ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 586: Line 586:

પુરુષોત્તમ : આ નામે ‘પંદર તિથિઓ’, ૯ પદનું ‘ભ્રમર-ગીત’(મુ.), ‘શ્રીકૃષ્ણની રાસલીલા’(મુ.) તથા થાળ, કૃષ્ણકીર્તન અને જ્ઞાનભક્તિવિષય પદો (કેટલાંક મુ.) મળે છે. સગુણ ભક્તિવાળાં પદોની ભાષા નિર્ગુણ ભક્તિવાળાં પદોની ભાષાની તુલનાએ જૂની જણાય છે. એમના કર્તા કયા પુરુષોત્તમ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''પુરુષોત્તમ''' : આ નામે ‘પંદર તિથિઓ’, ૯ પદનું ‘ભ્રમર-ગીત’(મુ.), ‘શ્રીકૃષ્ણની રાસલીલા’(મુ.) તથા થાળ, કૃષ્ણકીર્તન અને જ્ઞાનભક્તિવિષય પદો (કેટલાંક મુ.) મળે છે. સગુણ ભક્તિવાળાં પદોની ભાષા નિર્ગુણ ભક્તિવાળાં પદોની ભાષાની તુલનાએ જૂની જણાય છે. એમના કર્તા કયા પુરુષોત્તમ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃકાદોહન : ૬; ૪. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા. ઈ.૧૮૮૭; ૫. ભસાસિંધુ; ૬. ભ્રમરગીતા (કવિ બ્રેહેદેવકૃત) : અન્ય કવિઓની વૈષ્ણવગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૪.
કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃકાદોહન : ૬; ૪. ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શાહ વૃન્દાવનદાસ કા. ઈ.૧૮૮૭; ૫. ભસાસિંધુ; ૬. ભ્રમરગીતા (કવિ બ્રેહેદેવકૃત) : અન્ય કવિઓની વૈષ્ણવગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૬૪.
સંદર્ભ : ૧. અમસંપરંપરા; ૨. કવિચરિત : ૩; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગભાવિ. [ચ.શે.]
સંદર્ભ : ૧. અમસંપરંપરા; ૨. કવિચરિત : ૩; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગભાવિ.{{Right|[ચ.શે.]}}

પુરુષોત્તમ-૧ [ઈ.૧૭૮૨ સુધીમાં] : ‘બહુચરાનો ગરબો’ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા.
'''પુરુષોત્તમ-૧''' [ઈ.૧૭૮૨ સુધીમાં] : ‘બહુચરાનો ગરબો’ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા.
સંદર્ભ : ૧. ફાહનામાવલિ : ૨; ૨, ફૉહનામાવલિ. [ચ.શે.]
સંદર્ભ : ૧. ફાહનામાવલિ : ૨; ૨, ફૉહનામાવલિ.{{Right|[ચ.શે.]}}
પુરુષોત્તમ-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. સૂરજરામ મહારાજના પુત્ર અને નિરાંતસંપ્રદાયના અનુયાયી. સંપ્રદાયની હસ્તપ્રત પ્રમાણે કેટલાંક પદો (૧ મુ.) મળે છે.

'''પુરુષોત્તમ-૨''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. સૂરજરામ મહારાજના પુત્ર અને નિરાંતસંપ્રદાયના અનુયાયી. સંપ્રદાયની હસ્તપ્રત પ્રમાણે કેટલાંક પદો (૧ મુ.) મળે છે.
કૃતિ : બૃકાદોહન : ૫ (+સં.).
કૃતિ : બૃકાદોહન : ૫ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. [દે.દ.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી.{{Right|[દે.દ.]}}

પુવ્વ [                ] : જૈન. ૭ કડીના ‘શારદાજીનો છંદ’(મુ.) એ કૃતિના કર્તા.
'''પુવ્વ''' [                ] : જૈન. ૭ કડીના ‘શારદાજીનો છંદ’(મુ.) એ કૃતિના કર્તા.
કૃતિ : મણિભદ્રાદિના છંદોનો પુસ્તક : ૧, પ્ર : નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦. [શ્ર.ત્રિ.]
કૃતિ : મણિભદ્રાદિના છંદોનો પુસ્તક : ૧, પ્ર : નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦.{{Right|[શ્ર.ત્રિ.]}}

