ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 742: Line 742:

રાજશેખર(સૂરિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : મલધાર/હર્ષપુરીયગચ્છના જૈન સાધુ. અભયદેવસૂરિની પરંપરામાં તિલકસૂરિના શિષ્ય. સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના વિદ્વાન. આરંભની દોહરાની અને પછી રોળા છંદની કડીઓ ધરાવતા ૭ ખંડ અને ૨૫/૨૭ કડીના નેમિનાથ તથા રજિમતિના વિવાહનું નિરૂપણ કરતા ‘નેમનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૪૯ આસપાસ; મુ.)ના કર્તા.
'''રાજશેખર(સૂરિ)''' [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : મલધાર/હર્ષપુરીયગચ્છના જૈન સાધુ. અભયદેવસૂરિની પરંપરામાં તિલકસૂરિના શિષ્ય. સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના વિદ્વાન. આરંભની દોહરાની અને પછી રોળા છંદની કડીઓ ધરાવતા ૭ ખંડ અને ૨૫/૨૭ કડીના નેમિનાથ તથા રજિમતિના વિવાહનું નિરૂપણ કરતા ‘નેમનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૪૯ આસપાસ; મુ.)ના કર્તા.
આ ઉપરાંત કવિએ સંસ્કૃત ભાષામાં શ્રીધરાચાર્યકૃત તર્કશાસ્ત્રના ગ્રંથ ‘ન્યાયકંદલી’ પરની ટીકા ‘પંજિકા’ (ર.ઈ.૧૩૨૯), પ્રાકૃત કાવ્ય ‘દ્વાયાશ્રય’ (કુમારપાલચરિત) પર વૃત્તિ (ર.ઈ.૧૩૩૧), ‘ચતુર્વિંશતિ-પ્રબંધકોશ’ (ર.ઈ.૧૩૩૯), ‘રત્નાવતારપંજિકા’, ‘વિનોદકથાસંગ્રહ’, ૧૮૦ કડીનો ‘ષડદર્શનસમુચ્ચય’ તથા ‘સ્વાદવાદકલિકા/દીપિકા’ નામની રચનાઓ પણ કરી છે ‘ચતુર્વિંશતિ-પ્રબંધ’માં સંસ્કૃત ભાષાની સાથે દોહરા રૂપે પ્રાકૃત ભાષાનો ઉપયોગ થયો છે.
આ ઉપરાંત કવિએ સંસ્કૃત ભાષામાં શ્રીધરાચાર્યકૃત તર્કશાસ્ત્રના ગ્રંથ ‘ન્યાયકંદલી’ પરની ટીકા ‘પંજિકા’ (ર.ઈ.૧૩૨૯), પ્રાકૃત કાવ્ય ‘દ્વાયાશ્રય’ (કુમારપાલચરિત) પર વૃત્તિ (ર.ઈ.૧૩૩૧), ‘ચતુર્વિંશતિ-પ્રબંધકોશ’ (ર.ઈ.૧૩૩૯), ‘રત્નાવતારપંજિકા’, ‘વિનોદકથાસંગ્રહ’, ૧૮૦ કડીનો ‘ષડદર્શનસમુચ્ચય’ તથા ‘સ્વાદવાદકલિકા/દીપિકા’ નામની રચનાઓ પણ કરી છે ‘ચતુર્વિંશતિ-પ્રબંધ’માં સંસ્કૃત ભાષાની સાથે દોહરા રૂપે પ્રાકૃત ભાષાનો ઉપયોગ થયો છે.
કૃતિ : ૧. પ્રાગૂકાસંગ્રહ : ૧; ૨. પ્રાફાગુસંગ્રહ;  ૩. નવચેતન, દિવાળી અંક નવે.-ડિસે. ૧૯૬૯-‘રમુજી લોકવાર્તાઓનો એક સંસ્કૃત સમુચ્ચય રાજશેખરસૂરિકૃત વિનોદકથાસંગ્રહ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.
કૃતિ : ૧. પ્રાગૂકાસંગ્રહ : ૧; ૨. પ્રાફાગુસંગ્રહ;  ૩. નવચેતન, દિવાળી અંક નવે.-ડિસે. ૧૯૬૯-‘રમુજી લોકવાર્તાઓનો એક સંસ્કૃત સમુચ્ચય રાજશેખરસૂરિકૃત વિનોદકથાસંગ્રહ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧, ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. પ્રાકારૂપરંપરા;  ૭. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘પરિશિષ્ટ’; ૮. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૮૬૯-‘લક્ષણસેન પ્રબંધ’, કવિ દલતરામ ડાહ્યાભાઈ; ૯. એજન, સપ્ટે. ૧૯૬૧-‘મલધારી રાજશેખરસૂરિકૃત નેમિનાથ ફાગ’ (સં.૧૪૦૫ આસપાસ), કે.કા.શાસ્ત્રી; ૧૦. એજન, ઑક્ટો. ૧૯૬૧-‘ચર્ચાપત્ર-નેમિનાથફાગુ’, નગીનદાસ પારેખ;  ૧૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૨. જૈમગૂકરચનાએં : ૧; ૧૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧, ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. પ્રાકારૂપરંપરા;  ૭. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘પરિશિષ્ટ’; ૮. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૮૬૯-‘લક્ષણસેન પ્રબંધ’, કવિ દલતરામ ડાહ્યાભાઈ; ૯. એજન, સપ્ટે. ૧૯૬૧-‘મલધારી રાજશેખરસૂરિકૃત નેમિનાથ ફાગ’ (સં.૧૪૦૫ આસપાસ), કે.કા.શાસ્ત્રી; ૧૦. એજન, ઑક્ટો. ૧૯૬૧-‘ચર્ચાપત્ર-નેમિનાથફાગુ’, નગીનદાસ પારેખ;  ૧૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૨. જૈમગૂકરચનાએં : ૧; ૧૩. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

