18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|}} <poem> {{Color|Blue|[ આખ્યાનના પ્રથમ કડવામાં મંગલાચરણ સ્વરૂપ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
રાગ રામગ્રી | રાગ રામગ્રી | ||
શ્રી | શ્રી શંભુસુત<ref>શંભુસુત-શિવપુત્ર ગણપતિ</ref>ને આદ્ય આરાધું જી, મન-કર્મ-વચને સેવા સાધુ જી; | ||
ચૌદ લોક જેહને માને જી, તેના ગુણ શું લખીએ પાને જી? ૧ | ચૌદ લોક જેહને માને જી, તેના ગુણ શું લખીએ પાને જી? ૧ | ||
ઢાળ | ઢાળ | ||
Line 21: | Line 21: | ||
મારા પ્રભુને પ્રથમ પૂજીએ, જય જય દુંદલ દેવ. ૫ | મારા પ્રભુને પ્રથમ પૂજીએ, જય જય દુંદલ દેવ. ૫ | ||
સેવું બ્રહ્મતનયા સરસ્વતી, જે રૂપ મનોહર માત, | સેવું બ્રહ્મતનયા<ref>બ્રહ્મતનયા-બ્રહ્માની પુત્રી સરસ્વતી</ref>સરસ્વતી, જે રૂપ મનોહર માત, | ||
તું બ્રહ્માચારિણી ભારતી, તું વૈષ્ણવી વિખ્યાત; ૬ | તું બ્રહ્માચારિણી ભારતી, તું વૈષ્ણવી વિખ્યાત; ૬ | ||
Line 27: | Line 27: | ||
વિશ્વંભરી વરદાયિની, કરો કોટિ વિઘ્નનો ધ્વંસ; ૭ | વિશ્વંભરી વરદાયિની, કરો કોટિ વિઘ્નનો ધ્વંસ; ૭ | ||
કમલાક્ષી ને કમલવદની, કમલભૂ કન્યાય, | કમલાક્ષી ને કમલવદની, કમલભૂ<ref>કમલભૂ-કમળની પૃષ્ઠભૂમિવાળી</ref> કન્યાય, | ||
વેદશાસ્ત્ર ને ઉપનિષદ, ધર્મશાસ્ત્ર ને ન્યાય; ૮ | વેદશાસ્ત્ર ને ઉપનિષદ, ધર્મશાસ્ત્ર ને ન્યાય; ૮ | ||
બ્રહ્મવિદ્યા, યોગવિદ્યા, પુરાણ અષ્ટાદશ, | બ્રહ્મવિદ્યા, યોગવિદ્યા, પુરાણ અષ્ટાદશ<ref>અષ્ટાદશ – અષ્ટકદશ એટલે અઢાર</ref>, | ||
ગાનતાન ને સાત સ્વર, એ સર્વ તારે વશ; ૯ | ગાનતાન ને સાત સ્વર, એ સર્વ તારે વશ; ૯ | ||
Line 52: | Line 52: | ||
વન્દે વિપ્ર પ્રેમાનંદ : માતા! કરો ગ્રંથને પુરણ રે. ૧૫ | વન્દે વિપ્ર પ્રેમાનંદ : માતા! કરો ગ્રંથને પુરણ રે. ૧૫ | ||
</poem> | </poem> | ||
edits