26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 655: | Line 655: | ||

નારાયણ(ભટ્ટ)- | '''નારાયણ(ભટ્ટ)-૫''' : જુઓ રામભક્ત. | ||

નારાયણ(મુનિ)-૬ [ઈ.૧૭૦૦માં હયાત] : જૈન સાધુ. ‘ખંધકઋષિ-સઝાય’ (ર.ઈ.૧૭૦૦)ના કર્તા. | '''નારાયણ(મુનિ)-૬''' [ઈ.૧૭૦૦માં હયાત] : જૈન સાધુ. ‘ખંધકઋષિ-સઝાય’ (ર.ઈ.૧૭૦૦)ના કર્તા. | ||
સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.] | સંદર્ભ : લીંહસૂચી. {{Right|[કી.જો.]}} | ||

'''નારાયણદાસ''' : આ નામે ‘પરિક્રમા’ નામક કૃતિ મળે છે. તેના કર્તા નારાયણદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. | |||
સંદર્ભ : ડિકેટલૉગબીજે. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ડિકેટલૉગબીજે. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

નારાયણદાસ-૧ [જ.ઈ.૧૫૬૯-ઈ.૧૬૩૦ સુધઈ હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભક્તકવિ. પિતા મોહનભાઈ.પત્ની ગંગાબાઈ.પૂર્વજ રામજી શાહ. મૂળ પાટણના વતની. વેપાર માટે તેઓ ભરૂચ આવીને વસ્યા હતા. શરૂઆતમાં તેઓ કૃષ્ણભક્ત હતા. પરંતુ ઈ.૧૫૯૦માં ગોકુલેશ પ્રભુ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે ૨૧ વર્ષના નારાયણદાસ તેમના પરિચયમાં આવ્યા. તે પછી તેમના પ્રભાવથી તેઓ શ્રીજીને સર્વસ્વ ગણવા લાગ્યા. તેઓ ઈ.૧૬૨૯/૩૦ સુધી હયાત હોવાનું નોંધાયું છે. શિષ્ટ, મધુર અને સંસ્કૃતમય ભાષામાં નવ રસનો અનુભવ કરાવતી ૧૧ પદની ‘નવરસ’ (ર. ઈ.૧૬૨૪; મુ.) એ શૃંગારરસની કૃતિમાં ભગવાનની વિહારલીલા કવિએ ગાઈ છે. કૃતિની મધુરતા વધારવા માટે કવિએ કરેલો શબ્દાલંકારો, અર્થાલંકારો અને સંસ્કૃત શબ્દાવલિનો વિનિયોગ ધ્યાનપાત્ર છે. વ્રજ અને ગુજરાતીમાં શ્રીકૃષ્ણની ભક્તિનાં અનેક પદ અને ધોળ તેમણે આપ્યાં છે. તેમણે ૪ કડીનું ‘વિનંતીનું ધોળ’ રચ્યું છે પરંતુ તે નરસિંહને નામે પણ મળે છે. તેમણે કેટલાંક સુંદર પ્રભાતિયાં પણ રચ્યાં છે. આ ઉપરાંત તેમણે ‘કૃષ્ણવિવાહ’ની રચના કરી હોવાનો પણ ઉલ્લેખ મળે છે. | '''નારાયણદાસ-૧''' [જ.ઈ.૧૫૬૯-ઈ.૧૬૩૦ સુધઈ હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના ભક્તકવિ. પિતા મોહનભાઈ.પત્ની ગંગાબાઈ.પૂર્વજ રામજી શાહ. મૂળ પાટણના વતની. વેપાર માટે તેઓ ભરૂચ આવીને વસ્યા હતા. શરૂઆતમાં તેઓ કૃષ્ણભક્ત હતા. પરંતુ ઈ.૧૫૯૦માં ગોકુલેશ પ્રભુ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે ૨૧ વર્ષના નારાયણદાસ તેમના પરિચયમાં આવ્યા. તે પછી તેમના પ્રભાવથી તેઓ શ્રીજીને સર્વસ્વ ગણવા લાગ્યા. તેઓ ઈ.૧૬૨૯/૩૦ સુધી હયાત હોવાનું નોંધાયું છે. શિષ્ટ, મધુર અને સંસ્કૃતમય ભાષામાં નવ રસનો અનુભવ કરાવતી ૧૧ પદની ‘નવરસ’ (ર. ઈ.૧૬૨૪; મુ.) એ શૃંગારરસની કૃતિમાં ભગવાનની વિહારલીલા કવિએ ગાઈ છે. કૃતિની મધુરતા વધારવા માટે કવિએ કરેલો શબ્દાલંકારો, અર્થાલંકારો અને સંસ્કૃત શબ્દાવલિનો વિનિયોગ ધ્યાનપાત્ર છે. વ્રજ અને ગુજરાતીમાં શ્રીકૃષ્ણની ભક્તિનાં અનેક પદ અને ધોળ તેમણે આપ્યાં છે. તેમણે ૪ કડીનું ‘વિનંતીનું ધોળ’ રચ્યું છે પરંતુ તે નરસિંહને નામે પણ મળે છે. તેમણે કેટલાંક સુંદર પ્રભાતિયાં પણ રચ્યાં છે. આ ઉપરાંત તેમણે ‘કૃષ્ણવિવાહ’ની રચના કરી હોવાનો પણ ઉલ્લેખ મળે છે. | ||
કૃતિ : ૧ (શ્રી)ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પ્રાકાત્રૈમાસિક, અંક ૨; ઈ.૧૮૯૧ - ‘નવરસ’ (+સં.). | કૃતિ : ૧ (શ્રી)ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પ્રાકાત્રૈમાસિક, અંક ૨; ઈ.૧૮૯૧ - ‘નવરસ’ (+સં.). | ||
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. ગોપ્રભકવિઓ; ૫. પુગુસાહિત્યકારો; ૬. પ્રાકકૃતિઓ; ૭. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭-‘મહદમણિ શ્રી મોહનભાઈ’. [ચ.શે.]. | સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. ગોપ્રભકવિઓ; ૫. પુગુસાહિત્યકારો; ૬. પ્રાકકૃતિઓ; ૭. અનુગ્રહ, ડિસે. ૧૯૫૭-‘મહદમણિ શ્રી મોહનભાઈ’.{{Right|[ચ.શે.]}}. | ||