રાજસમુદ્ર : આ નામે ‘આદીશ્વર-સ્તવન’ (લે.ઈ.૧૬૫૫), ૫ કડીનું ‘આત્મશિક્ષા-ગીત’, ૧૧ કડીનું ‘ઋષભજિન-રાગમાલા-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘કુમતિ-સઝાય’, ૮ કડીની ‘મયણ રેહાની સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૯ કડીનું ‘રામસીતા-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ‘શાલિભદ્ર-સઝાય’, ૧૨ કડીનું ‘સિદ્ધાચલનું સ્તવન’(મુ.), ૭ કડીની ‘હિત-શિક્ષા-સઝાય’, ૫ કડીની ‘હિતોપદેશ-સઝાય’ તથા રાજસ્થાનીગુજરાતીમાં ‘બૃહત્ આલોચના-સ્તવન’ મળે છે. આ રાજસમુદ્ર-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''રાજસમુદ્ર''' : આ નામે ‘આદીશ્વર-સ્તવન’ (લે.ઈ.૧૬૫૫), ૫ કડીનું ‘આત્મશિક્ષા-ગીત’, ૧૧ કડીનું ‘ઋષભજિન-રાગમાલા-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘કુમતિ-સઝાય’, ૮ કડીની ‘મયણ રેહાની સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૯ કડીનું ‘રામસીતા-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.), ‘શાલિભદ્ર-સઝાય’, ૧૨ કડીનું ‘સિદ્ધાચલનું સ્તવન’(મુ.), ૭ કડીની ‘હિત-શિક્ષા-સઝાય’, ૫ કડીની ‘હિતોપદેશ-સઝાય’ તથા રાજસ્થાનીગુજરાતીમાં ‘બૃહત્ આલોચના-સ્તવન’ મળે છે. આ રાજસમુદ્ર-૧ છે કે અન્ય તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. મોસસંગ્રહ.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. મોસસંગ્રહ.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. રાપુહસૂચી : ૪૨. ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. રાપુહસૂચી : ૪૨. ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

રાજસમુદ્ર-૧ : જુઓ જિનરાજસૂરિ(જિનસિંહશિષ્ય).
'''રાજસમુદ્ર-૧''' : જુઓ જિનરાજસૂરિ(જિનસિંહશિષ્ય).
રાજસાગર(વાચક) : આ નામે ૩૩૭ કડીની ‘સાધુવંદના’ (ર.ઈ.૧૬૨૫), ૨૬ કડીનું ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯), ‘પરદેશીરાય-રાસ (ર.ઈ.૧૬૨૧), ૨૪ કડીની ‘સિમંધરજિન-વિનતિ’ તથા ૧૪ કડીનું ‘ત્રણ ચોવીસી ૭૨ જિન-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા રાજસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
રાજસાગર(વાચક) : આ નામે ૩૩૭ કડીની ‘સાધુવંદના’ (ર.ઈ.૧૬૨૫), ૨૬ કડીનું ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯), ‘પરદેશીરાય-રાસ (ર.ઈ.૧૬૨૧), ૨૪ કડીની ‘સિમંધરજિન-વિનતિ’ તથા ૧૪ કડીનું ‘ત્રણ ચોવીસી ૭૨ જિન-સ્તવન’ મળે છે. તેમના કર્તા કયા રાજસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

