18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 518: | Line 518: | ||

રંકુ [ ] : કૃષ્ણજન્મવિષયક ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. | '''રંકુ''' [ ] : કૃષ્ણજન્મવિષયક ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. | ||
કૃતિ : પ્રાકાવિનોદ : ૧ [શ્ર.ત્રિ.] | કૃતિ : પ્રાકાવિનોદ : ૧ {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

'''રંગ''' : આ નામે ‘નેમનાથનું સ્તવન’(મુ.), ૧ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વજિન-કવિત’(મુ.), હિન્દીની અસરવાળું ૩ કડીનું ‘પારસનાથજીનું સ્તવન’(મુ.) અને ૫ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ‘રંગકવિ’ને નામે ૧૯ કડીનો ‘ખીચડ-રાસ’ (લે.ઈ.૧૭૪૬), ‘રંગવિબુધ’ને નામે ૫ કડીનું ‘સુપાસજિન-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.), ‘રંગમુનિ’ને નામે ‘રાત્રિભોજનનાં ચોઢાળિયાં’ (ર.ઈ.૧૮૪૧) એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિના કર્તા કયા ‘રંગ’ - છે તે સ્પષ્ટ થતું નથી. | |||
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ; ૩. મોતીશાનાં ઢાળીયાં, પ્ર. હીરાચંદ હ. શાહ, ઈ.૧૯૧૪; ૪. રત્નસાર : ૩; ૫. શંસ્તવનાવલી. | કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ; ૩. મોતીશાનાં ઢાળીયાં, પ્ર. હીરાચંદ હ. શાહ, ઈ.૧૯૧૪; ૪. રત્નસાર : ૩; ૫. શંસ્તવનાવલી. | ||
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

રંગકલશ [ ] : રાજસ્થાની-ગુજરાતી મિશ્ર ભાષામાં મળતા ‘શત્રુંજ્ય-સ્તવન’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. | '''રંગકલશ''' [ ] : રાજસ્થાની-ગુજરાતી મિશ્ર ભાષામાં મળતા ‘શત્રુંજ્ય-સ્તવન’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

'''રંગકુશલ''' : આ નામે ૭ કડીની ‘આત્મહિતોપદેશ-સઝાય’ (લે.સં. ૧૭મી સદી અનુ.) અને ‘પંચકર્મગ્રંથ’ પર બાલાવબોધ (લે.સં. ૧૯મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા રંગકુશલ છે તે સ્પષ્ટ થતું નથી. ૨૫ કડીના ‘ભવવૈરાગ્યહોલી-ફાગ’ (ર.ઈ.૧૬૧૨)ના કર્તા સમયદૃષ્ટિએ રંગકુશલ-૧ હોવાની શક્યતા છે. | |||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

'''રંગકુશલ-૧'''[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં કનકસોમગણિના શિષ્ય. ‘અમરસેન-વયરસેન-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, અસાડ સુદ-), ૪૮ કડીના ‘સ્થૂલભદ્ર-રાસ (શીલવિષયે)’ (ર.ઈ.૧૫૮૮ અને ‘મહાવીર સત્તાવીસભવ’ (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, જેઠ વદ ૧૩)ના કર્તા. | |||
સંદર્ભ: ૧. યુજિનચંદ્રસૂરિ | સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

'''રંગપ્રમોદ''' [ઈ.૧૯૫૬માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનચંદના શિષ્ય. ‘ચંપક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૯/સં. ૧૭૧૫, વૈશાખ વદ ૩)ના કર્તા. | |||
સંદર્ભ: ૧. યુજિનચંદ્રસૂરિ., ૨. જૈગૂકવિઓ: ૩(૨)., ૩. ડિકૅટલૉગબીજે. {{Right|[શ્ર.ત્રિ.]}} | |||

રંગવલ્લભ: આ નામે ‘નેમિ-બારમાસ’ (અંશત: મુ.) અને ૧૨ કડીનું ‘સ્થૂલભદ્ર-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે. આ બંને કૃતિઓના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. | '''‘રંગરત્નાકરનેમિનાથ-પ્રબંધ’''': જુઓ ‘નેમિરંગરત્નાકર-છંદ’. | ||

'''રંગવલ્લભ''': આ નામે ‘નેમિ-બારમાસ’ (અંશત: મુ.) અને ૧૨ કડીનું ‘સ્થૂલભદ્ર-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે. આ બંને કૃતિઓના કર્તા એક જ છે કે જુદા તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. | |||
કૃતિ: જૈનયુગ, મહા-ફાગણ ૧૯૮૪-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ. | કૃતિ: જૈનયુગ, મહા-ફાગણ ૧૯૮૪-‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’, સં. મોહનલાલ દ. દેશાઈ. | ||
સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧ [શ્ર.ત્રિ.] | સંદર્ભ: હેજૈજ્ઞાસૂચિ: ૧ {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

રંગવિજય: આ નામે ૩૧ કડીની હિન્દીની છાંટવાળી ‘પાર્શ્વનાથ-લાવણી’ (ર.ઈ.૧૮૪૫/સં. ૧૯૦૧, અધિક શ્રાવણ-., મુ.) ‘વૈરાગ્યસઝાય’ (લે. ઈ.૧૭૬૦), સં. ૧૮૫૨, ચૈત્ર વદ ૨, રવિવારે કરેલી યાત્રાના વર્ણનને નીરૂપતું ૧૦ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, શ્રાવણ વદ ૧૩., મુ.), ૨૩/૨૪ કડીની ‘નેમિજિન પંદરતિથિ-સઝાય’ (લે. ઈ.૧૮૦૭), ‘ગહૂંલી’ (લે. ઈ.૧૮૧૦), ૭ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન(પંચાસરા)’ (લે.ઈ.૧૮૧૩/૧૫), ૯ કડીનું ‘આદિજન-સ્તવન’, ૬ કડીનું ‘ઋષભજિન-સ્તવન’, ૯ કડીનું ‘જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન’(મુ.), હિન્દીની અસરવાળું ૩ કડીનું નેમજીને લગતું પદ(મુ.), ૯ કડીની ‘પંચમારકસક્લસંઘ પરિમાણ-સઝાય’, ૫ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.) અને ૧૦ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રંગવિજય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. | '''રંગવિજય''': આ નામે ૩૧ કડીની હિન્દીની છાંટવાળી ‘પાર્શ્વનાથ-લાવણી’ (ર.ઈ.૧૮૪૫/સં. ૧૯૦૧, અધિક શ્રાવણ-., મુ.) ‘વૈરાગ્યસઝાય’ (લે. ઈ.૧૭૬૦), સં. ૧૮૫૨, ચૈત્ર વદ ૨, રવિવારે કરેલી યાત્રાના વર્ણનને નીરૂપતું ૧૦ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, શ્રાવણ વદ ૧૩., મુ.), ૨૩/૨૪ કડીની ‘નેમિજિન પંદરતિથિ-સઝાય’ (લે. ઈ.૧૮૦૭), ‘ગહૂંલી’ (લે. ઈ.૧૮૧૦), ૭ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન(પંચાસરા)’ (લે.ઈ.૧૮૧૩/૧૫), ૯ કડીનું ‘આદિજન-સ્તવન’, ૬ કડીનું ‘ઋષભજિન-સ્તવન’, ૯ કડીનું ‘જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન’(મુ.), હિન્દીની અસરવાળું ૩ કડીનું નેમજીને લગતું પદ(મુ.), ૯ કડીની ‘પંચમારકસક્લસંઘ પરિમાણ-સઝાય’, ૫ કડીનું ‘મહાવીર-સ્તવન’(મુ.) અને ૧૦ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રંગવિજય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. | ||
કૃતિ: ૧. ચૈસ્તસંગ્રહ: ૩., ૨. જિસ્તકાસંદોહ: ૨., ૩. જૈકાપ્રકાશ : ૧., ૪. જૈકાસંગ્રહ., ૫. જૈપ્રપુસ્તક : ૧., ૬. જૈરસંગ્રહ., ૭. દેસ્તસંગ્રહ., ૮. જૈનસત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૯-‘મુનિ શ્રી રંગવિજયજી વિરચિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન’, સં. જયંતવિજયજી. | કૃતિ: ૧. ચૈસ્તસંગ્રહ: ૩., ૨. જિસ્તકાસંદોહ: ૨., ૩. જૈકાપ્રકાશ : ૧., ૪. જૈકાસંગ્રહ., ૫. જૈપ્રપુસ્તક : ૧., ૬. જૈરસંગ્રહ., ૭. દેસ્તસંગ્રહ., ૮. જૈનસત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૪૯-‘મુનિ શ્રી રંગવિજયજી વિરચિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન’, સં. જયંતવિજયજી. | ||
સંદર્ભ: ૧. દેસુરાસમાળા., ૨. મુપુગૂહસૂચી., ૩. લીંહસૂચી., ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] | સંદર્ભ: ૧. દેસુરાસમાળા., ૨. મુપુગૂહસૂચી., ૩. લીંહસૂચી., ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

