ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 652: Line 652:

પૂનો-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન. ૬ કડીની ‘ઉપદેશાત્મક-ગીત’ (લે.ઈ.૧૫૧૮) એ કૃતિના કર્તા.
'''પૂનો-૧''' [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન. ૬ કડીની ‘ઉપદેશાત્મક-ગીત’ (લે.ઈ.૧૫૧૮) એ કૃતિના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

પૂન/પૂનો-૨ [ઈ.૧૫૩૯ સુધીમાં] : જૈન. ૨૧ કડીની ‘મેઘકુમાર સઝાય’ (લે.ઈ.૧૫૩૯; મુ.)ના કર્તા.
'''પૂન/પૂનો-૨'''  [ઈ.૧૫૩૯ સુધીમાં] : જૈન. ૨૧ કડીની ‘મેઘકુમાર સઝાય’ (લે.ઈ.૧૫૩૯; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસમાલા (શા) : ૧; ૨. જૈસસંગ્રહ (જૈ.); ૩. જૈસસંગ્રહ(ન.).
કૃતિ : ૧. જૈસમાલા (શા) : ૧; ૨. જૈસસંગ્રહ (જૈ.); ૩. જૈસસંગ્રહ(ન.).
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. મુપુગૂહસૂચિ; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. મુપુગૂહસૂચિ; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

પૂરીબાઈ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ભક્ત કવયિત્રી. પિતા ભાણજી. તેઓ મૂળ અમદાવાદના પણ પછી ઉમરેઠમાં વસવાટ કરેલો. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ.
'''પૂરીબાઈ'''  [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ભક્ત કવયિત્રી. પિતા ભાણજી. તેઓ મૂળ અમદાવાદના પણ પછી ઉમરેઠમાં વસવાટ કરેલો. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ.
પૂરીબાઈના હયાતીકાળ વિશે ચોક્કસ માહિતી મળતી નથી પણ ઈ.૧૬૮૧થી ઈ.૧૭૫૨ સુધી તેઓ હયાત હોવાનું અનુમાન થયું છે. માત્ર અગિયાર વર્ષની નાની વયે તેમનાં લગ્ન થયેલાં, પરંતુ પતિ કોલેરામાં મૃત્યુ પામતા તેઓ બાળવિધવા બનેલાં. તે પછીનો બધો સમય તેમણે તેમના પિતા સાથે, તેમના પિતાને ખડાયતા વણિકો તરફથી મળેલી રઘુનાથજીની સેવામાં પસાર કર્યો હતો. પિતાના મૃત્યુ પછી પણ તેમણે રઘુનાથજીની સેવા ચાલુ રાખી હતી.
પૂરીબાઈના હયાતીકાળ વિશે ચોક્કસ માહિતી મળતી નથી પણ ઈ.૧૬૮૧થી ઈ.૧૭૫૨ સુધી તેઓ હયાત હોવાનું અનુમાન થયું છે. માત્ર અગિયાર વર્ષની નાની વયે તેમનાં લગ્ન થયેલાં, પરંતુ પતિ કોલેરામાં મૃત્યુ પામતા તેઓ બાળવિધવા બનેલાં. તે પછીનો બધો સમય તેમણે તેમના પિતા સાથે, તેમના પિતાને ખડાયતા વણિકો તરફથી મળેલી રઘુનાથજીની સેવામાં પસાર કર્યો હતો. પિતાના મૃત્યુ પછી પણ તેમણે રઘુનાથજીની સેવા ચાલુ રાખી હતી.
૬ કડવાંનું, સાદી અને પ્રૌઢ શૈલીમાં રામ-સીતાના વિવાહ-પ્રસંગનું ચિત્રણ કરતું ‘સીતા-મંગળ’(મુ.) નામનું કથાકાવ્ય તેમનું મળે છે. તેમાં તત્કાલીન લગ્નનાં રીતરિવાજોનું વર્ણન છે. વળી ‘બારનપુરની બાજોઠી’ ‘વીસનગરની થાળી’, ‘ડુંગરપુરની ઝારી’, ‘વીજાપુરના વાટકડા’ વગેરેના નિર્દેશો પણ છે.
૬ કડવાંનું, સાદી અને પ્રૌઢ શૈલીમાં રામ-સીતાના વિવાહ-પ્રસંગનું ચિત્રણ કરતું ‘સીતા-મંગળ’(મુ.) નામનું કથાકાવ્ય તેમનું મળે છે. તેમાં તત્કાલીન લગ્નનાં રીતરિવાજોનું વર્ણન છે. વળી ‘બારનપુરની બાજોઠી’ ‘વીસનગરની થાળી’, ‘ડુંગરપુરની ઝારી’, ‘વીજાપુરના વાટકડા’ વગેરેના નિર્દેશો પણ છે.
કૃતિ : ૧. ગુકાદોહન; ૨. બૃકાદોહન-૧.
કૃતિ : ૧. ગુકાદોહન; ૨. બૃકાદોહન-૧.
સંદર્ભ : ૧. કવિચરિત-૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. સાહિત્ય, એપ્રિલ ૧૯૨૬-‘કવિ પૂરીબાઈ’, ભોગીલાલ ભી. ગાંધી;  ૪. ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત-૩; ૨. પ્રાકકૃતિઓ;  ૩. સાહિત્ય, એપ્રિલ ૧૯૨૬-‘કવિ પૂરીબાઈ’, ભોગીલાલ ભી. ગાંધી;  ૪. ગૂહાયાદી.{{Right|[ચ.શે.]}}

