ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉમાશંકર જોશીનું ચરિત્રસાહિત્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 7: Line 7:
ઉમાશંકરે ગ્રંથાકારે બે ચરિત્રો આપ્યાં છે : ૧. ‘મસ્ત બાલ : કવિજીવન’ અને ૨. ‘ગાંધીકથા’. ‘મસ્ત બાલ : કવિજીવન’ – એ ‘ક્લાન્ત કવિ’ની કવિતાના તેમના સંશોધનાત્મક અને રસાત્મક સ્વાધ્યાયનું સુફળ છે. એ ચરિત્ર લખાયેલું તો ૧૯૪૨માં પણ પ્રગટ થયું એમના અવસાન બાદ, ૧૯૯૭માં એમની સુપુત્રી સ્વાતિ જોશીના સંપાદકીય સત્કર્મે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/નિબંધ/કેળવણીનો કીમિયો|૪. કેળવણીનો કીમિયો]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/મસ્ત બાલ—કવિજીવન|૧. મસ્ત બાલ : કવિજીવન]]
}}
<br>