રંગવિજય-૧ [ઈ.૧૬૭૭માં હયાત] : જૈન. ૬૦ ગ્રંથાગ્રના ‘નેમિરાજીમતી-લેખ’ (ર.ઈ.૧૬૭૭)ના કર્તા. | '''રંગવિજય-૧''' [ઈ.૧૬૭૭માં હયાત] : જૈન. ૬૦ ગ્રંથાગ્રના ‘નેમિરાજીમતી-લેખ’ (ર.ઈ.૧૬૭૭)ના કર્તા. | ||
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

રંગવિજ્ય-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદની પરંપરામાં કૃષ્ણવિજ્યના શિષ્ય. ૧૦ કડીના ‘પ્રભાતી-સ્તવન’, ૬ કડીના ‘શંખેશ્વર પાર્શ્વજિન-સ્તવન’(ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨-સુદ ૭, સોમવાર; મુ.), ૪ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તુતિ’(મુ.), ૧૦ કડીનું ‘પ્રભાતી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૭), ૧૧ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૮૦૯), અનુક્રમે ૬ અને ૨૩ કડીનાં ૨ ‘નેમિજિન પંદરતિથિ-સ્તવનો/નેમિનાથજીની પંદર-તિથિ’ અને આદિનાથ, ચંદ્રપ્રભુ, પદ્મપ્રભુ અને મહાવીરને લગતાં ચારથી ૧૧ કડીનાં સ્તવનોના કર્તા. કૃષ્ણવિજ્યશિષ્યને નામે મળતા ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા પણ પ્રસ્તુત રંગવિજ્ય હોવાની શક્યતા છે. | '''રંગવિજ્ય-૨''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદની પરંપરામાં કૃષ્ણવિજ્યના શિષ્ય. ૧૦ કડીના ‘પ્રભાતી-સ્તવન’, ૬ કડીના ‘શંખેશ્વર પાર્શ્વજિન-સ્તવન’(ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨-સુદ ૭, સોમવાર; મુ.), ૪ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તુતિ’(મુ.), ૧૦ કડીનું ‘પ્રભાતી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૭), ૧૧ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૮૦૯), અનુક્રમે ૬ અને ૨૩ કડીનાં ૨ ‘નેમિજિન પંદરતિથિ-સ્તવનો/નેમિનાથજીની પંદર-તિથિ’ અને આદિનાથ, ચંદ્રપ્રભુ, પદ્મપ્રભુ અને મહાવીરને લગતાં ચારથી ૧૧ કડીનાં સ્તવનોના કર્તા. કૃષ્ણવિજ્યશિષ્યને નામે મળતા ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા પણ પ્રસ્તુત રંગવિજ્ય હોવાની શક્યતા છે. | ||
કૃતિ : શંસ્તવનાવલી. | કૃતિ : શંસ્તવનાવલી. | ||
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

રંગવિજ્ય-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવની પરંપરામાં અમૃતવિજ્યના શિષ્ય. ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, ફાગણ સુદ ૫, શુક્રવારે ભરૂચમાં થયેલી પાર્શ્વનાથની પ્રતિષ્ઠાની વિધિ વર્ણવતું ૧૯ ઢાળનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠા કલ્પ-સ્તવન’ (ર.ઈ.૧૭૯૩; મુ.), ૭ ઢાળ અને ૭૬ કડીનું ‘મહાવીર સ્વામીનું સત્તાવીસ ભવનું સ્તવન’ (ર.ઈ.૧૭૯૮;મુ.), ૧૮ ઢાળ અને ૩૫૦ ગ્રંથાગ્રવાળો ‘પાર્શ્વનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦, આસો વદ ૧૩; મુ.), હિન્દીની અસરવાળું ૫ કડીનું ‘ગોડી પાર્શ્વનાથ(ગોડીજી)ની આરતી’, ૩ કડીનું ‘રાજુલનું ગીત’, હિન્દી-ગુજરાતી મિશ્રમાં ૪ કડીનું ‘સુમતિનાથજિન-સ્તવન’(મુ.), ૭/૯ કડીની ‘વિજ્યજિનેન્દ્ર-સૂરિ-ગહૂંલી/ભાસ/સઝાય’, ચારથી ૧૧ કડીનાં પાર્શ્વનાથ, ધર્મનાથ અને નેમનાથનાં સ્તવનો(મુ.) અને ચારથી ૭ કડીના કુંથુજિન, નેમિજિન અને શાંતિજિનનાં સ્તવનો, ‘સદયવચ્છ સાવલિંગાનો રાસ’ (લે.ઈ.૧૮૦૩) અને નેમરાજુલની ૪-૪ કડીની હિન્દીમાં ૨ હોરી (મુ.)ના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરસ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’માં ‘આધ્યાત્મિક પદસંગ્રહ’ની અંદર અમૃતને નામે મુકાયેલાં પદ આ રંગવિજ્યનાં છે. | '''રંગવિજ્ય-૩''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવની પરંપરામાં અમૃતવિજ્યના શિષ્ય. ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, ફાગણ સુદ ૫, શુક્રવારે ભરૂચમાં થયેલી પાર્શ્વનાથની પ્રતિષ્ઠાની વિધિ વર્ણવતું ૧૯ ઢાળનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠા કલ્પ-સ્તવન’ (ર.ઈ.૧૭૯૩; મુ.), ૭ ઢાળ અને ૭૬ કડીનું ‘મહાવીર સ્વામીનું સત્તાવીસ ભવનું સ્તવન’ (ર.ઈ.૧૭૯૮;મુ.), ૧૮ ઢાળ અને ૩૫૦ ગ્રંથાગ્રવાળો ‘પાર્શ્વનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૮૦૪/સં.૧૮૬૦, આસો વદ ૧૩; મુ.), હિન્દીની અસરવાળું ૫ કડીનું ‘ગોડી પાર્શ્વનાથ(ગોડીજી)ની આરતી’, ૩ કડીનું ‘રાજુલનું ગીત’, હિન્દી-ગુજરાતી મિશ્રમાં ૪ કડીનું ‘સુમતિનાથજિન-સ્તવન’(મુ.), ૭/૯ કડીની ‘વિજ્યજિનેન્દ્ર-સૂરિ-ગહૂંલી/ભાસ/સઝાય’, ચારથી ૧૧ કડીનાં પાર્શ્વનાથ, ધર્મનાથ અને નેમનાથનાં સ્તવનો(મુ.) અને ચારથી ૭ કડીના કુંથુજિન, નેમિજિન અને શાંતિજિનનાં સ્તવનો, ‘સદયવચ્છ સાવલિંગાનો રાસ’ (લે.ઈ.૧૮૦૩) અને નેમરાજુલની ૪-૪ કડીની હિન્દીમાં ૨ હોરી (મુ.)ના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરસ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’માં ‘આધ્યાત્મિક પદસંગ્રહ’ની અંદર અમૃતને નામે મુકાયેલાં પદ આ રંગવિજ્યનાં છે. | ||
કૃતિ : ૧. ગોડીપાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૨. જિસ્તકાસંદોહ : ૧; ૩ જૈકાપ્રકાશ : ૧; ૪. જૈકાસંગ્રહ; ૫. પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દીપાલી કલ્પસ્તવન, પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ.૧૮૯૯; ૬. રત્નસાર : ૨; ૭. શંસ્તવનાવલી; ૮. જૈન સત્યપ્રકાશ, માર્ચથી મે ૧૯૪૨-‘શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠા કલ્પ-સ્તવન’, સં. જયંતવિજ્યજી. | કૃતિ : ૧. ગોડીપાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૨. જિસ્તકાસંદોહ : ૧; ૩ જૈકાપ્રકાશ : ૧; ૪. જૈકાસંગ્રહ; ૫. પાર્શ્વનાથજીનો વિવાહલો તથા દીપાલી કલ્પસ્તવન, પ્ર. મોહનલાલ સુ. પાટણવાળા, ઈ.૧૮૯૯; ૬. રત્નસાર : ૨; ૭. શંસ્તવનાવલી; ૮. જૈન સત્યપ્રકાશ, માર્ચથી મે ૧૯૪૨-‘શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠા કલ્પ-સ્તવન’, સં. જયંતવિજ્યજી. | ||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. પ્રાકરૂપરંપરા; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. પ્રાકરૂપરંપરા; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