'''‘નારાયણ-ફાગુ’''' : છેવટના ૩ સંસ્કૃત શ્લોકો સાથે ૬૭ કડીની આ રચના (લે. ઈ.૧૪૪૧)માં આવતા ‘નતર્ષિ’ (=ઋષિઓ જેને નમે છે) શબ્દને કારણે એના કર્તા નતર્ષિ કે નયર્ષિ નામના જૈન મુનિ હોવાની ને “કીરતિ મેરુ સમાન” એ શબ્દોને કારણે કવિના ગુરુ કીર્તિમેરુ હોવાની સંભાવના કરવામાં આવેલી છે. તો બીજી બાજુથી કૃતિમાં જૈન તત્ત્વના અભાવને કારણે એને જૈનેતર કૃતિ પણ માનવામાં આવી છે. વસ્તુત: હસ્તપ્રતના લહિયા કીર્તિમેરુ, કૃતિની શબ્દાનુપ્રાસવાળી શૈલીનું કીર્તિમેરુની અન્ય રચનાઓ સાથે સામ્ય ને કૃષ્ણની રાણીઓનો ગોપીઓ તરીકે ઉલ્લેખ વગેરે કેટલીક હકીકતો કૃતિના કર્તા જૈન કવિ કીર્તિમેરુ હોવાની સંભાવનાનું સમર્થન કરે એવી છે. | |||
ફાગ, અઢૈયા, રાસક અને આંદોલાના બંધથી રચાયેલી આ કૃતિમાં ‘આંદોલા’ એ શીર્ષકથી ચારણી છંદનું સ્મરણ કરાવતી ગીતરચના ગૂંથાયેલી છે એ ખાસ નોંધપાત્ર છે. કવિ પ્રથમ ‘પ’ વર્ગના આગર સમા (એટલે પુષ્પ, પદ્મિની, ફળ, ફૂલ, બળદ, ભક્ત, મણિ આદિથી યુક્ત) સોરઠદેશનું ને પછી દ્વારિકાનું વર્ણન કરે છે. તે પછી કૃષ્ણનાં પરાક્રમ ને વૈભવનું યશોગાન ગાય છે ને તે પછી કૃષ્ણનાં એની રાણીઓ સાથેના વસંત-વન-વિહાર, રાસલીલાને શૃંગારલીલાનું આલેખન કરે છે. ‘વસંતવિલાસ’નો પ્રભાવ દર્શાવતી કલ્પનાઓ ને ઉક્તિઓ તથા આંતરયમક ને પ્રાસાનુપ્રાસ વાળી મધુર કાવ્યશૈલી ધરાવતા આ કાવ્યનો શૃંગાર સંયમપૂર્ણ ને પ્રૌઢ છે તેમ જ એમાં થોડા ભાવાવિષ્ટ ઉદ્ગારો પણ જડે છે - સૂર્યના ઊગ્યા પછીયે અંધારું રહે તો કોને દોષ દેવો ? તારી પ્રીત પછીયે આશા પૂરી ન થાય તો શું દુ:ખ ધરવું ? {{Right|[જ.કો.]}} | |||

