૬૭૪માં હયાત] : ‘ષડલેસ્યા વેલિ’ (ર.ઈ.૧૬૭૪)ના કર્તા.
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.]
સંદર્ભ : પ્રાકારૂપરંપરા.{{Right|[કી.જો.]}}

લોંકા(શાહ) [ઈ.૧૪૫૨માં હયાત] : સ્થાનકવાસી સંપ્રદાયના જૈન સાધુ. તેઓ મર્તિપૂજાના વિરોધી હતા. આ વિરોધ ઈ.૧૪૫૨ આસપાસ તેમણે કર્યો હશે એવા ઉલ્લેખો મળે છે. આ ઉપરથી આ અરસામાં તેઓ હયાત હશે એમ અનુમાન થઈ શકે. આ કવિ શાસ્ત્રોમાં પારંગત હતા અને લહિયાનું કામ પણ જાણતા હતા. ૫૮ બોલ તથા કૃતિને અંતે ૫૦ પ્રશ્નોથી યુક્ત ‘લુંકાના સદ્હિઆ અઠ્ઠાવન બોલ વિવરણ’(મુ.) નામની ગદ્યકૃતિના કર્તા.
'''લોંકા(શાહ)''' [ઈ.૧૪૫૨માં હયાત] : સ્થાનકવાસી સંપ્રદાયના જૈન સાધુ. તેઓ મર્તિપૂજાના વિરોધી હતા. આ વિરોધ ઈ.૧૪૫૨ આસપાસ તેમણે કર્યો હશે એવા ઉલ્લેખો મળે છે. આ ઉપરથી આ અરસામાં તેઓ હયાત હશે એમ અનુમાન થઈ શકે. આ કવિ શાસ્ત્રોમાં પારંગત હતા અને લહિયાનું કામ પણ જાણતા હતા. ૫૮ બોલ તથા કૃતિને અંતે ૫૦ પ્રશ્નોથી યુક્ત ‘લુંકાના સદ્હિઆ અઠ્ઠાવન બોલ વિવરણ’(મુ.) નામની ગદ્યકૃતિના કર્તા.
કૃતિ : સ્વાધ્યાય, નવે. ૧૯૬૪-૬૫-‘શ્રીલોંકાશાહની એક કૃતિ’, દલસુખ માલવણિયા. [ગી.મુ.]
કૃતિ : સ્વાધ્યાય, નવે. ૧૯૬૪-૬૫-‘શ્રીલોંકાશાહની એક કૃતિ’, દલસુખ માલવણિયા.{{Right|[ગી.મુ.]}}

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu