18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૬|}} <poem> {{Color|Blue|[લગ્ન માટે અધીર બનેલી ઓખાને સખી ચિત્રલેખ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
મેં તો ન થાય તારું રક્ષણ જો, બાઈ! તુજમાં મોટું અપલક્ષણ જો; | મેં તો ન થાય તારું રક્ષણ જો, બાઈ! તુજમાં મોટું અપલક્ષણ જો; | ||
તુજમાં કામ-કટક-દલ પ્રગટ્યું જો, હવે મને રહેવું નવ ઘટતું જો. ૪ | તુજમાં કામ-કટક-દલ<ref>કામ-કટક-દલ – કામવાસનાનો ઉન્માદ</ref> પ્રગટ્યું જો, હવે મને રહેવું નવ ઘટતું જો. ૪ | ||
જો રાય બાણાસુર જાણે જો, તો અંત આપણો આણે જો | જો રાય બાણાસુર જાણે જો, તો અંત આપણો આણે જો | ||
Line 24: | Line 24: | ||
થાક્યાં ડગલાં ન ભરીએ લાંબાં જો, ઉતાવળે કેમ પાકે આંબા જો? ૬ | થાક્યાં ડગલાં ન ભરીએ લાંબાં જો, ઉતાવળે કેમ પાકે આંબા જો? ૬ | ||
હું તો પ્રીછી કામનું કારણ જો, બહેની! રાખો હૈયે ધારણ જો, | હું તો પ્રીછી<ref>પ્રીછી-સમજી</ref>કામનું કારણ જો, બહેની! રાખો હૈયે ધારણ જો, | ||
પિયુને મળવું સહુને ગમતું જો, સહુને જોબિનયું હશે દમતું જો. ૭ | પિયુને મળવું સહુને ગમતું જો, સહુને જોબિનયું હશે દમતું જો. ૭ | ||
edits