18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન! | ‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન! | ||
એ નરસૈંયો મેં દાસ કીધો | એ નરસૈંયો મેં દાસ કીધો ઉદ્ધવ-વિદુર<ref> = એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યુ</ref> સમાન.’{{space}} ૬ | ||
મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રી ગોપાળ : | મસ્તક ઉપર હાથ મૂકી કહે શ્રી ગોપાળ : | ||
Line 33: | Line 33: | ||
રાસમંડળ તણી રચના દેખાડી તેણી વાર; | રાસમંડળ તણી રચના દેખાડી તેણી વાર; | ||
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી <ref> | નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર<ref> = ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર</ref> :{{space}} ૯ | ||
‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ; | ‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ; | ||
Line 47: | Line 47: | ||
નરસિંહ મહેતો જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :{{space}} ૧૩ | નરસિંહ મહેતો જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :{{space}} ૧૩ | ||
‘તું ગોરાણી મેં પ્રમાણી<ref> = તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો</ref>, જે કહ્યું વજ્રવચન, | |||
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪ | શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪ | ||
::::: '''વલણ''' | ::::: '''વલણ''' | ||
પુણ્ય તમારું, માતા માહરી! જે મળ્યા શ્રીપરિબ્રહ્મ રે’ | પુણ્ય તમારું, માતા માહરી! જે મળ્યા શ્રીપરિબ્રહ્મ રે’ | ||
છે સાધ્વી સ્રી મહેતા તણી, મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ રે.{{space}} ૧૫ | છે સાધ્વી સ્રી મહેતા તણી, મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ રે.{{space}} ૧૫ | ||
</poem> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કડવું ૧ | |previous = કડવું ૧ | ||
|next = કડવું ૩ | |next = કડવું ૩ | ||
}} | }}<br> |
edits