18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૯|}} <poem> {{Color|Blue|[ભણવા બેઠેલા ચંદ્રહાસના ધર્મજ્ઞાનથી વિદ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
મહારાજાએ વિમાસ્યું, દિન જોયો એક વારું; | મહારાજાએ વિમાસ્યું, દિન જોયો એક વારું; | ||
પુત્રને ભણવાને કાજે ઘેર તેડાવ્યો અધ્યારુ.{{space}} ૧ | પુત્રને ભણવાને કાજે ઘેર તેડાવ્યો અધ્યારુ<ref>અધ્યારુ – શિક્ષણ</ref>.{{space}} ૧ | ||
ત્યાં સોંપી આપ્યો પુત્રને ભણવાને ભૂપાળે; | ત્યાં સોંપી આપ્યો પુત્રને ભણવાને ભૂપાળે; | ||
Line 13: | Line 13: | ||
ત્યાં ખડખડ હસિયો સાધુ દેખીને સઘળો સાથ; | ત્યાં ખડખડ હસિયો સાધુ દેખીને સઘળો સાથ; | ||
‘શું ભણો છો સર્વે, ભૂર મૂકી બ્રહ્માંડનાથ?{{space}} ૩ | ‘શું ભણો છો સર્વે, ભૂર<ref>ભૂર – મૂરખ</ref> મૂકી બ્રહ્માંડનાથ?{{space}} ૩ | ||
તમો ગુરુ કરો ગોવિંદને, જેથી ન નિસરે વાંક; | તમો ગુરુ કરો ગોવિંદને, જેથી ન નિસરે વાંક; | ||
Line 24: | Line 24: | ||
‘સાંભળો નિશાળિયાનો સાથ, નાથની કહું કાહાણી.’{{space}} ૬ | ‘સાંભળો નિશાળિયાનો સાથ, નાથની કહું કાહાણી.’{{space}} ૬ | ||
કરો નિર્મળ મુખકમલશું નેહ, દેહ છે કાચી; | કરો નિર્મળ મુખકમલશું નેહ, દેહ છે કાચી<ref>કાચી – નાશવંત</ref>; | ||
ખોટી સંસારની રીત છે, પ્રીત પરબ્રહ્મશું સાચી.{{space}} ૭ | ખોટી સંસારની રીત છે, પ્રીત પરબ્રહ્મશું સાચી.{{space}} ૭ | ||
edits