'''‘નારીનિરાસ-ફાગુ’''' : તપગચ્છીય સાધુ રત્નમંડનગણિકૃત ૫૩ કડીનું ફાગુકાવ્ય(મુ.) ‘વસંતવિલાસ’ની રચનારીતિનું અનુકરણ કરતી આ કૃતિ કથયિત્વ પરત્વે ‘વસંતવિલાસ’ની પ્રતિકૃતિ જેવી છે. ‘વસંતવિલાસ’માં શૃંગારરસનું મનોહર નિરૂપણ થયું છે, જ્યારે અહીં નારીનાં લલિત અંગો પ્રત્યેના કામભાવનું નિરસન થાય એ રીતે કવિએ નિરૂપણ કર્યું છે. આ કૃતિમાં ‘વસંત વિલાસ’ની માફક પ્રાચીન ગુજરાતીની પ્રત્યેક કડીની સાથે તેનો સમાનાર્થી સંસ્કૃત શ્લોક છે, પરંતુ અહીં કવિએ એ શ્લોકો બીજે ક્યાંયથી સંકલિત ન કરતાં જાતે બિંબ-પ્રતિબિંબ ભાવે રચ્યા છે. અલબત્ત સંસ્કૃત શ્લોકોની ભાષા સર્વત્ર શુદ્ધ નથી.{{Right|[ર.ર.દ.]}} | |||

નિત્યલાભ(વાચક) [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છની લાભ શાખાના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં સહજસુંદરના શિષ્ય. વિવિધ દેશીઓ અને દુહામાં ગુરુગુણ રૂપે લખાયેલો ૧૦ ઢાળનો ‘વદ્યાસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, પોષ-૧૦, સોમવાર; મુ.), ચંદનબાલાના જાણીતા કથાનકને સંક્ષેપમાં આલેખતો ૩ ઢાળનો ‘ચંદનબાલા-રાસ/સઝાય’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, અસાડ વદ ૬, રવિવાર; મુ.), ૪ ગેય ઢાળોમાં રચાયેલ ‘મહાવીર પંચ કલ્યાણકનું ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૨૫; મુ.), ૭ કડીનું ‘શીતલનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, ભાદરવો-મુ.), ૨૪ ઢાળની ‘સદેવંત સાવળિંગાની ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, મહા/વૈશાખ સુદ ૭, બુધવાર), ‘જિનસ્તવન-ચોવીસી’ (ર.ઈ.૧૭૧૩; મુ.), ‘વાસૂપૂજ્ય-સ્તવન’ (ર.ઈ.૧૭૨૦), ‘પાર્શ્વ-જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૩૮/સં. ૧૭૯૪, ભાદરવા), ૨૭ કડીની ‘નેમિનાથ-બારમાસા’, ૪૭ કડીનું ‘જિનવર-સ્તવન’, ૧૪ કડીની ‘આત્મપ્રતિબોધ-સઝાય’ (મુ.), પાંચથી ૧૧ કડીનાં ‘ગોડીપાર્શ્વનાથનાં સ્તવનો (મુ.), ૧૩ કડીની ‘ચેતનની સઝાય’(મુ.), ૬ કડીનું ‘પ્રભાતિયું’(મુ.), ‘મૂર્ખની સઝાય’ (મુ.) વગેરે કૃતિઓ એમની પાસેથી મળી છે. કવિનાં કેટલાંક સ્તવનો-સઝાયોમાં કચ્છી બોલીની અસર છે. કવિની શૈલીની પ્રાસાદિકતા અને ગેય ઢાળોનો વિશેષ વિનિયોગ ધ્યાનપાત્ર છે. | '''નાલ્હ''' : જુઓ નરપતિ-૨. | ||

