8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ઉર્વશી-પુરૂરવા કથા | }} {{Poem2Open}} '''પુરૂરવા''' : હે નિષ્ઠુર પત્ની,...") |
No edit summary |
||
Line 14: | Line 14: | ||
મેઘમાં ઉત્પન્ન થતી વીજળીની જેમ ચમકતી જે ઉર્વશીએ મારા બધા મનોરથ પૂર્ણ કર્યા હતા ત્યારેે તેના ગર્ભમાંથી કર્મકુશળ અને મનુષ્યનું હિત કરનાર પુરંદરપુત્ર જન્મ્યો હતો. ઉર્વશી એને દીર્ઘાયુ અર્પે. આમ તું પૃથ્વીની રક્ષા કરવા પુત્ર રૂપે જન્મ્યો છે. પુરૂરવા, તેં મારામાં ગર્ભ મૂક્યો હતો. હું જ્ઞાનવતી થઈને એ દિવસોમાં તને કહ્યા કરતી હતી પણ તેં મારી વાત સાંભળી નહીં, માની નહીં. તેં મારી વાત માની નહીં. તેં પ્રતિજ્ઞાભંગ કર્યો છે, હવે શા માટે સંતાપ કરે છે? | મેઘમાં ઉત્પન્ન થતી વીજળીની જેમ ચમકતી જે ઉર્વશીએ મારા બધા મનોરથ પૂર્ણ કર્યા હતા ત્યારેે તેના ગર્ભમાંથી કર્મકુશળ અને મનુષ્યનું હિત કરનાર પુરંદરપુત્ર જન્મ્યો હતો. ઉર્વશી એને દીર્ઘાયુ અર્પે. આમ તું પૃથ્વીની રક્ષા કરવા પુત્ર રૂપે જન્મ્યો છે. પુરૂરવા, તેં મારામાં ગર્ભ મૂક્યો હતો. હું જ્ઞાનવતી થઈને એ દિવસોમાં તને કહ્યા કરતી હતી પણ તેં મારી વાત સાંભળી નહીં, માની નહીં. તેં મારી વાત માની નહીં. તેં પ્રતિજ્ઞાભંગ કર્યો છે, હવે શા માટે સંતાપ કરે છે? | ||
'''પુરૂરવા''' : ક્યારે તારો પુત્ર જન્મ લેશે અને મને ચાહતો થશે? અને એ મને ઓળખીને રડતાં રડતાં આંસુ નહીં રેલાવે? એવો કયો પુત્ર છે જે પરસ્પરને ચાહતા પતિપત્નીને વિખૂટા પાડી દે? ક્યારે તારો તેજસ્વી ગર્ભ સાસરવાસે ચમકી ઊઠશે? | '''પુરૂરવા''' : ક્યારે તારો પુત્ર જન્મ લેશે અને મને ચાહતો થશે? અને એ મને ઓળખીને રડતાં રડતાં આંસુ નહીં રેલાવે? એવો કયો પુત્ર છે જે પરસ્પરને ચાહતા પતિપત્નીને વિખૂટા પાડી દે? ક્યારે તારો તેજસ્વી ગર્ભ સાસરવાસે ચમકી ઊઠશે? | ||
'''ઉર્વશી''' : હું તારી વાતનો ઉત્તર આપું છું. તારો પુત્ર જ્યારે રડશે ત્યારે હું એને માટે શુભ કામના કરીશ, એ ન રડે તેનું ધ્યાન રાખીશ. જે તારું બાળક છે એને તારી પાસે મોકલીશ, હવે તું તારે ઘેર પાછો જા. તું હવે મને મેળવી નહીં શકે. | |||
'''પુરૂરવા''' : તારી સાથે પ્રેમક્રીડા કરનારો આ પતિ આજે જ ધરા પર ઢળી પડે, અથવા અરક્ષિત થઈને દૂર દૂર પરદેશ જવા પ્રયાણ કરે અથવા આ પૃથ્વી પર દુર્ગતિ પામતો મૃત્યુ પામે અથવા તેને વનનાં બળવાન પ્રાણીઓ ફાડી ખાય. | |||
'''ઉર્વશી''' : હે પુરૂરવા, તું મૃત્યુને ન પામીશ, અહીં ઢળી ન પડીશ, તને અશુભ વૃક ખાઈ ન જાય, તારો નાશ ન કરે. સ્ત્રીઓની મૈત્રી સ્થાયી નથી હોતી, એ તો જંગલી વરુઓના હૃદયની જેમ હૃદયમાં વેર લઈને જીવતી હોય છે. | '''ઉર્વશી''' : હે પુરૂરવા, તું મૃત્યુને ન પામીશ, અહીં ઢળી ન પડીશ, તને અશુભ વૃક ખાઈ ન જાય, તારો નાશ ન કરે. સ્ત્રીઓની મૈત્રી સ્થાયી નથી હોતી, એ તો જંગલી વરુઓના હૃદયની જેમ હૃદયમાં વેર લઈને જીવતી હોય છે. | ||
જ્યારે હું વિવિધ રૂપધારી મનુષ્યરૂપ લઈને માનવીઓમાં ઘૂમી ત્યારે મેં ચાર વર્ષ ભોગ ભોગવ્યા. દિવસમાં એક વાર ઘીનો સ્વાદ લીધો છે, એનાથી જ હું આમ સંતૃપ્ત થઈને તને ત્યજીને દૂર જઉં છું. | જ્યારે હું વિવિધ રૂપધારી મનુષ્યરૂપ લઈને માનવીઓમાં ઘૂમી ત્યારે મેં ચાર વર્ષ ભોગ ભોગવ્યા. દિવસમાં એક વાર ઘીનો સ્વાદ લીધો છે, એનાથી જ હું આમ સંતૃપ્ત થઈને તને ત્યજીને દૂર જઉં છું. |