26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 686: | Line 686: | ||

નિત્યવિજય(ગણિ) : આ નામે ૧૩ કડીની ‘ગુરુ-ધમાલ’, ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’, ‘મૂરખની સઝાય’, ‘વિજયદેવસૂરિનિર્વાણ’ અને ૪૦/૭૫ ગ્રંથાગ્રની ’.નંદમણિઆર-સઝાય’ (અપૂર્ણ)-એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા નિત્યવિજય છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. | '''નિત્યવિજય(ગણિ)''' : આ નામે ૧૩ કડીની ‘ગુરુ-ધમાલ’, ૯ કડીનું ‘નેમિજિન-સ્તવન’, ‘મૂરખની સઝાય’, ‘વિજયદેવસૂરિનિર્વાણ’ અને ૪૦/૭૫ ગ્રંથાગ્રની ’.નંદમણિઆર-સઝાય’ (અપૂર્ણ)-એ કૃતિઓ મળે છે. આ કૃતિઓના કર્તા કયા નિત્યવિજય છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. | ||
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પ્રાકારૂપરંપરા; ૩. આલિસ્ટઑઈ : ૨; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. | સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. પ્રાકારૂપરંપરા; ૩. આલિસ્ટઑઈ : ૨; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

નિત્યવિજય(ગણિ)-૧ [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ૧૪૯ કડીના ‘ગુણમંજરી-વરદત્તકુમાર-રાસ/જ્ઞાનપંચમીમાહાત્મ્ય’ (ર.ઈ.૧૬૭૧)ના કર્તા. આ કૃતિ નિત્યવિજય-૨ની હોવાની સંભાવના છે. | '''નિત્યવિજય(ગણિ)-૧''' [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ૧૪૯ કડીના ‘ગુણમંજરી-વરદત્તકુમાર-રાસ/જ્ઞાનપંચમીમાહાત્મ્ય’ (ર.ઈ.૧૬૭૧)ના કર્તા. આ કૃતિ નિત્યવિજય-૨ની હોવાની સંભાવના છે. | ||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}} | ||

નિત્યવિજય-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં લાવણ્યવિજયના શિષ્ય. ૧૨ સઝાયોમાં રચાયેલી ‘એકાદશાંગ-સ્થિરિકરણ-સઝાય’ (ર.ઈ.૧૬૭૮) અને ૩૭ કડીની ‘શંખેશ્વર પાર્શ્વનાથ-છંદ’ (ર.ઈ.૧૬૮૯ કે ૧૬૯૯/સં. ૧૭૪૫ કે ૧૭૫૫ શ્રાવણ વદ ૧૩; મુ.)ના કર્તા. | '''નિત્યવિજય-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં લાવણ્યવિજયના શિષ્ય. ૧૨ સઝાયોમાં રચાયેલી ‘એકાદશાંગ-સ્થિરિકરણ-સઝાય’ (ર.ઈ.૧૬૭૮) અને ૩૭ કડીની ‘શંખેશ્વર પાર્શ્વનાથ-છંદ’ (ર.ઈ.૧૬૮૯ કે ૧૬૯૯/સં. ૧૭૪૫ કે ૧૭૫૫ શ્રાવણ વદ ૧૩; મુ.)ના કર્તા. | ||
કૃતિ : ૧. મણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, પ્ર; નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૨. સસન્મિત્ર(ઝ.). | કૃતિ : ૧. મણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક : ૧, પ્ર; નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦; ૨. સસન્મિત્ર(ઝ.). | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

નિત્યસાગર [ ] : જૈન સાધુ. ૭ કડીના ‘શીતલજિન-સ્તવન’ના કર્તા. | '''નિત્યસાગર''' [ ] : જૈન સાધુ. ૭ કડીના ‘શીતલજિન-સ્તવન’ના કર્તા. | ||
સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

નિત્યસૌભાગ્ય [ઈ.૧૬૭૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વૃદ્ધિસૌભાગ્યના શિષ્ય. ૧૬ ઢાલ અને ૪૦૦ કડીની ‘નંદબત્રીસી’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧ મહા સુદ-) અને ૨૫ ઢાલની ‘પંચાખ્યાન-ચોપાઈ/કર્મરેખાભાવિની ચરિત્ર’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, આસો સુદ ૧૩)ના કર્તા. | '''નિત્યસૌભાગ્ય''' [ઈ.૧૬૭૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વૃદ્ધિસૌભાગ્યના શિષ્ય. ૧૬ ઢાલ અને ૪૦૦ કડીની ‘નંદબત્રીસી’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧ મહા સુદ-) અને ૨૫ ઢાલની ‘પંચાખ્યાન-ચોપાઈ/કર્મરેખાભાવિની ચરિત્ર’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, આસો સુદ ૧૩)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.] | સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}} | ||