‘પુષ્ટિપથરહસ્ય’ : દુહા, કવિત અને રસાવલા (રોળા) છંદની ૧૮૨/૧૮૩ કડીની દયારામની આ રચના(મુ.) પુષ્ટિસંપ્રદાયની વિચારણાનુસાર વલ્લભાચાર્ય તથા તેમના કુળસમગ્રની સેવાપૂજાનું મહિમાગાન કરે છે. શ્રીકૃષ્ણ અને વલ્લભ-વિઠ્ઠલ વસ્તુત: એક જ છે, છતાં ગુરુનો પ્રતાપ શ્રીકૃષ્ણ કરતાં અધિક છે. એનું કારણ આપતાં કવિ કહે છે કે ગોવિંદનું દર્શન તો પુનિત જનને જ થાય, જ્યારે ગુરુનાં દર્શન તો પાપીને પણ થાય છે. વળી, સ્વામિની રાધાના અંશ રૂપ પુરુષદેહધારી વલ્લભની સિફારસથી દીન ભક્તનું પ્રભુને પ્રસન્ન કરવાનું કાર્ય સિદ્ધ થાય છે. મહાપ્રભુ વલ્લભાચાર્યનો મહિમા કવિ ત્યાં સુધી કરે છે એ એક મુખમંડલ છે, જેમાં મુખને સ્થાને શ્રીજી(શ્રીકૃષ્ણ) છે, દૃગને સ્થાને સ્વામિની છે ને નાસિકાને સ્થાને ગોસાંઈ (વિઠ્ઠલનાથ) છે. કૃતિમાં પૌરાણિક ને ઔપમ્યમૂલક દૃષ્ટાંતોનો વિનિયોગ થયેલો છે ને કવચિત્ શબ્દચાતુર્યનો આશ્રય પણ લેવાયો છે. જેમ કે, કવિ કહે છે કે ‘વૈષ્ણવ’ શબ્દમાં ૨ ‘વ’ દ્વારા વલ્લભ અને વિઠ્ઠલનો તો ‘ષ્ણુ’ દ્વારા કૃષ્ણનો સમાવેશ થયો છે.
'''‘પુષ્ટિપથરહસ્ય’''' : દુહા, કવિત અને રસાવલા (રોળા) છંદની ૧૮૨/૧૮૩ કડીની દયારામની આ રચના(મુ.) પુષ્ટિસંપ્રદાયની વિચારણાનુસાર વલ્લભાચાર્ય તથા તેમના કુળસમગ્રની સેવાપૂજાનું મહિમાગાન કરે છે. શ્રીકૃષ્ણ અને વલ્લભ-વિઠ્ઠલ વસ્તુત: એક જ છે, છતાં ગુરુનો પ્રતાપ શ્રીકૃષ્ણ કરતાં અધિક છે. એનું કારણ આપતાં કવિ કહે છે કે ગોવિંદનું દર્શન તો પુનિત જનને જ થાય, જ્યારે ગુરુનાં દર્શન તો પાપીને પણ થાય છે. વળી, સ્વામિની રાધાના અંશ રૂપ પુરુષદેહધારી વલ્લભની સિફારસથી દીન ભક્તનું પ્રભુને પ્રસન્ન કરવાનું કાર્ય સિદ્ધ થાય છે. મહાપ્રભુ વલ્લભાચાર્યનો મહિમા કવિ ત્યાં સુધી કરે છે એ એક મુખમંડલ છે, જેમાં મુખને સ્થાને શ્રીજી(શ્રીકૃષ્ણ) છે, દૃગને સ્થાને સ્વામિની છે ને નાસિકાને સ્થાને ગોસાંઈ (વિઠ્ઠલનાથ) છે. કૃતિમાં પૌરાણિક ને ઔપમ્યમૂલક દૃષ્ટાંતોનો વિનિયોગ થયેલો છે ને કવચિત્ શબ્દચાતુર્યનો આશ્રય પણ લેવાયો છે. જેમ કે, કવિ કહે છે કે ‘વૈષ્ણવ’ શબ્દમાં ૨ ‘વ’ દ્વારા વલ્લભ અને વિઠ્ઠલનો તો ‘ષ્ણુ’ દ્વારા કૃષ્ણનો સમાવેશ થયો છે.
કૃતિમાં વ્રજભાષાનાં ઉધ્ધરણો છે ને કવિએ રચેલાં ૫ સંસ્કૃત શ્લોકો પણ છે. [સુ.દ.]
કૃતિમાં વ્રજભાષાનાં ઉધ્ધરણો છે ને કવિએ રચેલાં ૫ સંસ્કૃત શ્લોકો પણ છે.{{Right|[સુ.દ.]}}

પુષ્પવિજય [ઈ.૧૭૫૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘શુક્રરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૫)ના કર્તા.
'''પુષ્પવિજય''' [ઈ.૧૭૫૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘શુક્રરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૫)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુંજરાજ [                ] : જૈન. ૩ કડીના ‘નેમીશ્વર-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''પુંજરાજ'''  [                ] : જૈન. ૩ કડીના ‘નેમીશ્વર-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

