ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૭.થોડુંક અંગત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૭. થોડુંક અંગત | }} {{Poem2Open}} ‘થોડુંક અંગત’ એવા સમુચિત શીર્ષકથી...")
 
No edit summary
 
Line 55: Line 55:
આ ગ્રંથના વાચને જ આપણા હૃદયમાં ઉમાશંકરની જે છવિ પડે છે તે અવનિના અમૃત પ્રતિ, આત્માની માતૃભાષા પ્રતિ આપણને પ્રેરતા પ્રાજ્ઞપ્રબુદ્ધ કવિ-સર્જકની. પથ્ય ને પ્રસન્નકર એવા જીવનરસના – કાવ્યરસના આ સાધક, મર્મી કવિએ, ‘માનુષી દિવ્યતા’ કે ‘દિવ્ય માનુષતા’થી કાવ્યકલાના સેતુ દ્વારા કઈ રીતે વિશ્વ અને સંસ્કૃતિના સીમાડાઓ સુધી પોતાનો ચેતોવિસ્તાર સાધ્યો તેની આશ્ચર્યવાર્તા સમજવા-સમજાવવા અને ચલાવવામાં જીવનભર પોતાની આત્મચેતનાને – સર્જકચેતનાને શિવસંકલ્પપૂર્વક કાર્યાન્વિત રાખી. એમની એ પુરુષાર્થકથાનું ઝલકદર્શન કરાવતી એક ચિત્રવીથિકા-શો આ ગ્રંથ ઉમાશંકરના સ્વત્વ અને સત્ત્વનું મંગલ દર્શન કરાવવામાં ઘણો ઉપયોગી છે. આપણે ઉમાશંકરના વ્યક્તિત્વને – એમના સર્જકવ્યક્તિત્વને સમજવામાં આ ગ્રંથમાં નિરૂપિત સામગ્રીનો આ પૂર્વે પણ યથાસંદર્ભ લાભ લીધો છે. અત્રે એ સામગ્રી એક ગ્રંથમાં સંકલિત સ્વરૂપે પ્રાપ્ત થતાં ઉમાશંકરની માનસછવિ અહીં સમગ્રભાવે ને એકાગ્રભાવે ઉપલબ્ધ થાય છે તે બાબત મહત્ત્વની છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/૩૧માં ડોકિયું|૬. ’૩૧માં ડોકિયું]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉમાશંકર જોશીનું પ્રવાસસાહિત્ય|૫. ઉમાશંકર જોશીનું પ્રવાસસાહિત્ય]]
}}
<br>