ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 430: Line 430:

પાંચો/પોચો [ઈ.૧૬૫૧માં હયાત] : પૂંજાસુત. શિવભક્તિનું માહાત્મ્ય વર્ણવતી ‘કંડલાહરણ’ (ર.ઈ.૧૬૫૧) નામની આખ્યાન-કૃતિના કર્તા.
'''પાંચો/પોચો''' [ઈ.૧૬૫૧માં હયાત] : પૂંજાસુત. શિવભક્તિનું માહાત્મ્ય વર્ણવતી ‘કંડલાહરણ’ (ર.ઈ.૧૬૫૧) નામની આખ્યાન-કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે. [કી.જો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે.{{Right|[કી.જો.]}}

પીઠો [                ] : કવિએ પદો(મુ.)ની રચના કરી છે, જેનો મુખ્ય વિષય જ્ઞાનભક્તિનો છે.
'''પીઠો''' [                ] : કવિએ પદો(મુ.)ની રચના કરી છે, જેનો મુખ્ય વિષય જ્ઞાનભક્તિનો છે.
કૃતિ : ૧. અભમાલા; ૨. કાફીસંગ્રહ, પ્ર. ક. જા. સં. ૧૯૪૦; ૩. દુર્લભ ભજન સંગ્રહ, ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૫. ભજનસાગર : ૧, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૯૮; ૬. સતવાણી; ૭. સોસંવાણી. [કી.જો.]
કૃતિ : ૧. અભમાલા; ૨. કાફીસંગ્રહ, પ્ર. ક. જા. સં. ૧૯૪૦; ૩. દુર્લભ ભજન સંગ્રહ, ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૫. ભજનસાગર : ૧, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૯૮; ૬. સતવાણી; ૭. સોસંવાણી. {{Right|[કી.જો.]}}

પીતાંબર [                ]: વૈષ્ણવ કવિ. આ કવિએ ‘ચાતુરી’ અને ‘મુક્તિપંચક’ નામની કૃતિઓ તથા કેટલાંક પદ (૩ કડીનું ૧ મુ.)ની રચના કરી છે.
પીતાંબર [                ]: વૈષ્ણવ કવિ. આ કવિએ ‘ચાતુરી’ અને ‘મુક્તિપંચક’ નામની કૃતિઓ તથા કેટલાંક પદ (૩ કડીનું ૧ મુ.)ની રચના કરી છે.
26,604

edits

Navigation menu