રાજસાગર(પંડિત)-૧ : જુઓ મુક્તિસાગર-૧.
'''રાજસાગર(પંડિત)-૧''' : જુઓ મુક્તિસાગર-૧.

રાજસાગર-૨ [ઈ.૧૫૮૭ લગભગ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં હર્ષસાગરના શિષ્ય ૨૮ કડીની ‘લુંકામતનિમૂલનિકંદન-સઝાય’ (ર.ઈ.૧૫૮૭ લગભગ)ના કર્તા.
'''રાજસાગર-૨''' [ઈ.૧૫૮૭ લગભગ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં હર્ષસાગરના શિષ્ય ૨૮ કડીની ‘લુંકામતનિમૂલનિકંદન-સઝાય’ (ર.ઈ.૧૫૮૭ લગભગ)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

રાજસાગર(વાચક)-૩ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પંરપરામાં સૌભાગ્ય સાગરસૂરિના શિષ્ય. ‘પ્રસન્નચંદ્રરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, પોષ વદ ૭, ગુરુવાર) તથા ૫૦૫ કડીના ‘રામસીતા-રાસ/લવકુશ-આખ્યાન/રાસ/શીલ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૭૭૨, જેઠ સુદ ૩, બુધવાર)ના કર્તા.
'''રાજસાગર(વાચક)-૩''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પંરપરામાં સૌભાગ્ય સાગરસૂરિના શિષ્ય. ‘પ્રસન્નચંદ્રરાજર્ષિ-રાસ’ (ર.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, પોષ વદ ૭, ગુરુવાર) તથા ૫૦૫ કડીના ‘રામસીતા-રાસ/લવકુશ-આખ્યાન/રાસ/શીલ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૭૭૨, જેઠ સુદ ૩, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

રાજસાર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ધર્મનિધાનની પરંપરામાં વાચક વિદ્યાસાગરના શિષ્ય. ‘કુંડરિક-પુંડરિક-સંધિ’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, પોષ સુદ ૭) તથા ‘કુલધ્વજકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૪૮/સં.૧૭૦૪, આસો સુદ ૧૫, રવિવાર)ના કર્તા.
'''રાજસાર''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ધર્મનિધાનની પરંપરામાં વાચક વિદ્યાસાગરના શિષ્ય. ‘કુંડરિક-પુંડરિક-સંધિ’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, પોષ સુદ ૭) તથા ‘કુલધ્વજકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૪૮/સં.૧૭૦૪, આસો સુદ ૧૫, રવિવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ; ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકીં સૂચી’, અગરચંદ નાહટા;  ૬. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા; ૩. મરાસસાહિત્ય; ૪. યુજિનચંદ્રસૂરિ; ૫. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકીં સૂચી’, અગરચંદ નાહટા;  ૬. જૈગૂકવિઓ : ૨. {{Right|[ર.ર.દ.]}}

રાજસિંહ(ઉપાધ્યાય) : આ નામે ‘વિજ્યદેવસૂરિ-રાસ’ મળે છે તેના કર્તા રાજસિંહ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''રાજસિંહ(ઉપાધ્યાય)''' : આ નામે ‘વિજ્યદેવસૂરિ-રાસ’ મળે છે તેના કર્તા રાજસિંહ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : દેસુરાસમાળા. [ર.ર.દ.]
સંદર્ભ : દેસુરાસમાળા. {{Right|[ર.ર.દ.]}}