'''રંગવિનય''' : આ નામે હિન્દીમિશ્ર ગુજરાતીમાં ૧૩ કડીના ‘ચોવીસ તીર્થંકારોના દેહપ્રમાણનું સ્તવન’(મુ.) અને ૧૩ કડીના ‘ચોવીસ તીર્થંકારોના આયુષ્યપ્રમાણનું સ્તવન’(મુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રંગવિનય છે તે નિશ્ચિત થતું નથી. | |||
કૃતિ : અરત્નસાર. [શ્ર.ત્રિ.] | કૃતિ : અરત્નસાર. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

રંગવિનય-૧ [ઈ.૧૬૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરંગના શિષ્ય. ૬૫૧ કડીની ‘કલાવતી-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, માગશર સુદ ૧૧)ના કર્તા. | '''રંગવિનય-૧''' [ઈ.૧૬૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરંગના શિષ્ય. ૬૫૧ કડીની ‘કલાવતી-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૫૦/સં. ૧૭૦૬, માગશર સુદ ૧૧)ના કર્તા. | ||
સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ડિકૅટલૉગબીજે. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

રંગવિમલ [ઈ.૧૫૬૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૩૦૦ ગ્રંથાગ્રની ‘દ્રૌપદી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧, કારતક સુદ ૧૧, બુધવાર)ના કર્તા. | '''રંગવિમલ''' [ઈ.૧૫૬૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૩૦૦ ગ્રંથાગ્રની ‘દ્રૌપદી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧, કારતક સુદ ૧૧, બુધવાર)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગબીજે. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

રંગવિલાસ(ગણિ) [ઈ.૧૭૨૧માં હયાત] : ખરતરગચ્છના ૬૫મા પટ્ટધર જિનચંદ્રના શિષ્ય. ૨૯૩ કડીની ‘અધ્યાત્મકલ્પદ્રુમ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, વૈશાખ સુદ ૩, રવિવાર; મુ.)ના કર્તા. મુનિસુંદરની સંસ્કૃત કૃતિ ‘અધ્યાત્મકલ્પદ્રુમ’નો એ અનુવાદ છે. | '''રંગવિલાસ(ગણિ)''' [ઈ.૧૭૨૧માં હયાત] : ખરતરગચ્છના ૬૫મા પટ્ટધર જિનચંદ્રના શિષ્ય. ૨૯૩ કડીની ‘અધ્યાત્મકલ્પદ્રુમ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૧/સં.૧૭૭૭, વૈશાખ સુદ ૩, રવિવાર; મુ.)ના કર્તા. મુનિસુંદરની સંસ્કૃત કૃતિ ‘અધ્યાત્મકલ્પદ્રુમ’નો એ અનુવાદ છે. | ||
કૃતિ : અધ્યાત્મકલ્પદ્રુમ(મુનિસુંદરકૃત), પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, ઈ.૧૯૬૫ (પાંચમી આ.). | કૃતિ : અધ્યાત્મકલ્પદ્રુમ(મુનિસુંદરકૃત), પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, ઈ.૧૯૬૫ (પાંચમી આ.). | ||
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

રંગસાર [ઈ.૧૫૭૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં ભાવહર્ષના શિષ્ય. ‘ઋષિદત્તાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, આસો-)ના કર્તા. | '''રંગસાર''' [ઈ.૧૫૭૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રની પરંપરામાં ભાવહર્ષના શિષ્ય. ‘ઋષિદત્તાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, આસો-)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

રંગીલદાસ [અવ.ઈ.૧૮૩૨] : વૈષ્ણવ ભક્તકવિ. ત્રિકમદાસના પાંચમાં પુત્ર. ‘દ્રૌપદી-આખ્યાન’ અને ‘સ્તુતિમાલા’ના કર્તા. | '''રંગીલદાસ''' [અવ.ઈ.૧૮૩૨] : વૈષ્ણવ ભક્તકવિ. ત્રિકમદાસના પાંચમાં પુત્ર. ‘દ્રૌપદી-આખ્યાન’ અને ‘સ્તુતિમાલા’ના કર્તા. | ||
સંદર્ભ : ૧. ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ, છોટુભાઈ ર. નાયક, ઈ.૧૯૫૦; ૨. ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર, સં. નટવરલાલ ઈ.દેશાઈ, નયનસુખરાય વિ. મજમુદાર, ઈ.૧૯૩૦. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. ગુજરાતના નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ, છોટુભાઈ ર. નાયક, ઈ.૧૯૫૦; ૨. ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર, સં. નટવરલાલ ઈ.દેશાઈ, નયનસુખરાય વિ. મજમુદાર, ઈ.૧૯૩૦. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

રાઘવ : આ નામે ગુરુમહિમાનાં અને ઉપદેશાત્મક, કવચિત્ હિન્દીની છાંટવાળાં, પાંચથી ૬ કડીનાં કેટલાંક પદો(મુ.)-એ જૈનેતર કૃતિઓ અને ૨૩ કડીનો ‘કલ્યાણજી-સલોકો’ એ જૈન કૃતિ મળે છે. આ કૃતિઓનાં કર્તા કયા રાઘવ છે તે નિશ્ચિત થતું નથી. | '''રાઘવ ''': આ નામે ગુરુમહિમાનાં અને ઉપદેશાત્મક, કવચિત્ હિન્દીની છાંટવાળાં, પાંચથી ૬ કડીનાં કેટલાંક પદો(મુ.)-એ જૈનેતર કૃતિઓ અને ૨૩ કડીનો ‘કલ્યાણજી-સલોકો’ એ જૈન કૃતિ મળે છે. આ કૃતિઓનાં કર્તા કયા રાઘવ છે તે નિશ્ચિત થતું નથી. | ||
કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. ભસાસિંધુ. | કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. ભસાસિંધુ. | ||
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭-‘કતિપય ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭-‘કતિપય ઔર સિલોકે’, અગરચંદ નાહટા. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

રાઘવદાસ-૧/રાઘોદાસ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સામદાસના શિષ્ય. પ્રીતમના પુરોગામી. સંભવત: જ્ઞાતિએ લોહાણા. ‘અધ્યાત્મ રામાયણ’ (ર.ઈ.૧૭૨૨) અને ‘ભગવદ-ગીતા’ (ર.ઈ.૧૭૨૯)ના કર્તા. ગુજરાતીમાં પ્રથમ વખત ‘અધ્યાત્મ-રામાયણ’ની રચના તેમણે કરી એ દૃષ્ટિએ તેમની કૃતિ વિશિષ્ટ છે. આમ તો મુખ્યત્વે મૂળ કૃતિને સંક્ષેપમાં મૂકવાનું કવિનું વલણ દેખાય છે, પરંતુ રાવણના મૃત્યુ પછી તેની રાણીઓનાં વિલાપમાં રુદનગીત મૂકી કરુણને ઘેરો બનાવવામાં કે રામરાજ્યવર્ણનમાં કવિની મૌલિકતા દેખાય છે. તેમના પુત્ર હરિદાસે તેમની કૃતિઓ વ્યવસ્થિત કરી હતી અને તેથી પ્રતોમાં રચયિતા તરીકે એમનું નામ મળે છે. | '''રાઘવદાસ-૧/રાઘોદાસ''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : સામદાસના શિષ્ય. પ્રીતમના પુરોગામી. સંભવત: જ્ઞાતિએ લોહાણા. ‘અધ્યાત્મ રામાયણ’ (ર.ઈ.૧૭૨૨) અને ‘ભગવદ-ગીતા’ (ર.ઈ.૧૭૨૯)ના કર્તા. ગુજરાતીમાં પ્રથમ વખત ‘અધ્યાત્મ-રામાયણ’ની રચના તેમણે કરી એ દૃષ્ટિએ તેમની કૃતિ વિશિષ્ટ છે. આમ તો મુખ્યત્વે મૂળ કૃતિને સંક્ષેપમાં મૂકવાનું કવિનું વલણ દેખાય છે, પરંતુ રાવણના મૃત્યુ પછી તેની રાણીઓનાં વિલાપમાં રુદનગીત મૂકી કરુણને ઘેરો બનાવવામાં કે રામરાજ્યવર્ણનમાં કવિની મૌલિકતા દેખાય છે. તેમના પુત્ર હરિદાસે તેમની કૃતિઓ વ્યવસ્થિત કરી હતી અને તેથી પ્રતોમાં રચયિતા તરીકે એમનું નામ મળે છે. | ||
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. સ્વાત્રૈમાસિક, એપ્રિલ ૧૯૭૪-‘રાઘવદાસ અને તત્સુત હરિદાસનું અધ્યાત્મરામાયણ’, દેવદત્ત જોશી; ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. સ્વાત્રૈમાસિક, એપ્રિલ ૧૯૭૪-‘રાઘવદાસ અને તત્સુત હરિદાસનું અધ્યાત્મરામાયણ’, દેવદત્ત જોશી; ૩. ગૂહાયાદી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

