ભારતીય કથાવિશ્વ૧/પ્રજાપતિ અને તેની પુત્રીની કથા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રજાપતિ અને તેની પુત્રીની કથા | }} {{Poem2Open}} === '''પ્રજાપતિ અને...")
 
No edit summary
 
Line 6: Line 6:
=== '''પ્રજાપતિ અને તેની પુત્રીની કથા (૧)''' ===

પ્રજાપતિનું જે વીર્ય ઇચ્છાશક્તિયુક્ત વીર્ય પ્રસિદ્ધ છે તે પ્રજાપતિએ સંતતિનિર્માણ માટે સાચવ્યું હતું. મનુષ્યહિત માટે જ ત્યાગ્યું હતું. ફરી તેમણે ધારણ કર્યું. તે સર્વશ્રેષ્ઠ પ્રજાપતિએ પોતાની સુંદર પુત્રી ઉષાના ગર્ભમાં મૂક્યું.

જે સમયે યુવતીમાં અભિલાષા કરતા પિતાએ આકાશમાં પાસે જ સંવનન કર્યું ત્યારે અલ્પ વીર્યનો ાવ થયો. પરસ્પર સંગમ કરતા પ્રજાપતિએ યજ્ઞના આધારસ્વરૂપ ઉચ્ચ સ્થાનમાં એનું સંચિન કર્યું, એમાંથી રુદ્ર પ્રગટ્યા.
જે સમયે યુવતીમાં અભિલાષા કરતા પિતાએ આકાશમાં પાસે જ સંવનન કર્યું ત્યારે અલ્પ વીર્યનો સ્ત્રાવ થયો. પરસ્પર સંગમ કરતા પ્રજાપતિએ યજ્ઞના આધારસ્વરૂપ ઉચ્ચ સ્થાનમાં એનું સંચિન કર્યું, એમાંથી રુદ્ર પ્રગટ્યા.
જે સમયે પ્રજાપતિ પોતાની કન્યા સાથે સંગમ કરતા હતા ત્યારે પૃથ્વીની સાથળે વીર્ય સિંચ્યું ત્યારે ઉત્તમ કર્મ કરનારા દેવોએ બ્રહ્મને જન્મ આપ્યો. બધાં કાર્યોના રક્ષક વાસ્તોષ્પતિ — યજ્ઞપાલનું નિર્માણ કર્યું.

{{Right|(ઋગ્વેદ ૧૦. ૫-૬-૭)}}<br>
{{Right|(ઋગ્વેદ ૧૦. ૫-૬-૭)}}<br>
Line 22: Line 22:
એટલે તેમણે પશુપતિ રુદ્રને કહ્યું, ‘આમ જે પોતાની પુત્રી સાથે, અમારી બહેન સાથે આવો વર્તાવ કરે છે તે ખરેખર પાપ આદરે છે. એને વીંધી નાખો.’  

રુદ્રે લક્ષ્ય સાધીને તેમને વીંધ્યા. આમ કરવા જતાં તેમનું વીર્ય ભૂમિ પર ઢળ્યું અને તે વહ્યું.  

{{Right(શતપથ બ્રાહ્મણ, કાંડ ૧, અધ્યાય ૭, બ્રાહ્મણ ૪)}}<br>
{{Right|(શતપથ બ્રાહ્મણ, કાંડ ૧, અધ્યાય ૭, બ્રાહ્મણ ૪)}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}