રાજસિંહ(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. નયરંગ વાચકની પરંપરામાં વિમલવિજ્યના શિષ્ય. ‘વિદ્યાવિલાસ/વિનય-રાસ/વિનયચટ-રાસ’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, વૈશાખ) તથા ૨૭ ઢાળ અને ૫૫૧ ગ્રંથાગ્રની ‘આરામશોભા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૧/સં.૧૬૮૭, જેઠ સુદ ૯), ‘જિનરાજસૂરિ-ગીત’, ‘પાર્શ્વ-સ્તવન’ તથા ‘વિમલ-સ્તવન’ના કર્તા.
'''રાજસિંહ(મુનિ)-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. નયરંગ વાચકની પરંપરામાં વિમલવિજ્યના શિષ્ય. ‘વિદ્યાવિલાસ/વિનય-રાસ/વિનયચટ-રાસ’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, વૈશાખ) તથા ૨૭ ઢાળ અને ૫૫૧ ગ્રંથાગ્રની ‘આરામશોભા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૧/સં.૧૬૮૭, જેઠ સુદ ૯), ‘જિનરાજસૂરિ-ગીત’, ‘પાર્શ્વ-સ્તવન’ તથા ‘વિમલ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : ૧. આરામશોભા રાસ (કથામંજૂષા શ્રેણી પુસ્તક-૭), સં. જયંત કોઠારી અને કીર્તિદા જોશી; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. યુજિનચંદ્રસૂરિ;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આરામશોભા રાસ (કથામંજૂષા શ્રેણી પુસ્તક-૭), સં. જયંત કોઠારી અને કીર્તિદા જોશી; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. યુજિનચંદ્રસૂરિ;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

રાજસુંદર : આ નામે ‘ચતુવિંશતિજિન-નમસ્કાર’ (લે.ઈ.૧૭૨૦) તથા ‘ગજસિંહ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૦/સં.૧૭૫૬, જેઠ સુદ ૧૫) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રાજસુંદર છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી.
'''રાજસુંદર''' : આ નામે ‘ચતુવિંશતિજિન-નમસ્કાર’ (લે.ઈ.૧૭૨૦) તથા ‘ગજસિંહ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૦/સં.૧૭૫૬, જેઠ સુદ ૧૫) એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા રાજસુંદર છે તે નિશ્ચિત પણે કહી શકાય તેમ નથી.
જો કે, ‘ગજસિંહ-ચોપાઈ’ સમયદૃષ્ટિએ જોતાં કદાચ રાજસુંદર-૨ની હોય પણ તે નિશ્ચિત નથી.
જો કે, ‘ગજસિંહ-ચોપાઈ’ સમયદૃષ્ટિએ જોતાં કદાચ રાજસુંદર-૨ની હોય પણ તે નિશ્ચિત નથી.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

રાજસુંદર-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની પિપ્પલકશાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘પાર્શ્વજિન-સ્તવન(ગુણસ્થાનવિચારગર્ભિત)-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૯), ‘અમરસેન વયરસેન-રાસ’ (ર.ઈ.૧૬૧૧) તથા ૧૯ કડીની ‘ખરતરગચ્છ પિપ્પલકશાખા ગુરુપટ્ટાવલી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, વૈશાખ વદ ૬, સોમવાર-સ્વલિખિતપ્રત; મુ.)ના કર્તા.
'''રાજસુંદર-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની પિપ્પલકશાખાના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘પાર્શ્વજિન-સ્તવન(ગુણસ્થાનવિચારગર્ભિત)-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૯), ‘અમરસેન વયરસેન-રાસ’ (ર.ઈ.૧૬૧૧) તથા ૧૯ કડીની ‘ખરતરગચ્છ પિપ્પલકશાખા ગુરુપટ્ટાવલી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, વૈશાખ વદ ૬, સોમવાર-સ્વલિખિતપ્રત; મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૫૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૫૧. {{Right|[ર.ર.દ.]}}

રાજસુંદર-૨/ભાગચંદ [ઈ.૧૭૧૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. હીરકીર્તિની પરંપરામાં વાચક રાજલાભના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, માગશર સુદ-; અંશત: મુ.)ના કર્તા.
'''રાજસુંદર-૨/ભાગચંદ''' [ઈ.૧૭૧૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. હીરકીર્તિની પરંપરામાં વાચક રાજલાભના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, માગશર સુદ-; અંશત: મુ.)ના કર્તા.
કૃતિ : જૈગૂસારત્નો : ૧.
કૃતિ : જૈગૂસારત્નો : ૧.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.ર.દ.]}}

