ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 504: Line 504:

નાગરદાસ [જ.ઈ.૧૬૩૬-ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વૈષ્ણવ કવિ. મહદમણિ શ્રી ગોકુલભાઈજીના પુત્ર. ‘જ્ઞાનપ્રબોધ’, ‘વિરહરસ’, ‘ભજનાનંદ’, ગોમતીબહેનકૃત ‘કમનરસ’નાં છેલ્લાં ૬ માંગલ્યો (ર.ઈ.૧૬૯૫) તથા કેટલાંક ધોળ-પદના કર્તા. ‘પંચમતરંગ’નાં માંગલ્યો પણ તેમણે રચ્યાં હોવાનું કહેવાય છે. ‘યમુના સુવન વલ્લભદાસ’ એવો નામોલ્લેખ જે કૃતિઓમાં મળે છે તે કૃતિઓ નાગરદાસની છે એમ માનવું એવી નોંધ પણ
'''નાગરદાસ''' [જ.ઈ.૧૬૩૬-ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વૈષ્ણવ કવિ. મહદમણિ શ્રી ગોકુલભાઈજીના પુત્ર. ‘જ્ઞાનપ્રબોધ’, ‘વિરહરસ’, ‘ભજનાનંદ’, ગોમતીબહેનકૃત ‘કમનરસ’નાં છેલ્લાં ૬ માંગલ્યો (ર.ઈ.૧૬૯૫) તથા કેટલાંક ધોળ-પદના કર્તા. ‘પંચમતરંગ’નાં માંગલ્યો પણ તેમણે રચ્યાં હોવાનું કહેવાય છે. ‘યમુના સુવન વલ્લભદાસ’ એવો નામોલ્લેખ જે કૃતિઓમાં મળે છે તે કૃતિઓ નાગરદાસની છે એમ માનવું એવી નોંધ પણ
મળે છે.
મળે છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગોપ્રભકવિઓ; ૩. પુગુસાહિત્યકારો. {{Right|[કી.જો.]}}

‘નાગ્નજિતી-વિવાહ’ : ૫ ‘મીઠાં’ નામક કડવાંનું દયારામરચિત આ નાનકડું આખ્યાનકાવ્ય (મુ.) ભાગવત દશમસ્કંધમાં આલેખાયેલ નાગ્નજિતીના કૃષ્ણ સાથેના વિવાહપ્રસંગને વર્ણવે છે. નાગ્નજિતીના પિતાએ એવો સંકલ્પ કર્યો હતો કે જે કોઈ રાજા સ્વયંવરમાં ૭ સાંઢને નાથશે તેને પોતે પોતાની પુત્રી પરણાવશે. શ્રીકૃષ્ણમાં આસક્ત નાગ્નજિતી આથી નિરાશ થાય છે કેમ કે કોઈ પણ પરાક્રમી રાજા માટે ૭ સાંઢ નાથવા એ કંઈ મોટી વાત નથી. પરંતુ અંતે એ પરાક્રમ માત્ર કૃષ્ણ જ કરી શકે છે. બહુધા પ્રસંગના સીધા કથન રૂપે ચાલતા આ આખ્યાનની કથનશૈલી પ્રૌઢિયુક્ત છે ને કૃષ્ણને સંબોધીને લખાયેલા પત્રમાં તથા અન્ય પ્રસંગે નાગ્નજિતીના આશંકા, આર્જવ, ઉત્સુકતા આદિ ભાવોને મધુર-કોમલ બાનીમાં વાચા આપી છે. સ્વયંવરપ્રસંગને નિમિત્તે હાસ્યરસનિરૂપણની લેવાયેલી થોડીક તક ને તત્કાલીનતાનો સંદર્ભ એ પણ આ કૃતિનાં આસ્વાદ્ય
'''‘નાગ્નજિતી-વિવાહ’''' : ૫ ‘મીઠાં’ નામક કડવાંનું દયારામરચિત આ નાનકડું આખ્યાનકાવ્ય (મુ.) ભાગવત દશમસ્કંધમાં આલેખાયેલ નાગ્નજિતીના કૃષ્ણ સાથેના વિવાહપ્રસંગને વર્ણવે છે. નાગ્નજિતીના પિતાએ એવો સંકલ્પ કર્યો હતો કે જે કોઈ રાજા સ્વયંવરમાં ૭ સાંઢને નાથશે તેને પોતે પોતાની પુત્રી પરણાવશે. શ્રીકૃષ્ણમાં આસક્ત નાગ્નજિતી આથી નિરાશ થાય છે કેમ કે કોઈ પણ પરાક્રમી રાજા માટે ૭ સાંઢ નાથવા એ કંઈ મોટી વાત નથી. પરંતુ અંતે એ પરાક્રમ માત્ર કૃષ્ણ જ કરી શકે છે. બહુધા પ્રસંગના સીધા કથન રૂપે ચાલતા આ આખ્યાનની કથનશૈલી પ્રૌઢિયુક્ત છે ને કૃષ્ણને સંબોધીને લખાયેલા પત્રમાં તથા અન્ય પ્રસંગે નાગ્નજિતીના આશંકા, આર્જવ, ઉત્સુકતા આદિ ભાવોને મધુર-કોમલ બાનીમાં વાચા આપી છે. સ્વયંવરપ્રસંગને નિમિત્તે હાસ્યરસનિરૂપણની લેવાયેલી થોડીક તક ને તત્કાલીનતાનો સંદર્ભ એ પણ આ કૃતિનાં આસ્વાદ્ય
તત્ત્વો છે. [સુ.દ.]
તત્ત્વો છે. {{Right|[સુ.દ.]}}

