18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨|}} <poem> {{Color|Blue|[રંક જીવન જીવતા સુદામાની આંતરિક ચેતનાથી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
જેમતેમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પોષે સ્ત્રીજન. ૩ | જેમતેમ કરીને લાવે અન્ન, નિજ કુટુંબ પોષે સ્ત્રીજન. ૩ | ||
ઘણા દિવસ દુઃખ ઘરનું સહ્યું; પુરમાં પછે અન્ન જડતું રહ્યું; | ઘણા દિવસ દુઃખ ઘરનું સહ્યું; પુરમાં પછે અન્ન જડતું રહ્યું<ref>પુરમાં પછે અન્ન જડતું રહ્યું –ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે</ref>; | ||
બાળકને થયા બે ઉપવાસ, તવ સ્ત્રી આવી સુદામા પાસ. ૪ | બાળકને થયા બે ઉપવાસ, તવ સ્ત્રી આવી સુદામા પાસ. ૪ | ||
Line 34: | Line 34: | ||
નીચાં ઘર ભીંતડિયો પડી, શ્વાન, માંજાર આવે છે ચડી; | નીચાં ઘર ભીંતડિયો પડી, શ્વાન, માંજાર આવે છે ચડી; | ||
અતિથિ ફરી નિર્મુખ જાય, ગવાનિક નવ પામે ગાય. ૧૦ | અતિથિ ફરી નિર્મુખ જાય, ગવાનિક<ref>ગવનિકા – ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ</ref> નવ પામે ગાય. ૧૦ | ||
કરો છો મંત્ર ભણીને સેવ, નૈવેદ્ય વિના પૂજો છો દેવ; | કરો છો મંત્ર ભણીને સેવ, નૈવેદ્ય વિના પૂજો છો દેવ; | ||
Line 41: | Line 41: | ||
આ બાળક પરણાવવાં પડશે, સતકુળની કન્યા ક્યાંથી જડશે? ૧૨ | આ બાળક પરણાવવાં પડશે, સતકુળની કન્યા ક્યાંથી જડશે? ૧૨ | ||
અન્ન વિના બાળક મારે વાગલાં, તે ક્યાંથી ટોપી આંગલાં; | અન્ન વિના બાળક મારે વાગલાં<ref>મારે વાગલાં – વલખાં મારે</ref>, તે ક્યાંથી ટોપી આંગલાં; | ||
અબોટિયું પોતિયું નવ મળે, સ્નાન કરે છે શીતળ જળે. ૧૩ | અબોટિયું પોતિયું નવ મળે, સ્નાન કરે છે શીતળ જળે. ૧૩ | ||
વાધ્યા નખ ને વાધી જટા, માંહી ઊડે રક્ષાની ઘટા; | વાધ્યા નખ ને વાધી જટા, માંહી ઊડે રક્ષાની ઘટા<ref>રક્ષાની ઘટા – માથું ધૂળથી ભરાઈ જવું</ref>; | ||
દર્ભ તણી તૂટી સાદડી, નાથજી તે પર રહો છો પડી. ૧૪ | દર્ભ તણી તૂટી સાદડી, નાથજી તે પર રહો છો પડી. ૧૪ | ||
edits