રાજસોમ : આ નામે ‘નવકારવાલી-સ્તવન’ (લે.સં.૨૦મી સદી) નામની કૃતિ મળે છે. તેના કર્તા રાજસોમ-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''રાજસોમ''' : આ નામે ‘નવકારવાલી-સ્તવન’ (લે.સં.૨૦મી સદી) નામની કૃતિ મળે છે. તેના કર્તા રાજસોમ-૧ છે કે કેમ તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : રાપુહસૂચી : ૪૨. [કી.જો.]
સંદર્ભ : રાપુહસૂચી : ૪૨.{{Right|[કી.જો.]}}
રાજસોમ-૧ [ઈ.૧૬૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં જયકીર્તિના શિષ્ય. ૧૨ કડીનું ‘સમયસુંદર-ઉપાધ્યાય-ગીત’ (ર.ઈ.૧૬૪૬ પછી; મુ.), ‘કલ્પસૂત્ર (૧૪ સ્વપ્ન)-વ્યાખ્યાન’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, શ્રાવણ સુદ ૬), ‘ઇરિયાવહી મિથ્યા દુષ્કૃત્યસ્વપ્ન’ પર બાલાવબોધ, ‘ફારસી-સ્તવન’ તથા ‘શ્રાવક આરાધના(ભાષા)’-એ કૃતિઓના કર્તા.

'''રાજસોમ-૧''' [ઈ.૧૬૫૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં જયકીર્તિના શિષ્ય. ૧૨ કડીનું ‘સમયસુંદર-ઉપાધ્યાય-ગીત’ (ર.ઈ.૧૬૪૬ પછી; મુ.), ‘કલ્પસૂત્ર (૧૪ સ્વપ્ન)-વ્યાખ્યાન’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૬, શ્રાવણ સુદ ૬), ‘ઇરિયાવહી મિથ્યા દુષ્કૃત્યસ્વપ્ન’ પર બાલાવબોધ, ‘ફારસી-સ્તવન’ તથા ‘શ્રાવક આરાધના(ભાષા)’-એ કૃતિઓના કર્તા.
કર્તાની પ્રસ્તુત કૃતિઓમાંથી ‘શ્રાવક-આરાધના(ભાષા)’ એ કૃતિને ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’ ખરતરગચ્છના સમયસુંદરની પરંપરામાં જયકીર્તિના શિષ્ય રાજરત્નની ગણે છે જે સાચું નથી.
કર્તાની પ્રસ્તુત કૃતિઓમાંથી ‘શ્રાવક-આરાધના(ભાષા)’ એ કૃતિને ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’ ખરતરગચ્છના સમયસુંદરની પરંપરામાં જયકીર્તિના શિષ્ય રાજરત્નની ગણે છે જે સાચું નથી.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

રાજહર્ષ-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં લલિતકીર્તિ ઉપાધ્યાયના શિષ્ય. ‘થાવચ્ચા શુકસેલગ-ચોપઈ’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, માગશર સુદ ૧૩, સોમવાર), ‘અર્હન્નક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, મહા સુદ ૧૫, ગુરુવાર) તથા ૩૦ કડીની ‘નેમિ/યાદવ-ફાગ’(મુ.) એ કૃતિઓના કર્તા.
'''રાજહર્ષ-૧''' [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં લલિતકીર્તિ ઉપાધ્યાયના શિષ્ય. ‘થાવચ્ચા શુકસેલગ-ચોપઈ’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, માગશર સુદ ૧૩, સોમવાર), ‘અર્હન્નક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, મહા સુદ ૧૫, ગુરુવાર) તથા ૩૦ કડીની ‘નેમિ/યાદવ-ફાગ’(મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૯-‘રાજહર્ષ-વિરચિત નેમિ-ફાગ’, સં. જ્ઞાનવિજ્ય (+સં.).
કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૯-‘રાજહર્ષ-વિરચિત નેમિ-ફાગ’, સં. જ્ઞાનવિજ્ય (+સં.).
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. પ્રાકારૂપરંપરા; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ; ૨, ૩(૨); ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. પ્રાકારૂપરંપરા; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ; ૨, ૩(૨); ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

