કુંવરબાઈનું મામેરું/કડવું ૨: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 24: Line 24:


‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન!
‘હાથ ગ્રહી તમો તેડી લાવ્યા, સદાશિવ ભગવાન!
એ નરસૈંયો મેં દાસ કીધો ઉદ્ધવ-વિદુર<ref> = એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યુ</ref> સમાન.’{{space}} ૬
એ નરસૈંયો મેં દાસ કીધો ઉદ્ધવ-વિદુર<ref>ઉદ્ધવ-વિદુર = એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યુ</ref> સમાન.’{{space}} ૬


મસ્તક  ઉપર  હાથ મૂકી  કહે  શ્રી ગોપાળ :
મસ્તક  ઉપર  હાથ મૂકી  કહે  શ્રી ગોપાળ :
Line 33: Line 33:


રાસમંડળ  તણી  રચના  દેખાડી  તેણી  વાર;
રાસમંડળ  તણી  રચના  દેખાડી  તેણી  વાર;
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર<ref>  = ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર</ref> :{{space}} ૯
નરસિંહ મહેતા પ્રત્યે બોલ્યા સ્વામી શ્રી ત્રિપુરાર<ref>ત્રિપુરાર = ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર</ref> :{{space}} ૯


‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ;
‘રખે લોકાચારનો ભય ગણતો મસ્તક સાટે મુક્તિ;
Line 47: Line 47:
નરસિંહ મહેતો  જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :{{space}} ૧૩
નરસિંહ મહેતો  જઈ નમ્યા નિજ ભાભી કેરે પાય :{{space}} ૧૩


‘તું  ગોરાણી  મેં પ્રમાણી<ref> = તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો</ref>,  જે  કહ્યું  વજ્રવચન,
‘તું  ગોરાણી  મેં પ્રમાણી<ref>તું  ગોરાણી  મેં પ્રમાણી = તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો</ref>,  જે  કહ્યું  વજ્રવચન,
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪
શ્રીહરિ-હર મુજને મળ્યા તે, ભાભી! તમારું પુણ્ય.{{space}} ૧૪
:::::         '''વલણ'''
:::::         '''વલણ'''
18,450

edits