18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૮|}} <poem> {{Color|Blue|[અનિરૂધ્ધની વીરતાથી બાણાસુરના વિશાળ સૈ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
::::'''રાગ મારુની દેશી''' | ::::'''રાગ મારુની દેશી''' | ||
‘મારા સ્વામી ચતુરસુજાણ, બાણદાળ આવે રે, જાદવજી! | ‘મારા સ્વામી ચતુરસુજાણ, બાણદાળ<ref>બાણદળ-બાણાસુરનું સૈન્ય</ref> આવે રે, જાદવજી! | ||
દીસે સેન્યા ચારે પાસે, થાશે શું હાવે રે? જાદવજી! ૧ | દીસે સેન્યા ચારે પાસે, થાશે શું હાવે રે? જાદવજી! ૧ | ||
Line 16: | Line 16: | ||
ઓ ગજ આવ્યા બળવંત, દંત કેમ સાહાશો રે? જાદવજી! | ઓ ગજ આવ્યા બળવંત, દંત કેમ સાહાશો રે? જાદવજી! | ||
આ અસુર-અર્ણવ વાધ્યા, તણાયા જાશો રે, જાદવજી! ૪ | આ અસુર-અર્ણવ<ref>અર્ણવ-દરિયો</ref> વાધ્યા, તણાયા જાશો રે, જાદવજી! ૪ | ||
એવું જાણીને ઓસરીજે, ના કીજે ક્રોધ રે, જાદવજી! | એવું જાણીને ઓસરીજે, ના કીજે ક્રોધ રે, જાદવજી! | ||
Line 28: | Line 28: | ||
તમો હું-દેહડીના હંસ, ધ્વંસ છે જુદ્ધે રે, જાદવજી! | તમો હું-દેહડીના હંસ, ધ્વંસ છે જુદ્ધે રે, જાદવજી! | ||
વેશ પાલટી પાછા વળો, પળો મારી બુદ્ધે રે, જાદવજી! ૮ | વેશ પાલટી પાછા વળો, પળો<ref>પળો-અનુસરો</ref> મારી બુદ્ધે રે, જાદવજી! ૮ | ||
‘તમે ઘેલાં દીસો છો ઘરુણી, તરુણી! મૂકો ટેવ રે, રાણીજી! | ‘તમે ઘેલાં દીસો છો ઘરુણી, તરુણી! મૂકો ટેવ રે, રાણીજી! | ||
Line 34: | Line 34: | ||
જો અનિરુદ્ધ રણથી ભાજે, તો લાજે શ્રીગોપાલ રે, રાણીજી! | જો અનિરુદ્ધ રણથી ભાજે, તો લાજે શ્રીગોપાલ રે, રાણીજી! | ||
નાઠે અર્થ નવ કોઈ સીજે, કીજે શી ચાલ રે? રાણીજી! ૧૦ | નાઠે અર્થ નવ કોઈ સીજે<ref>સીજે-સરે</ref>, કીજે શી ચાલ રે? રાણીજી! ૧૦ | ||
::::'''વલણ''' | ::::'''વલણ''' | ||
ચાલ ન કીજે, અતિ ઘણી, અંતે રાખશે મોરાર રે;’ | ચાલ ન કીજે, અતિ ઘણી, અંતે રાખશે મોરાર રે;’ |
edits