નિત્યનંદ(સ્વામી) [જ.ઈ.૧૭૯૩/સં. ૧૮૪૯, ચૈત્ર સુદ ૯-અવ. ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮, માગશર સુદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. બુંદેલખંડના લખનૌ જિલ્લાના હતિયા ગામે જન્મ. યજુર્વેદી ગૌડ બ્રાહ્મણ. પિતા વિષ્ણુ શર્મા. માતા વિરજાદેવી. મૂળ નામ દિનમણિ શર્મા. દીક્ષા જોધપુરમાં. દીક્ષાનામ નિત્યાનંદ. યજ્ઞોપવીત બાદ ૮ જ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે કાશીગમન. ગર્ભશ્રીમંત છતાં શાશ્વતસુખ અર્થે ગૃહત્યાગ કર્યો. વારાણસીમાં વેદ-વેદાંગ-દર્શનનો અભ્યાસ. તીર્થાટન કરતાં કરતાં ઊંઝામાં સહજાનંદ સાથે મેળાપ. સહજાનંદની આજ્ઞાથી અમદાવાદમાં નરભેરામ શાસ્ત્રી પાસેથી વિશેષ અભ્યાસ. વિદ્વત્તાને કારણે ‘વિદ્યાવારિધિ’ કહેવાયા અને શાસ્ત્રાર્થ પારંગત હોવાથી ‘વ્યાસ’ની પદવી અપાયેલી. તેઓ મોટે ભાગે અમદાવાદના દરિયાખાન ઘુમ્મટમાં રહી શિષ્યોને ભણાવતા અને ઉપદેશ આપતા. તેઓ વિશાળ શિષ્યવૃંદ ધરાવતા હતા. સહજાનંદસ્વામીના ‘વચનામૃતો’ને એમના મુખેથી ઉતારનાર ૪ સાધુમાંના તેઓ એક હતા. સહજાનંદની પ્રસાદીરૂપ વસ્તુઓનો સંગ્રહ કરવામાં તેમનો ફાળો મોટો છે. અવસાન વડતાલમાં. | નિત્યનંદ(સ્વામી) [જ.ઈ.૧૭૯૩/સં. ૧૮૪૯, ચૈત્ર સુદ ૯-અવ. ઈ.૧૮૫૨/સં. ૧૯૦૮, માગશર સુદ ૧૧] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. બુંદેલખંડના લખનૌ જિલ્લાના હતિયા ગામે જન્મ. યજુર્વેદી ગૌડ બ્રાહ્મણ. પિતા વિષ્ણુ શર્મા. માતા વિરજાદેવી. મૂળ નામ દિનમણિ શર્મા. દીક્ષા જોધપુરમાં. દીક્ષાનામ નિત્યાનંદ. યજ્ઞોપવીત બાદ ૮ જ વર્ષની વયે વિદ્યાભ્યાસ માટે કાશીગમન. ગર્ભશ્રીમંત છતાં શાશ્વતસુખ અર્થે ગૃહત્યાગ કર્યો. વારાણસીમાં વેદ-વેદાંગ-દર્શનનો અભ્યાસ. તીર્થાટન કરતાં કરતાં ઊંઝામાં સહજાનંદ સાથે મેળાપ. સહજાનંદની આજ્ઞાથી અમદાવાદમાં નરભેરામ શાસ્ત્રી પાસેથી વિશેષ અભ્યાસ. વિદ્વત્તાને કારણે ‘વિદ્યાવારિધિ’ કહેવાયા અને શાસ્ત્રાર્થ પારંગત હોવાથી ‘વ્યાસ’ની પદવી અપાયેલી. તેઓ મોટે ભાગે અમદાવાદના દરિયાખાન ઘુમ્મટમાં રહી શિષ્યોને ભણાવતા અને ઉપદેશ આપતા. તેઓ વિશાળ શિષ્યવૃંદ ધરાવતા હતા. સહજાનંદસ્વામીના ‘વચનામૃતો’ને એમના મુખેથી ઉતારનાર ૪ સાધુમાંના તેઓ એક હતા. સહજાનંદની પ્રસાદીરૂપ વસ્તુઓનો સંગ્રહ કરવામાં તેમનો ફાળો મોટો છે. અવસાન વડતાલમાં. |
edits