ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 628: Line 628:

નારદ(મુનિ) [                ] : ૧. ભજન(મુ.), પદો તથા ‘ધૂન’ના કર્તા.
'''નારદ(મુનિ)''' [                ] : ૧. ભજન(મુ.), પદો તથા ‘ધૂન’ના કર્તા.
કૃતિ : સોસંવાણી.
કૃતિ : સોસંવાણી.
સંદર્ભ : ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ફૉહનામાવલિ. {{Right|[કી.જો.]}}

નારાયણ : આ નામે નણંદભાભીના સંવાદ રૂપ કુલ ૧૧ કડીનાં ૨ પદ (મુ.), ત્રણથી ૬ કડીનાં ૨ પદ(મુ.), રાજસ્થાની ભાષાની અસરવાળું ૪ કડીનું ૧ પદ(મુ.), ‘મહાદેવજીનો ગરબો’ અને અન્ય કેટલાંક પદો એ જૈનેતર કૃતિઓ મળે છે.
'''નારાયણ''' : આ નામે નણંદભાભીના સંવાદ રૂપ કુલ ૧૧ કડીનાં ૨ પદ (મુ.), ત્રણથી ૬ કડીનાં ૨ પદ(મુ.), રાજસ્થાની ભાષાની અસરવાળું ૪ કડીનું ૧ પદ(મુ.), ‘મહાદેવજીનો ગરબો’ અને અન્ય કેટલાંક પદો એ જૈનેતર કૃતિઓ મળે છે.
‘પુરુષને શિખામણ-સઝાય’ નારાયણ મુનિને નામે તથા ૩૨ કડીનો ‘ક્ષેત્રપાલ-છંદ’ નારાયણને નામે મળે છે. પણ તેના કર્તા કયા નારાયણ છે તે વિશે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. “મોહન-મુનિ નારાયણ ભાવ સું રે જિનગુણ ગાવી સાર રે” એવી અંતિમ પંક્તિને કારણે કર્તાનામની અસ્પષ્ટતા ઊભી કરતા ને ભૂલથી નાનજી સાધુને નામે મુકાયેલા ૫ કડીના ‘ઋષભજિન-સ્તવન’ના કર્તા પણ કોઈ નારાયણ જણાય છે.
‘પુરુષને શિખામણ-સઝાય’ નારાયણ મુનિને નામે તથા ૩૨ કડીનો ‘ક્ષેત્રપાલ-છંદ’ નારાયણને નામે મળે છે. પણ તેના કર્તા કયા નારાયણ છે તે વિશે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. “મોહન-મુનિ નારાયણ ભાવ સું રે જિનગુણ ગાવી સાર રે” એવી અંતિમ પંક્તિને કારણે કર્તાનામની અસ્પષ્ટતા ઊભી કરતા ને ભૂલથી નાનજી સાધુને નામે મુકાયેલા ૫ કડીના ‘ઋષભજિન-સ્તવન’ના કર્તા પણ કોઈ નારાયણ જણાય છે.
કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨; ૨. બૃકાદોહન : ૮; ૩. ભજનસાગર ૧; ૪. ભસાસિંધુ.
કૃતિ : ૧. પ્રાકાસુધા : ૨; ૨. બૃકાદોહન : ૮; ૩. ભજનસાગર ૧; ૪. ભસાસિંધુ.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકેટલૉગભાવિ; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકેટલૉગભાવિ; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.   {{Right|[ચ.શે. , કી.જો.]}}
[ચ.શે. , કી.જો.]

નારાયણ-૧ [ઈ.૧૫૯૧ સુધીમાં] : ‘મુક્તિ-મંજરી’ (લે.ઈ.૧૫૯૧)તથા ‘ભક્તિમંજરી’ના પદ્યાનુવાદ આપનાર સંસ્કૃતજ્ઞ કવિ. ‘મુક્તિમંજરી’ યોગશાસ્ત્રવિષયક સંસ્કૃત ગ્રંથનો ૬ અધ્યાયોમાં ચોપાઈબંધમાં કરેલો પદ્યાનુવાદ છે.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪. ડિકેટલૉગબીજે; ૫. ફૉહનામાવલિ. [ચ.શે.]

