ઓખાહરણ/કડવું ૬: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૬|}} <poem> {{Color|Blue|[લગ્ન માટે અધીર બનેલી ઓખાને સખી ચિત્રલેખ...")
 
No edit summary
 
Line 16: Line 16:

મેં તો ન થાય તારું રક્ષણ જો, બાઈ! તુજમાં મોટું અપલક્ષણ જો;  
મેં તો ન થાય તારું રક્ષણ જો, બાઈ! તુજમાં મોટું અપલક્ષણ જો;  
તુજમાં કામ-કટક-દલ પ્રગટ્યું જો, હવે મને રહેવું નવ ઘટતું જો. ૪
તુજમાં કામ-કટક-દલ<ref>કામ-કટક-દલ – કામવાસનાનો ઉન્માદ</ref> પ્રગટ્યું જો, હવે મને રહેવું નવ ઘટતું જો. ૪

જો રાય બાણાસુર જાણે જો, તો અંત આપણો આણે જો  
જો રાય બાણાસુર જાણે જો, તો અંત આપણો આણે જો  
Line 24: Line 24:
થાક્યાં ડગલાં ન ભરીએ લાંબાં જો, ઉતાવળે કેમ પાકે આંબા જો? ૬
થાક્યાં ડગલાં ન ભરીએ લાંબાં જો, ઉતાવળે કેમ પાકે આંબા જો? ૬

હું તો પ્રીછી કામનું કારણ જો, બહેની! રાખો હૈયે ધારણ જો,  
હું તો પ્રીછી<ref>પ્રીછી-સમજી</ref>કામનું કારણ જો, બહેની! રાખો હૈયે ધારણ જો,  
પિયુને મળવું સહુને ગમતું જો, સહુને જોબિનયું હશે દમતું જો. ૭
પિયુને મળવું સહુને ગમતું જો, સહુને જોબિનયું હશે દમતું જો. ૭

18,450

edits

Navigation menu