કુંવરબાઈનું મામેરું/કડવું ૧૨: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
વેરાગી સહુ  પૂંઠે ગાય,    નાગરને  મન  કૌતુક થાય.{{space}} ૧
વેરાગી સહુ  પૂંઠે ગાય,    નાગરને  મન  કૌતુક થાય.{{space}} ૧

વાંકાં વચન  વદે વેદિયા,  મહેતો  માધવમાં  ભેદિયા;
વાંકાં વચન  વદે વેદિયા<ref>વેદીઆ = વેદ જાણનાર નાગર બ્રાહ્મણ (અહીં કટાક્ષમાં)</ref>,  મહેતો  માધવમાં  ભેદિયા<ref>માધવ શું ભેદિયા = પ્રભુમાં તલ્લીન થયા છે. </ref>;
‘જુઓ, છાબમાં, મૂકે શોર, ઓ નીસરી કમખાની કોર,’{{space}} ૨
‘જુઓ, છાબમાં, મૂકે શોર, ઓ નીસરી કમખાની કોર,’{{space}} ૨

તે બોલ અંતરમાં નવ ધરે, મહેતો સ્તુતિ માધવની કરે :
તે બોલ અંતરમાં નવ ધરે, મહેતો સ્તુતિ માધવની કરે :
‘જય દામોદર,  બાલમુકુંદ,  નરકનિવારણ,  પરમાનંદ,{{space}} ૩
‘જય દામોદર,  બાલમુકુંદ,<ref>કડી ૩થી ભગવાનનાં વિવિધ નામો અને પૌરાણિક સંદર્ભો સાથે ભક્તોને ઈશ્વરે કરેલી સહાયના  ઉલ્લેખો છે (કડી ૧૯ સુધી)
</ref> નરકનિવારણ,  પરમાનંદ,{{space}} ૩

વ્રજેશ્વર,  વૃંદાવનચંદ,    દેવકીનંદન,    આનંદકંદ,
વ્રજેશ્વર,  વૃંદાવનચંદ,    દેવકીનંદન,    આનંદકંદ,
Line 76: Line 77:
મુને સગાં થઈ લાગ્યાં જમ, તો તમને નિદ્રા આવે ક્યમ?{{space}} ૨૩
મુને સગાં થઈ લાગ્યાં જમ, તો તમને નિદ્રા આવે ક્યમ?{{space}} ૨૩

સગાં સરવ બેસાડ્યાં આણી, પુત્રીના કર માંહે પિંગાણી;
સગાં સરવ બેસાડ્યાં આણી, પુત્રીના કર માંહે પિંગાણી<ref>પિંગાણી = માથામાં નાખવાના તેલની લાકડાની વાટકી</ref>;
છે કંકુવહોણી કંકાવટી, કુંવરબાઈને મનમાં થાયે ચટપટી.{{space}} ૨૪
છે કંકુવહોણી કંકાવટી, કુંવરબાઈને મનમાં થાયે ચટપટી.{{space}} ૨૪

Line 116: Line 117:
સુણી નરસૈંયાની વીનતી, ઊઠી ધાયા વૈકુંઠનાથ રે.{{space}} ૩૬
સુણી નરસૈંયાની વીનતી, ઊઠી ધાયા વૈકુંઠનાથ રે.{{space}} ૩૬

</poem>
</poem><br>

{{HeaderNav2
{{HeaderNav2
|previous = કડવું ૧૧
|previous = કડવું ૧૧
|next = કડવું ૧૩
|next = કડવું ૧૩
}}
}}<br>
18,450

edits