પૂર્ણકલશ (?) [                ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘દેશવૈકાલિક-ગીત’ (અપૂર્ણ)ના કર્તા.
'''પૂર્ણકલશ (?)''' [                ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘દેશવૈકાલિક-ગીત’ (અપૂર્ણ)ના કર્તા.
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [કી.જો.]
સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. {{Right|[કી.જો.]}}

પૂર્ણદાસ [                ] : ભજનો(૧મુ.)ના કર્તા.
'''પૂર્ણદાસ''' [                ] : ભજનો(૧મુ.)ના કર્તા.
કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ. પ્ર. શા. વૃન્દાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮. [કી.જો.]
કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ. પ્ર. શા. વૃન્દાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮.{{Right|[કી.જો.]}}

પૂર્ણપ્રભ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં શાંતિકુશલના શિષ્ય. ૩ ખંડ અને ૬૧૬ કડીની ‘પુણ્યદત્તસભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, કારતક દિવાળી ૧૩-), ૨૫ ઢાળની ‘ગજસુકુમાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૦/સં.૧૭૮૬, પોષ સુદ ૨, ગુરુવાર), ૭ ઢાળ અને ૧૧૭ કડીની ‘શત્રુંજય-રાસ’ (ર.ઈ.૧૭૩૪/સં.૧૭૯૦, ફાગણ વદ ૮, મંગળવાર) તથા ૪ ખંડ ને ૭૬૨ કડીની રાત્રિભોજનને વિષય કરતી ‘જયસેનકુમાર-પ્રબંધ/રાસ’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૨, કારતક દિવાળી૧૩,-) એ કૃતિઓના કર્તા.
'''પૂર્ણપ્રભ''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં શાંતિકુશલના શિષ્ય. ૩ ખંડ અને ૬૧૬ કડીની ‘પુણ્યદત્તસભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, કારતક દિવાળી ૧૩-), ૨૫ ઢાળની ‘ગજસુકુમાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૦/સં.૧૭૮૬, પોષ સુદ ૨, ગુરુવાર), ૭ ઢાળ અને ૧૧૭ કડીની ‘શત્રુંજય-રાસ’ (ર.ઈ.૧૭૩૪/સં.૧૭૯૦, ફાગણ વદ ૮, મંગળવાર) તથા ૪ ખંડ ને ૭૬૨ કડીની રાત્રિભોજનને વિષય કરતી ‘જયસેનકુમાર-પ્રબંધ/રાસ’ (ર.ઈ.૧૭૩૬/સં.૧૭૯૨, કારતક દિવાળી૧૩,-) એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[કી.જો.]}}

પૂર્ણાનંદ [ઈ.૧૮૨૮માં હયાત] : ચંદ્રગચ્છના જૈન સાધુ. ક્ષમારત્નની પરંપરામાં તારારત્નના શિષ્ય. ‘મેઘકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૨૮)ના કર્તા.
'''પૂર્ણાનંદ''' [ઈ.૧૮૨૮માં હયાત] : ચંદ્રગચ્છના જૈન સાધુ. ક્ષમારત્નની પરંપરામાં તારારત્નના શિષ્ય. ‘મેઘકુમાર-રાસ’ (ર.ઈ.૧૮૨૮)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