'''રાઘવદાસ-૨''' [ ] : માતાજીના ભક્ત. ૧૭થી ૧૩૮ કડી સુધીના અંબા અને બહુચરાજીના ગરબા તથા છંદ(મુ.)ના કર્તા. | |||
કૃતિ : દેવીમહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ : ૨; પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. {{Right|[શ્ર.ત્રિ.]}} | |||

'''રાચો''' [ ] : જૈન. ‘રાચા-બત્રીસી’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. | |||
સંદર્ભ : ૧. | સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}} | ||

રાજ- | '''રાજ(કવિ)(મુનિ)''' : આ નામે ‘રાવણમંદોદરી-સંવાદ’, ૧૧ કડીનું ‘નલદમયંતી-ગીત’ (લે.સં.૧૭મી સદી અનુ.) તથા ૪૦ કડીનું ‘વિરહ દેશાતુરી-ફાગુ.’ એ રચનાઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રાજ(કવિ)(મુનિ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. | ||
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૬-‘જૈન કવિયોં કે ‘સંવાદ’ સંજ્ઞક રચનાએં’, અગરચંદ નાહટા; ૩. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}} | |||

'''રાજ-૧''' : જુઓ સોમહર્ષશિષ્ય લક્ષ્મીવલ્લભ. | |||

'''રાજઅમર''' [ ] : ભક્તિની મહત્તા ગાતા ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. | |||
કૃતિ : સોસંવાણી.{{Right|[શ્ર.ત્રિ.]}} | |||

રાજકીર્તિ-૧/કીર્તિ [ઈ.૧૪૭૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. વિજ્યચંદ્રસૂરિની પરંપરામાં રામચંદ્રના શિષ્ય. ૧૭૮ કડીના ‘આરામશોભા-રાસ’ (ર.ઈ.૧૪૭૯/સં.૧૫૩૫, આસો સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. | '''રાજકીર્તિ ''': આ નામે ૨૫ કડીનું ‘ચઉવિશજિન-સ્તવન’, ‘સદયવત્સ-ચરિત્ર-રાસ’ (લે.ઈ.૧૫૯૬) તથા ‘ભરતબાહુબલિ-છંદ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રાજકીર્તિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | ||
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૩. જૈગૂકવિઓ : ૩(૧){{Right|[ર.ર.દ.]}} | |||

'''રાજકીર્તિ-૧/કીર્તિ''' [ઈ.૧૪૭૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. વિજ્યચંદ્રસૂરિની પરંપરામાં રામચંદ્રના શિષ્ય. ૧૭૮ કડીના ‘આરામશોભા-રાસ’ (ર.ઈ.૧૪૭૯/સં.૧૫૩૫, આસો સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા. | |||
પ્રસ્તુત કૃતિ ‘ઇતિહાસની કેડી’માં ‘કીર્તિ’ નામના કવિને નામે નોંધવામાં આવી છે પરંતુ તે રાજકીર્તિની જ કૃતિ છે. કેમ કે, માત્ર કવિનામના નિર્દેશવાળી પંક્તિ “કર જોડી રાજકીરતિભણિ”ને બદલે “કર જોડી કીરતિ પ્રણમઈ” એમ મળે છે જેને આધારે તે ‘કીર્તિ’ નામના કવિની હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. બાકી આખી કૃતિ સમાન છે. | પ્રસ્તુત કૃતિ ‘ઇતિહાસની કેડી’માં ‘કીર્તિ’ નામના કવિને નામે નોંધવામાં આવી છે પરંતુ તે રાજકીર્તિની જ કૃતિ છે. કેમ કે, માત્ર કવિનામના નિર્દેશવાળી પંક્તિ “કર જોડી રાજકીરતિભણિ”ને બદલે “કર જોડી કીરતિ પ્રણમઈ” એમ મળે છે જેને આધારે તે ‘કીર્તિ’ નામના કવિની હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. બાકી આખી કૃતિ સમાન છે. | ||
સંદર્ભ : ૧. આરામશોભારાસ, સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી, ઈ.૧૯૮૩; ૨. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫; ૩. જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.] | સંદર્ભ : ૧. આરામશોભારાસ, સં. જયંત કોઠારી, કીર્તિદા જોશી, ઈ.૧૯૮૩; ૨. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫; ૩. જૈમગૂકરચનાએં : ૧.{{Right|[કી.જો.]}} | ||

રાજકીર્તિમિશ્ર [ઈ.૧૩૯૩માં હયાત] : સંભવત: અણહિલપુર પાટણનિવાસી બ્રાહ્મણ શ્રીધરાચાર્યકૃત સંસ્કૃત ‘ગણિતસાર’ (ર.ઈ.૧૩૯૩; અંશત: મુ.)ના બાલાવબોધના કર્તા. પાટણમાં રહેતા મોઢ જ્ઞાતિના એક વણિક કુટુંબના પુત્રો અને સંબંધીઓના અભ્યાસ માટે આ બાલાવબોધ રચાયો હતો. એ રીતે આ બાલાવબોધની વ્યવહારુ ઉપયોગિતા સ્પષ્ટ છે. સાથે સાથે બાલાવબોધમાં પ્રયોજાયેલું સંસ્કૃતપ્રધાન શિષ્ટ ગુજરાતી ગદ્ય પણ નોંધપાત્ર છે. મધ્યકાલીન ગુજરાતનાં તોલ, માપ અને નાણાંનાં કોષ્ટકો સવિશેષ ધ્યાનપાત્ર છે, કારણ કે ચૌલુક્ય અથવા સોલંકીયુગના સિક્કાઓના પુષ્કળ ઉલ્લેખો સાહિત્ય અને અભિલેખોમાંથી મળ્યા છે; પણ એ સિક્કાઓની પ્રત્યક્ષ પ્રાપ્તિ વિરલ છે. કવિ રાજકીર્તિએ આ બાલાવબોધમાં એ સિક્કાઓનાં કોષ્ટક આપ્યા છે જેની મદદથી એ સમયમાં પ્રચલિત સિક્કા અથવા ચલણનું મૂલ્ય પણ જાણી શકાય છે. | '''રાજકીર્તિમિશ્ર''' [ઈ.૧૩૯૩માં હયાત] : સંભવત: અણહિલપુર પાટણનિવાસી બ્રાહ્મણ શ્રીધરાચાર્યકૃત સંસ્કૃત ‘ગણિતસાર’ (ર.ઈ.૧૩૯૩; અંશત: મુ.)ના બાલાવબોધના કર્તા. પાટણમાં રહેતા મોઢ જ્ઞાતિના એક વણિક કુટુંબના પુત્રો અને સંબંધીઓના અભ્યાસ માટે આ બાલાવબોધ રચાયો હતો. એ રીતે આ બાલાવબોધની વ્યવહારુ ઉપયોગિતા સ્પષ્ટ છે. સાથે સાથે બાલાવબોધમાં પ્રયોજાયેલું સંસ્કૃતપ્રધાન શિષ્ટ ગુજરાતી ગદ્ય પણ નોંધપાત્ર છે. મધ્યકાલીન ગુજરાતનાં તોલ, માપ અને નાણાંનાં કોષ્ટકો સવિશેષ ધ્યાનપાત્ર છે, કારણ કે ચૌલુક્ય અથવા સોલંકીયુગના સિક્કાઓના પુષ્કળ ઉલ્લેખો સાહિત્ય અને અભિલેખોમાંથી મળ્યા છે; પણ એ સિક્કાઓની પ્રત્યક્ષ પ્રાપ્તિ વિરલ છે. કવિ રાજકીર્તિએ આ બાલાવબોધમાં એ સિક્કાઓનાં કોષ્ટક આપ્યા છે જેની મદદથી એ સમયમાં પ્રચલિત સિક્કા અથવા ચલણનું મૂલ્ય પણ જાણી શકાય છે. | ||
‘ગણિતસાર’ના આ બાલાવબોધની રચના ચૌલુક્યવંશના પતન પછી થોડાક દસકા બાદ થયેલી છે એ રીતે તેનું ઐતિહાસિક મૂલ્ય પણ છે. | ‘ગણિતસાર’ના આ બાલાવબોધની રચના ચૌલુક્યવંશના પતન પછી થોડાક દસકા બાદ થયેલી છે એ રીતે તેનું ઐતિહાસિક મૂલ્ય પણ છે. | ||
કૃતિ : ૧. ગુસાપઅહેવાલ : ૧૨-‘મધ્યકાલીન ગુજરાતનાં તોલમાપ અને નાણાં વિશે કેટલીક માહિતી’, ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). | કૃતિ : ૧. ગુસાપઅહેવાલ : ૧૨-‘મધ્યકાલીન ગુજરાતનાં તોલમાપ અને નાણાં વિશે કેટલીક માહિતી’, ભોગીલાલ જ. સાંડેસરા (+સં.). | ||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ ચીમનલાલ ડાહ્યાભાઈ. [ભો.સાં.] | સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. ગુસાપઅહેવાલ : ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ ચીમનલાલ ડાહ્યાભાઈ.{{Right|[ભો.સાં.]}} | ||

