18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
ઓખા કરતી સાદ, ‘હો રે હઠીલા રાણા! | ઓખા કરતી સાદ, ‘હો રે હઠીલા રાણા! | ||
આ શા સારુ ઉધમાદ? હો રે હઠીલા રાણા! ૧ | આ શા સારુ ઉધમાદ?<ref>ઉધમાદ-ઉન્માદ</ref> હો રે હઠીલા રાણા! ૧ | ||
હું તો લાગુ તમારે પાય, હો રે હઠીલા રાણા! | હું તો લાગુ તમારે પાય, હો રે હઠીલા રાણા! | ||
Line 44: | Line 44: | ||
થાયે હોકારા હુંકાર, હો રે હઠીલા રાણા! ૧૨ | થાયે હોકારા હુંકાર, હો રે હઠીલા રાણા! ૧૨ | ||
વાગે | વાગે દુંદુભિ<ref>દુંદુભિ-યુધ્ધમાં વાગતું નગારૂં</ref>ના ઘાય, હો રે હઠીલા રાણા! | ||
ઓ તમ પર સેના ધાય, હો રે હઠીલા રાણા! ૧૩ | ઓ તમ પર સેના ધાય, હો રે હઠીલા રાણા! ૧૩ | ||
edits