8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 49: | Line 49: | ||
તળપદા રૂઢિપ્રયોગો, કટાક્ષપ્રયોગો, વિલક્ષણ ઉક્તિપ્રયોગો – શબ્દપ્રયોગો, આલંકારિક કથનો અને વત્સલ શિક્ષક-આત્માના વેદના, રોષ આદિ વ્યક્ત કરતા આર્દ્ર – ઊકળતા ઉદ્ગારો; સુંદર વિચારખંડો ને ચિત્રાત્મક વર્ણનખંડો — આ બધું આ કેળવણી-વિષયક લેખોમાંયે હાજર છે. આ લેખો કેળવણીકાર ઉમાશંકરનો પરિચય આપતાં ગદ્યસર્જક ઉમાશંકરનો, સમષ્ટિનિષ્ઠ વિચારક ઉમાશંકરનોયે હદ્ય પરિચય આપી રહે છે. આ ગદ્યને એ રીતે ‘ગોષ્ઠી’ ને ‘ઉઘાડી બારી’ના અનુસંધાનમાં જોવો જોઈએ. કેળવણીમાંયે શિક્ષક–વિદ્યાર્થી વચ્ચે ગોષ્ઠીના સંબંધ સ્થપાય ને ઉભયની અંતર-બારીઓ ચારે દિશામાં કેમ ઊઘડેલી રખાય એની જ કળા છેવટે તો સિદ્ધ કરવાની રહે છે. કેળવણીનો કીમિયો ‘મનુષ્ય’ સર્જવાનો જ કીમિયો છે અને સાચા સાહિત્યકારને એનો ઓછો રસ હોય તેમ બને ખરું ? | તળપદા રૂઢિપ્રયોગો, કટાક્ષપ્રયોગો, વિલક્ષણ ઉક્તિપ્રયોગો – શબ્દપ્રયોગો, આલંકારિક કથનો અને વત્સલ શિક્ષક-આત્માના વેદના, રોષ આદિ વ્યક્ત કરતા આર્દ્ર – ઊકળતા ઉદ્ગારો; સુંદર વિચારખંડો ને ચિત્રાત્મક વર્ણનખંડો — આ બધું આ કેળવણી-વિષયક લેખોમાંયે હાજર છે. આ લેખો કેળવણીકાર ઉમાશંકરનો પરિચય આપતાં ગદ્યસર્જક ઉમાશંકરનો, સમષ્ટિનિષ્ઠ વિચારક ઉમાશંકરનોયે હદ્ય પરિચય આપી રહે છે. આ ગદ્યને એ રીતે ‘ગોષ્ઠી’ ને ‘ઉઘાડી બારી’ના અનુસંધાનમાં જોવો જોઈએ. કેળવણીમાંયે શિક્ષક–વિદ્યાર્થી વચ્ચે ગોષ્ઠીના સંબંધ સ્થપાય ને ઉભયની અંતર-બારીઓ ચારે દિશામાં કેમ ઊઘડેલી રખાય એની જ કળા છેવટે તો સિદ્ધ કરવાની રહે છે. કેળવણીનો કીમિયો ‘મનુષ્ય’ સર્જવાનો જ કીમિયો છે અને સાચા સાહિત્યકારને એનો ઓછો રસ હોય તેમ બને ખરું ? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav | |||
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/શિવ સંકલ્પ|૩. શિવ સંકલ્પ]] | |||
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉમાશંકર જોશીનું ચરિત્રસાહિત્ય|૪. ઉમાશંકર જોશીનું ચરિત્રસાહિત્ય]] | |||
}} | |||
<br> |