'''રાજકુંવરબાઈ''' : જુઓ રાજબાઈ. | |||

રાજચંદ્ર(સૂરિ) : આ નામે ૧૯ કડીની ‘રાત્રિભોજન નિવારક-સઝાય’(મુ.), ‘જંબૂપૃચ્છા-રાસ’ તથા ૨૨ કડીની ‘શાંતિજિન-સઝાય’ (ર.ઈ.૧૭૪૧) એ કૃતિઓ મળે છે, પણ તેમના કર્તા કયા રાજચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. | '''રાજચંદ્ર(સૂરિ)''' : આ નામે ૧૯ કડીની ‘રાત્રિભોજન નિવારક-સઝાય’(મુ.), ‘જંબૂપૃચ્છા-રાસ’ તથા ૨૨ કડીની ‘શાંતિજિન-સઝાય’ (ર.ઈ.૧૭૪૧) એ કૃતિઓ મળે છે, પણ તેમના કર્તા કયા રાજચંદ્ર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. | ||
કૃતિ : ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. | કૃતિ : ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. | ||
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. લીંહસૂચી [કી.જો.] | સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. લીંહસૂચી{{Right|[કી.જો.]}} | ||

રાજચંદ્ર-૧/રાયચંદ [જ.ઈ.૧૫૫૦/સં.૧૬૦૬, ભાદરવા વદ ૧, રવિવાર] : નાગોરી તપગચ્છની પાર્શ્વચંદ્રશાખાના જૈન સાધુ. સમરચંદ્રના શિષ્ય. માતા કમલાદે. પિતા જાવડશા દોસી. જન્મનામ રાયમલ્લ. સમરચંદ્ર પાસે ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, વૈશાખ સુદ ૯ને દિવસે દીક્ષા, દીક્ષાનામ રાજચંદ્ર. શય્યમપવસૂરિકૃત મૂળ પ્રાકૃત સૂત્ર ‘દશવૈકાલિક’ પર ૩૦૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર.ઈ.૧૬૧૧/૧૬૨૨), ૫૦૦૦ ગ્રંથાગ્રનો ‘ઉવવાઈ/ઔપપાતિકસૂત્ર’ પરના બાલાવબોધ, પ્રાચીન ગુજરાતીમાં ૫૪૮૮ કડીનો ‘રાજપ્રશ્નીયોગપાંગ-સસ્તબક’ તથા ૯ અને ૧૧ કડીની ૨ ‘પાર્શ્વચંદ્રસૂરિસ્તુતિ’ એ કૃતિઓના કર્તા. | '''રાજચંદ્ર-૧/રાયચંદ''' [જ.ઈ.૧૫૫૦/સં.૧૬૦૬, ભાદરવા વદ ૧, રવિવાર] : નાગોરી તપગચ્છની પાર્શ્વચંદ્રશાખાના જૈન સાધુ. સમરચંદ્રના શિષ્ય. માતા કમલાદે. પિતા જાવડશા દોસી. જન્મનામ રાયમલ્લ. સમરચંદ્ર પાસે ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, વૈશાખ સુદ ૯ને દિવસે દીક્ષા, દીક્ષાનામ રાજચંદ્ર. શય્યમપવસૂરિકૃત મૂળ પ્રાકૃત સૂત્ર ‘દશવૈકાલિક’ પર ૩૦૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (ર.ઈ.૧૬૧૧/૧૬૨૨), ૫૦૦૦ ગ્રંથાગ્રનો ‘ઉવવાઈ/ઔપપાતિકસૂત્ર’ પરના બાલાવબોધ, પ્રાચીન ગુજરાતીમાં ૫૪૮૮ કડીનો ‘રાજપ્રશ્નીયોગપાંગ-સસ્તબક’ તથા ૯ અને ૧૧ કડીની ૨ ‘પાર્શ્વચંદ્રસૂરિસ્તુતિ’ એ કૃતિઓના કર્તા. | ||
સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}} | ||

રાજતિલક(ગણિ) [ઈ.૧૨૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. તેઓ જિનપ્રબોધસૂરિના શિષ્ય હતા અને તેમણે ઈ.૧૨૬૬માં આચાર્યપદ મેળવ્યું હતું. તેમણે અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૩૫ કડીના ‘શાલિભદ્રમુનિ-રાસ’(મુ.)ની રચના કરી છે. | '''રાજતિલક(ગણિ)''' [ઈ.૧૨૬૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. તેઓ જિનપ્રબોધસૂરિના શિષ્ય હતા અને તેમણે ઈ.૧૨૬૬માં આચાર્યપદ મેળવ્યું હતું. તેમણે અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૩૫ કડીના ‘શાલિભદ્રમુનિ-રાસ’(મુ.)ની રચના કરી છે. | ||
કૃતિ : ૧. પ્રાગુકાસંચય (+સં.); ૨. જૈનયુગ, ચૈત્ર ૧૯૮૩-‘રાજતિલકગણિકૃત શાલિભદ્રરાસ’, સં. મણિલાલ બ. વ્યાસ. | કૃતિ : ૧. પ્રાગુકાસંચય (+સં.); ૨. જૈનયુગ, ચૈત્ર ૧૯૮૩-‘રાજતિલકગણિકૃત શાલિભદ્રરાસ’, સં. મણિલાલ બ. વ્યાસ. | ||
સંદર્ભ : ૧. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૬૩-‘શાલિભદ્રરાસના કર્તા રાજતિલકનો સમય’, અગરચંદ નાહટા; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.] | સંદર્ભ : ૧. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૬૩-‘શાલિભદ્રરાસના કર્તા રાજતિલકનો સમય’, અગરચંદ નાહટા; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[ર.ર.દ.]}} | ||

રાજતિલક(ગણિ)શિષ્ય [ ] : જૈન. ‘ગૌતમપૃચ્છા પ્રકરણ-બાલાવબોધ’ના કર્તા. | '''રાજતિલક(ગણિ)શિષ્ય''' [ ] : જૈન. ‘ગૌતમપૃચ્છા પ્રકરણ-બાલાવબોધ’ના કર્તા. | ||
સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [કી.જો.] | સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.{{Right|[કી.જો.]}} | ||

