ઓખાહરણ/કડવું ૧૯: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 9: Line 9:


ઓખા કરતી સાદ, ‘હો રે હઠીલા રાણા!
ઓખા કરતી સાદ, ‘હો રે હઠીલા રાણા!
આ શા સારુ ઉધમાદ? હો રે હઠીલા રાણા! ૧
આ શા સારુ ઉધમાદ?<ref>ઉધમાદ-ઉન્માદ</ref> હો રે હઠીલા રાણા! ૧


હું તો લાગુ તમારે પાય, હો રે હઠીલા રાણા!
હું તો લાગુ તમારે પાય, હો રે હઠીલા રાણા!
Line 44: Line 44:
થાયે હોકારા હુંકાર, હો રે હઠીલા રાણા! ૧૨
થાયે હોકારા હુંકાર, હો રે હઠીલા રાણા! ૧૨


વાગે દુંદુભિના ઘાય, હો રે હઠીલા રાણા!
વાગે દુંદુભિ<ref>દુંદુભિ-યુધ્ધમાં વાગતું નગારૂં</ref>ના ઘાય, હો રે હઠીલા રાણા!
ઓ તમ પર સેના ધાય, હો રે હઠીલા રાણા! ૧૩
ઓ તમ પર સેના ધાય, હો રે હઠીલા રાણા! ૧૩


18,450

edits

Navigation menu