'''નિત્યલાભ(વાચક)''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છની લાભ શાખાના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં સહજસુંદરના શિષ્ય. વિવિધ દેશીઓ અને દુહામાં ગુરુગુણ રૂપે લખાયેલો ૧૦ ઢાળનો ‘વદ્યાસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, પોષ-૧૦, સોમવાર; મુ.), ચંદનબાલાના જાણીતા કથાનકને સંક્ષેપમાં આલેખતો ૩ ઢાળનો ‘ચંદનબાલા-રાસ/સઝાય’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, અસાડ વદ ૬, રવિવાર; મુ.), ૪ ગેય ઢાળોમાં રચાયેલ ‘મહાવીર પંચ કલ્યાણકનું ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૨૫; મુ.), ૭ કડીનું ‘શીતલનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, ભાદરવો-મુ.), ૨૪ ઢાળની ‘સદેવંત સાવળિંગાની ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, મહા/વૈશાખ સુદ ૭, બુધવાર), ‘જિનસ્તવન-ચોવીસી’ (ર.ઈ.૧૭૧૩; મુ.), ‘વાસૂપૂજ્ય-સ્તવન’ (ર.ઈ.૧૭૨૦), ‘પાર્શ્વ-જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૩૮/સં. ૧૭૯૪, ભાદરવા), ૨૭ કડીની ‘નેમિનાથ-બારમાસા’, ૪૭ કડીનું ‘જિનવર-સ્તવન’, ૧૪ કડીની ‘આત્મપ્રતિબોધ-સઝાય’ (મુ.), પાંચથી ૧૧ કડીનાં ‘ગોડીપાર્શ્વનાથનાં સ્તવનો (મુ.), ૧૩ કડીની ‘ચેતનની સઝાય’(મુ.), ૬ કડીનું ‘પ્રભાતિયું’(મુ.), ‘મૂર્ખની સઝાય’ (મુ.) વગેરે કૃતિઓ એમની પાસેથી મળી છે. કવિનાં કેટલાંક સ્તવનો-સઝાયોમાં કચ્છી બોલીની અસર છે. કવિની શૈલીની પ્રાસાદિકતા અને ગેય ઢાળોનો વિશેષ વિનિયોગ ધ્યાનપાત્ર છે. | |||
કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. શ્રી ગોડીપાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈગૂસારત્નો : ૧; ૫. જૈપ્રપુસ્તક : ૧; ૬. જૈપ્રાસ્તસંગ્રહ; ૭. જૈરસંગ્રહ; ૮. જૈસસંગ્રહ(ન.); ૯. પ્રાસ્તસંગ્રહ; ૧૦. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૧૧ સસંપમાહાત્મ્ય. | કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. શ્રી ગોડીપાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈગૂસારત્નો : ૧; ૫. જૈપ્રપુસ્તક : ૧; ૬. જૈપ્રાસ્તસંગ્રહ; ૭. જૈરસંગ્રહ; ૮. જૈસસંગ્રહ(ન.); ૯. પ્રાસ્તસંગ્રહ; ૧૦. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૧૧ સસંપમાહાત્મ્ય. | ||
સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, પ્ર. પાર્શ્વ, ઈ.૧૯૬૮; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. પાંગુહસ્તલેખો; ૫. જૈગૂકવિઓ : ૨; ૬. ડિકેટલોગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.] | સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, પ્ર. પાર્શ્વ, ઈ.૧૯૬૮; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. પાંગુહસ્તલેખો; ૫. જૈગૂકવિઓ : ૨; ૬. ડિકેટલોગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.સો.]}} | ||

નિત્યવિજય(ગણિ) : આ નામે ૧૩ કડીની ‘ગુરુ-ધમાલ’, ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’, ‘મૂરખની સઝાય’, ‘વિજયદેવસૂરિનિર્વાણ’ અને ૪૦/૭૫ ગ્રંથાગ્રની ’.નંદમણિઆર-સઝાય’ (અપૂર્ણ)-એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા નિત્યવિજય છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. | નિત્યવિજય(ગણિ) : આ નામે ૧૩ કડીની ‘ગુરુ-ધમાલ’, ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’, ‘મૂરખની સઝાય’, ‘વિજયદેવસૂરિનિર્વાણ’ અને ૪૦/૭૫ ગ્રંથાગ્રની ’.નંદમણિઆર-સઝાય’ (અપૂર્ણ)-એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા નિત્યવિજય છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. |
edits