રાજહર્ષ-૨ [ઈ.૧૬૪૭માં હયાત] : જૈન સાધુ. હીરકીર્તિના શિષ્ય. ૨૬ કડીના ‘ચતુર્વિંશતિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૭; મુ.)ના કર્તા.
'''રાજહર્ષ-૨''' [ઈ.૧૬૪૭માં હયાત] : જૈન સાધુ. હીરકીર્તિના શિષ્ય. ૨૬ કડીના ‘ચતુર્વિંશતિજન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૭; મુ.)ના કર્તા.
કૃતિ : જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૫ વિ સં. ૧૭૦૩માં રાજહર્ષગણિ વિરચિત ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’, સં. કાંતિસાગર (+સં.). [ર.ર.દ.]
કૃતિ : જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૫ વિ સં. ૧૭૦૩માં રાજહર્ષગણિ વિરચિત ‘ચતુર્વિંશતિજિન-સ્તવન’, સં. કાંતિસાગર (+સં.). {{Right|[ર.ર.દ.]}}

રાજહંસ : રાજહંસ ઉપાધ્યાયને નામે ૧૧ કડીનું ‘સનત્કુમાર-ઋષિગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.), રાજહંસને નામે ‘કૃતકર્મરાજાધિકાર-રાસ’ (ર.ઈ.૧૫૩૮) તથા ૭ કડીનું ‘જિનરંગસૂરિ-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ; મુ.) એ કૃતિઓ મળે છે.
'''રાજહંસ''' : રાજહંસ ઉપાધ્યાયને નામે ૧૧ કડીનું ‘સનત્કુમાર-ઋષિગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.), રાજહંસને નામે ‘કૃતકર્મરાજાધિકાર-રાસ’ (ર.ઈ.૧૫૩૮) તથા ૭ કડીનું ‘જિનરંગસૂરિ-ગીત’ (લે.સં.૧૮મી સદી અનુ; મુ.) એ કૃતિઓ મળે છે.
‘જિનરંગસૂરિ-ગીત’માંથી મળતા નિર્દેશો મુજબ એ કૃતિ જિનરંગસૂરિ (સં. ૧૬૭૮-સં.૧૭૧૦)ની હયાતીમાં રચાઈ હોય એમ લાગે છે. તેને આધારે આ કૃતિ ઈ.૧૭મી સદીના મધ્યભાગમાં રચાઈ હોવાનું અનુમાન થઈ શકે.
‘જિનરંગસૂરિ-ગીત’માંથી મળતા નિર્દેશો મુજબ એ કૃતિ જિનરંગસૂરિ (સં. ૧૬૭૮-સં.૧૭૧૦)ની હયાતીમાં રચાઈ હોય એમ લાગે છે. તેને આધારે આ કૃતિ ઈ.૧૭મી સદીના મધ્યભાગમાં રચાઈ હોવાનું અનુમાન થઈ શકે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ.
કૃતિ : ઐજૈકાસંગ્રહ.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

રાજહંસ(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૬૦૬ પૂર્વે] : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષતિલકના શિષ્ય. શય્યમભવસૂરિકૃત ‘દશવૈકાલિક-સૂત્ર’ પરના ૨૦૦૦/૩૨૭૫ ગ્રંથાગ્ર ધરાવતા બાલાવબોધ (લે.ઈ.૧૬૦૬ પહેલાં)ના કર્તા.
'''રાજહંસ(ઉપાધ્યાય)-૧''' [ઈ.૧૬૦૬ પૂર્વે] : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષતિલકના શિષ્ય. શય્યમભવસૂરિકૃત ‘દશવૈકાલિક-સૂત્ર’ પરના ૨૦૦૦/૩૨૭૫ ગ્રંથાગ્ર ધરાવતા બાલાવબોધ (લે.ઈ.૧૬૦૬ પહેલાં)ના કર્તા.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી. {{Right|[ર.ર.દ.]}}

રાજહંસ-૨ [ઈ.૧૬૩૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પંરપરામાં કમલલાભના શિષ્ય. ‘વિજ્યશેઠ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૬/સં.૧૬૮૨, મહા સુદ ૫) તથા ૮ કડીના ‘કમલલાભ-ગીત’ના કર્તા.
રાજહંસ-૨ [ઈ.૧૬૩૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પંરપરામાં કમલલાભના શિષ્ય. ‘વિજ્યશેઠ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૬/સં.૧૬૮૨, મહા સુદ ૫) તથા ૮ કડીના ‘કમલલાભ-ગીત’ના કર્તા.
18,450

edits

Navigation menu