ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા-૩: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 618: Line 618:
<poem>
<poem>
'''‘વિશ્વાન્તરે વિકિરશે ઉર સ્નેહલીલા ’'''
'''‘વિશ્વાન્તરે વિકિરશે ઉર સ્નેહલીલા ’'''
{{Right|(વિશ્વશાંતિ, પૃ. ૨૪)
{{Right|(વિશ્વશાંતિ, પૃ. ૨૪)}}
– અહીં ‘વિકિરશે’ શબ્દપ્રયોગ ઉમાશંકરની પ્રતિભાની પ્રસાદીરૂપ છે.
– અહીં ‘વિકિરશે’ શબ્દપ્રયોગ ઉમાશંકરની પ્રતિભાની પ્રસાદીરૂપ છે.

'''‘ભળી, વિલગી, એકમેક થઈ ત્યાં તમે નૃત્યથી,
'''
'''‘ભળી, વિલગી, એકમેક થઈ ત્યાં તમે નૃત્યથી,
'''
'''ઊંડા કલકિલોલથી મિલનહર્ષ દર્શાવતાં ’'''
'''ઊંડા કલકિલોલથી મિલનહર્ષ દર્શાવતાં ’'''
{{Right|(ગંગોત્રી, પૃ. ૯૦)
{{Right|(ગંગોત્રી, પૃ. ૯૦)}}
– અહીં ‘વિલગી’ ક્રિયાપદ છૂટા થવાના અર્થમાં વપરાયું છે. એ ક્રિયાપદ પણ એમની કવિત્વશક્તિનો અણસાર આપે છે.
– અહીં ‘વિલગી’ ક્રિયાપદ છૂટા થવાના અર્થમાં વપરાયું છે. એ ક્રિયાપદ પણ એમની કવિત્વશક્તિનો અણસાર આપે છે.

'''‘દિને દિને
 મજૂરીથી થીંગડતો જ જિંદગી.’'''
'''‘દિને દિને
 મજૂરીથી થીંગડતો જ જિંદગી.’'''
{{Right|(ગંગોત્રી, પૃ. ૧૧૭)
{{Right|(ગંગોત્રી, પૃ. ૧૧૭)}}
– અહીં ‘થીંગડતું’ નામધાતુનું બળ સ્પષ્ટ છે.
– અહીં ‘થીંગડતું’ નામધાતુનું બળ સ્પષ્ટ છે.

'''‘દખ્ખણિયા વાયરાની આછી તે ફૂંકથી,
'''
'''‘દખ્ખણિયા વાયરાની આછી તે ફૂંકથી,
'''
'''આખું આયુષ મારું ઝબકી ઊઠે.’'''
'''આખું આયુષ મારું ઝબકી ઊઠે.’'''
{{Right|(નિશીથ, પૃ. ૧૪૬)
{{Right|(નિશીથ, પૃ. ૧૪૬)}}
– અહીં ‘ઝબકી ઊઠવું’ – એ ક્રિયાપદની કાવ્યાર્થપરકતા જુઓ.
– અહીં ‘ઝબકી ઊઠવું’ – એ ક્રિયાપદની કાવ્યાર્થપરકતા જુઓ.
</poem>
</poem>