નાથ(સ્વામી) [                ] : ડાકોરના સાધુ તરીકે ઓળખાવાયેલા આ કવિ પાસેથી રાધાકૃષ્ણની રસિક પ્રેમગોષ્ઠિને આલેખતી ૭૧ કડીની ‘પ્રેમચાતુરી’ (મુ.) અને કૃષ્ણપ્રીતિનાં ત્રણથી ૪ કડીનાં ૨ પદો(મુ.) એ કૃતિઓ મળે છે. ‘હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’ માં ‘નાથ’ને નામે નોંધાયેલ ૧૫૦ કડીનો ‘કૃષ્ણરાધિકાનો ગરબો’ (લે.ઈ.૧૮૬૪) અને ‘પ્રેમચાતુરી’ એક જ કૃતિ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકતું નથી.
'''નાથ(સ્વામી)''' [                ] : ડાકોરના સાધુ તરીકે ઓળખાવાયેલા આ કવિ પાસેથી રાધાકૃષ્ણની રસિક પ્રેમગોષ્ઠિને આલેખતી ૭૧ કડીની ‘પ્રેમચાતુરી’ (મુ.) અને કૃષ્ણપ્રીતિનાં ત્રણથી ૪ કડીનાં ૨ પદો(મુ.) એ કૃતિઓ મળે છે. ‘હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર : ૧’ માં ‘નાથ’ને નામે નોંધાયેલ ૧૫૦ કડીનો ‘કૃષ્ણરાધિકાનો ગરબો’ (લે.ઈ.૧૮૬૪) અને ‘પ્રેમચાતુરી’ એક જ કૃતિ છે કે નહીં તે સ્પષ્ટ થઈ શકતું નથી.
કૃતિ : બૃકાદોહન : ૬ (+સં.).
કૃતિ : બૃકાદોહન : ૬ (+સં.).
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

નાથજી [ઈ.૧૬૪૮ કે ઈ.૧૭૨૮માં હયાત] : જ્ઞાતિએ નાગર. પિતાનું નામ મલ્લજી કે માલજી. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિને જામનગર પાસેના પડધરીના નાગર કહે છે અને અનુભવાનંદ અને આમને એક જ ગણે છે. ‘કવિચરિત’ આમને જુદા ગણે છે. ‘વીનતી’ (ર.ઈ.૧૬૪૮/૧૭૨૮)ના કર્તા. જુઓ અનુભવાનંદ.
'''નાથજી'''  [ઈ.૧૬૪૮ કે ઈ.૧૭૨૮માં હયાત] : જ્ઞાતિએ નાગર. પિતાનું નામ મલ્લજી કે માલજી. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિને જામનગર પાસેના પડધરીના નાગર કહે છે અને અનુભવાનંદ અને આમને એક જ ગણે છે. ‘કવિચરિત’ આમને જુદા ગણે છે. ‘વીનતી’ (ર.ઈ.૧૬૪૮/૧૭૨૮)ના કર્તા. જુઓ અનુભવાનંદ.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી.{{Right|[ર.સો.]}}