પૂર્ણાનંદશિષ્ય [                ] : જૈન. ૩૭ કડીની ‘બાલાત્રિપુરા-છંદ’ના કર્તા.
'''પૂર્ણાનંદશિષ્ય''' [                ] : જૈન. ૩૭ કડીની ‘બાલાત્રિપુરા-છંદ’ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). [કી.જો.]
સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).{{Right|[કી.જો.]}}

પેથડ/પેથો(મંત્રી) [ઈ.૧૫મી સદી] : અંચલગચ્છના શ્રાવકકવિ. જ્ઞાતિએ શ્રીમાળી. જાંબૂગામના વાસી. જયકેસરસૂરિ (આચાર્યપદ ઈ.૧૪૩૮)ના શિષ્ય. ૨૦૬ કડીની ‘(જીરાઉલા) પાર્શ્વનાથ દશભવ-વિવાહલો’ (ર.ઈ.૧૪૩૮ પછી - ઈ.૧૪૮૬ પહેલાં)ના કર્તા.
'''પેથડ/પેથો(મંત્રી)''' [ઈ.૧૫મી સદી] : અંચલગચ્છના શ્રાવકકવિ. જ્ઞાતિએ શ્રીમાળી. જાંબૂગામના વાસી. જયકેસરસૂરિ (આચાર્યપદ ઈ.૧૪૩૮)ના શિષ્ય. ૨૦૬ કડીની ‘(જીરાઉલા) પાર્શ્વનાથ દશભવ-વિવાહલો’ (ર.ઈ.૧૪૩૮ પછી - ઈ.૧૪૮૬ પહેલાં)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી. [કી.જો.]
‘પેથડરાસ’ : અજ્ઞાતકર્તૃક આ અપૂર્ણ રાસ(મુ.)નો રચયિતા ‘મંડલિક’ નામનો કોઈ કવિ છે એમ એના અંતભાગની પંક્તિઓમાં મળતા ઉલ્લેખ પરથી મનાયું છે. વાસ્તવમાં ‘મંડલિક’ નામ કર્તાનું નહીં પરંતુ જૂનાગઢના રાજા રા’મંડલિકનું કે અન્ય કોઈ વ્યક્તિનું સૂચક હોવાથી સંભાવના છે.
‘પેથડરાસ’ : અજ્ઞાતકર્તૃક આ અપૂર્ણ રાસ(મુ.)નો રચયિતા ‘મંડલિક’ નામનો કોઈ કવિ છે એમ એના અંતભાગની પંક્તિઓમાં મળતા ઉલ્લેખ પરથી મનાયું છે. વાસ્તવમાં ‘મંડલિક’ નામ કર્તાનું નહીં પરંતુ જૂનાગઢના રાજા રા’મંડલિકનું કે અન્ય કોઈ વ્યક્તિનું સૂચક હોવાથી સંભાવના છે.
પાટણની બાજુના સંડેર ગામનો પેથડશાહ પોતાના ભાઈઓ સાથે સંઘ કાઢી સૌરાષ્ટ્ર જાય છે એ પ્રસંગનું આલેખન કરતો આ રાસ કાવ્યત્વની દૃષ્ટિએ નહીં, પરંતુ સંઘ નીકળ્યો તે વખતે પાટણમાં કર્ણ વાઘેલાનું રાજ્ય હતું, સંઘ પાટણથી પાલીતાણા અને પાલીતાણાથી જૂનાગઢ આવ્યો ત્યારે જે ગામોમાંથી પસાર થયો તે ગામના નિર્દેશ, જૂનાગઢમાં મંડલિકે સંઘને ઊતરવા માટે કરી આપેલી સગવડ ઇત્યાદિ ઐતિહાસિક-ભૌગોલિક સંદર્ભો અને રોળા, દુહા, ચોપાઈ, સવૈયા અને ગેય દેશીઓવાળા વિશિષ્ટ કાવ્યબંધને લીધે ધ્યાનપાત્ર બને છે.
પાટણની બાજુના સંડેર ગામનો પેથડશાહ પોતાના ભાઈઓ સાથે સંઘ કાઢી સૌરાષ્ટ્ર જાય છે એ પ્રસંગનું આલેખન કરતો આ રાસ કાવ્યત્વની દૃષ્ટિએ નહીં, પરંતુ સંઘ નીકળ્યો તે વખતે પાટણમાં કર્ણ વાઘેલાનું રાજ્ય હતું, સંઘ પાટણથી પાલીતાણા અને પાલીતાણાથી જૂનાગઢ આવ્યો ત્યારે જે ગામોમાંથી પસાર થયો તે ગામના નિર્દેશ, જૂનાગઢમાં મંડલિકે સંઘને ઊતરવા માટે કરી આપેલી સગવડ ઇત્યાદિ ઐતિહાસિક-ભૌગોલિક સંદર્ભો અને રોળા, દુહા, ચોપાઈ, સવૈયા અને ગેય દેશીઓવાળા વિશિષ્ટ કાવ્યબંધને લીધે ધ્યાનપાત્ર બને છે.
કૃતિ : પ્રાગૂકાસંગ્રહ : ૧.
કૃતિ : પ્રાગૂકાસંગ્રહ : ૧.
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. જૈગૂકવિઓ : ૧. [જ.ગા.]
સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. જૈગૂકવિઓ : ૧.{{Right|[જ.ગા.]}}