પૂજા : જુઓ પૂંજા.
'''પૂજા''' : જુઓ પૂંજા.
પૂંજા(ઋષિ)-૧ [ઈ.૧૫૯૬માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્રની પરંપરામાં હંસચંદ્રના શિષ્ય. જ્ઞાતિએ કડવા પટેલ. પિતાનું નામ ગોરો અને માતા ધનબાઈ.વિમલચંદ્રસૂરિને હસ્તે ઈ.૧૬૧૪માં દીક્ષા. દુહા-ચોપાઈમાં નિબદ્ધ, કવચિત પ્રાકૃત ગાથાઓ, સંસ્કૃત શ્લોકો એ સુભાષિતોથી યુક્ત, ૪ ખંડ અને ૩૩૪ કડીના ‘આરામશોભા-ચરિત્ર’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, આસો સુદ ૧૫, બુધવાર; મુ.) તથા ‘બ્રહ્મદત્તચક્રવર્તી-રાસ’ના કર્તા.
પૂંજા(ઋષિ)-૧ [ઈ.૧૫૯૬માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્રની પરંપરામાં હંસચંદ્રના શિષ્ય. જ્ઞાતિએ કડવા પટેલ. પિતાનું નામ ગોરો અને માતા ધનબાઈ.વિમલચંદ્રસૂરિને હસ્તે ઈ.૧૬૧૪માં દીક્ષા. દુહા-ચોપાઈમાં નિબદ્ધ, કવચિત પ્રાકૃત ગાથાઓ, સંસ્કૃત શ્લોકો એ સુભાષિતોથી યુક્ત, ૪ ખંડ અને ૩૩૪ કડીના ‘આરામશોભા-ચરિત્ર’ (ર.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, આસો સુદ ૧૫, બુધવાર; મુ.) તથા ‘બ્રહ્મદત્તચક્રવર્તી-રાસ’ના કર્તા.
કૃતિ : આરામશોભાચરિત્ર, પ્ર. જૈન હઠીસિંહ સરસ્વતી સભા, ઈ.૧૯૨૮.
કૃતિ : આરામશોભાચરિત્ર, પ્ર. જૈન હઠીસિંહ સરસ્વતી સભા, ઈ.૧૯૨૮.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

પૂંજા (બાવા)-૨ [                ] : મુસ્લિમ કવિ. કાયમુદ્દીનની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. જ્ઞાતિએ ખંભાતના ખારવા-ખલાસી. તેમના અનુયાવર્ગમાં ખલાસી, ગોલા, કણબી, કછિયા, સોની ઉપરાંત પારસીઓ પણ હતા.
'''પૂંજા (બાવા)-૨''' [                ] : મુસ્લિમ કવિ. કાયમુદ્દીનની પરંપરામાં અભરામબાવાના શિષ્ય. જ્ઞાતિએ ખંભાતના ખારવા-ખલાસી. તેમના અનુયાવર્ગમાં ખલાસી, ગોલા, કણબી, કછિયા, સોની ઉપરાંત પારસીઓ પણ હતા.
વેદાંતકથિત જ્ઞાન અને ભક્તિમાર્ગનાં વિવિધ તત્ત્વોનું નિરૂપણ કરતાં બીલાવલ, પ્રભાત, કેદાર વગેરે વિવિધ રાગના નિર્દેશવાળાં તેમનાં ૩૯ ભજનો(મુ.) મળે છે.
વેદાંતકથિત જ્ઞાન અને ભક્તિમાર્ગનાં વિવિધ તત્ત્વોનું નિરૂપણ કરતાં બીલાવલ, પ્રભાત, કેદાર વગેરે વિવિધ રાગના નિર્દેશવાળાં તેમનાં ૩૯ ભજનો(મુ.) મળે છે.
કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯.
કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯.
સંદર્ભ : નુરેરોશન, સં. રતનશાહ કોયાજી, ઈ.૧૯૨૪. [ર.ર.દ.]
સંદર્ભ : નુરેરોશન, સં. રતનશાહ કોયાજી, ઈ.૧૯૨૪.{{Right|[ર.ર.દ.]}}

પૂજારામ [                ] : શ્રીકૃષ્ણભક્તિનાં પદોના કર્તા.
'''પૂજારામ''' [                ] : શ્રીકૃષ્ણભક્તિનાં પદોના કર્તા.
સંદર્ભ : પ્રાકૃતિઓ. [કી.જો.]
સંદર્ભ : પ્રાકૃતિઓ. {{Right|[કી.જો.]}}