નાથાજી [ઈ.૧૮મી સદી] : કડવાગચ્છના જૈન સાધુ. લાઘાજી (ઈ.૧૭૦૦-૧૭૫૧ દરમ્યાન હયાત)ના શિષ્ય. થરાદના વતની. પિતા જેમલ વોરા. માતા બાઈ વેજી. ૧૩ વર્ષની વયે તેઓ સંવરી થયેલા. તેમની પાસેથી અનુક્રમે ૭ કડી અને ૫ કડીની એમ ૨ ‘શ્રીભાસ’(મુ.) એ કૃતિઓ મળી છે.
'''નાથાજી''' [ઈ.૧૮મી સદી] : કડવાગચ્છના જૈન સાધુ. લાઘાજી (ઈ.૧૭૦૦-૧૭૫૧ દરમ્યાન હયાત)ના શિષ્ય. થરાદના વતની. પિતા જેમલ વોરા. માતા બાઈ વેજી. ૧૩ વર્ષની વયે તેઓ સંવરી થયેલા. તેમની પાસેથી અનુક્રમે ૭ કડી અને ૫ કડીની એમ ૨ ‘શ્રીભાસ’(મુ.) એ કૃતિઓ મળી છે.
કૃતિ : કડુઆમતીગચ્છપટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯(+સં.). [શ્ર.ત્રિ.]
કૃતિ : કડુઆમતીગચ્છપટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯(+સં.). {{Right|[શ્ર.ત્રિ.]}}

નાથાજીશિષ્ય [                ] : જૈન સાધુ. ૧૬મી કડીની ‘નેમરાજુલની સઝાય’(મુ.)ના કર્તા.
'''નાથાજીશિષ્ય''' [                ] : જૈન સાધુ. ૧૬મી કડીની ‘નેમરાજુલની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૩; ૨. જૈસસંગ્રહ(જૈ.); ૩. સજઝાયમાલા : ૧(શ્રા.). [કી.જો.]
કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૩; ૨. જૈસસંગ્રહ(જૈ.); ૩. સજઝાયમાલા : ૧(શ્રા.). {{Right|[કી.જો.]}}

નાથો [     ] : જ્ઞાતિએ ગઢવી. ‘ગણભક્તમાળા’ અને ‘સારંગદેવ રાણાનું સામુદ્રિક’ એ કૃતિઓના કર્તા.
'''નાથો''' [     ] : જ્ઞાતિએ ગઢવી. ‘ગણભક્તમાળા’ અને ‘સારંગદેવ રાણાનું સામુદ્રિક’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}

નાનજી(ઋષિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં રતનસીના શિષ્ય. ૪૯ કડીની ‘વર્ધમાન સ્વામી/મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, આસો સુદ ૨), ૨૪ કડીની ‘પંચવરણી-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, આસો વદ ૩૦) તથા ૩૧ કડીની ‘નેમિ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, આસો વદ ૩૦) એ કૃતિઓના કર્તા.
'''નાનજી(ઋષિ)-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં રતનસીના શિષ્ય. ૪૯ કડીની ‘વર્ધમાન સ્વામી/મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, આસો સુદ ૨), ૨૪ કડીની ‘પંચવરણી-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં. ૧૬૬૯, આસો વદ ૩૦) તથા ૩૧ કડીની ‘નેમિ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૬/સં. ૧૬૭૨, આસો વદ ૩૦) એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

નાનજી-૨ [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન શ્રાવક. અવટંકે પારેખ. ૩ કડીના ‘મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા.
'''નાનજી-૨''' [ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન શ્રાવક. અવટંકે પારેખ. ૩ કડીના ‘મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૭૧૦)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