રાજધર [ઈ.૧૫૬૫માં હયાત] : ૨૭ કડવાંના ‘ચંદ્રહાસ-આખ્યાન’ (ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧, ભાદરવા સુદ ૫, શુક્રવાર)ના કર્તા. તેમણે વચ્છરાજ વ્યાસ પુત્ર માધવ પાસેથી સાંભળી આ કથા રચી હોય એમ લાગે છે. એમાં ‘નૃત્યરાસ’ પદ્ધતિનો કાવ્યબંધ વિશેષ રૂપે ધ્યાનાર્હ છે. | '''રાજધર''' [ઈ.૧૫૬૫માં હયાત] : ૨૭ કડવાંના ‘ચંદ્રહાસ-આખ્યાન’ (ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧, ભાદરવા સુદ ૫, શુક્રવાર)ના કર્તા. તેમણે વચ્છરાજ વ્યાસ પુત્ર માધવ પાસેથી સાંભળી આ કથા રચી હોય એમ લાગે છે. એમાં ‘નૃત્યરાસ’ પદ્ધતિનો કાવ્યબંધ વિશેષ રૂપે ધ્યાનાર્હ છે. | ||
‘વિક્રમ પ્રબંધ/પંચદંડની વાર્તા’ (૧૧૭થી ૩૦૮ કડી મુ.) નામની કૃતિ રાજધરને નામે મળે છે. આ કૃતિના કર્તા પણ ઉક્ત રાજધર હોવાની અને તેમાંની ભાષા પર રાજસ્થાનીની અસર વરતાય છે. એટલે તેઓ રાજસ્થાન બાજુના પ્રદેશના હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. આ કૃતિ પર નરપતિના ‘પંચદંડ’ની અસર અનુભવાય છે તેમ જ એમાં દેવદમની વિક્રમના દરબારમાં દ્યુત રમવા જાય છે ત્યારે દેવદમનીનું કવિએ કરેલું વર્ણન ધ્યાનાર્હ છે. | ‘વિક્રમ પ્રબંધ/પંચદંડની વાર્તા’ (૧૧૭થી ૩૦૮ કડી મુ.) નામની કૃતિ રાજધરને નામે મળે છે. આ કૃતિના કર્તા પણ ઉક્ત રાજધર હોવાની અને તેમાંની ભાષા પર રાજસ્થાનીની અસર વરતાય છે. એટલે તેઓ રાજસ્થાન બાજુના પ્રદેશના હોવાની સંભાવના વ્યક્ત થઈ છે. આ કૃતિ પર નરપતિના ‘પંચદંડ’ની અસર અનુભવાય છે તેમ જ એમાં દેવદમની વિક્રમના દરબારમાં દ્યુત રમવા જાય છે ત્યારે દેવદમનીનું કવિએ કરેલું વર્ણન ધ્યાનાર્હ છે. | ||
કૃતિ : બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૦૯થી ફેબ્રુ. ૧૯૧૦-‘કવિ રાજધર પ્રણિત વિક્રમપ્રબંધ’, સં. રણજિતરામ વાવાભાઈ. | કૃતિ : બુદ્ધિપ્રકાશ, સપ્ટે. ૧૯૦૯થી ફેબ્રુ. ૧૯૧૦-‘કવિ રાજધર પ્રણિત વિક્રમપ્રબંધ’, સં. રણજિતરામ વાવાભાઈ. | ||
સંદર્ભ : ૧. અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨. | ||
{{Right|[શ્ર.ત્રિ.]}} | |||

'''રાજધર્મ''' [ ] : જૈન સાધુ. રાજસાગરના શિષ્ય. સ્વહસ્તાક્ષરમાં લખેલા ‘દામન્નકકુલપુત્ર-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. | |||
સંદર્ભ : | સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}} | ||

રાજપાલ-૧ [ઈ.૧૪૮૭માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. અવટંકે દોશી. તેમની રચેલી સઝાય (ર.ઈ.૧૪૮૭) મળે છે. | '''રાજપાલ''' : આ નામે ‘હરિવાહનરાય-રાસ’ (ર.ઈ.૧૫૯૬) મળે છે જે સમયદૃષ્ટિએ રાજપાલ-૨ની હોવાની સંભાવના છે. | ||
સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. ડિકૅટલૉગભાવિ. {{Right|[કી.જો.]}} | |||

'''રાજપાલ-૧''' [ઈ.૧૪૮૭માં હયાત] : કડવાગચ્છના જૈન સાધુ. અવટંકે દોશી. તેમની રચેલી સઝાય (ર.ઈ.૧૪૮૭) મળે છે. | |||
સંદર્ભ: જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડુઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા. | સંદર્ભ: જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડુઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા. | ||
[કી.જો.] | {{Right|[કી.જો.]}} | ||

રાજપાલ(મુનિ)-૨ [ઈ.૧૫૬૬માં હયાત] : પીંપલકગચ્છની પૂર્ણચંદ્ર શાખાના જૈન સાધુ. પદ્મતિલકસૂરિની પંરપરામાં વિમલપ્રભસૂરિના શિષ્ય. ૯૫૫ કડીના ‘જંબૂકુમાર/જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, મહા વદ ૭, રવિવાર)ના કર્તા. | '''રાજપાલ(મુનિ)-૨''' [ઈ.૧૫૬૬માં હયાત] : પીંપલકગચ્છની પૂર્ણચંદ્ર શાખાના જૈન સાધુ. પદ્મતિલકસૂરિની પંરપરામાં વિમલપ્રભસૂરિના શિષ્ય. ૯૫૫ કડીના ‘જંબૂકુમાર/જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, મહા વદ ૭, રવિવાર)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. લીંહસૂચી. | સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. મરાસસાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. લીંહસૂચી. {{Right|[ર.ર.દ.]}} | ||
રાજબાઈ/રાજકુંવરબાઈ [ ] : સોરઠનાં સ્ત્રી કવિ તેઓ પુષ્ટિસંપ્રદાયનાં હતાં. તેમની પુષ્ટિસંપ્રદાયના એક પેટા વિભાગ ભરરુચિ સંપ્રદાયની ‘સ્વાનુભવસિદ્ધાંત સ્વવિરહાવસ્થા જ્ઞાપક-વિજ્ઞપ્તિઓ’(મુ.) નામની કૃતિ મળે છે. તેમાં દેશાવર, મારુ, હાલારી, લલિત, ધનાશ્રી વગેરે જુદા જુદા રાગોમાં ૧૮ વિજ્ઞપ્તિઓ અને ૩૬ દુહા છે. આ કૃતિનું વિષયવસ્તુ પ્રભુના અલૌકિક ગૂઢ સ્વરૂપની અનન્ય ભક્તિનું છે. એ ભક્તિને ખાતર સંસારનો ત્યાગ કરવાની તત્પરતા, સાચા સ્નેહની ટેક તથા ખુમારી કેળવવાં પડે છે જગતની ઉપેક્ષા સહન કરવી પડે છે; જેને રસિયા રૂપે કલ્પ્યા છે તે રિસાયેલા પ્રભુને મનામણાં કરવા પડે છે અને ભવોભવ એ પ્રભુને વરવાની ઇચ્છા સેવવી પડે છે. |

'''રાજબાઈ/રાજકુંવરબાઈ''' [ ] : સોરઠનાં સ્ત્રી કવિ તેઓ પુષ્ટિસંપ્રદાયનાં હતાં. તેમની પુષ્ટિસંપ્રદાયના એક પેટા વિભાગ ભરરુચિ સંપ્રદાયની ‘સ્વાનુભવસિદ્ધાંત સ્વવિરહાવસ્થા જ્ઞાપક-વિજ્ઞપ્તિઓ’(મુ.) નામની કૃતિ મળે છે. તેમાં દેશાવર, મારુ, હાલારી, લલિત, ધનાશ્રી વગેરે જુદા જુદા રાગોમાં ૧૮ વિજ્ઞપ્તિઓ અને ૩૬ દુહા છે. આ કૃતિનું વિષયવસ્તુ પ્રભુના અલૌકિક ગૂઢ સ્વરૂપની અનન્ય ભક્તિનું છે. એ ભક્તિને ખાતર સંસારનો ત્યાગ કરવાની તત્પરતા, સાચા સ્નેહની ટેક તથા ખુમારી કેળવવાં પડે છે જગતની ઉપેક્ષા સહન કરવી પડે છે; જેને રસિયા રૂપે કલ્પ્યા છે તે રિસાયેલા પ્રભુને મનામણાં કરવા પડે છે અને ભવોભવ એ પ્રભુને વરવાની ઇચ્છા સેવવી પડે છે. | |||
સજબાઈ ‘સોરઠી મીરાં’ તરીકે પ્રસિદ્ધ છે. તેમની રચનામાં પણ મીરાંબાઈના જીવન અને કવનની અસર દેખાયછે. | સજબાઈ ‘સોરઠી મીરાં’ તરીકે પ્રસિદ્ધ છે. તેમની રચનામાં પણ મીરાંબાઈના જીવન અને કવનની અસર દેખાયછે. | ||
કૃતિ : સ્વાનુભવ સિદ્ધાંત સ્વવિરહાવસ્થા જ્ઞાપક વિજ્ઞપ્તિઓ, પ્ર. પ્રેરણા પ્રકાશન મંદિર, ઈ.૧૯૫૨ (બીજી આ.). | કૃતિ : સ્વાનુભવ સિદ્ધાંત સ્વવિરહાવસ્થા જ્ઞાપક વિજ્ઞપ્તિઓ, પ્ર. પ્રેરણા પ્રકાશન મંદિર, ઈ.૧૯૫૨ (બીજી આ.). | ||
સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૫-‘રાજકુંવરબાઈ સોરઠિયાણી’, કુમેદબેન પરીખ. | સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો; ૨. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫; ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૫-‘રાજકુંવરબાઈ સોરઠિયાણી’, કુમેદબેન પરીખ. | ||