પૂજાસુત : આ નામે ‘પાંડવી-ગીતા’ (ર.ઈ.૧૬૪૬) અને ૧૦૯ કડીના ‘નલનાં ચંદ્રાવળા’ મળે છે જે પરમાણંદ(દાસ)-૪ની કૃતિઓ હોવાની સંભાવના છે.
'''પૂજાસુત''' : આ નામે ‘પાંડવી-ગીતા’ (ર.ઈ.૧૬૪૬) અને ૧૦૯ કડીના ‘નલનાં ચંદ્રાવળા’ મળે છે જે પરમાણંદ(દાસ)-૪ની કૃતિઓ હોવાની સંભાવના છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧, ૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે ૪. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧, ૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે ૪. ફૉહનામાવલિ.{{Right|[કી.જો.]}}

પૂજો-૧ [ઈ.૧૬૪૯ સુધીમાં] : ૪૦ કડીની ‘રુક્માંગદપૂરીવર્ણન એકાદશી મહાત્મ્ય’ (લે.ઈ.૧૬૪૯)એ કૃતિના કર્તા.
'''પૂજો-૧''' [ઈ.૧૬૪૯ સુધીમાં] : ૪૦ કડીની ‘રુક્માંગદપૂરીવર્ણન એકાદશી મહાત્મ્ય’ (લે.ઈ.૧૬૪૯)એ કૃતિના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

પૂજો-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. આધોઈ ગામના રહીશ. તેમને માવજી નામે પુત્ર હતા જે સારા કવિ હતા. તેમનો કવનકાળ ઈ.૧૭૬૪થી ઈ.૧૮૨૪ નોંધાયેલો મળે છે તે પરથી કવિ પૂજાનો સમય ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ માની શકાય.
'''પૂજો-૨''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. આધોઈ ગામના રહીશ. તેમને માવજી નામે પુત્ર હતા જે સારા કવિ હતા. તેમનો કવનકાળ ઈ.૧૭૬૪થી ઈ.૧૮૨૪ નોંધાયેલો મળે છે તે પરથી કવિ પૂજાનો સમય ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ માની શકાય.
૪ પ્રકરણોમાં વિભક્ત મારવાડી ભાષાની ગાઢ અસરવાળી ‘કાળ ચિંતામણિ’ (મુ.) નામની કવિની કૃતિ મળે છે. કવિની આ રચના દ્વારા તેમના જ્યોતિષ, વૈદક, યોગ અને ભાષા સાહિત્યના ઊંડા અભ્યાસનો પરિચય થાય છે.
૪ પ્રકરણોમાં વિભક્ત મારવાડી ભાષાની ગાઢ અસરવાળી ‘કાળ ચિંતામણિ’ (મુ.) નામની કવિની કૃતિ મળે છે. કવિની આ રચના દ્વારા તેમના જ્યોતિષ, વૈદક, યોગ અને ભાષા સાહિત્યના ઊંડા અભ્યાસનો પરિચય થાય છે.
કવિએ ‘વિદુરની ભાજી’, ‘કુંડળિયા’, ‘થાળ’ એ કૃતિઓ ઉપરાંત પદ (૧મું.), દુહા, છપ્પા, સવૈયા પણ રચ્યાં છે.
કવિએ ‘વિદુરની ભાજી’, ‘કુંડળિયા’, ‘થાળ’ એ કૃતિઓ ઉપરાંત પદ (૧મું.), દુહા, છપ્પા, સવૈયા પણ રચ્યાં છે.
કૃતિ : ૧. ફાત્રૈમાસિક જુલાઈ-સપ્ટે. ૧૯૯૨-‘અપ્રસિદ્ધ લોકસાહિત્ય’ સં. કચરાલાલ શ. સોની; ૨. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘કવિ પૂજો અને તેની કાળચિંતામણિ’, સં. જયશંકર ઉ. પાઠક.
કૃતિ : ૧. ફાત્રૈમાસિક જુલાઈ-સપ્ટે. ૧૯૯૨-‘અપ્રસિદ્ધ લોકસાહિત્ય’ સં. કચરાલાલ શ. સોની; ૨. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘કવિ પૂજો અને તેની કાળચિંતામણિ’, સં. જયશંકર ઉ. પાઠક.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.{{Right|[કી.જો.]}}

'''પૂન/પૂનો''' : આ નામે ૫ કડીની ‘અંતરંગવણઝારા-ગીત’ મળે છે. તેના કર્તા કયા પૂન/પૂનો છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

પૂન/પૂનો : આ નામે ૫ કડીની ‘અંતરંગવણઝારા-ગીત’ મળે છે. તેના કર્તા કયા પૂન/પૂનો છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

પૂનો-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન. ૬ કડીની ‘ઉપદેશાત્મક-ગીત’ (લે.ઈ.૧૫૧૮) એ કૃતિના કર્તા.
પૂનો-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન. ૬ કડીની ‘ઉપદેશાત્મક-ગીત’ (લે.ઈ.૧૫૧૮) એ કૃતિના કર્તા.
26,604

edits