18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન! | ‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન! | ||
એ નરસૈંયો મેં દાસ કીધો ઉદ્ધવ-વિદુર સમાન.’{{space}} ૬ | એ નરસૈંયો મેં દાસ કીધો <ref>ઉદ્ધવ-વિદુર = એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યુ</ref> સમાન.’{{space}} ૬ | ||
મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રી ગોપાળ : | મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રી ગોપાળ : | ||
Line 33: | Line 33: | ||
રાસમંડળ તણી રચના દેખાડી તેણી વાર; | રાસમંડળ તણી રચના દેખાડી તેણી વાર; | ||
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર :{{space}} ૯ | નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી <ref> ત્રિપુરાર = ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર</ref> :{{space}} ૯ | ||
‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ; | ‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ; | ||
Line 47: | Line 47: | ||
નરસિંહ મહેતો જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :{{space}} ૧૩ | નરસિંહ મહેતો જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :{{space}} ૧૩ | ||
‘તું ગોરાણી મેં પ્રમાણી, જે કહ્યું વજ્રવચન, | <ref>‘તું ગોરાણી મેં પ્રમાણી = તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો</ref>, જે કહ્યું વજ્રવચન, | ||
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪ | શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪ | ||
::::: '''વલણ''' | ::::: '''વલણ''' |
edits