રાજમલ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. ‘સમયસાર પ્રકરણ વચનિકા’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા. | '''રાજમલ''' [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. ‘સમયસાર પ્રકરણ વચનિકા’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા. | ||
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.] | સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}} | ||

રાજરત્ન/રાજરતન(ઉપાધ્યાય)(વાચક) : રાજરતનને નામે ૧૩ કડીની ‘નેમરાજુલના બારમાસા’(મુ.), ૮ કડીની ‘નેમજીના સાતવાર’(મુ.), ૧૬ કડીની ‘રાજુલની પંદર-તિથિ’ રાજરત્ન ઉપાધ્યાયને નામે ૨૫ કડીની ‘ચોવીસ તીર્થંકર-સવૈયા’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૨૪ કડીની ‘ચોમાસી-દેવવંદન’ અને રાજરત્નવાચકને નામે ૪ કડીની ‘અષ્ટમી-સ્તુતિ’(મુ.), ‘જ્ઞાતાધર્મ કથાંગસૂત્રની સઝાયો’ (લે.ઈ.૧૬૭૩), ‘ચાર પ્રત્યેક બુદ્ધની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૧ કડીનો ‘માણિભદ્રજીનો છંદ’(મુ.) આ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા રાજરતન/રાજરત્ન છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. | '''રાજરત્ન/રાજરતન(ઉપાધ્યાય)(વાચક)''' : રાજરતનને નામે ૧૩ કડીની ‘નેમરાજુલના બારમાસા’(મુ.), ૮ કડીની ‘નેમજીના સાતવાર’(મુ.), ૧૬ કડીની ‘રાજુલની પંદર-તિથિ’ રાજરત્ન ઉપાધ્યાયને નામે ૨૫ કડીની ‘ચોવીસ તીર્થંકર-સવૈયા’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૨૪ કડીની ‘ચોમાસી-દેવવંદન’ અને રાજરત્નવાચકને નામે ૪ કડીની ‘અષ્ટમી-સ્તુતિ’(મુ.), ‘જ્ઞાતાધર્મ કથાંગસૂત્રની સઝાયો’ (લે.ઈ.૧૬૭૩), ‘ચાર પ્રત્યેક બુદ્ધની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૨૧ કડીનો ‘માણિભદ્રજીનો છંદ’(મુ.) આ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા રાજરતન/રાજરત્ન છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. | ||
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રપુસ્તક : ૧; ૩. જૈસમાલા (શા) : ૩; ૪. જૈસસંગ્રહ(ન); ૫. માણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦. | કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈપ્રપુસ્તક : ૧; ૩. જૈસમાલા (શા) : ૩; ૪. જૈસસંગ્રહ(ન); ૫. માણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦. | ||
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

'''રાજરત્ન(સૂરિ)-૧''' [ઈ.૧૫૪૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. વિવેકરત્નની પરંપરામાં સાધુહર્ષના શિષ્ય. ‘હરિબલમાછી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૩/સં.૧૫૯૯, આસો-)ના કર્તા. | |||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈગૂકવિઓ ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ. {{Right|[ર.ર.દ.]}} | |||

રાજરત્ન( | '''રાજરત્ન(ઉપાધ્યાય)-૨''' [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિ-વિશાલસોમસૂરિની પરંપરામાં જયરત્નના શિષ્ય. ૫૪૭ કડીનો ‘નર્મદાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૩૯), ૩૧ ઢાળનો ‘કૃષ્ણપક્ષી-શુક્લપક્ષી-રાસ/વિજ્યશેઠ વિજ્યાશેઠાણી-રાસ’ (ર.ઈ.૧૬૪૦), ૭૦૯ કડીનો ‘રાજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, પોષ-૧૦, રવિવાર) તથા પર કડીનું ‘નેમિનાથગુણવર્ણન-સ્તવન(ગિરનારમંડન)’ એ કૃતિઓના કર્તા. | ||
સંદર્ભ : ૧. | સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય; ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૬૬-‘કડખાની દેશી અને જૈન સાહિત્ય’, હીરાલાલ ર. કાપડિયા; ૫. જૈગૂકવિઓ : ૩(૧)(૨); ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

'''રાજરત્ન-૩''' [ઈ.૧૭૯૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉત્તમરત્નની પરંપરામાં ક્ષમારત્નના શિષ્ય. ૨૭ ઢાળની ‘ઉત્તમકુમારનો રાસ’ (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, આસો સુદ ૨, બુધવાર) તથા ૯ કડીની ‘મુનિસુવ્રતજિન-સ્તવન’(મુ.) એ કૃતિઓના કર્તા. | |||
રાજરત્ન-૩ [ઈ.૧૭૯૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ઉત્તમરત્નની પરંપરામાં ક્ષમારત્નના શિષ્ય. ૨૭ ઢાળની ‘ઉત્તમકુમારનો રાસ’ (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, આસો સુદ ૨, બુધવાર) તથા ૯ કડીની ‘મુનિસુવ્રતજિન-સ્તવન’(મુ.) એ કૃતિઓના કર્તા. | |||
કૃતિ: જૈનકાપ્રકાશ: ૧. | કૃતિ: જૈનકાપ્રકાશ: ૧. | ||
સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ: ૩(૧). [ર.ર.દ.] | સંદર્ભ: ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ: ૩(૧). {{Right|[ર.ર.દ.]}} | ||

રાજલાભ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: ખરતરગચ્છના જૈન સાધુ. વાચક હીરકીર્તિસૂરિની પરંપરામાં રાજહર્ષના શિષ્ય ‘ભદ્રાનંદ/આનંદસંધિ’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, પોષ સુદ ૧૫, સોમવાર), ‘દાન-છત્રીસી’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, મહા વદ ૨, સોમવાર), ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૦/સં.૧૭૨૬, આસો સુદ ૫), ૪૮ કડીનો ‘નેમિ-સલોકો’ (ર.ઈ.૧૬૯૮/સં.૧૭૫૪, જેઠ-૧૧), ૨૯ કડીનું ‘વીર ૨૭ ભવ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૮/સં. ૧૭૩૪, કારતક સુદ ૧૧), ૨ કડીની ‘હીરકીર્તિ પરંપરા’ (ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, મહા સુદ ૫; મુ.), ૨૩ કડીની ‘સ્વપ્નાધિકાર’ (ર.ઈ.૧૭૦૯/સં.૧૭૬૫, શ્રાવણ સુદ ૭), ‘ઉત્તરાધ્યાયન ૩૬-ગીત’, ‘વીશી’, ૨૮ કડીનો ‘ગોડી-છંદ’ તથાા ‘હીરકીર્તિસ્વર્ગાગમન-ગીત’(મુ.) એ કૃતિઓના કર્તા. | '''રાજલાભ''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: ખરતરગચ્છના જૈન સાધુ. વાચક હીરકીર્તિસૂરિની પરંપરામાં રાજહર્ષના શિષ્ય ‘ભદ્રાનંદ/આનંદસંધિ’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, પોષ સુદ ૧૫, સોમવાર), ‘દાન-છત્રીસી’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, મહા વદ ૨, સોમવાર), ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૦/સં.૧૭૨૬, આસો સુદ ૫), ૪૮ કડીનો ‘નેમિ-સલોકો’ (ર.ઈ.૧૬૯૮/સં.૧૭૫૪, જેઠ-૧૧), ૨૯ કડીનું ‘વીર ૨૭ ભવ-સ્તવન’ (ર.ઈ.૧૬૭૮/સં. ૧૭૩૪, કારતક સુદ ૧૧), ૨ કડીની ‘હીરકીર્તિ પરંપરા’ (ર.ઈ.૧૬૯૪/સં.૧૭૫૦, મહા સુદ ૫; મુ.), ૨૩ કડીની ‘સ્વપ્નાધિકાર’ (ર.ઈ.૧૭૦૯/સં.૧૭૬૫, શ્રાવણ સુદ ૭), ‘ઉત્તરાધ્યાયન ૩૬-ગીત’, ‘વીશી’, ૨૮ કડીનો ‘ગોડી-છંદ’ તથાા ‘હીરકીર્તિસ્વર્ગાગમન-ગીત’(મુ.) એ કૃતિઓના કર્તા. | ||
કૃતિ : ઐજૈકાસંગ્રહ. | કૃતિ : ઐજૈકાસંગ્રહ. | ||
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭ ‘કતિપય ઔર સિલોકે’, સં. અગરચંદ નાહટા; જૈગૂકવિઓ : ૩(૨); ૪. ડિકૅટલૉગભાઇ : ૧૯(૨). [ર.ર.દ.] | સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૭ ‘કતિપય ઔર સિલોકે’, સં. અગરચંદ નાહટા; જૈગૂકવિઓ : ૩(૨); ૪. ડિકૅટલૉગભાઇ : ૧૯(૨). {{Right|[ર.ર.દ.]}} | ||