નાનજી-૩/નાનો [                ] : કચ્છના તેરા ગામના રહેવાસી. જ્ઞાતિએ સુથાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હોવાનો સંભવ. કળિયુગના લક્ષણ સમા હોકો, બીડી, અફીણ જેવાં વ્યસનોની ટીકા અને હરિના દાસની પ્રશંસા કરતા ૬ કુંડળિયા (મુ.) તથા હિંદીમાં ધર્મવિમુખના આચાર-વ્યવહાર વિશેની ૯ સાખી(મુ.)ના કર્તા.
'''નાનજી-૩/નાનો''' [                ] : કચ્છના તેરા ગામના રહેવાસી. જ્ઞાતિએ સુથાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હોવાનો સંભવ. કળિયુગના લક્ષણ સમા હોકો, બીડી, અફીણ જેવાં વ્યસનોની ટીકા અને હરિના દાસની પ્રશંસા કરતા ૬ કુંડળિયા (મુ.) તથા હિંદીમાં ધર્મવિમુખના આચાર-વ્યવહાર વિશેની ૯ સાખી(મુ.)ના કર્તા.
કૃતિ : છંદરત્નાવલિ, પ્ર. જગદીશ્વર છાપખાનું, સં. ૧૯૪૧. [શ્ર.ત્રિ.]
કૃતિ : છંદરત્નાવલિ, પ્ર. જગદીશ્વર છાપખાનું, સં. ૧૯૪૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

નાના : આ નામથી ૧૩ કડીના ‘કૃષ્ણના દ્વાદશમાસ’ (મુ.)ના કર્તા તરીકે કોઈ સંદર્ભ શામળભટ્ટના ગુરુ ન્હાના ભટ્ટ હોવાનો તર્ક કરે છે, જ્યારે અન્ય સંદર્ભ તે ઈ.૧૮મી સદીના અમદાવાદના લેઉઆ કણબી હોવાનો તર્ક કરે છે.
'''નાના''' : આ નામથી ૧૩ કડીના ‘કૃષ્ણના દ્વાદશમાસ’ (મુ.)ના કર્તા તરીકે કોઈ સંદર્ભ શામળભટ્ટના ગુરુ ન્હાના ભટ્ટ હોવાનો તર્ક કરે છે, જ્યારે અન્ય સંદર્ભ તે ઈ.૧૮મી સદીના અમદાવાદના લેઉઆ કણબી હોવાનો તર્ક કરે છે.
‘બૃહત કાવ્યદોહન : ૫’માં મુદ્રિત પદો વિશે કોઈ સંદર્ભ તે ઉદાધર્મસંપ્રદાયના નાના પારેખનાં હોવાનો તર્ક કરે છે, જ્યારે અન્ય સંદર્ભ ઉપરોક્ત અમદાવાદના લેઉઆ કણબી હોવાનો તર્ક કરે છે.
‘બૃહત કાવ્યદોહન : ૫’માં મુદ્રિત પદો વિશે કોઈ સંદર્ભ તે ઉદાધર્મસંપ્રદાયના નાના પારેખનાં હોવાનો તર્ક કરે છે, જ્યારે અન્ય સંદર્ભ ઉપરોક્ત અમદાવાદના લેઉઆ કણબી હોવાનો તર્ક કરે છે.
આ ઉપરાંત, આ નામથી ‘અંબાજીના સ્થાનકનું વર્ણન’, ૨૨ કડીના ૨ ગરબા, ગણપતિ પાસે ગાવાનો ગરબો, થાળ, ફાગ અને કૃષ્ણ કીર્તનનાં પદો (બધી મુ.) તથા આઠ વાર, તિથિઓ અને મહિના-એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા નાના છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
આ ઉપરાંત, આ નામથી ‘અંબાજીના સ્થાનકનું વર્ણન’, ૨૨ કડીના ૨ ગરબા, ગણપતિ પાસે ગાવાનો ગરબો, થાળ, ફાગ અને કૃષ્ણ કીર્તનનાં પદો (બધી મુ.) તથા આઠ વાર, તિથિઓ અને મહિના-એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા નાના છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. કવિતા સારસંગ્રહ, પ્ર.શા. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૩. કાદોહન : ૩; ૪. નકાદોહન; ૫. બૃકાદોહન : ૫;  ૬. સમાલોચક, જાન્યુ.-માર્ચ, ૧૯૦૮ (+સં.).
કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. કવિતા સારસંગ્રહ, પ્ર.શા. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૩. કાદોહન : ૩; ૪. નકાદોહન; ૫. બૃકાદોહન : ૫;  ૬. સમાલોચક, જાન્યુ.-માર્ચ, ૧૯૦૮ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. કવિચરિત્ર; ૩. ગુજૂકહકીકત; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૭. ગૂહાયાદી; ૮. ડિકેટલૉગબીજે; ૯. ડિકેટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. કવિચરિત્ર; ૩. ગુજૂકહકીકત; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ; ૬. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨;  ૭. ગૂહાયાદી; ૮. ડિકેટલૉગબીજે; ૯. ડિકેટલૉગભાવિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