પેથા : આ નામે ૭ કડીની ‘મુનિસુવ્રતસ્વામી-વિનિત’ મળે છે તેના કર્તા કયા પેથા નામના કવિ છે તે નિશ્ચિત થતું નથી.
'''પેથા''' : આ નામે ૭ કડીની ‘મુનિસુવ્રતસ્વામી-વિનિત’ મળે છે તેના કર્તા કયા પેથા નામના કવિ છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

પોચો : જુઓ પાંચો.
'''પોચો''' : જુઓ પાંચો.

પોઠો/પોડો [ઈ.૧૭૧૭ સુધીમાં] : જ્ઞાતિએ બારોટ કવિ. તેમની મહાભારતના ‘અશ્વમેધપર્વ’ પરથી રચાયેલી ૮ કડવાંની ‘સુધન્વાખ્યાન’(મુ.) તથા ૮ કડવાંની ‘મોરધ્વજાખ્યાન’ (લે.ઈ.૧૭૧૭; મુ.) એ ૨ ભક્તિપ્રધાન આખ્યાનકૃતિઓ મળે છે. તેમણે ‘મોરધ્વજ-આખ્યાન’માં કેટલાક સંસ્કૃત શ્લોક ઉદ્ધૃત કર્યા છે. વળી કાવ્યને અંતે પણ તેમણે સંસ્કૃત શ્લોક ગૂંથ્યો છે. આ ઉપરથી તેઓ સંસ્કૃતજ્ઞ હોવાનું અનુમાન થયું છે.
'''પોઠો/પોડો''' [ઈ.૧૭૧૭ સુધીમાં] : જ્ઞાતિએ બારોટ કવિ. તેમની મહાભારતના ‘અશ્વમેધપર્વ’ પરથી રચાયેલી ૮ કડવાંની ‘સુધન્વાખ્યાન’(મુ.) તથા ૮ કડવાંની ‘મોરધ્વજાખ્યાન’ (લે.ઈ.૧૭૧૭; મુ.) એ ૨ ભક્તિપ્રધાન આખ્યાનકૃતિઓ મળે છે. તેમણે ‘મોરધ્વજ-આખ્યાન’માં કેટલાક સંસ્કૃત શ્લોક ઉદ્ધૃત કર્યા છે. વળી કાવ્યને અંતે પણ તેમણે સંસ્કૃત શ્લોક ગૂંથ્યો છે. આ ઉપરથી તેઓ સંસ્કૃતજ્ઞ હોવાનું અનુમાન થયું છે.
કૃતિ : બૃકાદોહન : ૬, ૮.
કૃતિ : બૃકાદોહન : ૬, ૮.
સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨;  ૨. ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨;  ૨. ગૂહાયાદી.{{Right|[ચ.શે.]}}

પ્યારેરામ [                ] : ૭ કડીની સાતવારની ગરબી(મુ.)ના કર્તા.
'''પ્યારેરામ''' [                ] : ૭ કડીની સાતવારની ગરબી(મુ.)ના કર્તા.
કૃતિ : ભસાસિંધુ. [કી.જો.]
કૃતિ : ભસાસિંધુ. {{Right|[કી.જો.]}}

પ્રકાશસિંહ [ઈ.૧૮૧૯માં હયાત] : લોંકાગચ્છના શ્રાવકકવિ. ૧૩ કડીના ‘બારવ્રતના છપ્પા/સઝાય’ (ર.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, અસાડ સુદ ૮; મુ.)ના કર્તા.
'''પ્રકાશસિંહ''' [ઈ.૧૮૧૯માં હયાત] : લોંકાગચ્છના શ્રાવકકવિ. ૧૩ કડીના ‘બારવ્રતના છપ્પા/સઝાય’ (ર.ઈ.૧૮૧૯/સં.૧૮૭૫, અસાડ સુદ ૮; મુ.)ના કર્તા.
કૃતિ : વિવિધ પુષ્પવાટિકા, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨.
કૃતિ : વિવિધ પુષ્પવાટિકા, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[કી.જો.]}}