'''રાજવિજ્ય''' : આ નામે ૧૩/૧૪ કડીની ‘મેતારજમુનિની સઝાય’ (લે.ઈ.૧૬૫૬; મુ.), ૧૫ કડીના ‘નેમરાજિમતી-બારમાસ’ (ર.ઈ.૧૬૫૧/સં.૧૭૦૭, શ્રાવણ સુદ ૧૫, શુક્રવાર) તથા ૭/૧૫ કડીની ‘રુક્મિણીની સઝાય’ (લે.સં. ૧૯મી સદી અનુ; મુ.) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા રાજવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. ‘નેમરાજિમતી-બારમાસ’ સમયદૃષ્ટિએ રાજવિજ્ય-૧ની હોવાની સંભાવના થઈ શકે. | |||
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસસંગ્રહ(ન); ૩. દેસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ; ૫. સસન્મિત્ર(ઝ). | કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસસંગ્રહ(ન); ૩. દેસ્તસંગ્રહ; ૪. મોસસંગ્રહ; ૫. સસન્મિત્ર(ઝ). | ||
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

રાજવિજ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં જસવિજ્યના શિષ્ય. કવિ શિવદાસકૃત ‘કામાવતીની કથા’નું અનુસરણ કરતો ૩૮ ઢાળનો ‘શીલસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૫૩/સં. ૧૭૦૯, આસો સુદ ૧૦; રવિવાર), ૭ ઢાળનો ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૮૦) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથની સ્તુતિ’(મુ.) એ કૃતિઓના કર્તા. | '''રાજવિજ્ય-૧''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં જસવિજ્યના શિષ્ય. કવિ શિવદાસકૃત ‘કામાવતીની કથા’નું અનુસરણ કરતો ૩૮ ઢાળનો ‘શીલસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૫૩/સં. ૧૭૦૯, આસો સુદ ૧૦; રવિવાર), ૭ ઢાળનો ‘ગજસિંહકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૮૦) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથની સ્તુતિ’(મુ.) એ કૃતિઓના કર્તા. | ||
કૃતિ : પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજ્યજી, સં. ૧૯૯૩. | કૃતિ : પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજ્યજી, સં. ૧૯૯૩. | ||
સંદર્ભ : ૧. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત ‘કામાવતી’ની વાર્તા, પ્રવીણ અ. શાહ, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. [ર.ર.દ.] | સંદર્ભ : ૧. કામાવતીની કથાનો વિકાસ અને કવિ શિવદાસકૃત ‘કામાવતી’ની વાર્તા, પ્રવીણ અ. શાહ, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. જૈગૂકવિઓ : ૩(૨); ૪. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}} | ||

રાજવિજ્ય(પંડિત)-૨ [ ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનના શિષ્ય. ૧૫ કડીની ‘આશાતના-સઝાય/સ્તવન’ (મુ.)ના કર્તા. | '''રાજવિજ્ય(પંડિત)-૨''' [ ] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનના શિષ્ય. ૧૫ કડીની ‘આશાતના-સઝાય/સ્તવન’ (મુ.)ના કર્તા. | ||
કૃતિ : જૈસસંગ્રહ(ન). | કૃતિ : જૈસસંગ્રહ(ન). | ||
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [ર.ર.દ.] | સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. {{Right|[ર.ર.દ.]}} | ||

રાજશીલ(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુહર્ષના શિષ્ય. દુહા, ચોપાઈ અને વસ્તુ છંદમાં રચાયેલી ૨૦૨ કડીમાં વિક્રમ અને ખાપરાચોરનાં ચરિત્રોને આધારે શીલ અને ધર્માચરણનો મહિમા નિરૂપતો ‘વિક્રમ ખાપરાચરિત-ચોપાઈ/વિક્રમાદિત્યખાપરા-રાસ’ (ર.ઈ.૧૫૦૭/સં.૧૫૬૩, જેઠ સુદ ૭; મુ.), ૨૬૩ કડીની ‘અમરસેન વયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૮) તથા અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૨૪૦/૪૧૬ ગ્રંથાગ્રની ‘૩૬ ઉત્તરાધ્યયન સૂત્ર-ગીતો/ઉત્તરાધ્યયનની સઝાયો’ એ કૃતિઓના કર્તા. | '''રાજશીલ(ઉપાધ્યાય)-૧''' [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુહર્ષના શિષ્ય. દુહા, ચોપાઈ અને વસ્તુ છંદમાં રચાયેલી ૨૦૨ કડીમાં વિક્રમ અને ખાપરાચોરનાં ચરિત્રોને આધારે શીલ અને ધર્માચરણનો મહિમા નિરૂપતો ‘વિક્રમ ખાપરાચરિત-ચોપાઈ/વિક્રમાદિત્યખાપરા-રાસ’ (ર.ઈ.૧૫૦૭/સં.૧૫૬૩, જેઠ સુદ ૭; મુ.), ૨૬૩ કડીની ‘અમરસેન વયરસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૮) તથા અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૨૪૦/૪૧૬ ગ્રંથાગ્રની ‘૩૬ ઉત્તરાધ્યયન સૂત્ર-ગીતો/ઉત્તરાધ્યયનની સઝાયો’ એ કૃતિઓના કર્તા. | ||
કૃતિ : વિક્રમખાપરાચરિત્ર (રાજશીલકૃત), કથામંજૂષા શ્રેણિ-૫, સં. કનુભાઈ વ્ર. શેઠ અને ધનવંત તિ. શાહ, ઈ.૧૯૮૨. | કૃતિ : વિક્રમખાપરાચરિત્ર (રાજશીલકૃત), કથામંજૂષા શ્રેણિ-૫, સં. કનુભાઈ વ્ર. શેઠ અને ધનવંત તિ. શાહ, ઈ.૧૯૮૨. | ||
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; | સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; | ||
૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] | ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}} | ||

રાજશીલ(પાઠક)-૨ [ઈ.૧૭૮૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૪૫૦ ગ્રંથાગ્રના ‘સિંદુરપ્રકર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. | '''રાજશીલ(પાઠક)-૨''' [ઈ.૧૭૮૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૪૫૦ ગ્રંથાગ્રના ‘સિંદુરપ્રકર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. | ||
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.] | સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.ર.દ.]}} | ||

રાજશેખર(સૂરિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : મલધાર/હર્ષપુરીયગચ્છના જૈન સાધુ. અભયદેવસૂરિની પરંપરામાં તિલકસૂરિના શિષ્ય. સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના વિદ્વાન. આરંભની દોહરાની અને પછી રોળા છંદની કડીઓ ધરાવતા ૭ ખંડ અને ૨૫/૨૭ કડીના નેમિનાથ તથા રજિમતિના વિવાહનું નિરૂપણ કરતા ‘નેમનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૪૯ આસપાસ; મુ.)ના કર્તા. | રાજશેખર(સૂરિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : મલધાર/હર્ષપુરીયગચ્છના જૈન સાધુ. અભયદેવસૂરિની પરંપરામાં તિલકસૂરિના શિષ્ય. સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના વિદ્વાન. આરંભની દોહરાની અને પછી રોળા છંદની કડીઓ ધરાવતા ૭ ખંડ અને ૨૫/૨૭ કડીના નેમિનાથ તથા રજિમતિના વિવાહનું નિરૂપણ કરતા ‘નેમનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૪૯ આસપાસ; મુ.)ના કર્તા. |
edits