નાનો-૧ [ઈ.૧૮૦૮ સુધીમાં] : અવટંકે વહોરા. ‘મસ્તકપૂજા’ (લે.ઈ.૧૮૦૮)ના કર્તા.
'''નાનો-૧''' [ઈ.૧૮૦૮ સુધીમાં] : અવટંકે વહોરા. ‘મસ્તકપૂજા’ (લે.ઈ.૧૮૦૮)ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

નાનાજી(સંત)/નાનો [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તાપી નદીને કિનારે આવેલા રાંદેરના વતની. પત્નીના દ્વેષભર્યા વર્તનથી સંસારત્યાગ કરેલો. કોઈ પ્રભાવી સદ્ગુરુના શિષ્ય થયેલા. તેમની પાસેથી ૧૭ કડીનો ‘જ્ઞાનકક્કો’(મુ.) અને ભક્તિ-વૈરાગ્યબોધક, ત્રણથી ૭ કડીનાં ૫ પદો(મુ.) મળે છે.
'''નાનાજી(સંત)/નાનો''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તાપી નદીને કિનારે આવેલા રાંદેરના વતની. પત્નીના દ્વેષભર્યા વર્તનથી સંસારત્યાગ કરેલો. કોઈ પ્રભાવી સદ્ગુરુના શિષ્ય થયેલા. તેમની પાસેથી ૧૭ કડીનો ‘જ્ઞાનકક્કો’(મુ.) અને ભક્તિ-વૈરાગ્યબોધક, ત્રણથી ૭ કડીનાં ૫ પદો(મુ.) મળે છે.
કૃતિ : ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૪૦. ‘સંત નાનાજી અને તેમનું અપ્રસિદ્ધ સાહિત્ય’, સં. માણેકલાલ શં. રાણા. [શ્ર.ત્રિ.]
કૃતિ : ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૪૦. ‘સંત નાનાજી અને તેમનું અપ્રસિદ્ધ સાહિત્ય’, સં. માણેકલાલ શં. રાણા.{{Right|[શ્ર.ત્રિ.]}}

નાનાદાસ [ઈ.૧૮મી સદી] : ઉદાધર્મસંપ્રદાયના ભક્તકવિ. જીવણજી મહારાજ (ઈ.૧૫૫૩-અવ. ઈ.૧૬૮૧)ના પૌત્ર દ્વારકાદાસના શિષ્ય. સંપ્રદાયમાં નાના પારેખ તરીકે જાણીતા હતા. જન્મ દરાપરા (તા. પાદરા)માં. જ્ઞાતિએ પાટીદાર.
'''નાનાદાસ''' [ઈ.૧૮મી સદી] : ઉદાધર્મસંપ્રદાયના ભક્તકવિ. જીવણજી મહારાજ (ઈ.૧૫૫૩-અવ. ઈ.૧૬૮૧)ના પૌત્ર દ્વારકાદાસના શિષ્ય. સંપ્રદાયમાં નાના પારેખ તરીકે જાણીતા હતા. જન્મ દરાપરા (તા. પાદરા)માં. જ્ઞાતિએ પાટીદાર.
જીવણજી મહારાજના સ્વધામગમનની તિથિએ સંપ્રદાયમાં વાંચવામાં આવતા ‘સમાગમ’(મુ.)માં અંતની સાખીઓમાં આ કવિના નામનિર્દેશ છે તેથી એમનું કર્તૃત્વ હોવાનો અર્થ થાય. પરંતુ જીવણજી મહારાજના સ્વધામગમનના પ્રસંગનું વર્ણન કરતી આ કૃતિમાં થોડીક સાખી છે અને બાકી ગદ્ય છે, જે મોડા સમયનું હોય એવું પણ કદાચ લાગે. આ ઉપરાંત કવિએ ‘માનસિક પૂજા’ તથા પદ (કેટલાંક મુ.) રચ્યાં હોવાનું નોંધાયું છે. તેમનાં પદો ભક્તિનાં, ભક્તિમહિમાનાં, વૈરાગ્યબોધનાં અને ગોપીભાવનાં છે. તેમાં ગોપીભાવનાં પદોમાં ક્યારેક નિર્ગુણ બ્રહ્મવાદનો પ્રભાવ ઝિલાય છે. કેટલાંક પદો સહિયરને સંબોધીને રચાયેલાં છે.
જીવણજી મહારાજના સ્વધામગમનની તિથિએ સંપ્રદાયમાં વાંચવામાં આવતા ‘સમાગમ’(મુ.)માં અંતની સાખીઓમાં આ કવિના નામનિર્દેશ છે તેથી એમનું કર્તૃત્વ હોવાનો અર્થ થાય. પરંતુ જીવણજી મહારાજના સ્વધામગમનના પ્રસંગનું વર્ણન કરતી આ કૃતિમાં થોડીક સાખી છે અને બાકી ગદ્ય છે, જે મોડા સમયનું હોય એવું પણ કદાચ લાગે. આ ઉપરાંત કવિએ ‘માનસિક પૂજા’ તથા પદ (કેટલાંક મુ.) રચ્યાં હોવાનું નોંધાયું છે. તેમનાં પદો ભક્તિનાં, ભક્તિમહિમાનાં, વૈરાગ્યબોધનાં અને ગોપીભાવનાં છે. તેમાં ગોપીભાવનાં પદોમાં ક્યારેક નિર્ગુણ બ્રહ્મવાદનો પ્રભાવ ઝિલાય છે. કેટલાંક પદો સહિયરને સંબોધીને રચાયેલાં છે.
કવિનાં કેટલાંક પદો હિન્દીમાં છે, તો કેટલાંકમાં હિન્દીની અસર છે. તે ઉપરાંત તેમણે હિન્દીમાં ૨૪૯ સાખીઓ રચી હોવાની માહિતી મળે છે.
કવિનાં કેટલાંક પદો હિન્દીમાં છે, તો કેટલાંકમાં હિન્દીની અસર છે. તે ઉપરાંત તેમણે હિન્દીમાં ૨૪૯ સાખીઓ રચી હોવાની માહિતી મળે છે.
કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬; ૨. ઉદાધર્મ પંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.).
કૃતિ : ૧. ઉદાધર્મ ભજનસાગર, પ્ર. દ્વારકાદાસ ક. પટેલ, ઈ.૧૯૨૬; ૨. ઉદાધર્મ પંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.).
સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨. {{Right|[શ્ર.ત્રિ.]}}