નારાયણ(મુનિ)-[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. રત્નસિંહસૂરિની પરંપરામાં સમરચંદના શિષ્ય. ૩૧૫ કડીની ‘નલદમયંતી-રાસ’ (. ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, પોષ સુદ ૧૧, ગુરુવાર), ૨૧ ઢાળ અને ૧૩૫ કડીની ‘અયમુત્તાકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, પોષ વદ -, બુધવાર), ‘અંતરંગ-રાસ’ (ર.ઈ.૧૬૨૭), ૨ ખંડ અને ૯૭ ઢાળનો ‘શ્રેણિક-રાસ’, ૩૮ કડીની ‘અઢારનાત્રાં-સઝાય’ તથા ગીત, ભાસ, સઝાય વગેરે પ્રકારની લઘુકૃતિઓના કર્તા.
'''નારાયણ-૧''' [ઈ.૧૫૯૧ સુધીમાં] : ‘મુક્તિ-મંજરી’ (લે.ઈ.૧૫૯૧)તથા ‘ભક્તિમંજરી’ના પદ્યાનુવાદ આપનાર સંસ્કૃતજ્ઞ કવિ. ‘મુક્તિમંજરી’ યોગશાસ્ત્રવિષયક સંસ્કૃત ગ્રંથનો ૬ અધ્યાયોમાં ચોપાઈબંધમાં કરેલો પદ્યાનુવાદ છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨ મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાસારસ્વતો; ૩. ગૂહાયાદી; ૪. ડિકેટલૉગબીજે; ૫. ફૉહનામાવલિ. {{Right|[.શે.]}}

નારાયણ(મુનિ)-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૩૩ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૧૫ કડીના ‘સુવિધિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૩૭ કડીના ‘શાંતિનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ૨૨ કડીના ‘શીતલજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ‘સુમતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ‘વાસુપૂજ્ય જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯), ૨૫ કડીનું ‘વિમલનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯) ૧૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૩૦), ૨૧ કડીનું ‘અભિનંદનજિન-સ્તવન’ (ર.ઈ ૧૬૩૧), ૧૯ કડીનું ‘સંભવજિન-સ્તવન’ (ર. ઈ.૧૬૩૨) તથા ૧૭ કડીના ‘નેમિનાથ જિન-સ્તવન’ વગેરે સ્તવનોના કર્તા. આ નારાયણમુનિને પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પરંતુ એ હકીકત શંકાસ્પદ જણાય છે. કદાચ એ કૃતિઓ નારાયણમુનિ-૨ની હોવાની સંભાવના છે.
'''નારાયણ(મુનિ)-૨''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. રત્નસિંહસૂરિની પરંપરામાં સમરચંદના શિષ્ય. ૩૧૫ કડીની ‘નલદમયંતી-રાસ’ (ર. ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, પોષ સુદ ૧૧, ગુરુવાર), ૨૧ ઢાળ અને ૧૩૫ કડીની ‘અયમુત્તાકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, પોષ વદ -, બુધવાર), ‘અંતરંગ-રાસ’ (ર.ઈ.૧૬૨૭), ૨ ખંડ અને ૯૭ ઢાળનો ‘શ્રેણિક-રાસ’, ૩૮ કડીની ‘અઢારનાત્રાં-સઝાય’ તથા ગીત, ભાસ, સઝાય વગેરે પ્રકારની લઘુકૃતિઓના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨ મુપુગૂહસૂચી; . લીંહસૂચી. {{Right|[કી.જો.]}}
નારાયણ-૪ [ઈ.૧૬૨૮માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં જીવરાજના શિષ્ય. ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, આસો વદ ૭, ગુરુવાર)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]

'''નારાયણ(મુનિ)-૩'''  [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૩૩ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૧૫ કડીના ‘સુવિધિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૩૭ કડીના ‘શાંતિનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ૨૨ કડીના ‘શીતલજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ‘સુમતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ‘વાસુપૂજ્ય જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯), ૨૫ કડીનું ‘વિમલનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯) ૧૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૩૦), ૨૧ કડીનું ‘અભિનંદનજિન-સ્તવન’ (ર.ઈ ૧૬૩૧), ૧૯ કડીનું ‘સંભવજિન-સ્તવન’ (ર. ઈ.૧૬૩૨) તથા ૧૭ કડીના ‘નેમિનાથ જિન-સ્તવન’ વગેરે સ્તવનોના કર્તા. આ નારાયણમુનિને પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પરંતુ એ હકીકત શંકાસ્પદ જણાય છે. કદાચ એ કૃતિઓ નારાયણમુનિ-૨ની હોવાની સંભાવના છે.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

'''નારાયણ-૪''' [ઈ.૧૬૨૮માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં જીવરાજના શિષ્ય. ‘શ્રેણિક-રાસ’ (ર.ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, આસો વદ ૭, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}

નારાયણ(ભટ્ટ)-૫ : જુઓ રામભક્ત.
નારાયણ(ભટ્ટ)-૫ : જુઓ રામભક્ત.
26,604

edits