ઓખાહરણ/આસ્વાદલક્ષી અભ્યાસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|આસ્વાદલક્ષી અભ્યાસ|}}
{{Heading|આસ્વાદલક્ષી અભ્યાસ|}}

{{Poem2Open}}
<poem>
ઓખાહરણ : આસ્વાદ-સમીક્ષા
ઓખાહરણ : આસ્વાદ-સમીક્ષા
આખ્યાન-કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ   
આખ્યાન-કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ   
Line 9: Line 9:
પ્રેમાનંદ : સમય,  જીવન અને સર્જન
પ્રેમાનંદ : સમય,  જીવન અને સર્જન
પ્રેમાનંદની સર્જકપ્રતિભા
પ્રેમાનંદની સર્જકપ્રતિભા
</poem>
{{Poem2Open}}
રસની બાબતમાં કોઈપણ ગુજરાતી કવિ પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે એવો નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ.  એ ધારે છે ત્યારે રડાવે છે, ધારે છે ત્યારે હસાવે  છે અને ધારે  છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે.

નવલરામ  
નવલરામ  
18,450

edits