નાનાભાઈ [ઈ.૧૭૫૨માં હયાત] : શિવભક્ત. જ્ઞાતિએ વાલ્મિક કાયસ્થ. અવટંકે મજમુદાર. વતન નવસારી. શિવમહિમા વિષયક ‘શિવરહસ્ય’ અને શિવભક્તોની કથા રજૂ કરતા ‘શિવભક્તો’ (*મુ.) એ કૃતિઓના કર્તા.
'''નાનાભાઈ'''  [ઈ.૧૭૫૨માં હયાત] : શિવભક્ત. જ્ઞાતિએ વાલ્મિક કાયસ્થ. અવટંકે મજમુદાર. વતન નવસારી. શિવમહિમા વિષયક ‘શિવરહસ્ય’ અને શિવભક્તોની કથા રજૂ કરતા ‘શિવભક્તો’ (*મુ.) એ કૃતિઓના કર્તા.
કૃતિ : * કાયસ્થપત્રિકા, વ.૧, અં. ૪.
કૃતિ : * કાયસ્થપત્રિકા, વ.૧, અં. ૪.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. {{Right|[શ્ર.ત્રિ.]}}

નાનીબાઈ [ઈ.૧૭૨૮માં હયાત] : કવયિત્રી. જ્ઞાતિએ અનાવિલ અથવા મોતાલા બ્રાહ્મણ. સુરત જિલ્લાના ઓલપાડનાં વતની. તેમણે પ્રેમાનંદની ‘વિવેક વણઝારો’ પરથી ‘વણઝારો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, જેઠ વદ ૧૨, ગુરુવાર;મુ.) નામની કૃતિની રચના કરી છે. આ ઉપરાંત તેમનાં ૧૦ અને ૬ કડીનાં ૨ પદ (મુ.) પણ મળે છે.
'''નાનીબાઈ'''  [ઈ.૧૭૨૮માં હયાત] : કવયિત્રી. જ્ઞાતિએ અનાવિલ અથવા મોતાલા બ્રાહ્મણ. સુરત જિલ્લાના ઓલપાડનાં વતની. તેમણે પ્રેમાનંદની ‘વિવેક વણઝારો’ પરથી ‘વણઝારો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, જેઠ વદ ૧૨, ગુરુવાર;મુ.) નામની કૃતિની રચના કરી છે. આ ઉપરાંત તેમનાં ૧૦ અને ૬ કડીનાં ૨ પદ (મુ.) પણ મળે છે.
કૃતિ : ૧. નકાદોહન; ૨. વસંત, માઘ ૧૯૬૭-‘નહાનીબાઈ અને વિવેક વણઝારો’, છગનલાલ વિ. રાવળ.
કૃતિ : ૧. નકાદોહન; ૨. વસંત, માઘ ૧૯૬૭-‘નહાનીબાઈ અને વિવેક વણઝારો’, છગનલાલ વિ. રાવળ.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય;  ૪. ગૂહાયાદી; ૫. ડિકેટલૉગબીજે. [કી.જો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય;  ૪. ગૂહાયાદી; ૫. ડિકેટલૉગબીજે. {{Right|[કી.જો.]}}

નાનો-૧ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
'''નાનો-૧''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[શ્ર.ત્રિ.]}}

નાનો-૨ : જુઓ નાનજી-૩.
'''નાનો-૨''' : જુઓ નાનજી-૩.

નાભો [     ] : તેમના નામે ‘પંદરતિથિ’ ૫ અને ૭ કડીનાં ગુજરાતી તથા હિન્દીમાં ૨ પદ (મુ.) મળે છે.
'''નાભો''' [     ] : તેમના નામે ‘પંદરતિથિ’ ૫ અને ૭ કડીનાં ગુજરાતી તથા હિન્દીમાં ૨ પદ (મુ.) મળે છે.
કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. બૃહત સંતસમાજ ભજનવાળી. પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦, (છઠ્ઠી આ.); ૩. ભસાસિંધુ.
કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. બૃહત સંતસમાજ ભજનવાળી. પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦, (છઠ્ઠી આ.); ૩. ભસાસિંધુ.
સંદર્ભ : ડિકેટલૉગબીજે. [કી.જો.]
સંદર્ભ : ડિકેટલૉગબીજે. {{Right|[કી.જો.]}}

નામો [                ] : કેટલાંક ભજન(મુ.)ના કર્તા.
'''નામો''' [                ] : કેટલાંક ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ભજનસાગર : ૧; ૨. સંતસમાજ ભજનાવળી, સં. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧. [કી.જો.]
કૃતિ : ૧. ભજનસાગર : ૧; ૨. સંતસમાજ ભજનાવળી, સં. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૩૧. {{Right|[કી.જો.]}}

નારણ/નારણદાસ : ‘નારણ’ને નામે છથી ૯ કડીનાં હરિભજનનાં કેટલાંક પદો(મુ.) અને દેહ રૂપી દેશમાં બિરાજેલા રામની માનસ પૂજાનું વર્ણન કરતું ૬ કડીનું ૧ પદ(મુ.) તથા ‘નારણદાસ’ને નામે ૧૦ કડીનું કૃષ્ણકીર્તનનું પદ(મુ.), ‘દાદુ દયાલની આરતી’ વગેરે કેટલીક કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા નારાયણ કે નારણદાસ છે તે નિશ્ચિત થતું નથી.
'''નારણ/નારણદાસ''' : ‘નારણ’ને નામે છથી ૯ કડીનાં હરિભજનનાં કેટલાંક પદો(મુ.) અને દેહ રૂપી દેશમાં બિરાજેલા રામની માનસ પૂજાનું વર્ણન કરતું ૬ કડીનું ૧ પદ(મુ.) તથા ‘નારણદાસ’ને નામે ૧૦ કડીનું કૃષ્ણકીર્તનનું પદ(મુ.), ‘દાદુ દયાલની આરતી’ વગેરે કેટલીક કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા નારાયણ કે નારણદાસ છે તે નિશ્ચિત થતું નથી.
કૃતિ : ૧. પરમાર્થસાર, સં. શ્રી નરસિંહ શર્મા; ઈ.૧૯૦૩; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃકાદોહન : ૮.
કૃતિ : ૧. પરમાર્થસાર, સં. શ્રી નરસિંહ શર્મા; ઈ.૧૯૦૩; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃકાદોહન : ૮.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગૂહાયાદી; ૩. ફોહનામાવલિ. [ચ.શે.]
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. ગૂહાયાદી; ૩. ફોહનામાવલિ. {{Right|[ચ.શે.]}}

