ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 418: Line 418:

પાસચંદ-૨ [ઈ.૧૬૦૧માં હયાત] : જૈન. ‘શ્રાવકાતિચાર-ચતુષ્પદિ’ (ર.ઈ.૧૬૦૧)ના કર્તા.
'''પાસચંદ-૨''' [ઈ.૧૬૦૧માં હયાત] : જૈન. ‘શ્રાવકાતિચાર-ચતુષ્પદિ’ (ર.ઈ.૧૬૦૧)ના કર્તા.
સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]
સંદર્ભ : દેસુરાસમાળા.{{Right|[કી.જો.]}}

પાસો [ઈ.૧૭૫૨માં હયાત] : અવટંકે પટેલ. લોંકાગચ્છના જૈન સાધુ. ધર્મદાસની પરંપરામાં જીવા શ્રાવકના શિષ્ય. ૨૦ ઢાળના ભરત ચક્રવર્તીનો રાસ’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૧૮, ચૈત્ર વદ ૩૦)ના કર્તા.
'''પાસો''' [ઈ.૧૭૫૨માં હયાત] : અવટંકે પટેલ. લોંકાગચ્છના જૈન સાધુ. ધર્મદાસની પરંપરામાં જીવા શ્રાવકના શિષ્ય. ૨૦ ઢાળના ભરત ચક્રવર્તીનો રાસ’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૧૮, ચૈત્ર વદ ૩૦)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[કી.જો.]}}

પાંચુ : જુઓ પાતી/પાતો.

'''પાંચુ ''' : જુઓ પાતી/પાતો.

પાંચો/પોચો [ઈ.૧૬૫૧માં હયાત] : પૂંજાસુત. શિવભક્તિનું માહાત્મ્ય વર્ણવતી ‘કંડલાહરણ’ (ર.ઈ.૧૬૫૧) નામની આખ્યાન-કૃતિના કર્તા.
પાંચો/પોચો [ઈ.૧૬૫૧માં હયાત] : પૂંજાસુત. શિવભક્તિનું માહાત્મ્ય વર્ણવતી ‘કંડલાહરણ’ (ર.ઈ.૧૬૫૧) નામની આખ્યાન-કૃતિના કર્તા.
26,604

edits