18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
:::::'''રાગ વેરાડી''' | :::::'''રાગ વેરાડી''' | ||
આશાભંગ થઈ ભામિની, રોઈ સ્તુતિ કરે સ્વામીની, | આશાભંગ થઈ ભામિની<ref>ભામિની-સ્ત્રી, પત્ની</ref>, રોઈ સ્તુતિ કરે સ્વામીની, | ||
ચિત્રલેખા ભણી ગઈ, ‘ઊઠ બહેની! શું સૂઈ રહી?’ ૧ | ચિત્રલેખા ભણી ગઈ, ‘ઊઠ બહેની! શું સૂઈ રહી?’ ૧ | ||
ઊઠી સહિયર બેબાકુળી, ‘કન્યા! કાં રુએ થઈ વ્યાકુળી? | ઊઠી સહિયર બેબાકુળી, ‘કન્યા! કાં રુએ થઈ વ્યાકુળી? | ||
આવડી, ઓખા! શાને કાંપી? શકે ઓથારે તુજને ચાંપી! ૨ | આવડી, ઓખા! શાને કાંપી? શકે ઓથારે<ref>ઓથારે-ભયથી</ref> તુજને ચાંપી! ૨ | ||
મારી મીઠી! રહે તું છાની, તુંને રક્ષા કરે રે ભવાની; | મારી મીઠી! રહે તું છાની, તુંને રક્ષા કરે રે ભવાની; | ||
કહે પ્રેમદા! શું તને હવું? સમણામાં શું દીઠું નવું?’ ૩ | કહે પ્રેમદા! શું તને હવું? સમણામાં શું દીઠું નવું?’ ૩ | ||
ઓખા કહે ગાલે દેઈ હાથ, ‘થોડા ગજાના દુભાણા નાથ, | ઓખા કહે ગાલે દેઈ હાથ, ‘થોડા ગજાના દુભાણા<ref>દુભાણા-રિસાયા</ref> નાથ, | ||
હસતાં-રમતાં તે ચડિયો ક્રોધ, ફોગટ ફાંસુ પડ્યો રે વિરોધ; ૪ | હસતાં-રમતાં તે ચડિયો ક્રોધ, ફોગટ ફાંસુ<ref>ફાંસ-કારણ વિનાનો</ref> પડ્યો રે વિરોધ; ૪ | ||
કર દીવો, ઘર નિહાળીએ, છે આટલામાં પિયુ માળિયે.’ | કર દીવો, ઘર નિહાળીએ, છે આટલામાં પિયુ માળિયે.’ | ||
Line 43: | Line 43: | ||
ઓખા કહે, ‘વિસ્મરણ થઈ, લાવ સ્વામને હું અહીં; ૧૩ | ઓખા કહે, ‘વિસ્મરણ થઈ, લાવ સ્વામને હું અહીં; ૧૩ | ||
વિધાત્રી કહે, ‘શું તેનું નામ? સ્વપ્નાના સ્વામીનું કયું ગામ? | વિધાત્રી<ref>વિધાત્રી-ભાગ્યની દેવી</ref> કહે, ‘શું તેનું નામ? સ્વપ્નાના સ્વામીનું કયું ગામ? | ||
કોણ માતા-પિતા ને જાત? લઈ આવું, કહે માંડી વાત. ૧૪ | કોણ માતા-પિતા ને જાત? લઈ આવું, કહે માંડી વાત. ૧૪ | ||
Line 56: | Line 56: | ||
ચિત્રલેખા કહે કર્મે હાથ દઈ, ‘જાણ્યા વિના કોને આવું લઈ? | ચિત્રલેખા કહે કર્મે હાથ દઈ, ‘જાણ્યા વિના કોને આવું લઈ? | ||
કશો એક આશરો વદને વદ્ય, તારા સ્વામીને લાવું સદ્ય.’ ૧૮ | કશો એક આશરો વદને વદ્ય<ref>વદ્ય-બોલ</ref>, તારા સ્વામીને લાવું સદ્ય.’ ૧૮ | ||
ઓખા બોલે આળપંપાળ, ‘આંહાં આવે તો ઓળખું તત્કાળ, | ઓખા બોલે આળપંપાળ, ‘આંહાં આવે તો ઓળખું તત્કાળ, |
edits