પ્રગત [                ] : ‘જ્વાલામુખીનો ગરબો’ના કર્તા.
'''પ્રગત''' [                ] : ‘જ્વાલામુખીનો ગરબો’ના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

પ્રજારામ [ ] : પદોના કર્તા.
'''પ્રજારામ''' [ ] : પદોના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

પ્રજ્ઞાતિલક(સૂરિ) શિષ્ય [ઈ.૧૩૦૬માં હયાત] : જૈન સાધુ. ઉદયસિંહસૂરિના જીવનવૃત્તાંત અને પ્રજ્ઞાતિલકસૂરિની પ્રશંસાને વિષય કરતા તથા આબૂ પાસે આવેલા ‘કછૂ’ નામના ગામના નામ પરથી જેનું નામ ‘કચ્છુલી-રાસ’ (ર.ઈ.૧૩૦૬; મુ.) પડ્યું છે તે કૃતિના કર્તા.
'''પ્રજ્ઞાતિલક(સૂરિ) શિષ્ય''' [ઈ.૧૩૦૬માં હયાત] : જૈન સાધુ. ઉદયસિંહસૂરિના જીવનવૃત્તાંત અને પ્રજ્ઞાતિલકસૂરિની પ્રશંસાને વિષય કરતા તથા આબૂ પાસે આવેલા ‘કછૂ’ નામના ગામના નામ પરથી જેનું નામ ‘કચ્છુલી-રાસ’ (ર.ઈ.૧૩૦૬; મુ.) પડ્યું છે તે કૃતિના કર્તા.
કૃતિ : ૧. પસમુચ્ચય; ૨. પ્રાગૂકાસંગ્રહ.
કૃતિ : ૧. પસમુચ્ચય; ૨. પ્રાગૂકાસંગ્રહ.
સંદર્ભ : ૧. આકવિઓ;  ૨. જૈસાઇતિહાસ;  ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૫-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા. [કી.જો.]
સંદર્ભ : ૧. આકવિઓ;  ૨. જૈસાઇતિહાસ;  ૩. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૬૫-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા.{{Right|[કી.જો.]}}

પ્રતાપ-૧ [                ] : જૈન. મોહનવિજયના શિષ્ય. ૬ કડીના ‘સેરીસા પાર્શ્વનાથ જિન-સ્તવન’(મુ.)ના કર્તા.
'''પ્રતાપ-૧''' [                ] : જૈન. મોહનવિજયના શિષ્ય. ૬ કડીના ‘સેરીસા પાર્શ્વનાથ જિન-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈરસંગ્રહ. [શ્ર.ત્રિ.]
કૃતિ : જૈરસંગ્રહ. {{Right|[શ્ર.ત્રિ.]}}

પ્રતાપ-૨ [                ] : જૈન. રામવિજયના શિષ્ય. ૧૨ કડીની ‘રહનેમી-સઝાય’(મુ.)ના કર્તા.
'''પ્રતાપ-૨''' [                ] : જૈન. રામવિજયના શિષ્ય. ૧૨ કડીની ‘રહનેમી-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ કરમચંદનું છાપખાનું, સં. ૧૯૨૧. [શ્ર.ત્રિ.]
કૃતિ : સઝાયમાલા, પ્ર. લલ્લુભાઈ કરમચંદનું છાપખાનું, સં. ૧૯૨૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''પ્રતાપચંદ્ર''' [                ] : ૧૩ કડીના ‘ચંદ્રપ્રભજીના સ્તવન’ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગબીજે.{{Right|[શ્ર.ત્રિ.]}}

પ્રતાપચંદ્ર [                ] : ૧૩ કડીના ‘ચંદ્રપ્રભજીના સ્તવન’ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]
પ્રતાપવિજય(ગણિ) [ઈ.૧૮૨૫ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂક્તાવલી ઉપદેશરસાલ-બાલાવબોધ’ (લે.ઈ.૧૮૨૫)ના કર્તા.
પ્રતાપવિજય(ગણિ) [ઈ.૧૮૨૫ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂક્તાવલી ઉપદેશરસાલ-બાલાવબોધ’ (લે.ઈ.૧૮૨૫)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
26,604

edits

Navigation menu