નારણ-૧/નારાયણ(દાસ) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. વાંકાનેરના નિવાસી. યોગમાર્ગની પરિભાષામાં આત્મજ્ઞાનને રજૂ કરતા ૭ કડીના પદ (મુ.)ના કર્તા.
'''નારણ-૧/નારાયણ(દાસ)''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજના શિષ્ય. વાંકાનેરના નિવાસી. યોગમાર્ગની પરિભાષામાં આત્મજ્ઞાનને રજૂ કરતા ૭ કડીના પદ (મુ.)ના કર્તા.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.).
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.).
સંદર્ભ : ચરોતર સર્વસંગ્રહ : ૨, સં. પુરુષોત્તમ છ. શાહ, ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ચરોતર સર્વસંગ્રહ : ૨, સં. પુરુષોત્તમ છ. શાહ, ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪. {{Right|[શ્ર.ત્રિ.]}}

નારણ-૨ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : વેલાબાવા (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. અવટંકે માંડળિયા. જ્ઞાતિએ કણબી. ૪ કડીના ‘પ્રભાતિયા’ (મુ.)ના કર્તા.
'''નારણ-૨''' [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : વેલાબાવા (ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય. અવટંકે માંડળિયા. જ્ઞાતિએ કણબી. ૪ કડીના ‘પ્રભાતિયા’ (મુ.)ના કર્તા.
કૃતિ : સોરઠીસંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (પાંચમી આ.નું પાંચમું પુનર્મુદ્રણ). [શ્ર.ત્રિ.]
કૃતિ : સોરઠીસંતો, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૯ (પાંચમી આ.નું પાંચમું પુનર્મુદ્રણ). {{Right|[શ્ર.ત્રિ.]}}

નારણ-૩ [     ] : ઉગમશિષ્ય. ૫ કડીની ‘ગણપતિની સ્તુતિ’(મુ.) અને અધ્યાત્મવિષયક ૫ કડીના ભજન (મુ.)ના કર્તા.
'''નારણ-૩''' [     ] : ઉગમશિષ્ય. ૫ કડીની ‘ગણપતિની સ્તુતિ’(મુ.) અને અધ્યાત્મવિષયક ૫ કડીના ભજન (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૨. દુર્લભ ભજન સંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬; ૪. ભજનસાગર : ૧. [ચ.શે.]
કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૨. દુર્લભ ભજન સંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૩. નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬; ૪. ભજનસાગર : ૧. {{Right|[ચ.શે.]}}

નારણ-૪/નારાયણ(મક્ત) [                ] : મોતીશિષ્ય. ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
'''નારણ-૪/નારાયણ(મક્ત)''' [                ] : મોતીશિષ્ય. ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ભજનસાગર : ૧; ૨. ભસાસિંધુ. [ચ.શે.]
કૃતિ : ૧. ભજનસાગર : ૧; ૨. ભસાસિંધુ. {{Right|[ચ.શે.]}}

નારણદાસ-૧ જુઓ નરવેદસાગર.
'''નારણદાસ-૧''' જુઓ નરવેદસાગર.

નારણદાસ-૨/નારણભાઈ [    ] : કુબેરના શિષ્ય. ‘ગુરુમહિમા’ના કર્તા.
'''નારણદાસ-૨/નારણભાઈ''' [    ] : કુબેરના શિષ્ય. ‘ગુરુમહિમા’ના કર્તા.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત;  ૩. ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત;  ૩. ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}}

નારણસિંગ [                ] : છથી ૧૦ કડીનાં ૪ પદો(મુ.)ના કર્તા.
'''નારણસિંગ''' [                ] : છથી ૧૦ કડીનાં ૪ પદો(મુ.)ના કર્તા.
કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨(ત્રીજી આ.)
કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨(ત્રીજી આ.)
સંદર્ભ : ડિકેટલૉગબીજે. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ડિકેટલૉગબીજે. {{Right|[શ્ર.ત્રિ.]}}

નારદ(મુનિ) [                ] : ૧. ભજન(મુ.), પદો તથા ‘ધૂન’ના કર્તા.
નારદ(મુનિ) [                ] : ૧. ભજન(મુ.), પદો તથા ‘ધૂન’ના કર્તા.
26,604

edits