ઓખાહરણ/કડવું ૧: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
{{Color|Blue|[ આખ્યાનના પ્રથમ કડવામાં મંગલાચરણ સ્વરૂપે વિઘ્નહર્તા ગણપતિ અને વિદ્યાની દેવી સરસ્વતીની વંદના કરી, ગ્રંથની રચના માટે આશીર્વાદની યાચના કરી છે. ]}}

રાગ રામગ્રી
::::::'''રાગ રામગ્રી'''
શ્રી શંભુસુત<ref>શંભુસુત-શિવપુત્ર ગણપતિ</ref>ને આદ્ય આરાધું જી, મન-કર્મ-વચને સેવા સાધુ જી;  

ચૌદ લોક જેહને માને જી, તેના ગુણ શું લખીએ પાને જી? ૧

ઢાળ
::::::'''ઢાળ'''
પાને લખ્યા જાયે નહીં શ્રીગણેશના ગુણગ્રામ,

સકળ કારજ સિદ્ધિ પામે, મુખે લેતાં નામ. ૨
સકળ કારજ સિદ્ધિ પામે, મુખે લેતાં નામ. ૨
Line 48: Line 48:
તેમ દાસ તાહરો હું ઇચ્છું છું બાંધવા પદબંધ. ૧૪

વલણ
:::::'''વલણ'''
પદબંધ બાંધું કથા કેરો, કહું આખ્યાન ઓખાહરણ રે;

વન્દે વિપ્ર પ્રેમાનંદ : માતા! કરો ગ્રંથને પુરણ રે. ૧૫

</poem>
</poem>

18,450

edits